Monthly Archives: ડિસેમ્બર 2011

અંબાજી પોલીસસ્ટેશન

 bharat svatantrthaya pachhi  palanpur ,danta vagere rajyo akhil bharatmaa jodai gaya .ane vistarne banaskantha jillo banavyo ane tyana d.s.p tarike shri buch sahebni nimnuk thai .buch sahebe andavad vagere shaheromaanthi poliso magavyo ,je lokone potani ichchhathi javu hoy evaoe javanu hatu me banaskanthamaa javani khushi darshavi etle mane mokalyo .buch sahebe mane અંબાજી પોલીસ steshanmaa mukyo .aavakhate  hu police consteble  hato .ahi khumansing karine danta rajyno police .sub. inspectar hato ene  amdavadi પોલીસ pasethi kevirite kam levu eni aavadat nahi .danta maharajae fojdar banavi didhelo koi jatha kaydaanu gnan nhi .

mara vahala vachak vargni xamaa maagi maare lakhvanu bandh karavu padshe kemke computer  gujrati axaromaa nathi lakhi aaptu  etle fari koi vaar malishu.

મુંબઈનો મેમાન #2

મુંબઈનો મેમાન #૨
મુંબઈના મેમાન વાળી અધુરી રહેલી વાત હવે શરુ કરુંછું .
હવે મને ઘેર જવાની ઈચ્છા થઇ ,માબાપને  ટભા ભાઈના કડવા  અનુભવની અને બીજી મુંબઈના  ખાટા મીઠા અનુભવની માબાપ પાસે વાતો કરવાની મરજી થઇ .મેં શેઠને  દેશમાં જવાની વાત કરી .શેઠે થોડો અણગમો દર્શાવ્યો ,પણ છેવટે રાજી થઈને હા પાડી .અને પગાર ઉપરાંત સો રૂપિયા વધારે આપ્યા ,અને  જયારે આવ ત્યારે તારી નોકરી તૈયાર છે એવી ખાતરી પણ આપી.
મેં જનકને દેશમાં જવાની વાત કરી , જનક કહે ભલા માણસ આંય પડ્યોરેને ?દેશતો તેં ધોરા દિનો જોયો છે?  પછી મારા સમજાવવાથી શેઠની જેમ જાનકે પણ રાજી થઈને હાપાડી .અને મારા માટે  સ્યુટ, શુજ, હેટ , અને ટાઈ  ખરીદી લાવ્યો. અને બોલ્યો  કે દેશમાં  જ તો વટ થી જા .મેં એને સો રૂપિયા આપ્યા ,એ પણ મારા અતિ આગ્રહ  પછી લીધા .જોકે સો રૂપિયા  કરતાં થોડો વધુ ખર્ચ થયેલો  એ પૈસા હું આપવા માંડ્યો,, ત્યારે  બોલ્યો હવે માફ કર , એમ બોલી એ પૈસા ધરાર  નો લીધા .
મેં જનકને  મારે એક મિત્રને મળવા જવું છે .એનો બંધોબસ્ત  કર જનક કહે  પાછો કેદી બની જા .અને મને  પાછો પેલા વખતની માફક  ધક્કો મારીને પોલીસ વાનમાં  કેડિયું ભેગો ઘાલ્યો .
અહી મને એક અમારી બાજુનો મોતી તમાચી નામનો સંધી મળ્યો . મને દેશનો માણસ જોઈ ,મોતી ઘણો રાજી થયો .મેં મોતીને પૂછ્યું એલા તું શેમાં આવ્યો ? મોતીએ મને આપવીતી શરુ કરી . મોતી ક્યે હું   મારા  ઝઘડાથી  કંટાળી મુંબઈ આવ્યો . વગર ટીકીટે હો ? અહીં  આવ્યા પછી પઠાણ પાસેથી વ્યાજે દસ રૂપિયા લઇ .અને કેળાં પપૈયા વેંચવાનો ધંધો શરુ કર્યો . વ્યાજ કેટલું  તને ખબર છે ?રોજના અઢી રૂપિયા , હું ખાતો પીતો માલ ખરીદતો અને પઠાણની ભાતીમાં ભરતો .એક વખત ધંધો બહુ ચાલ્યો નહિ એટલે પઠાણને આપવા પાસે પૈસા  ખૂટ્યા , મેં ભાઈ બાપા કહીને એક દિ જાળવી જવા કહ્યું .પણ પઠાણ માન્યો નહિ અમે માં સમાણી મને ગાળ કાઢી અને આવખતે  પઠાણના નસીબે મારી પાસે લોઢાનો દસ્તો હતો ,મેં પઠાણના માથામાં જીંકી અને પઠાણ એકજ મીનીટમાં  દોજખ ભેગો થઇ ગયો .મેં તોતીને શાબાશી આપી અને એક દોહરો કીધો .
ઊંટ  આંકડો ખાય નઈ, મીંદડી નો ખાય ખીર
સોરઠિયો ગાળ્યું  ખાય નઈ ,ઈં   કેતો ગો કબીર
અને પછી તો બાપુ હેમત ઘેરે ગયો, અને માબાપને પગે લાગ્યો અને ટભા  ભાઇની વાત કરી.  મારા બાપા બોલ્યા હવે ટભો આંય નો આવે ,અને ભૂલ્યો ચુક્યો ,આવે તો હું ટભાના   ટેભા  મારી માં બોલી આપણાથી ઇના જીવું  નો થવાય .

उर्दू गीत

उर्दू गीत
ये गीत  राजकपूर गाता है “मै दुनियामे  हरदम रोताही रहा हूँ ” इस कदर  गाया जा सकता है .
बुतखानेमे जाताहू बुतपरस्त नहीं  हूँ ,बुतपरस्त नहीं हूँ बुत शिकानभी नहीं  हूँ.
बुत शिकन को साथ कभी देता नहीं हूँ .बुतखाने में जाताहूँ बुतपरस्त नहीं हूँ १
चर्चो में जाता हूँ इसाई नहीं हूँ ईसाई नहीं हु इसुको मानताभी हूँ
दलील बाज़िमें  कभी उतराताभी नहीं हूँ……..बुत २
मसाजिदमें जाताहू मुसलमान नहीं हूँ .मुसलमान नहीं हूँ  बे ईमान नहीं हूँ
शेख नाकहेतो मसाजिदमे  जाता  नहीं हूँ ……बुत ३
अगियारीमें  जाने नहीं देते है गबरू  नहीं जाने देते गबरू वर्ना ज़रूर जाता हूँ
अगर जाता तो आतिषका साजिद होता हूँ …….बुत ४
आदाब करता  सबका किसी एकका नहीं हूँ  किसी एकका नहीं हूँ बरखिलाफ नहीं हूँ
मै दर्देदिल इंसान हूँ दरिंदा नहीं हूँ ………….बुत ५
मैं “अताई”   हूँ कोई अल्लामा  नहीं हूँ अल्लामा नहीं हूँ  ईल्म चाहता भी हूँ
मूत अल्लिम हूँ कोई मु अल्लिम  नहीं  हूँ…….बुत ६
बुतखाना =मंदिर
बुतपरस्त =मूर्तिपूजक
बुत शिकन =मूर्तितोडनेवाला
मसाजिद =मस्जिदों ,मस्जिद्का बहु वचन
अगियारी =पारासिओंका मंदर
गबरू = पारसी
आतिश =अग्नि
साजिद = प्रणाम करने वाला
आदाब =आदर
बरखिलाफ = विरोधी
दर्देदिल =जिसके ह्रदय में दया हो
दरिंदा =हिंसक पशु ,सिंह,बाघ ,चिताह वैगेरह
अल्लामा = श्रेष्ठ विद्वान्
ईल्म = विद्या
मूतअल्लिम =विद्यार्थी
मुअल्लिम = शिक्षक .मास्तर

મુંબઈનો મેમાન

મુંબઈનો મેમાન જુના વખતમાં મુંબઈનો મહિમા બહુ  અત્યારે માણસ અમેરિકા થી દેશમાં જાય અને જે માનપાન ગામડામાં  પામે ,એવાંજ માનપાન મુંબઈનો માણસ ગામડામાં પામતો ,મારાંઆઈ  મુંબઈની જે મલાવી મલાવીને વાતો કરે એતો મારાં જેવડાં   છોકરાં સાંભળ્યાજ કરે ,આઈ કહે દીકરા મુંબઈમાં કોઈ માણસના ઘર આપડા જેવા ગાર માટીના નો હોય  .  બધાય મકાનો  સોબન (પાકાં )હોય , માણહને  સુવા સારો ઢોલીયો હોય અને ઉપર સવામણની તળાય હોય (ગાદલું )મુંબઈ ઈ દુનિયામાં  પૈસદારમાં પૈસાદાર શે`ર મુંબઈથી આઘું કોઈ ગામ નઈ
મુંબઈ એટલે ધરતીનો છેડો .
આમ જોવા જાઓતો   મારી આઈએ મારાં ગામ  દેશીગાથી  જુનાગઢ સુધી માંડ આખી જિંદગીમાં  મુસાફરી કરેલી .
મુંબઈમાં મારા બાપના દુરના  માસિઆઇભાઇ  રહે .તેનું નામ ત્રિભોવનભાઈ અને એની પત્નીનું નામ ટબી ભાભી (મારાં બાપાના )મારાં બાપા ટબી ભાભીને  ટીબીભાભી કેતા અને ત્રિભોવન ભાઈને ટભાભાઈ તરીકે ઓળખાતા .
ટભા ભાઈ બે ત્રણ વરસે મારે ઘેર આવે ,અને મહિનો માસ રોકાય ,હરખુડી મારી માં  દરરોજ નવા નવા ભોજનીયા બનાવે .જો ટીબી ભાભીને પૂછવામાં આવે કે ભાભી આજે શું જમવાનું બનાવું?તો તબીભાભી દૂધપાક પૂરી કારેલાનું શાકઅને ભજીયા બનાવવાનું કહે ,ટીબીભાભી મારી મને કઈ મદદ કરવાનો લાગે ,બસ આખો દિ હિંચકે હિંચકા કરે . ટભા ભાઈતો થોડાક હરવા ફરવા જાય .એટલે એને તો ખાધું પચે પણ ટીબી ભાભી તો હિંડોળા ખાટે  હીચકા કરે  પાણી પીવું હોયતો મને ઓર્ડર કરે અથવા મારી માં ને કહે ભાભી જરાક પાણી આપજો  તાં?
ટબી ભાભીની કસરત ગણો કે જે ગણોઈ છ સાત વખત જાજરૂ જાઇ ઈ   અને જમવા પધારે ઈ .
જાજરૂ જવા માટે ઉકરડો ઘરથી નજીક એટલે હળી કાઢીને ઉકરડે જાય પેટમાં દૂધપાક પૂરી ને કારણે ગેસ  થયો હોય એટલે જાજરૂ  જતી વખતે અવાજ બહુ થાય .જાણે ડાઘીયા કુતરા બાધતા હોય   એવો અવાજ આવે .એક વખત તો મારાં બાપા છેતરાય ગયા ,કુતરા બાધે છે એવું સમજીને લાકડી લઈને કુતરાને છોડાવવા ગયા .જાં જોઉં તાં ટીબી ભાભી જાજરૂ ફરી રહ્યા હતાં .  બાપા  શરમાઈને પાછા આવતા રહ્યા .
મેમાંનગતી માણીને  પાછા જાય ત્યારે મારા બાપ ને એવું કહે કે હેમતને મુંબઈ મોકલી દ્યો . આપનું દુકાન છે .ત્યાં કામ કરશે અને આતો આપણો દીકરો કેવાય  હું બીજા નોકરને પગાર આપુછું એના કરતા એને વધુ પગાર આપીશ . મારા બાપા જવાબ આપેકે  હેમત ત્યાં  આવે તો અમારે એના વિના અમારા ડોબાં કોણ ચારે  છતાં જોઈશું .
એક વખત એવું બન્યું કે ગામમાં ઢાઢી લીલા  રમે એ જોવા હું રોકાય ગયો.  અને  પરેવાસ્યા  મોર મોર પહર ચરવા જવું હતું એ ભૂલી ગયો . મારા  બાપાએ  મને અરધીરાતે ઢાઢી લીલામાથી ઉઠાડ્યો અને પહર ચારવા મોકલી દીધો. હું બીડમાં ગયો અને ભેંસોને રેઢી મૂકી બોરડીના ઝાડામાં ઘૂસીને ઘસઘસાટ ઊંઘી ગયો, અને   ભેંસો કારા બાપાના ચાસતીયાના
ખેતરમાં ઘુસી ગયું . અને ખાઈ ધરાઇને નિરાતે ઓગાળ  વળવા માંડી ગયું .આય ઘેર મારી ગોતા ગોત થઇ પડી .કારા બાપા એ ભેંસો તો ગોતી કાઢી પણ હું ગોત્યો જડ્યો નહિ . માંડમાંડ  બોરડીમાં ઘૂસીને નિરાતે ઊંઘતો તો ત્યાંથી મને ગોતી કાઢ્યો.
પછી નક્કી કર્યું કે મને મુંબઈ ટભા ભાઈને ત્યાં મોકલી દઈએ .સોળેક વરસની ઉમરનો ગામડિયો છોકરો મુંબઈ જવા ટીબી .ભાભીના રોટલા ખાવા રવાના કર્યો .ટભા ભાઈ અને ટીબીભાભી માટે દસ શેર ઘીભરેલું પારીયું એક ઠસો ઠાસ પેંડાનો ભરેલો ડબ્બો  .મારા બાપે  મને આપ્યો .ટભા ભાઈએ  સરનામું એવું આપેલું કે દાદર  રલવે સ્ટેશન નજીક   જય બજરંગ
વેરાયટી  નામનો  આપણો સ્ટોર છે. ત્યાં હું હઈશ .

હેમત દાદર ઉતર્યો સ્ટોર પણ ગોત્યો .મેં સ્ટોરના નોકરને પૂછ્યું .ત્રિભોવન ભાઈ દુકાનમાં છે ?નોકર બોલ્યો અહી કોઈ ત્રિભોવનભાઈ નથી મેં કીધું એતો આ દુકાનના માલિક છે .નોકર કહે ભાઈ કોઈએ તમને ખોટું સરનામું આપ્યું છે .નોકરની વાત સાંભળી  મારા તાં  ટેભા ટૂટેગા . પછી દુકાનના માલિક મારી પાસે આવ્યા .અને મને પૂછ્યું .તમને જેણે આસર્નામું આપ્યું એનું વર્ણન કરો જોઈએ ?મેં કીધું જરાક બાંધી દડી છે ,ટૂંકી ગરદન છે, બથીયા કાન છે,  અને પાન બહુ ખાય છે .      શેઠ તુર્ત ઓળખી ગયા અને બોલ્યા એતો રસોયા છે .અને કામ પૂરું થાય ત્યારે અહી આવે છે. એતો બહુ ગપોડી માનસ છે. એટલામાં ટભા ભાઈ પાનની પીચ્કારીયું મારતા મારતા હાલ્યા આવતા દેખાણા નજીક આવ્યા એટલે માબાપે શિખવેલ શિષ્ટચાર  મુજબ મેં તેમના ચરણ સ્પર્શ કર્યા એટલે ટભા ભાઈ બોલ્યા એલા તું છો કોણ શામાટે આમ લેપરા વેળા કરસ, હૂતો આભો બની ગયો .પણ ભલા શેઠે મને આશ્વાસન આપતા બોલ્યા .તું ચિંતા નકર હું તુને નોકરીએ રાખી લઈશ . પણ તું સુવાનો ક્યાંક બંદોબસ્ત કરીલેજે .મને શેઠે નાસ્તો કરાવ્યો .મેં તેને સાચવવા માટે ઘીનું પારીયું અને પેંડા નો ડાબો આપ્યો અને હું રેલ્વે સ્ટેશન માં સુતો  અર્ધી રાતે મફતલાલ (પોલીસ )આવ્યો મને ઘોડો મારીને ઉઠાડ્યો અને બોલ્યો .यहाँ क्यों सोताहई ये तेरे बापका घर है . જ્યાં એની નજર મારી સામે પડી તો એ મને ઓળખી ગયો .એતો અમારો ખાસ સ્નેહી નીકળ્યો .એણે મને પોલીસ સ્ટેશનમાં  સુવાની સગવડ કરી આપી .હું તો માંડ્યો નોકરી કરવા .એકદી મેં એ પોલીસ કે જેનું નામ જનક હતું .(અમારી બાજુ જરાક તું કારથી બોલવાની પ્રથા )મેં કીધું જનક મારે અમુક ઠેકાણે એક મારા ગામનો માનસ રહે છે એણે મળવા જવું છે .તો તું મને રસ્તો બતાવ કે કેવી રીતે મારે ત્યાં જવું ,જનક બોલ્યો .એ બહુ આઘું છે અને તું ત્યાં ક્યાંક ગોતે ચડીજૈશ તો તુને ગોતવો ભરી પડશે એક રસ્તો છે તું એક પૈના ખરચ વગર ત્યાં પહોંચી જઈશ .પણ તારું મન માને તો થાય .જો તુને વાંધો નહોય તો તુંને અમારા કાચા કામના કેદીઓ ભેગો મોકલી દઈએ .પણ તારે જરા પણ ગંધ ન આવવા દેવીકે તું મારો ઓળખીતો છે .હું કબુલ થયો અને મને કેદી તરીકે   પોલીસની બસમાં હડસેલી દીધો .જાનકે મને ભલામણ કરી કે જેઈલ નજીક કેદીઓને ઉતારે ત્યારે તું ઝડપથી ભાગી જજે  પોલીસોને તો તારી ખબર છે એટલે તુને પકડવા માટે કોઈ નહિ જાય.બસમાં કેદીઓ અંદરો અંદર વાતો કરતા હોય કે તું કેમ આવ્યો તુકેમ આવ્યો .મને એક કેદીએ પુછ્યું તું શામાં આવ્યો છો .મેં કીધું .मैंने एक पोलिस को पिटा था  મારી વાત સાંભળી કેદીઓ શાબાશી આપવા માંડ્યા .મારું ઘી અને પેંડા જાનકે એના ઇન્સ્પેકટરને  વેચાતા આપી દીધા .

अनाविल અનાવિલ

अनाविल  અનાવિલ

સીતારામ અને લખમણ વનોમાં વિચરણ કરી રહ્યાં હતાં, એક સમયે તેઓ  હાલના  તાપી અને વાપી  પ્રદેશમાં આવ્યાં .આ વિસ્તારના  વનવાસી લોકોએ  તેમને હર્ષભેર આવકાર્યા .

વનવાસી લોકો કે જેઓ ભીલ તરીકે ઓળખાતા ,તેમનો નિખાલસ નિ:સ્વાર્થ  ”  अतिथि  देवो भव   ની ઉત્તમ ભાવનાથી સૌ બહુ પ્રભાવિત  થયાં.
સીતાએ રામને કહ્યું  આર્યપુત્ર આ વિસ્તારમાં યજ્ઞ કરવાની મારી ઈચ્છા છે .મારા  આ વિચારમાં આપની સંમતિ છે ? રામે સંમતિ દર્શાવી અને યજ્ઞ કરવા માટે જોઈતી સામગ્રી તૈયાર કરી
લક્ષ્મણને બ્રાહ્મણો લઇ આવવા માટે રામે આજ્ઞા    કરી .
લક્ષમણ બ્રાહ્મણોને શોધી લાવવા રવાના થયા , આખું  વન ફરી વળ્યા પણ  લક્ષમણને કોઈ બ્રાહ્મણ મળ્યો નહિ  .કેમકે આ  વિસ્તારમાં  ભીલ સિવાય કોઈ બીજી જાતનો વસવાટ હતોજ  નહિ.  લક્ષમણ નિરાશ  થઈને રામ પાસે આવ્યા .અને રામને વાત કરીકે  આ વિસ્તારમાં  બ્રાહ્મણ તો શું પણ ક્ષત્રિય ,વૈશ્ય ,કે શુદ્ર પણ નથી .કેવળ ભીલ લોકોનીજ  વસ્તી છે . લક્ષમણની  વાત સાંભરી  રામ થોડા ઉદાસ થઇ ગયા ,અને હવે શું કરવું એવા વિચારે ચડી ગયા .રામનો  ઉદાસ  ચેહરો જોઈ .સીતાએ  રામને પુચ્છ્યું ,પ્રભુ આપ ચિંતાતુર શા માટે છો ?
રામે  બ્રાહ્મણો નથી મળતા એ વાત કરી અને વધારામાં  કહ્યું કે આ વિસ્તારમાં   બ્રાહ્મણોની  વસ્તીજ નથી .રામની વાત સાંભળી   સીતા બોલ્યાં આર્યપુત્ર આપ સમર્થ છો ભીલને
બ્રાહ્મણ  બનાવી શકો છો .સીતાની વાતથી રામ પ્રસન્ન થયા.અને થોડાક ભીલોને કુટુંબ સાથે લઇ આવવા આજ્ઞા કરી .લક્ષમણ તાબડતોબ રવાના થયા ,અને ભીલોને માનભેર લાવીને
રામ સમક્ષ ઉપત્સ્થિત  કર્યા રામે ભીલોને તાપી નદીમાં  સ્નાન કરી આવવા કહ્યું .ભિલો તૈયાર થઈને  આવ્યા, રામે વિધિવત  દિક્ષા આપી યજ્ઞોપવીત પહેરાવી અને  ભીલોને બ્રાહમણ
બનાવ્યા .આ  બ્રાહ્મણો એજ  આજના અનાવિલ બ્રાહ્મણો .

આ નવા બનેલા બ્રાહ્મણો અભણ હતા એને વેદ મંત્રો બોલતા કરવા રામે સરસ્વતી દેવીનું આવાહન કર્યું  સરસ્વતી દેવી પધાર્યા .એટલે રામે ભીલોને વેદ મંત્રો શીખવવા સરસ્વતી દેવીને વિનતી કરી .સરસ્વતી દેવીએ  અગ્નિ દેવની સ્તુતિનો મંત્ર શીખવાડ્યો અને પહેલા જે ભીલ હતા તેઓ વેદમાની અગ્નિ દેવની સ્તુતિ બોલ્યા चत्वारि श्रंगा त्रयो अस्य पादा सप्त हस्ता

અને યજ્ઞ કુંડમાં અગ્નિ દેવે પ્રવેશ કર્યો . બ્રાહ્માનોએ  સીતારામને યજમાન તરીકે બેસાડ્યા સીતા અને રામે  બ્રાહ્મણોને પ્રણામ કર્યા .બ્રાહ્મણોએ  આશીર્વાદ આપ્યા અને યજ્ઞનો શુભારંભ થયો .अग्नाए नमो नाम: स्वाहा:(मोरारजीभाई देसाई अनाविल थे )

अनाविल (अनावला)

?એલી મેં તુને  ઘોડો લાવવાનું કીધું તું અને તું ગધેડો લઇ આવી ?

फसाना ,વાર્તા

فسانه

સોરઠનો  અભણ ખેડૂતનો એક દીકરો  સ્કુલમાં ,હાઇસ્કુલમાં ,કોલેજમાં .સારા નંબરે પાસ થઇ કેમિકલ એન્જીનીયર બન્યો ,અને કોઈ સારી કમ્પની માં નોકરી કરવા માંડ્યો .  સાથી મિત્રો અને એવા બીજા  વડીલો એને અમેરિકા જવા માટે દબાણ કરવા માંડ્યા .
કુટુંબ સેવા ,અને રાષ્ટ્ર સેવાની ઉત્તમ ભાવના વાળો યુવક અમેરિકા    જવાની ચોખ્ખી  ના પાડે છે .યુવકના હૃદયની  ભાવના પારખી  ,”  અતાઈએ ”     રાસડો બનાવ્યો છે ઈ વાંચો  અને કોઈ પાસે ગવડાવીને સાભરો.
મેલોમાં મારીને ધક્કા ભાઈબંધુ મારે અમેરિકા નેથ જાવું
એ આતા મારે યુ એસ એ નેથ જાવું
હાં બરડા ગરનારની માયા મુકીને માઉન્ટરાષમોર  નેથ જાવું
એ ભાયું મારે બેર  માઉન્તન નેથ જાવું ૧
એ….ઈ ગંગા જમનાના નીર છોડીને મારે  હડસનમાં નથી નાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું   ૨
હાં કાંહાની થારીયુંમાં  આજ લગી ખાધું   ડીશુમાં કેમ કરી ખાવું ,
કાગળની ડીશુમાં કેમ કરી ખાવું ૩
એ…ઈ ભગરી ભેંસોના  દુધડા પીધાં નથી વ્હીસ્કી પીને   વટાલાવું
એ  આતા મારે અમેરિકા નેથ જાવું  ૪
હાં બોળાં  પાણી તોય પાણી નો લ્યે ઈવા દેશમાં કેમ કરી જાવું
એ..જી અર્ધાં નાગાં  થઇ તડકે સુવે ઇના ભેગા કેમ  ભળી જાવું
એ  આતા મારે  અમેરિકા નેથ જાવું   ૫
લટકાળી લલનાના  ચાળા નાખરાના  ઝાળામાં નથી ઝડપાવું
એ આતા મારે ઝાળામાં નથી ઝાડપાવું
એ…ઈ હાથમાં દીવો લઇ છતી આંખુએ   મારે  કુવે પડવાને નથી જાવું
એ..આતા મારે અમેરિકા નેથ જાવું ૬
હાં “અતાઈ “કહે આવા દેશમાં આવોતો  દેશની ધૂળ લઈઆવો
એ બેટા તમે દેશની ધૂળ લઇ આવો
એ…ઈ આચાર વિચારમાં પલટો આવે તો ધૂળને ખાતા જાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું ૭
        જુવાને અમેરિકા ન    જવાનો નિશ્ચય     તો કરેલો પણ    ઓલી ઉર્દુ કેવત છે ને કે,
રંગ બદલ્જાતે હૈ  જજબાત બદલ જાતે હૈ ,
વક્ત પે ઇન્સાન કે ખયાલાત   બદલ જાતે હૈ
     એ પ્રમાણે તેજસ્વી કોતુંમ્બીક   ભાવના વાળો યુવાન અમેરિકા આવ્યો, .અને વિચારોમાં   પલટો આવ્યો .અને હવે તમે चिठ्ठी आई है वातनसे    चिठ्ठी  आई है   એ ગીત સાભરજો એટલે ખ્યાલ આવી જશે
અમેરિકાની હવાનો

મારું વસિયતનામું

           મારા  દારૂડિયા, ચડસી, ગંજેરી,  જુગારી, શિકારી  વગેરે અનેક પ્રકારના ચાહકો છે. અને ભૂલથી પણ કીડી જેવું જંતુ ના મારી જાય એવી કાળજી રાખનારા પણ મિત્રો છે .અને હું એને દિલથી ચાહું છું .મને કોઈ પ્રત્યે નફરત કે ઈર્ષા થતી નથી.  એક શેર તમને કહું છું.

दुनियाको नफरतोंने दोज़ख  बना दिया
जन्नतसा था जहां  उसे जहन्नुम बना दिया।

         મારા સદાચારી મિત્રો પણ છે .અને અહિંસક તો એવા છે કે મચ્છર મારવાની પણ એની ઈ ચ્છા થતી નથી .હું એને ચાહું છું અને એવી રીતે એ લોકો પણ મને બેહદ ચાહે છે. એક વખત  ખરાબ બાબતોમાં  જવા વાળા મિત્રોએ મને કહ્યું કે –

“हिम्मतलाल,  तू अपना वसीयत नामा  बना ले|”

        મારા જે દારૂડિયા મિત્રો લખનૌ, બનારસ બાજુના હતા; તે લોકોએ મારી સમાધિ  બનાવવાનું પણ નક્કી કરી; મારા ખાટલા પાસે બેસી રહે.  દારૂની પ્યાલી ઉપર પ્યાલી પીધા કરે.  સદાચારી મિત્રોએ પણ મને વસીયત નામું લખવાનું કહ્યું . દારૂડિયા મિત્રો માટે મેં આવી રીતે વસીયત નામું બનાવેલું અને સદાચારી મિત્રો માટે આવી રીતે વસીયત નામું બનાવ્યું.

-૧-
મર  જાઉં જબ મૈ યારોં,  માતમ નહિ મનાના
ઉઠાકે જનાઝા  મેરા  પ્રભુ નામકો સુનાના
લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના
કોઈ એક લડકી કે હાથો   ચિતાપે  આગ લગાના
-૨-
પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .
માસૂમ લડકિયોંકો અચ્છા ખાના ખીલાના
“અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના
ઉલ્ફતકો સાથ લેકે,  જન્નતકો ચલા જાના 
     આવી રીતે મારાથી બે પ્રકારના વસીયત નામ બનાવાઈ  ગયા.  મારા ખાટલા નજીક શરાબી મિત્રો બેઠેલા એ લોકો ઘડી ઘડી મારા મોઢા સામું જોયા કરે.  ધીમે મારો શ્વાસ અટકી અટકીને ચાલવા માંડ્યો. દારૂડિયા મિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “अब हिम्मत मरने वाला है; ,चलो उसका जनाज़ा तैयार करें ।”
એક દારૂડિયો બોલ્યો,  “अब मरा नहीं है ज़िंदा है।”
સંભાળીને  બીજો બોલ્યો, “अरे!  जनाज़ा उठाव;  कबरस्तान जाते जाते मर जाएगा।”
 અને પછી  ઠાઠડી  ઉપાડી  અને કબરસ્તાન સુધી.  જોયુતો હજુ મારો  શ્વાસ ચાલતો હતો. એટલે એક દારૂડીઓ બોલ્યો, ” अरे! यह  तो अभी तक मरा नहीं है। .अब क्या करना? ”
           આ સાભળીને વધુ પડતો ગણાતો  દારૂડિયો બોલ્યો, ” अरे, साले!  उसको दफ़न कर दो।  दफ़न कर देनेके बाद वो मर  ही जाने वाला है }स्ते उसको संदुक्मे डालके दफ़न कर दो ; और अपने अपने घरको चले जाओ।”
       એમ બોલી મારા બધાંજ પહેરેલા ખમીસ અને લેંઘો  રહેવા  દીધો. પણ એક સજ્જન શરાબી હતો .એ બોલ્યો  કે, “उसकी पगड़ी रहने दो; अगर उसको जन्नात्मे चैन नहीं आया तों वो पगडीके  जरिये खुदकुशी कर लेगा। ”
     મારો થેલો પણ લઇ લીધો.  પછી મને પેટીમાં પૂરીને દાટી દીધો.  પરલોકમાં ચિત્રગુપ્તને ખબર પડી કે, એક માણસને જીવતો દફનાવાઈ ગયો છે.  એને અહી આવવાને તો હજુ દસ વરસની વાર છે.
     ચિત્ર ગુપ્તે યમદેવને  તાબડતોબ મને કબરમાંથી બહાર કાઢવા માટે મોકલ્યા. યમદેવતા મારી સમાધિ પાસે આવ્યા અને પોતાના પાડાને આજ્ઞા કરી કે, ” કબર ખોદીને જેમાં એ છે; એ પેટી બહાર કાઢ !”
     પાડે પોતાના કુન્ધાળા શિંગડાથી ખોદીને પેટી બહાર કાઢી.  યમરાજાએ મારી પેટી ખોલી; તો એમાં મને મને જોયો  અને મને પૂછ્યું, ” એલા અહી કેમ આવ્યો છો ?”
     મેં કીધું, ” મહારાજ!  હું મરી ગયો છું; એટલે અહી આવ્યો છું.”
    યમરાજા કહે, ” તું નથી મરી ગયો. જા ઘર ભેગો થઇ જા. ”
    મેં કીધું, ”  મહારાજ!  હું મારે ઘરે કેવી રીતે જાઉં?  મારી પાસે પૈસા નથી.  બધું મારા શરાબી મિત્રોએ  લઇ લીધું છે. મારો આખો થેલો જ લઇ લીધો છે. મારા એ થેલામાં  મારા પૈસા, મિત્રોના ફોન નંબર વગેરે બધુજ હતું . હવે મારે ઘરે જવું કઈ રીતે? ”
       મારી વાત સાંભળી  યમરાજા બોલ્યા, ” ચિંતા કરીશ નહિ. હું તુને રાઈડ આપું છું. પાડાના શીગડામાં  તારા બે પગ ઘાલીને પાડાની કાંધ  ઉપર બેસી જા.” 
      મેં યમરાજને કહ્યું કે, ” મહારાજ!  આ મારા ગામ ફીનીક્ષમાં ટ્રાફિકની  જબરી સમસ્યા છે. એક્સીડેન્ટ થાય તો પાડાને તો હોસ્પિટલમાં દાખલ કરે. પણ તમને કોનો માઠો બેઠો છે કે તમને પોતાના ઘરે  લઇ  જાય? ”
     યમરાજા કહે, ” હું પાડાને આકાશ માર્ગે ઉડાડીને લઈ જઈશ.”
      ” તો તો  બહુ ગજબ થઇ જાય.  તો  તો મીલીટરીવાળાને  એવો વહેમ  પડે કે,   આ ‘અલ કાયદા’ વાળાની નવી શોધ લાગે છે.  એટલે એ તોપને  ભડાકે દઈ દે. ”
   યમરાજ બોલ્યા, ” હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ, એટલે કોઈ જોઈ નાં શકે. ચાલ,  હવે બહુ બોલ્યા વિના પાડાની કાંધ ઉપર બેસી જા ”
    .હું પાડાની કાંધ ઉપર બેઠો અને યમરાજાએ પાડો ઉડાડ્યો અને પળવારમાં  મારા ડ્રાઈવ વેમાં મૂકી દીધો .  આ વખતે મારા ઘરવાળાં તુલસીને પાણી પીવડાવી રહ્યાં  હતાં.  મને જોઇને પાણીનો લોટો ફેંકી દીધો અને ‘ભૂત!  ભૂત! ‘  ની બુમો પાડવાં લાગ્યાં.
     આ વખતે મારા ઘરમાં ભજન ચાલી રહ્યાં હતાં.   ‘ ભૂત! ભૂત! ‘ નો અવાજ સાંભળી સૌ બહાર આવ્યા. એક માણસને મારી ચોટી કાપી આવવાનો વિચાર આવ્યો; એટલે એની ઘરવાળીએ કીધું કે, “તમે ચોટી  કાપવા ના જાઓ.  એની ચોટી તમારા હાથમાં હશે, તો એ પછી આપણા ઘરમાં આવી જશે. તો મને એ વળગશે; તો પછી તમારી શી  વલે થશે? ”
     પછી એક સરવણું કરવા આવેલા ગોરબાપાએ કીધું  કે, ” આ ભૂત નથી. ખરેખર હિંમતભાઇ  જ છે. જો ભૂત હોત ને, તો એને પડછાયો નો હોત .”
      પછીતો  ઘરમાં લાપસીના આંધણ દેવાણા. સૌ જમ્યા.  બધા ખુશ થઇ ગયા  મારા ઘરવાળાં બહુ ખુશ થયાં.

मर जाऊ जब मैं  यारो!  मातम नहीं मनाना
उठाके  जनाज़ा मेरा नगमा सुनाते जाना
लाके लहद में  मुझको  उल्फतके साथ रखना
गंगाके जलके बदले  आबे अंगूर छिड़कना ।

तुर्बत्पे मेरी आना  शम्मा नहीं जलाना
आबे अंगूर भरके सागार उछल देना
अताई को याद करना   मदिरा से जाम भरना
सागर बदल बदलके पि लेना और पिलाना ।

ગુંદ માટે

હું નાનો બારેક વરસનો હતો, ત્યારે બાવળના ,લીમડાના ગુંદ ખાવાનો શોખીન હતો .બાવળના કે લીમડાના થડમાં છેદ કરો એટલે બીજે દિવસે નરમ નરમ ગુંદ પૈદા થાય .આવા  ગુંદને
બે ચાર દિ ન કાઢીલ્યો તો આવો ગુંદ કઠણ થઇ જાય ,અને ખાવાની મજા આવે .પણ આટલી ધીરજ પોસાય નહિ .જો ધીરજ રાખવા જઈએ તો કોક વેલો ઉઠીને ગુંદ લઈલ્યે ,અને આપણી છેદ કરવાની મેનત  માથે પડે .
એક દિ મને વિચાર આવ્યો કે જો ઉંચી ડાળ ઉપર કાપો કર્યો હોય, તો કોઈની  નજર  નો પડે , એટલે કોઈ લઇ નો શકે ,અને આપણે એકલા એકલા ખાઈએ .અને પછી તો બાપુ વિચાર  અમલમાં  મુક્યો .લીમડાનું ઝાડ દરબારગઢમાં  હતું .એટલે બહુ સાવચેતી પણ રાખવી પડે .
મોકો જોઈ હું લીમડાના ઝાડ ઉપર ચડ્યો . અને ઉંચી ટગલી  ડાળે પહોંચ્યો , અને કાપો કરવા માંડ્યો, લીમડો બહુ બટકણો   હોયછે .એની ડાળ જલ્દી  ભાંગી જતી હોય છે .એટલે મારા વજન  અને કાપ કરવાને કારણે  ડાળ ભાંગી .હું  ડાળ ભેગો નીચે પડ્યો .મારા પડવાના અવાજ ના કારણે બપોરની નિંદ્રાધીન  બાપુના નોકરો જાગીગયા .મને   બેભાન અવસ્થામાં જોયો.
મારા બાપને ખબર આપી .મારા બાપા આવ્યા. અને પછીતો માણસોનું ટોળું  ભેગું થઇ ગયું .અને મને આઠ માઈલ દુર  દિવાન ભાઈ વૈદ્યને ત્યાં લઇ જવામાટે તૈયારી કરી .એટલામાં એક વડીલ આવ્યા .એણે  સલાહ આપીકે આને  દાકતર પાસે લઇ જશો તો દાકતર એક કાઢશે, અને આઠ ઘાલશે .માટે દાકતર પાસે લઇ જવાનું માંડી  વાળો .મારી પાસે ઘણાય ઉપાય છે .એમ કહી એ બોલ્યો.કોક ધમા ડોહાની  હાટડી એથી  ખોરું નાળિયર લઇ આવો, અને  ભીમડા ચમારના કુંડનું પાણી લઇ આવો .અને ભેગા ભેગો એક ફાટલો જોડો લેતા આવજો  .
બધી વસ્તુ આવી .અને જાણકાર વડીલે ધરાર ખોરા નાળીયેરનું પાણી મને પીવડાવ્યું .અને ચમારના કુંડનું પાણી માથા ઉપર રેડ્યું .અને મારું મોઢું દબાવી રાખી ,ઉકરડેથી લઇ આવેલા
ગંધારા ફાટલા જોડાને સુન્ઘાડ્યો .માથા ઉપર ચમારના કુંડના પાણીની  ધારા વાડી ચાલુજ હતી .થોડી વારે હું ભાનમાં આવ્યો .મારી માએ બકાદીયું ભરીને શીરો બનાવેલો .જે મને ખવડાવ્યો ,અને માણસો જે ભેગા થએલા એ સૌને થોડો થોડો શીરો ખાવા  આપ્યો . અને જાણકાર વડીલને મારા ઘરના અને બીજા સૌ એ  શાબાશી આપી .

પોપ લીલા

પોપ લીલા
હું જે વાત  લખીશ એ મૂળ લેબનોનના  ખ્રિસ્તી અરબ કે જે ક્યુબામાં જન્મેલો હતો .જેનું નામ જોન અબ્દાલા છે .એ રોમન કેથોલિક  સંપ્રદાયનો છે .એની પાસેથી સાંભળેલી છે .અને આ વાત ઘણા લોકો જાણે છે .ક્યુબાના લોકોતો ખાસ .
અમેરિકાની શોધ કોલંબસે કર્યા પછી યુરોપિયન પ્રજા અમેરિકામાં આવવા માંડેલી .સ્પેનીશ અને પોર્ટુગીઝ પ્રજા સાઉથ અમેરિકામાં વધારે પ્રમાણમાં આવી .પોતાના ધર્મનો પ્રચાર કરવા પોપ પણ સાથે આવતા .આ સ્પેનીશ  અને પોર્ટુગીઝ પ્રજા વચ્ચે વિસ્તાર બાબત ઝઘડો થયો .એટલે એનો ન્યાય કરાવવા બેઉ પ્રજા નામદાર પોપ પાસે ગઈ , પોપે લીન દોરી આપી .એમાં પૂર્વ દિશાનો ભાગ પોર્તુગીઝ્ને મળ્યો ,અને બાકીનો મોટો વિસ્તાર સ્પેનિશને મળ્યો .એટલે  બ્રાઝીલ પોર્તુગીઝ્ને  હાથ આવ્યો .એટલે હાલ બ્રાઝીલની ભાષા પોર્ટુગીઝ છે .અને બાકીનો સાઉથ અમેરિકાનો વિસ્તાર સ્પેનિશને મળ્યો .એટલે એકાદ નાના દેશને બાદ કરતા આખા સાઉથ અમેરિકાના દેશોની ની ભાષા સ્પેનીશ છે. જે એક દેશ મેં કહ્યો તેની ભાષા ઇટાલિયન છે .એ દેશનું નામ મને યાદ નથી .આપ તપાસ કરશો એટલે ભુગોલમાંથી મળી આવશે .
સ્પેનીશના ધાડાં જયારે ક્યુબામાં ઘૂસ્યાં ત્યારે ત્યાના આદિવાસી પ્રજા કે જે ઇન્ડિયન તરીકે ઓળખાય છે (.ઇન્ડિયન કેમ કેવાણા એનો ઈતિહાસ આપ સહુ જાણો છો. )    ઇન્ડિયન પ્રજામાં કોઈ રાજા તરીકે હોતા .પણ પ્રજાનો જે વડો હોય એ ચીફ તરીકે ઓળખાતો . સ્પેનીશના ધાડાં સામે  ક્યુબાની આદિવાસી પ્રજાનો ચીફ કે જેનું નામ “આતુવાઈ “હતું .આતુવાઈ અને એની પ્રજાએ બહુ વીરતા પૂર્વક સ્પેનીશ સામે લડી .પણ આખરે હારી ગઈ ,અતુવાઈ જીવતો પકડાય ગયો.
આતુવૈને   insaf karavava sainikoe  પોપ aagal raju karyo . નામદાર dharm dhvaj raxak પોપે insaf karyoke આતુવૈને  જીવતો salgaavi mari nakhvani saja kari .પણ પોપે dayakarine  kahyun કે jo આતુવાઈ evi mafi mage કે હું આ સ્પેનીશ સામે ladyo એ maar bhul hati અને aababat મને maf karo to આતુવૈને salgavine mari naakhyaa pachi
svargmaa java mateni bhalaman godne karavaamaa aave .bol aabaabat taare kai kevu છે?evu પોપે આતુવૈને puchhyu  popni vat sambhrya pachhe આતુવાઈ  જે sainiko આતુવૈને જીવતો salgavi deva mate  haathmaa  salagataa kaakadaa laine ubhahata તેની same aangali chindhine bolyo aabadha marya પછી kyaa jashe ?ત્યારે પોપ bahuj shantithi bolya eloko svargmaa jashe.popni વાત sambhrya પછી આતુવાઈ bolyo એ shaa mate svargmaajashe ?પોપ bolya  એ etlaa maate svaragmaa jashe કે teo કેથોલિક છે. pachi આતુવાઈ bolyo  હું eva svargamaa java maagto નથી કે જે svargamaa aavaa adham લોકો vasta hashe .evu boli આતુવાઈ jate cjta upar chadi ગયો .અને sainikoe aag chapi .java mard આતુવાઈ હું tari virtane birdavu chhu.   ataai aataa