સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,362 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
વિભાગો
દિવસવાર સામગ્રી
સોમ | મંગળ | બુધ | ગુરુ | F | શનિ | રવિ |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
Reblogged this on વિનોદ વિહાર and commented:
જિંદગીની ક્રિકેટ મેચમાં ૯૬ વર્ષની શાનદાર પાળી રમીને જાન્યુઆરી ૨૦૧૭ માં વિદાય થયેલા અને મિત્રોમાં આતાજીથી જાણીતા (મૂળ નામ-હિમતલાલ જોશી ) ની
અમેરિકાના ઇન્કમટેક્ષ ડે ,૧૫ મી એપ્રિલના દિવસે ૯૮ મી વર્ષ ગાંઠ હતી.
આ દિવસે ગુજરાતી નેટ જગતના એમના અનેક મિત્રોએ આતાજીને ઈ-મેલમાં એમને યાદ કરીને એમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી એમને મરણોત્તર ભાવાંજલિ આપી છે. આ બધા ઈ-મેલ આતાજીના બ્લોગ ”આતાવાણી” માં એમના ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) એ સંપાદિત કરીને આ બ્લોગને સજીવન કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે.
આતાવાણી એટલે આતાના આત્માની વાણી . આ બ્લોગમાં એમના લખેલા બધા લેખોમાં આતાનો પરિચય મળે છે.બ્લોગના મથાળેના એક પેજ ”અતાઈ કથા ” જરૂર વાંચો જેમાં એમના શબ્દોમાં એમનો રસસ્પદ પરિચય છે.
મારા મિત્ર સ્વ. આતાજીના ૯૮ મા જન્મ દિવસે એમને મારી ભાવભરી સ્મરણાંજલિ .
વિનોદ પટેલ
So nice to hear you all up here !
Yes I did get all your loving emails and messages and I can even read what’s in your minds with whatsapp.
Since, I am not able to write to you personally, I am asking my son,( who thinks of me everyday and even talks to me in his sleep 😃) to respond to you with my heart-felt thanks and wishes !
❤️
Aataayi
________________________________
આપકી કલ્પનાકો મેરી સલામ! જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોચે કવિ ને અનુભવી!
હાસ્તો વળી…
આતાને, તમને અને સૌને વંદન.
અપ્સરાઓને યાદ પાઠવશો email માં …
લતા હિરાણી
લેખક, કોલમિસ્ટ, આકાશવાણી અને દૂરદર્શન પેનલ આર્ટિસ્ટ
કોલમ – દિવ્ય ભાસ્કર, આદિત્ય કિરણ, તથાગત
કુલ પ્રકાશનો – 15
રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત પુસ્તકો
1. ધનકીનો નિરધાર 2. ઉજાસનું પ્રથમ કિરણ 3. સ્વયંસિદ્ધા
4. ઘરથી દૂર એક ઘર. 5. પ્રદૂષણ 6. ભણતરનું અજવાળું 7. બિટ્ટુ વાર્તા કહે છે 8. લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ 9. બુલબુલ 10. ગુજરાતના યુવારત્નો. 11. સંવાદ 12. ઝળઝળિયાં 13. ઝરમર. 14. બાળઉછેરની દિશા 15. ગીતાસંદેશ (ઓડિયો સીડી)
આ મારો પૂરો બાયો ડેટા કેવી રીતે આવી ગયો ?????