સર્પ શો

મુરબ્બી શ્રી. આતાને સર્પ બહુ પ્રિય છે; એ ગમે તેવા નાગને પણ નાથી શકે છે.

આથી આ પાનું એમના સહતંત્રી તરીકે એમને અર્પણ કરતાં મને બહુ જ આનંદ થાય છે.

ત્રિસેક જેટલા સાપ આ સંગ્રહમાં સામેલ કર્યા છે. સાપના નામ, રહેઠાણ અને ઝેરી / બિન ઝેરી માહિતી, ઘણી મહેનતે જૂનાગઢના શ્રી. અશોક મોઢવાડિયાએ મેળવી આપી છે. તેમનો ખૂબ ખૂબ આભાર.

સ્લાઈડ શો 

This slideshow requires JavaScript.

ફોટો ગેલરી
( કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરવાથી
કેરાઉસલ પર સ્લાઈડ શો જોઈ શકાશે.)

6 responses to “સર્પ શો

  1. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 16, 2012 પર 6:13 એ એમ (am)

    બહુ જ સ_રસ કલેક્શન કર્યું છે. હું મારી પાસે છે તે કેટલાક ફોટા અને શક્ય તેટલા સર્પનાં નામ/માહિતી એકઠ્ઠી કરી આપને મોકલવા પ્રયાસ કરીશ. હાલ મળ્યા તેટલા નામ માત્ર લખું છું.
    (૧) Emerald tree boa = દક્ષિણ અમેરિકાનાં વર્ષાવનોમાં થતો બિનઝેરી સર્પ.
    (૨) Garter snake = ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, અલાસ્કા, કેનેડાના અમુક ભાગમાં થાય છે. હળવો ઝેરી.
    (૩) Green vine snake = ભારતીય ઉપખંડમાં. હળવો ઝેરી.
    (૪) Burmese Python = ભારતીય ઉપખંડ, દક્ષિણપૂર્વ એશિયામાં. અજગર જાતનો, બિનઝેરી. જોકે આ ચિત્ર આલ્બિનો સર્પનું છે (રંગવિહિન)
    (૫) Diamond Python = દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયાનાં કાંઠાળ વિસ્તારમાં. બિનઝેરી, અજગરની જાત.
    (૬) Rhinoceros viper = પશ્ચિમ અને મધ્ય આફ્રિકા, ઝેરી.

    વધુ બીજા ભાગમાં…… આભાર.

  2. aataawaani માર્ચ 15, 2012 પર 9:19 પી એમ(pm)

    વલ્હા અશોક તે મારા માટે ઘણી મહેનત લઇ સર્પોની નામ ઠામ સાથેની માહિતી મોકલી .કેજે બીજાઓને પણ ઉપયોગી થશે .તારા મારા પ્રત્યેના પ્રેમે આ બધી માહિતી એકઠી કરાવી
    એબદલ તુને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા પડે એમ છે .શાહ્બાશ .
    હેવ તું મુણે ભેગો થા , તાર તું તારા વાહે એક તહુ જાડું લોહ (સ્ટીલ )નું પતરું બાંધે આવજે નકર તારો વાહો બેવડો વરે જાહે ઇવો વાહો થાબડવાનો સવ. પસ ભલી તુને હરદર મીઠું સોપડવા વારી મારા દાર શ્યાકમાં મીઠું ધાબેડે .

  3. kuldip mehta માર્ચ 29, 2012 પર 3:57 એ એમ (am)

    bau saras photoes che amne bdha ne bau gamya.

  4. riteshmokasana મે 30, 2013 પર 8:45 એ એમ (am)

    ખુબજ રસપ્રદ કલેકશન છે અમુક સાપ પહેલી વાર જોયાનો આનંદ થયો..ખુબ ખુબ આભાર…..રીતેશ
    http://riteshmokasana.wordpress.com

  5. vkvora Atheist Rationalist ઓગસ્ટ 6, 2013 પર 6:38 પી એમ(pm)

    સાપોના આ ફોટાઓમાં રમકડાંનો સાપ છે જે અસલી ઝેરી જેવો લાગે છે.

    દાદા, માણસ સાપને કરડે?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: