દીવાદાંડી સમ દેશિંગા

         આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.

અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.

          આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં  આ રહ્યાં –

DSD1…….DSD2

2 responses to “દીવાદાંડી સમ દેશિંગા

  1. Vinod R. Patel નવેમ્બર 2, 2018 પર 10:27 એ એમ (am)

    વાહ, સરસ કામ થયો. સૌના પ્રિય મિત્ર આતાજી ની ઈચ્છાને માન આપી એમની સ્મૃતિમાં એમના માનસ પુત્ર ભાઈ શ્રી રીતેશ મોકાસણાએ આતાના વતનના ગામ દેશીન્ગા વિષે પુસ્તક પ્રકાશિત કર્યું એ માટે એમને ખુબ ધન્યવાદ.

    ભાઈ રીતેશ ફિલ્મ લાઈનમાં ખુબ વ્યસ્ત હોવા છતાં એમણે સમય કાઢીને આતાજી ને આપેલ વચન પૂરું કરી આતાજી તરફના દીલી પ્રેમને ઉજાગર કરી બતાવ્યો એ માટે એમને ખોબલે ખોબલે અભિનંદન.

    ઈ-પુસ્તક વાંચવાની સવલત ઉપલબ્ધ કરાવવા માટે આતાજીના બીજા માનસ પુત્ર શ્રી સુરેશભાઈ ને પણ ધન્યવાદ અને અભિનંદન. આતાવાણી આનાથી સજીવન બની ગઈ એ આનંદની વાત છે.સ્વર્ગમાં બેઠાં બેઠાં આતાજી આ કાર્ય માટે જરૂર આશીર્વાદ આપતા હશે.આતાજીની ખોટ કેટલી બધી વર્તાય છે !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: