Monthly Archives: માર્ચ 2016

ક્રુજ યાત્રાના અનુભવોની અધુરી રહી ગએલી વાતો .

હું કોઈ ટાપુમાં ટેક્ષી ની  તપાસ કરતો હતો ત્યાં મેં એક કોલોમ્બીય્ન  ક્પ્પલ   ટેક્ષીમાં  બેઠેલું જોયું  એ બન્નેમાં પુરુષનું નામ હેન્રી  હતું  . સ્ત્રીના નામની મને ખબર નથી  .હેન્રી ઈંગ્લીશ અને સ્પેનીશ ભાષા  સારી રીતે જાણતો હતો જ્યારે એની વાઈફ  ફક્ત સ્પેનીશ ભાષા  જાણતી હતી  . મને ટેક્ષીની  તપાસ કરતો જોઈ  હેનરીએ  મને બોલાવ્યો  મને કહે તમે અમારી ટેક્ષી માં  આવી જાઓ  . હું એની સાથે ટેક્ષીમાં બેસી ગયો   .  નક્કી કરેલ  સ્થળે ઉતર્યા પછી   મેં ટેક્ષી  વાલાને પૈસા આપવાનું કર્યું  . એટલે હેન્રી બોલ્યો  તમે અમને ટેક્ષીમાં નથી બેસાડ્યા અમે તમને ટેક્ષીમાં બેસાડ્યા છે   . એટલે  હું ભાડું આપી  દઉં  છું  . છેલ્લે મારે ત્રીજા ભાગનું ભાડું આપવાની વાત મહામુશીબતે    હેનરીએ માન્ય રાખી  .
પછી કોઈ બીજા ટાપુમાં અમે ગયા ત્યાં ટેક્ષીની તપાસ કરી તો એક ડ્રાઈવર કળા રંગનો  ઝાને બીજી બાયડી  ડ્રાઈવર  હતી એ પણ કાળી હતી   . આવા ઘણા ટાપુઓમાં  જુના વખતમાં ગુલામ તરીકે આવેલા  કાળા  લોકોની વસ્તી વધુ હતી..    પુરુષ હતો તે  ઉંચો અને એના  હોઠ   રીંગણાં      જેવા જાડા અને કાળા હતા  . એની આંગળીઓ  ગરમાળાની  શિનો જેવી હતી  . અને એના નાખોદામાં   અડદ  ભરેલી મુઠી ઘુસી જાય  એટલા પહોળાં હતાં સ્ત્રી ડ્રાઈવર હતી તે કાળી હતી પણ નાકે નેણે નમણી હતી   . મને હેનરીએ પૂછ્યું કયો ડ્રાઈવર તમે પસંદ કરો છો મેં સામો પ્રશ્ન કર્યો  હેન્રી કહે પુરુષ  ડ્રાઈવર  ,    મેં કીધું તુને સ્ત્રી ડ્રાઈવર નો  પસંદ પડી ? હેન્રી કહે  મનેતો પસંદ પડી પણ  વાઈફને  પસંદ નહી પડે  એ આખા પ્રવાસ  દરમ્યાન  મારા સમુજ જોયા કરશે એ વિચારશેકે હું સ્ત્રી સામું જોયા મ્કારું છું  અને એરીતે આખા પ્રવાસની મજા બગાડી નાખશે  તો આપને એવો ધંધો ન કરાય   હેન્રી કહે લે હું મારી વાઈફને પૂછી જોઉં  કે કયો ડ્રાઇવર    એને  પસંદ છે  .. ચતુર હેનરીની વાઈફ સમજી ગઈ કે    મને સ્ત્રી ડ્રાઈવર  પસંદ છે એટલે મારું માન રાખવા હેનરીની   વાઈફ  બોલી કે  સ્ત્રી  ડ્રાઈવર   રાખીએ  આ વખતે કોઈ શાયરનો શેઅર યાદ આવ્યો કે  जो है पर्देमे पिन्हा चश्मे बिना देख लेती है
          ज़मानेकी      तबियतका  तक़ाज़ा देख लेती है   ફરતા ફરતા એક  એક ઠેકાણે  મેં લીમડાના ઝાડ  રોડની આજુબાજુ  ન્જોયા મેં ડ્રાઈવરને પૂછ્યું  આ ઝાડનું નામ શું છે  .? એ કહે નીમ  મને મનમાં થયું આતો હિન્દી નામ છે  .  એ કહે બ્રિટીશરો  ભારતથી જ આનું બી લાવેલા છે  .  પછી મેં તેને પૂછ્યું આ નાં બી મળે ખરા એ કહે  સરકારી નર્સરીમા મળી આવે  આ વખતે સીઝન નોતી એટલે  લીક્બોલીયા ઝાડ ઉપર ણોતા પણ નસીબજોગે એક ઝાડ upr એક લૂમ હતી  મેં ડ્રાઈવરને  પૂછ્યું આપનાથી લેવાય એ કહે પોલીસ ન જુવે તો લેવાય   પછી એ પોતે લઇ આવી  મેં લીમ્બોલીયું ખાધું અને  હેનરીને વાત કરીકે  આ ની છાલ અને બી ન ખવાય વચ્ચેનો  ગર્ભ ખવાય  અને મેં  હેન્રી આગળ લીમડાના ખુબ ગુણ ગાન ગાયા હેન્રી બધા  લીમ્બોલીયા લઇ ગયો અને મને વાત કરીકે હું  મારી પ્રોપર્ટીમાં વાવીશ  અને જે ઉત્પાદન થશે એમાં તમારો  ભાગ રાખીશ  .   પણ ત્યાં ઉગ્યા નહિ એવી હેનરીએ મને લખેલું  અમારો પ્રવાસ પૂરો થયો અને માયામીથી પ્લેનમાં બેઠા  . પ્લેનમાં એક વાતુડો  સ્પેનીશ  ભાષા બોલનાર મને મળ્યો મને એ  સ્પેનીશ સમજીને મારી સાથે વાત શરુ કરી  એનું નામ ફ્રાનાંડો હતું  . મેં તેને કીધું  હું સ્યો નથી ઇન્ડીઓ છું  તે કહે  આપને આટલે દુર રહેવાલા હોવા છતાં   આપણો દેખાવ એક કેમ છે  મેં એને વાત કરીકે અમારો પાંચ હજાર વરસ જુનો  ઇતિહાસના કહેવા પ્રમાણે   ભારથી અર્જુન નામનો એક રાજકુમાર  થોડા કુટુંબ સહિતના સૈનિકો લઇ  પાતાલ લોકમાં આવેલો  અર્જુન તો પાછો આવી ગએલો પણ  એના સૈનિકો કે જે કુટુંબ સાથે  આવેલા એ અહી રોકાઈ ગએલા  એના વારસદારો તમે બધા છો  . ફરનાન્ડો બોલ્યો એવું કૈક  હશે ખરું આ અમેરિકા ખંડ  પૃથ્વીની બીજી બાજુ છે એટલે   એને પાતાલ લોક કહેવાય  .
 વ્હાલા ન્લોગર   ભાઈઓ આતાની ગપ્પ આપને  કેવી લાગી  ?

પોર્ટરિકો,સેન્ટ ટોમસ ,વર્જિન આઈલેન્ડ, સેન્ટ માર્ટીન .વગેરે ટાપુઓની cruise દ્વારાયાત્રા

img038

હું   અને મારી   અતિ  પ્રેમાળ  ઘરવાળી   ન્યુ જર્સીમાં મારા દીકરા હરગોવિંદ  ને ઘરે  હતાં ત્યારે   હરગોવિંદ કહે  જો તમારે  દરિયાઈ  મુસાફરી  કરીને  ટાપુઓની  મુલાકાત  લેવી હોય તો હું બંદોબસ્ત  કરું   .  મેં મારી  વાઈફને વાત કરી  કે આપણે એક મોટી આગબોટ દ્વારા  જુદા જુદા ટાપુઓની મુસાફરીએ  જઈએ  તે બોલી કેટલો ખર્ચ થશે ? મેં ખર્ચની વાત કરી તો તે બોલી  આટલો બધો ખર્ચ કરીને  ટાપુઓમાં શું  દાટ્યું  છે કે લેવા જવું ? મેં કીધું “આપણે જીવ્યા કરતા જોયું ભલું ” કરી લઈએ  પણ એ માની નહિ અને બોલી  તમ તમારે જાઓ  હું નથી આવવાની  . આ વખતે મને એક ઉર્દુ શેઅર  બનાવવાનું સુજ્યું કે लोग कहते  है की औरतको  समझना मुहाल है  लेकिन सच तो ये है  समझाना मुहाल  है    . मुहाल = अशक्य  મેં હરગોવીન્દ ને   વાત કરી કે   આ લક્ષ્મી  ચાંદલો  કરવા આવે છે  એટલે હું મોઢું ધોવા જતો નથી  .  નુંઅર્કથી  પ્લેનમાં  માયામી અને ત્યાંથી હું ક્રુઝમાં બેઠો   . આ સમુદ્રી  યાત્રાનો મારો પહેલો અનુભવ હતો   .ક્રુઝની અંદર પુષ્કળ ખાવા પીવાનું  તમારી સેવામાં નોકરચાકર હાજર  અનેક દુકાનો  બાર્બર શોપ પણ હોય અને ધોબી શોપ પણ હોય  કેસીનો પણ હોય અને બીજા અનેક રમત ગમતના  આનંદ  પ્રમોદનાં સાધનો   જેટલા દિવસ તમે ક્રુઝમાં  હો ત્યારે  તમે  મોટા મહારાજા હો એવો અનુભવ થાય   ,દરેક ટાપુઓની દુકાનો ઉપર ડયુટી ફ્રિ નું બોર્ડ હોય  , પણ એનો લાભ  દુકાનો વાળાજ    લેતા હોય છે  .  તમને તો ન્યુયોર્ક કરતા પણ  મોંઘા ભાવે  વસ્તુ  ઠઠાડે    હું  એક વસ્તુ લેવા ગયો  ,  તો બહુ મોંઘી એટલે મેં વસ્તુ પડતી મૂકી દીધી  . એટલે દુકાનદાર  બોલ્યો ભાવ જોઇને ભડકી ગયા ?  લઇ   જાઓ  એમ કહી મને વસ્તુ  ઓછા   ભાવે આપી  ,ક્રુઝમાં  બે પાર્ટીઓ પાડી પ્રશ્નોત્તરી રાખે  મારી સામેની પાર્ટી  વાળાએ પ્રશ્ન કર્યો  ઇન્ડિયા કઈ વસ્તુનો વધુ નિકાસ કરે છે ? અમારી પાર્ટી વાળાએ  મને પૂછ્યું તમે ઇન્ડીયાના છો તમને વધુ ખબર હોય  .   બોલો શું કહીશું   . મેં કીધું  માણસો એક જન બોલ્યો વસ્તુનું પુછે છે  તો મેં કીધું ચા  અને જવાબ સાચો પડ્યો એટલે અમને કૃઝ્માંજ  વાપરી શકાય એવાં ટોકન  આપ્યાં એક જોક એવો કીધોકે  ક્રુઝમાં પાણી બહુ વપરાય છે એટલે કોઈ ક્રુઝ  કમ્પનીએ  ટોયલેટ હવાથી સાફ થઇ જાય એવું રાખ્યું  . તમે ફ્લશ કરો એટલે  હવા જોરથી  ખેંચીને  સાફ કરી નાખે એક વખત એવું બન્યું કે  એક બહુ જાડી બાયડી  જાજરૂ ગઈ અને  અને ત્પ્ય્લેત ઉપરથી ઉભી થતાં ફ્લશ કર્યું  એટલે  પાવર ફૂલ  હવાએખેંચ્યું  અને  બાયડી  કમર  સુધી અંદર ઘુસી ગઈ  .,  એ કેમેય કરી  નીકળે નહિ એણે એના ધણી ને બુમ મારી કે હની  મને બારી કાઢ હું ટોયલેટમાં ફસાઈ ગઈ છું  . હવે ઈનો હસબંડ   કાઢી શક્યો નહી  , એટલે  એણે મદદ માટે  ક્રુઝના કર્મચારીઓને બોલાવ્યા    .એટલે બે ત્રણ લોન્ઠ્કા જવાનો આવ્યા અને નાગી પુગી બહાર  ખેંચી કાઢી   .
બધા ટાપુઓ કરતાં મને સેન્ટ માર્ટીન  ટાપુ બહુ ગમ્યો  . હું ટાપુ37 સ્કેરમાઈલના  વિસ્તાર વાળો છે અને  ડચ અને ફ્રાંસ એમ બે દેશોની માલિકીનો છે  . હું  કૃઝ્માંથી ઉતરીને  સીધો ડચ વિસ્તારમાં ગયો  .અહી મને એક બાયડી એ  બોલાવ્યો  એવા લહેકાથી બોલાવ્યો કે  જાણે આપની જૂની ઓળખીતી હોય   . એય આવોને ક્યા જાઓ છો દોડ્યા  દોડ્યા   . થોડી કોફી પિતા જાઓ થોડો નાસ્તો કરો  . આવોને  ?   હું એના ઘરમાં ગયો  .  મને એક જુવાન છોકરી દેખાડી   ,આ  છોકરીએ   બીચ ઉપર પહેર્યા હોય  એવાં  કપડાં પહેર્યાં હતાં  . મને  બાયડીએ પૂછ્યું આ છોકરી તમને ગમે છે ? મેં જવાબ દીધો  .  હા મને બહુ ગમે છે તો તે કહે  તો પછી એની સાથે  ક્રુઝમાં જવાના ટાઈમ સુધી  આનંદથી  સમય પસાર કરોને  ?એ તમને સ્નાન પણ કરાવી આપશે   . હું બહાનું બતાવીને માંડ  છૂટ્યો  .
ફ્રેંચ વિસ્તાર તમને સુઘડ લાગે  બાકી આ ડચ વિસ્તારમાં  કુકડા  બકરીયું  રખડ્તીયું દેખાય   મેં એક રાસડો બનાવ્યો જે આપના માટે લખું છું  .
સેન્ટ માર્ટીનના  બેટમાં  દુલા  સેન્ટ માર્ટીનના બેટમાં
બે દેશોની હકુમત હાલે  ગિરધારીલાલ
ઈ બેટના માયાળુ  માનવી દુલા ઈ બેટના માયાળુ  માનવી
અજાણ્યાથી પ્રીતું બાંધી બેસે ગિરધારીલાલ
ડચ વિસ્તારમાં  કૂકડા બકરાં હડફટે  તુને આવશે
કુકડીયુંથી બચતો બચતો  રેજે ગિરધારીલાલ
બીચ ઉપરજો જાતો દુનિયા જુદી જુદી   લાગશે
ઘરવાળીને ભેગી લઇ  નો જાતો  ગિરધારીલાલ
અંતરના  ઊંડાણથી વિચાર આવ્યો  ‘ ‘ આતા ઈ ને  ‘
રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ  haappy  iaster  2016

 

आता के खातिर ख्वाह अशआर /// खातिर ख्वाः =मन पसंद //अशआर = शेर का बहु वचन

जुबांकोi इजने गोयाई  न कुछ दिलको पज़ीराई        शकील
यही आदाब महफ़िल है तो महफिल्को सलाम अपना       इजन= परवानगी //पज़ीराई = मंजूरी //आदाब=शिष्टाचार //गोयाई=वाणी  ,बोलचाल
आराजी हद बंदिया है  देश क्या प्रदेश क्या
में हुँ  इंसान  वुसुअते  कौनेंन  है मेरा वतन      सिमब अकबराबादी
आराजी= भूमि //वुसुअत=फैलावो //कौनेन=आलोक परलोक //
अल्लहका घर काबेको  कहतेहै  व् लेकिन
देता है पता और मिलता है कंही  और  ……
महरू तेरी साथ  मुझको  शादी करनी चाहिए
बात तेरी ठीक है  लेकिन  जवानी चाहिए  ….पूछनेवाला  आता जैसा  कोई बेवकूफ होगा
माहरू =चन्द्र मुखी
खलवतमे  मिल माशुकने  ऐसा जादू किया
परीशां गेसू वालिने मेरा ग़म  मिटा दिया      खल्वत  = एकांत //परीशां गेसू = बिखरे हुवे बाल
आँख तुम्हारी मस्तभी है मस्तिका पैमाना भी
इक छलकते सागरमे  माय भी है मयखनाभी     सागर
कभी वो दिन थे अपने दिलको हम अपना समझते थे
मगर अब हर बशरके दिलको हम अपना समझते है    …जगन्नाथ  आज़ाद
बशर =मनुष्य
इबादत करते है जो लोग जन्नतकि  तमन्नासे
इबादत तो नहीं है इक किसमकि वो तिज़ारत है     जोश मलीहाबादी
जन्नत =स्वर्ग  इबादत =प्रार्थना   तमन्ना = आशा  इच्छा //तिज़ारत = वेपार

 

ભાનુમતીએ થોડો વખત પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરેલી .

DSCN0073

ભાનુમતી એક વખત નોકરી કરતાં કરતાં પડી ગએલી  અને તુર્તજ હોસ્પીટલમાં  દાખલ થવું પડેલું  . એને સૌથી  પહેલી એક ડાર્લિંગ નામની છોકરી ફૂલનો ગજરો લઈને  મળવા પહોંચી ગએલી   . આ પછી ભાનુમતીની  અને  ડાર્લિંગ વચ્ચે બરાબર દોસ્તી જામી  . આમ તો  ડાર્લિંગને  શેઠે  મને મદદ કરવા મુકેલી   . આ પહેલા તે ભાનુમતી  સાથે બાઈન્દરી મશીનમાં   કામ કરતી  ડાર્લિંગ વિષે થોડી વાત કરવાનું મને મન થાય છે  ભલે આપ પણ વાંચજો  .ડાર્લિંગ ઘાટીલા ચહેરા વાળી નમણી  ખુબ સુરત પણ  થોડીક  જાડી હતી  .મારી સાથે બહુ મળીને રહે   . છૂટથી વાતો પણ કરે आखिर मेभी तो उसका साहब था   એક  વખત    એણે મને વાત કરીકે  શેઠે મારા કુલા સાથે પોતાનો કૂલો  ભટકાડયો   . મેં કીધું  શેઠે   તો પોતાનો કૂલો  ભટકાડયો પણ હું તો તારા કુલા ઉપર  ટપલી મારી દઉં  , ડાર્લિંગ કહે   . ભાનુ ન જુવે એમ ટાપલી મારજે  .
એક વખત ભાનુંમતીએ ડાર્લિંગને  પૂછ્યું  . તુને અમારું ભારતીય   ભોજન  ભાવે ? દાર્લીન્ગે હા પાડી।  એટલે ભાનુંમતીએ જમવાનું આમંત્રણ આપ્યું  . દાર્લીન્ગે  પૂછ્યું  શું બનાવીશ  ભાનુમતી  કહે લાડુ ભજીયા શાક  ખીચડી  ભરેલા મરચાં વગેરે બનાવીશ  ખાધોડકી  ડાર્લિંગ આપણી બધી વાનગીઓના નામ જાણે પણ ખીચડી અને ભરેલાં મરચાં બાબત  જાણે નહિ  .

સમય સર ડાર્લિંગ  જમવા સમયે  ઘરે આવી પહોંચી. અને ડોર બેલ વગાડ્યો . ભાનુમતિએ  બારણું ઉઘાડ્યું  અને ડાર્લિંગ  ઘરમાં આવી  અને આવતા વેતજ અમેરિકન રીત પ્રમાણે  બોલી ભોજનની બહુ સરસ સુગંધ આવે છે  .  ભાનુંમતિએ ખુરસી ઉપર બેસવાનું કીધું તે ખુરસી ઉપર બેઠી  .અને બોલી હું થોડીક ખીચડી  ચાખી શકું છું ? ભાનુંમતીએ ડીશમાં એક ચમચો ખીચડી  નાખી અને  બાજુના વાસણમાં  માખણનો પાસો મુક્યો  .  અને કીધું થોડું માખણ નાખીને ખીચડી ખવાય એવી વાત કરી  . ડાર્લિંગ વધુ ખીચડી માગી ભાનુમતી  એ એક ચમચો વધુ ખીચડી આપી તો તે બોલી બહુ ટેસ્ટી  ખીચડી છે     થોડી વધારે આપ  એમ ડાર્લિંગ ખીચડી વધુ માગતી ગઈ અને ભાનુમતી પીરસતી ગઈ  અને  ડાર્લિંગ પોણું તપેલું ખીચડી અને માખણનો આખો પાસો ખાઈ ગઈ   , આ વખતે હું બેક યાર્ડમાં હતો   . પછી ડાર્લિંગ બોલી હવે હેમત આવશે એટલે એની સાથે હું જમવા બેસીશ  . થોડી વારમાં હું આવ્યો  . એટલે ભાનુમતી બોલી  આ મેમાન આવી છે એને ખીચડી બહુ ખાધી છે  . એટલે ખીચડી બહુ નથી એટલે વધુ માગતા નહી  મેં કીધું મને ખીચડી આપતીજ નહિ  .પછી લાડુ વગેરે ખુબ  ડાર્લિંગએ  ખાધું  . પછી લીવીંગ રૂમમાં સહુ બેઠા  એટલે  ભાનુમતી ફોટો આલ્બમ લઇ આવી  અને  દર્લીન્ગને ફોટા દેખાડવા મંડી   .આપણને  સહુને ખબર છે કે ફોટા જોનાર કરતાં ફોટા બતાવનારને વધુ મજા આવતી હોય છે જેમ  આ પડા  માના કોક   બ્લોગરને કોકનું બાંચ્વામાં રસ  હોય છે બાકી પોતાનું કોક  વાંચે  એમાં વધુ રસ હોય છે ,આલ્બમમાં એક ફોટો એવો હતો કે હું આબુ ઉપર વાંદરાને કશુંક  ખવડાવું છું  . આ ફોટો ડાર્લિંગને  દેખાડીને   બોલી એને  ઈન્ગ્લિશ નહિ એટલે  એ એવું કહેવા માગતી હતી કે હેમત  વાંદરાને ખવડાવે છે   . તુને વાંદરાને ખવડાવવું ગમે ? પણ  ભાનુમતી  બોલી એમાં ડાર્લિંગ એવું સમજી કે હેમત વાંદરા ખાય છે તુને વાંદરા ખાવા ગમે   ? ડાર્લિંગ બહુ સહ્જ્તાતી બોલી  મેં વાંદરા કોઈદી ખાધા નથી  . પછી મારા સામું જોઇને બોલી  હેં એનો સ્વાદ કેવો હોય મેં કીધું ખાધોડકી  ખાવાની વાત નથી ખવડાવવાની વાત છે  .

ईक छोटासा नग़मा पेश है आपकी खिदमतमे .

करो सत्संग सज्जनका  कुसंग छोड़नेके क़ाबिल है
सज्जनकी संगती  मेधा बढ़ा देनेके काबिल है  …१
यारब ऐसेभी इन्सानको  तूने बनाये है
कोई इंसान दिलमेंसे निकाल देनेके काबिल है  …२
बना बूत देवताओंका खिलाते हो सुलाते हो
दस्तूर ये सब इबादतके  बदल  देनेके काबिल है ..३
जहां  तक हो” आताई ” दिलमे रख आला ख्यालोको
हसद मगरूरी दिलमेंसे निकल देने के क़ाबिल है  …४
આપને પત્થરને  છીણી થી  છોલી  આકર્ષક મૂર્તિ બનાવીએ છીએ  પછી એ મૂર્તિને ઘીથી નવાડાવીએ  મધથી  ભોજ્ન નો  થાળ ગાઈને  જમવા માટે લલc ચાવીએ  છીએ  અને તેઓને ઊંઘવા માટે લઇ  જઈએ છીએ   આવા બધા પૂજા પાઠનાં  નિયમો છે એ  બદલાવી નાખવાની જરૂર છે  . અને” આતા ”  તું ઉત્તમ વિચારો રાખ  અને ઈર્ષા  અભિમાન  તજી દેવાને લાયક છે  .

OLYMPUS DIGITAL CAMERA

कमाए दाम और नाम कैसे कैसे , ,शराब पि गई सायगल जैसे कैसे

grapes-bottle-glass-red-wine

આજે આપની સમક્ષ એક ઉર્દુ  શરાબી ગજલ  રજુ કરું છું કોઈ અઘરા શબ્દોના અર્થ પણ  કહીશ  તો લ્યો ત્યારે વાંચો  .
साक़ी पिलादे आज तू मुझको  ग़मका मारा आया हुँ  ,
ग़मका मारा आया हूँ  और  रंज  से हारा आया हूँ  . ….साकिपिलादे   १
सिर्फ  दो बूंदमे पिलुंगा  और ज़ख्मे  जिगरको सी लूंगा
क़सम है तेरी  ज्यादा पियूँ तो तोबा करके आयाहूं   …….साकिपिलादे  …२
दैरो  हरममे जाकर आया  कहीं मिटा नहीं  ग़म  मेरा
जा पहुंचा जब मयखानेमे  साक़िसे सुकूं पाया हूँ। …..सकिपिलादे  …३
मुझको साक़ी मंजूर पीना रंजूर होना रास नहीं
आज पिलदे ओक्से साक़ी पैमाना नहीं लाया हूँ। …सकिपिलादे  …४
मैं  भी “आताश्री” की तरह  दुनियासे ठुकराया हूँ
जाम छलकता सहबा   लेके  साक़िसे अपनाया हूँ   ….साक़ी पिलादे  …५
   સાકી =  મદિરા  પિવડાવ નાર  /// ગમ  =દુ :ખ  , સંતાપ /// રંજ = આપત્તિ   . દુ :ખ

જ્ખ્મે જીગર = કાળજામાં પડેલા ચીરા ///સી  = સીવી /// તોબા   = પ્રતિજ્ઞા
દૈર- હરમ = મંદિર મસ્જીદ  //મયખાના == દારૂનું પીઠું  બાર  //સુકું= આનંદ।  મોજ મજા
રંજૂર =- બીમાર   રાસ = અનુકુળ  ઓક =બે હથેળી ભેગી કરેલ  //પૈમાના = દારૂ પીવાનો  પ્યાલો  //
સહબા = રક્ત વરણીય  મદિરા  , લાલ રંગની શરાબ 

 

મિસ્ટર મેક્ફર્લાંડ વિષે વધુ વાતો .

મેક્ફર્લાન્દને ત્યાં  દર શની વારે  હું એના બગીચામાં કામ કરવા જતો  . એને ત્યાં અમુક ખેતીકામના ઓઝારો હતાં એ મારા કામ પુરતા બરાબર હતાં  , પણ એક સાધન હતું  એ  વધુ મેહનત કરવી પડે એવું અને કામ ઓછું થાય એવું હતું  . મારા ભાઈને ત્યાં આવું કામ કરવા માટેનું એક સારું સાધન હતું  તેવું મેક્ફર્લાંડ ને ત્યાં નોતું  એટલે એક દિવસ મારા ભાઈના ઘરેથી આ સાધન  લઈને  મેક્ફર્લાંડ ને ત્યાં  હું કામ કરવા આવ્યો , મેક્ફએલાંડે  આ ઓજાર જોયું અને મને કીધું  આ ઓઝાર તમારા ભાઈને પાછું આપી દ્યો   . અને મારી સાથે ચાલો હાર્ડવેરમાં અને તમને પસંદ પડે અને તમે સારી રીતે  વાપરી શકો એવું ઓઝર આપણે।  ખરીદી આવીએ    . મેં મારા ભાઈને  તેને ઘરેથી લાવેલો એ ઓઝર પાછું આપી દીધું  . અને પછી  હું અને મેક્ફર્લાંડ .  હાર્દ વેરના સ્ટોરમાં ગયા અને મારે જોઈએ એ સાધન અમો ખરીદી લાવ્યા  . અને મેં કામ કર્યું   .

હું કામ કરવા આવું ત્યારે મારી લંચ બેગ મીસીસ મેક્ફર્લાંડ  મારી પાસેથી લઈને રેફરીજેટર મા મૂકી આવે .  આપણા દેશી લોકો  રેફરી જેટર  ને ફ્રીઝ કહેછે  કોઈ વખત  હું  કામ ઉપર આવું ત્યારે  મેચ્ફર્લાંડ  મારી સાથે વાતોએ વળગે   બહુ લાંબી નિરર્થક   વાતો કરે   . કોઈ વખત હું એને કહું કે  હવે મારે કામ  કરવા જવું છે  . મેક્ફર્લાંડ  sorry  કહીને મને જવાદે  મારો તો ટાઈમ પાસ થતો હોય હું બગીચામાં  કામ કરું કે મેક્ફર્લાંડ  સાથે વાતો કરું  મને તો જે પૈસા મળવાના છે એજ મળવાના છે  .પણ મને વાતો માટેના પૈસા  લેવા  એ માટે હ્રદય  નાં પાડતું હોય છે   મારા કામથી મેક્ફર્લાંડ  ને ઘણો સંતોષ હતો અને એ ઘણો રાજી રહેતો  .
મારા પહેલાં તે  વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો  મને મેક્ફર્લાંડ  મને વાત કરતો હતો કે  વિદ્યાર્થી ઘડી ઘડી ટાઈમ જુવે કામ પડતું મુકીને થોડો આરામ કરી લ્યે  અને બાર વાગે એટલે જમવા આવી જાય અને ખાઈ લીધું હોય તો પણ  લંચ નો અર્ધો કલાક પૂરો કરીને  પછી ધીરે ધીરે કામ કરવા વળગે.  જ્યારે  હું ખાવાનું પૂરું થઇ જાય એટલે સીધો કામ પર  .એક વખત  મીસીસ મેક્ફર્લાંડે  મને કીધું  કે  મેક ફર્લાંડ ક્યારેક  અન્સંજ્ન જેવું કામ કરે બેસે છે અને તમને અન્યાય થયો હોય એવું તમને લાગે  . આવા પ્રસંગે તમે કોઈ દલીલ ન કરતા એનું સાંભળી લેજો  . પછી જ્યારે એને ખબર  પડશે કે  મારાથી  ખોટું થઇ ગયું છે મારાથી ખોટી રીતે તમને ધમ્કાવાય  ગયા છે  . તે પછી એ તમારી કરગરીને માફી માગશે
આ જરા તમને એના વિષે વાત કરી  .. માટે ધ્યાન રાખજો   આવી રીતે મેં  મેક્ફર્લાંડ  ને ત્યાં  ઘણા  ઉનાળાના શનિ વારે કામ કર્યું   .   મેક ફર્લાંડ  એક વખત મને મારે ઘરે મુકવા આવ્યો  મારા ઘરે આવતા એક રોડ ઉપર જવાનું હોય છે આ રોડનું નામ  વોટર મેલન  હિલ રોડ  છે એક વખત મેક્ફર્લાંડે મને કીધું કે આ રોડનું નામ રાખનારે  શું વિચારીને આવું નામ રાખ્યું હશે અહી  પથરાળ તેક્રીયોમાં તરબૂચ કોઈ દિ થતા હશે ?
પછી પોતેજ વાત કરી કે આ રોડનું નામ પાડનારને તરબૂચ બહુ   ભાવતા હશે  .  .
મેક્ફર્લાંડ હું કામ કરતો  હોઉં  ત્યાં આવે પાણીનું થર્મોસ આપી જાય કોઈ વખત  ભીની જમીન ઉપર બેસવા માટે ગાદલી  આપી જાય  . આવા પ્રેમના કારણે મને મેક્ફર્લાંડ યાદ આવે છે  . એનો એક મર્સિયો આપને વાંચવા આપેલો આજે બે મર્સિયા  વધુ વાંચવા આપું છું  .
મરીને મેક્ફર્લાંડ   સામાન વિણ સરગે ગયો
ઈણો પૈસો  પડ્યો  ર્યો  ઈ લારી વાપરશે લેરથી
માયા મેક્ફર્લાન્દની કોક જાણકારે જાણી તી

 મેંતો  માણીતી  પાથારતે કુંડાળે  પિટ મોસ       પ્રિય મેક્ફર્લાંડ  તુને યાદ કરતો તારો મિત્ર  હિમ ઈથ લાલ 

શ્રી મેક્ફર્લાન્ડ નામના વકીલના બગીચામાં મેં કામ કર્યું .

આ લેખ હું  ગુજરાત  ટાઈમ્સ  નાં સૌજન્યથી   રજુ કરું છું  . કેમકે આ લેખ મેં  વર્ષો પહેલાં   ગુજરાત ટાઈમ્સ  માં લખેલો છે   . કદાચ થોડો ફેરફાર હશે   .
મારી મુખ્ય નોકરી  પ્રિન્ટીંગ પ્રેસમાં હતીજ અહી હું  રવિ  , સોમ  .મંગળ બુધ , અને ગુરુ નોકરી કરતો  જેમાં મને રવિવારનો દોઢો પગાર મળતો  . એક વખત મને મારા ભાઈએ વાત કરીકે  એક માણસને  તેના બગીચાના કામ માટે માણસની  જરૂર છે   .  બોલો તમારી કામ કરવાની ઈચ્છા થાય છે ? મેં ભાઈને કીધું મને બગીચામાં કામ કરવાનું આવડશે ખરું  .? મને એમ કે  અમદાવાદ મુંબઈના બગીચાઓમાં  મેંદી કાપીને પ્રાણીઓની  આકૃતિઓ  બનાવવાની હશે   . તો આવું કામ મને ન ફાવે   . મારા ભાઈએ કીધું કે આપણે એને મલીયેતો ખરા   ? આવડે એવું હશે તો કરીશું નહીંતર  નાં પાડી દેશું  અમે એને ઘરે ગયા   .સાડાસાત એકરની પ્રોપર્ટીમાં એનું મકાન હતું  . જેમાં  અઢી  એકરમાં  ગીચ ઝાડી અને પાંચ એકરમાં ઘાસનું મૈદાન  અને આમૈદાનમાં    સફરજન ,પીચ  ,પ્લમ અખરોટ  વગેરે  ફળ ઝાડ  હતાં   . હું અને મારો ભાઈ તેમને મળ્યા    મેક્ફર્લાન્દની વાઈફે પોતાની ઓળખાણ  મીસીસ મેક્ફર્લાંડ તરીકે આપી અને મેક્ફર્લાંડે  પોતાની ઓળખાણ  મિસ્ટર  મેક્ફર્લાંડ તરીકે અને એના પચ્ચીસ વરસના કુંવારા  દિકરાએ  લારી તરીકે આપી  મેં મારુનામ આપ્યું પણ એ નામ બોલવામાં ગોટાવાળવા માંડ્યા  એટલે ભાઈએ કીધું કે તેને તમો જોશી કહી શકો છો   .મેક્ફર્લાંડ કહે અમે એને એના નામથીજ ઓળખવા માગીએ છીએ  પછી મારું નામ બોલાવવાની પ્રેકટીશ  કરી તોપણ બરાબર ફાવ્યું નહિ  તેઓએ હિમ  ઈથ લાલ  બોલવાનું  ફાવ્યું
કામ શું કરવું એ બતાવવા માટે મને  મેક્ફર્લાંડ એક ઝાડ પાસે લઇ ગયા  .અને કીધુકે આ ઝ્ઝાદ ફરતે ગોળ કુંડાળું કરી   ,એમાંથી નકામું ઘાસ કાઢી નાખી  અને એમાં ઝાડની છાલના કકડા પાથરવા  અથવા પીટ્મોસ એટલે સડી ગએલઝાડનો ભૂકો  પાથરવો।  મારા મનમાં થયું કે દેશમાં ઘણાય  કુંડાળા મેં કાઢ્યા છે આ અધૂરું રેતુ હશે એટલે અહી કુંડાળા કાઢવા  અમેરિકા આવ્યો  . પછી પગારનું નક્કી કર્યું તો રોજ 33 ડોલર આપવા અને જો વરસાદ  થઇ પડે તો તમારે ઘરે જતું રહેવું પણ તમારો પગાર 33 ડોલર માં ઓછું કરવાનું નહિ  .  જો તમારા ઘરનું તમને  તેડવા ન આવી શકેતો અમે કોઈક તમને ઘરે મૂકી જઈશું  ,શનિવારે એક દિવસ કામ કરવાનું સવારે આઠ વાગ્યે કામ   શરુ  કરવાનું  અને  સાડા ચાર વાગ્યે કામ પૂરું કરવાનું  .  લંચમાં હું દહીનું ડબલું થોડી ભૂરી ખાંડ અને એક કેળુ લઇ જતો  . અંને  આ    લન્ચની બેગ  મેક્ફર્લાન્દની વાઈફ  મારા હાથમાંથી લઈને તેના રેફ્રીજેટરમાં  મૂકી આવે  બપોરે  તે લંચ ટાઈમ એવી બુમ પાડે   કામ કરતી વખતે  ખાવા માટે હું પીસ્તા  દ્રાક્ષ અથવા કાજુ બદામ લઇ જતો   . આ વખતે મને એક કહેવત યાદ આવતી કે ખડ  વાઢવા જાવું અને ગોળ પાપડીનું ભાથું ન્હોય  પણ આતો અમેરિકા અહી આપણા દેશની ઘણી કહેવતો  ખોટી  પડે છે  .
બાર વાગ્યા લંચ ટાઈમ એવી  મીસીસ મેક્ફર્લાંડે  બુમ પાડી  હું મારા હાથ ધોઈ  જમવા પહોચ્યો   . મારા જોડા ધૂળ ધૂળ ભરેલા અને હું એની મખમલની જાજમ ઉપરથી પસાર થયો આતે ઇન્દીયાનનું ઘર છે કે જોડા ઉતારીને ઘરમાં જવાય ?
કામ પૂરું થયું એટલે મને 35 ન્ડોલ્ર આપ્યા 33 ડોલરનું નક્કી કરેલું પણ  બાપુ હુંતો બહુ ખુશ થઇ ગયો  . અક્ને મેં તેનો રાસડો  બનાવ્યો  દર વરસે ત્રણ ડોલરનો વધારો કરે અને ફક્ત સાડાસાત  કલાક કામ કરવાનું છલ્લે છેલ્લે મને એક દિવસના 91 ડોલર આપેલા  હવે રાસડો વાંચો   .
બાપને બેટો  હારી લારી મેચ્ફર્લાંડ (મેક્ફર્લાંડ  નું  નામ હારી હતું)
મીઠા બોલી મીસીસ મેક્ફર્લાન્દરે રામ મૈયારામ
મેક્ફર્કાંડે કુંડાળાં કઢાવ્યા રામ
એક દીના ડોલર  થર્ટી  ફાઈવરે  રામ મયારામ
આઠે જાવું નોકરીએ રામ મ્ય્યારામ
સાડા ચારે વળવું ઘેર્રે રામ મયારામ
કામ પૂરું થયે કાવડિયા રામ મૈયારામ
પેની બાકી રાખે નૈઈરે  રામ મૈયારામ
ચિંતા છોડો ભારતમાં  રામ મૈયારામ
” આતા ” કરજો અમેરિકામાં લહેર રે રામ મૈયારામ
અને એક રાતે મીસીસ મેક્ફર્લંદનો ફોન આવ્યો મારા ભાઈને વાત કરીકે તમારા ભાઈનો મિત્ર મારા ઉપર ઘણી જવાબદારી સોપી  સ્વર્ગે જતો રહ્યો છે /
મેં એના મર્સિયા બનાવ્યા મારા ભાઈએ ઇંગ્લીશમાં ભાષાંતર કરી  મીસીસ મેક્ફર્લાન્દને આપ્યા  /
મરતાં મેક્ફર્લંદ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં
રાતે આંસુડે   રડયાં ઈનો પ્રીતાળ પોઢી ગયો    ..

મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

Bhanu_1

તો પછી  આ મારા સહૃદયી  મિત્રો ભાઈઓ અને બહેનો  આગળ થોડી વાતો એમને વાંચવા આપીને  શા માટે  મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો  મિલાવીને  ચડનારી , અને ઈ બહાને  હું મારી 70 વરસ સુધી  સાથ  આપીને   પ્રેમ આપીને  મને પ્રફુલ્લિત  રાખનારી  પ્રેમાળ  પત્નીને  શા માટે યાદ ન કરું ,?
મેં મારી એક લાંબી 56 ક્ડીયુંની કવિતા  કે જે મને શ્રી સુરેશ જાનીએ મારા બ્લોગ આતાવાણીમાં   મૂકી આપી છે   , જેમાં 11 થી 15  સુધીની ક્ડીયું મારી પત્ની ભાનુમતી વિષે છે  . જે હું વિગત સાથે લખીને આપને વાંચવા આપું છું  ;
હું અમદાવાદમાં  પોલીસ ખાતામાં નોકરી કરતો હતો  ત્યારે  શ્રી પાવરી  કરીને પારસી ડી એસ પી  હતા  . તેઓએ એક વખત   પાણી  ભરેલાં બેડાં માથે મુકીને  દોડવાની  પોલીસની પત્નીઓની હરીફાઈ રાખેલી   , એમાં ભાનુમતી  પોતાનું નામ નોંધાઈ આવેલી   આવેલી મેં અને મારા દીકરાઓએ  હરીફાઈમાં ભાગ લેવાની નાં પાડેલી અને એવું કીદ્ધું કે  આ બધી  જુવાન  છોકરીયું દોડશે એમાં તું પહોંચી નહિ શકે અને તું પડી બડી  જઈશ તો લોકોને હસવાનું મળશે   .  માટે તું હરીફાઈમાં ભાગ લેવાનું માંડી વાળ  તો ભાનુમતી હુંકાર થી બોલી હું ભાગ લેવાની છું અને પહેલો નંબર  લાવવાની છું   . અને બધી સ્ત્રીઓ  પાણીના ભરેલાં બેડાં સાથે લાઈન બંધ ઉભી રહી  મારો દોહરો આ પ્રસંગે કહું છું  . આતા નો  ગાંજ્યા જાય મોટા માંધાતાથી  પણ નિમાણા થઇ ગયા ભાનુની જીદ્દથી
અને બાપુ બંધુક ફૂટી  અને સ્ત્રીઓ દોડી  કેટલીકતો બન્ધુકનો અવાજ  સાંભળી ગભરાઈ ગઈ અને બેડાં માથેથી પડી  ગયાં   . કેટલીક થોડુક ચાલી અને બેડાંનો કંટ્રોલ  ગુમાવ્યો  અને પોતે પણ બેડાં સાથે પડી ગયું   . અને આ ભાનુમતી ગજ ગામિની  ઠેઠ  સરહદ  સુધી પહોંચી  , અહી બેડાં ઉતારવા વાળો પોલીસ ઉભો હતો  . તે બોલ્યો કાકી તમારો પહેલો નંબર આવી ગયો   . લાવો હું તમારું બેડું ઉતારું  ભાનુમતી વટથી બોલી  ઉભો રહે  ઓલ્યું મારી મશ્કરી કરતી હતી ઈને અહી સુધી આવવાદે   પોલીસ બોલ્યો  હવે બે ત્રણ જણી આવી રહી છે બીજીયું તો ઘર ભેગી થઇ ગયું  .

બબ્બે  કલાક સાંજ સવાર  પની આવે એમાં પાણી ભરવા  બાબત ઝઘડા થતા હોય પણ આ ભાનુમતી બહુ માથાભારે  એ નળનો  કબજો લ્યે તે જ્યાં સુધી  પોતાના ઘરનું નાનું વાસણ પણ પાણીથી   નો ભરાય જાય ત્યાં શુધી  નળનો કબજો છોડે નહિ   . લાઈન માસ્તરનું પણ  માને નહિ  . એક વખત દલપતરામ નામના સિંધી જમાદારની વહુએ  દલપતરામ ને કીધું ભાનુ નળજો કબજો ઘડીક્મે નથી છડે   , ભાગલા વખતે જે લોકો સરકારી નોકરી કરતા હતા  તેઓને ભારતમાં પણ એજ નોકરી ઉપર રાખી લીધેલા અને એ રીતે  દલપતરામ  જમાદાર તરીકે નોકરી કરતો હતો  .
દલપતરામ આવ્યો અને ભાનુમતી  ની ડોલ નળ ઉપરથી  લઈને  દેઉર ફેંકીને પોતાની ડોલ નળ ઉપર મૂકી દીધી   . તમને એમ થશે કે પછી ભાનુબેન  પછી રોતાં  રોતાં  ઘર ભેગા થઇ ગયા હશે  ડોલ લઈને   .  અરે રામનું નામ લ્યો ભાનુમતી એ પોતાની ડોલ લઈને દલપતરામના માથામાં મારી દીધી એટલે દલપત રામ લોહી લોહાણ થઈને પોતે ઘર ભેગો થઇ ગયો  . અને આ ભાનુબેન ઠાઠથી  પોઅની ડોલ ભરીને ઘરે આવ્યા  .

समय बड़ा हरजाई |

प्लवन्ते परतरा  निरे  मानवा घ्ननंति  राक्षसान्
कपय: कर्म कुर्वन्ति कालस्य  कुटिला गति :
………………………………………………
समय समय बलवान है  नहीं पुरुष बलवान
काबे लुंटी गोपिका  एहि अर्जुन एहि बान
///////////////////////////////////////////////////
રાગ  :- ભૈરવી ,,  ભક્ત કવી સુરદાસના ભજન
नॉथ कैसे गजको बांध छुड़ाओ
————
संतो भाई समय बड़ा हरजाई  समयसे कौन  बड़ा  मेरे भाई 
संतोभाई  समय बड़ा हरजाई    ..१ 
राम अरु लछमन  बन बन  भटके संगमे जानकी माई 
कांचन मृगके पीछे दौड़े  सीता हरण  कराई। …संतोभाई। …२ 
सुवर्णमयी  लंका रावणकी  जाको समंदर खाई 
दस मस्तक बीस भुजा कटाई  इज़्ज़त खाक मिलाई , संतोभाई   ,३ 
राजा युधिष्ठिर  द्यूतक्रीड़ामे  हारे अपने भाई  
राज्यासन धन सम्पत्ति  हारे द्रौपदी वस्त्र  हराई  ,,संतोभाई  ..४ 
योगेश्वरने गोपीगणको  भावसे दिनी विदाई 

बावजूद  अर्जुन था रक्षक  बनमे गोपी लुंटाई   ,,,संतोभाई  ५
जलारामकी परीक्षा करने प्रभु आये  वरदाई
साधुजनकी सेवा करने  पत्नी दिनी वीरबाई …संतोभाई ..६ 
आज़ादिके लिए बापूने  अहिंसक लड़त चलाई 
ऐसे बापूके सीने पर हिंसाने  गोली चलाई  …..संतोभाई। .७ 
देशिंगा दरबार नवरंगसे गदा निराश न  जाइ 
समा पलटा जब उस नवरंगका  बस्तीसे भिक मंगाई  …संतोभाई। .८ 
विक्रमके दादाकी  तनखा  माहकी  बारा  रुपाई
विक्रम खुद्की  एक मिनिटकी बढ़कर  बारा रुपाई  …संतोभाई  ..९ 
तान्याकी ग्रेट ग्राण्ड  मधरथी  नामकी झवेर बाई 
 हज़ारो नग़मे  उनकी जुबां पर  कैसे हो हरिफाई  …संतोभाई   १० 
प्रभाशंकर  उमरमे छोटा  था वो मेरा भाई 
कठिन समस्या हल करके  वो  अफ्रीका अमेरिका जाइ   …संतोभाई   ११ 
पानी भरकर बर्तन सरपर  दौड़की  हुई हरी फाई 
जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई  ….संतोभाई  ..१२ 
पानीका झगड़ा  पोलिस लाइनमे  होताथा मेरे भाई 
दलपतरामने भानुमतिकी नलसे डॉल हटाई    …..संतोभाई  ..१३ 
रणचंडीबन भानुमतीने अपनी डॉल उठाई 
दलपतरामके  सरमे ठोकी  लहू  लुहान हो जाई  …संतोभाई   ..   १४ 
अब वो भानु चल नहीं सकती   निर्बल होती जाई
अपने हाथो खा नहिसकती   कोई खिलावे तो खाई  ..संतोभाई  ..१५ 
दो हज़ारसात  अगस्तकी जब  दूसरी तारीख आई
इस फानी दुनियाको छोड़के  हांङे लीनी विदाई  ..संतोभाई  ..१६ 
भानुमति जब स्वर्ग गई तब  उदासीनता छाई  
गोरी लड़की आन मिली जब  मायूसी चली जाई  …संतोभाई  ..१७ 
नंगे पाऊँ बकरियां चराई  कॉलेज डिग्री पाई 
  कोलगेटने उसकी कला परखकरनईनई शोध करवाई .. संतोभाई  १ ८ 
  घरमे बैठकर  लिखता पढ़ता  यार्डमे करता सफाई 
सुरेश जानीने  उसकी कलाको  जग मशहूर  बनवाई ..संतोभाई   १९   
—-
सुन्नी सद्दाम हुसैनको  इक दिन समयने गद्दी दिलाई 
कुर्द शिया को मार दिए जब समयने फांसी दिलाई   ….संतोभाई   ..२० 
गोर्धनभाई पोपटने इक दिन सिहंण मार गिराई  
अब गोरधन भाई निर्बल हो गए  मख्खी उड़ाई न जाई .. संतोभाई  ..२१ 
इक गुजरती पटेल सपूतने  श्रीजीसे  माया लगाई 
श्रीजी आके हृदय  बिराजे तब कई  मंदर बन जाई   ..संतोभाई  ..२२ 
भगवान एक्टरने अपनी अलबेला मूवी बनाई 
नाम कमाया दाम कमाया  अंत करुण हो जाइ  ….संतोभाई  ..२३ 
ग्रीस देशके सिकन्दरको  समयने जीत करवाई 
 जब गयाथा  छोड़के दुनिया  खाली हाथो जाई  ..संतोभाई  ..२४ 
काले कर्म तूने बहुत किए थे जब थे बाल काषाई 
अब तुझे सुधर जाना होगा बालने सफेदी दिखाई   …संतोभाई  २५ 
स्टेशन ऊपर नरेंद्र मोदी बेचता था वो चाई 
 समयने उसको साथ दिया तब  वडा प्रधान हो जाई। .संतोभाई  ..२६ 
देख तपस्या  विश्वमित्रकी  इन्द्रको ईर्षा  आई 
इन्द्रने भेजी अप्सरा  मेनका  तपस्या भंग हो जाई। ..संतोभाई। .२७ 
ऋतुमती मेनका  ऋषिको भेटि  ज़ोरसे बाथ भिड़ाई  
मेनका ऋषि विश्व्गामित्रसे टगर्भवति हो जाई  ..संतोभाई  ..२८ 
शकुन्तलाका  जन्म हुवा तब ऋषिको देने आई 
ऋषीने साफ़इन्कार किया तब कण्वमुनिके पास जाइ  …संतोभाई  २९ 
छोटी शकुंतला कण्व मुनिके आश्रममे जब आई 
कामधेनुका दूध पि करके  जल्द जवाँ होजाई  ….संतोभाई   ..३० 
सब कोई सहायक सबल जनके निर्बलके न सहाई  
पवन झगावत अगनजवाला दि९प्क डेट बुझाई   …संतोभाई   ३१ 
अप्सराकी आशासे  बुढा तपस्या करने जाई 
अप्सरा न  आई ठंडी आई  सख्त जुकाम हो जाई। .संतोभाई  ३२ 
जब तक रहो दुनियामे ज़िंदा  काम करो मेरे भाई  
इतना ज़्यादा  काम न करना  काम तुझे खा जाई  ..संतोभाई  .. .३३ 
लिखना पढ़ना काव्य बनाना येतो है चतुराई 
काम  क्रोध मन बश कर  लेना  अति कठिन है  भाई  ..संतोभाई  ३४ 
समदरको मीठा करदेना  कार्य कठिन संतो साईं 
अपने आपको मीठा करनेमे  है अति कठिनाई  ..संतोभाई  ..३५ 
प्रेमका रास्ता अति कठिन है  पूरा न होने पाई 
फंस गया मजनू घोर जंगलमे  फरहाद न परबत लाई .संतोभाई .३६ 
गर्भमे था जब तू माताके  रक्षा करती माई 
बीबी बच्चे पैदा हुवे तब माँ को दिनी विदाई  ….संतोभाई  ..३७ 
भक्ति इक दिन काम आएगी  बात अच्छी बतलाई 
विवश होके मरते देखे  काम न आई भक्ताई  ..संतोभाई। ..३८ 
चड़स शराबकी बुरी आदत है  जल्दीन छूटी जाई 
उसका संग करने वालेको जल्द क़ज़ा ले जाई ..संतोभाई  ३९ क़ज़ा = मोत 
अच्छे काम करो दुनियामे  इच्छो सबकी भलाई 
हो सके उतनी मदद करो तुम  छोडो दिलकी बुराई  ..संतो भाई  ..४० 
निहाँ रख्ख अपने लुत्फ्को बाबा  किसे न कहो  हरषाई 
 हासीदतो जल जाएंगे लेकिन तुझको  देंगे जलाई  ..संतो भाई  ..४१ 
ग़रज़के यारो हो जाते है  ग़रज़ पटे चले जाई  .
सच्चा दोस्त जो होगा अपना  साथ रहेगा सदाई  … संतोभाई  ..४२ 
प्रेमका तंतु अति नाजुक है मत तोड़ो झटकाई 
टूट जाने पर  जुड़ता नही है  जुड़े तो गाँठ  रहजाई  ..संतोभाई  ..४३ 
नंगा भूका सो रहताथा जब थी तुझे ग़रीबाई 
अब वो दिन तेरे पलट गए है   मत करना कँजूसाई  … .   ४४ 
शेरको दंडवत प्रणाम करे  और चूहा डराने जाई
ऐसेभी इन्सान होते है  लोमड़ी जैसे भाई   ,,,संतोभाई  ….४५ 
पतिवृता पहने टूटे वस्तर  वैश्या सुभट सोहाई 
दूध बेचनको घर घर भटके बैठे  मद्य बिकाई। …संतो भाई  ..४६ 
कम्प्युटरमे लिखतथा तीन भाषामे कविता बनाई 
गिर पड़ा सीमेंट कोंक्रीट ऊपर हिपकी(hip )  हड्डी टूट जाई  ..४७ 
बग़ैर मर्जीके यहां  हैयात मुझे ले आई 
न होगी मेरी मर्ज़ी  फिरभी इक दिन क़ज़ा ले जाई। …संतोभाई  ४८ 
पराधीनको सुख नहीं मिलता  याद रख्खो मेरे भाई 
 चन्द्र शंकरके सरपर रहता  पतला होता जाई ,,,संतोभाई ४९ 
चित्ता मुर्दा मनुष्य देहको  आगमे देती जलाई 
चिंता ज़िंदा: जिस्म बशरको धीरेसे देती जलाई  …संतोभाई  ..५० 
दरख़तके रंग बदल जाते है  जबकि पतझड़ आई 
समय आनेपर इन्सानोंके ख्याल बदलते जाई। .. संतोभाई  ..५१ 
प्याज़का था जब बुरा ज़माना  लोग मुफ्त ले जाई
वोही प्याज अब महंगी  हो गई  ग़रीबसे  खाई न जाई  …संतोभाई  ५२
अति पापिष्ट जमारो पारधी  धीवर और कसाई 
दुनिया मांसाहारको छोड़े सब होव सुख दाई  ..संतोभाई  ..५३ 
पापी जनका पाप धोनेको स्वर्गसे गंगा आई 
अब वो गंगा मैली होगई कौन करेगा सफाई  ..संतोभाई  ५४ 
बैठजातिथि आगोशमे मेरे  लब पे लब लगाई 
दाढ़ी मुछकी देख सफेदी  भागी मुंह मचकोड़ाई  ..संतोभाई  ५५ 
बेर बबुलकी झड़ी के बीच सोने वाला आताई
वोही “आताई ” अमरीका आया  देखो कैसी जमाई  ..संतोभाई  ५६  एहि आपके लिए बोनस 
अकबरकी बेटीसे जगन्नाथ प्रेममे गया लिपटाई
शादी होगई गंगातटपे  गंगा लहरी बन जाई   ,,,    श्री
——————-
 “હરજાઈ ” કવિતામાં  વપરાએલા  અઘરા શબ્દોના અર્થ
પ્રથમ  સંસ્કૃત શ્લોકનો ભાવાર્થ  આ શ્લોક  ઘણેભાગે  વાલ્મિકી રામાયણનો છે  .પત્થરો  કોઈ દિવસ પાણીમાં તરે પણ સમય એવો હતો   .રામ રાવણ  યુદ્ધ સમયે કે લંકા માં જવા માટે  સમુદ્ર પાર કરવા પાણા તરવા માંડેલા અને પુલ બંધાઈ ગએલો  .અને મનુષ્યો  રાક્ષસોને  મારી શકે ખરા ?પણ રામ ભલે અવતારી હતા પણ એ માણસ હતા   .અને તેઓએ રાવણ  , કુંભકરણ  , ઇન્દ્રજીત   ,જેવા રાક્ષસોને મારી નાખેલા   .અને વાંદરા  પુલ બાંધતી વખતે  કામે વળગી ગએલા   . એટલેકે સમયની બધી બલિહારી છે  .
કડી #5 બાવજૂદ =હોવા છતાં ,
કડી #8 ગદા = ભિખારી
કડી #9 તનખા= પગાર ,વેતન
કડી # 10  નગ્મા =કવિતા , જુબાંપર = મુખ પાઠ  . મોઢે
કડી #16  માયુસી = ઉદાસીનતા
કડી #23
ધીવર =માછીમાર, મછીયારો
#28 જુકામ = શરદી  કડી
#38 કજા = મૃત્યુ
કડી #40 નિહાં = ગુપ્ત, લુત્ફ =  મજા

કડી #41  આગોશ = ખોળો  લબ= હોઠ
કડી #54 હયાત=જીવન   દરખ્ત = ઝાડ