Monthly Archives: ડિસેમ્બર 2015

ચંદન ઘોએ પ્રેમી યુગલ મેળવી આપ્યું .

ad4855387687e5ac3561a28573f5359d> મારા પ્રિય
> .ઉત્સાહ પ્રેરક
> સન્મિત્રો  આજે હું
> આપની સમક્ષ   એક
> વાર્તા  રજુ કરું
> છું  . જેનું શીર્ષક છે
> “ચંદન ઘોને લીધે
> પ્રેમીને પ્રેમિકા મળી
> ”
>   નાઘેર
> પંથકનો   એક ફુટરો
> જવાન    બરડાના
> બીલેશર દાદાના
> દર્શને  જઈ રહ્યો છે
> . સીધે રસ્તે ન જતાં
> ઇનીએ સમદર  દેવના
> દર્શન  કરતાં
> જવાય  એ માટે  એણે
> કંઠાળનો   આડ
> માર્ગ લીધો  .  પણ આ
> જવાન  કે જેનું
> પોપટની  ચાંચ જેવું
> નાક,
> કાચી   કેરીનાં
> ફાડિયાં જેવી આંખો
> ,    લીંબુ ઠરે એવા
> મૂછોના
> આંકડા   અને
> જે
> કાળો  ઘોડો  કટકણો
> અને સોરઠીયો  સવાર
> ખંભે  ખંભાતી
> ખેસડી  ભેટે
> જુલે  તરવાર
>  મલપતો મલપતો  ઘોડો
> રવાલ ચાલમાં
> હાલ્યો  જાય છે  .
> એવામાં એક કુંઢલાં
> શીન્ગાળો  પાડો
> દોડતો દોડતો આવી રહ્યો
> છે  . અને પાછળ  પકડો
> પકડો  પાડાને
> રોકો   એવી બુમો
> પાડતું  લોકોનું
> ટોળું  દોડતું
> દોડતું  આવી રહ્યું
> છે  .  આ અવાજ
> સાંભળી  એક કુંવારી
> જુવાન  અપ્સરા જેવી
> રુપવંત  યુવતી
> છાણાં થાપતી  થાપતી
> સફાળી  ઉભી
> થઇ   .અને  દોડતા
> પાડાનાં બન્ને શીંગડા
> પકડી પાડાની ગરદન
> મરડી  પાડાને  રોકી
> રાખ્યો   .
> એટલામાં  લોકોનું
> ટોળું આવી
> પહોંચ્યું   . અને
> પાડાની ગરદનમાં
> દોરડું  નાખ્યું  .
> અને  પછી  પાડાને
> હાંકીને લઇ જવા
> માંડ્યા  . પણ હવે
> પાડો  ઢીલો ઢફ થઇ ગયો
> હતો  . કેમકે યુવતીએ
> એને  હચ મચાવીને
> થકવી દીધો હતો   .
> ઘોડે સવાર જુવાને આ
> દૃશ્ય  જોયું   .
> અને વિચારે ચડી ગયો  .
> કે શું રૂપ છે   .
> શું જવાની છે  . અને શું
> શક્તિ છે
> .   જો   આવી
> સ્ત્રીના પેટમાં બીજ
> રોપાણું  હોય તો
> શંકરના ગણ વીરભદ્ર
> પૈદા થાય હો  .  આવા
> વિચારો કરતો
> કરતો   કરડો
> ઘોડેસ્વાર  જુવાન
> છાણાં  થાપતી યુવતી
> પાસે આવી
> પહોંચ્યો   .
> પોતાને અને ઘોડાને તરસ
> પણ બહુ લાગી હતી  .
> એણે યુવતીને
> પૂછ્યું  . અપ્સરા
> આટલામાં પીવાનું
> પાણી  મળશે  . યુવતી
> બોલી ઉભારહો  . હું
> થોડીજ વારમાં  પાણી
> ભરી લાવું
> છું   એટલે
> તમારી  અને ઘોડાની
> તૃષા  તૃપ્ત કરજો  .
> એમ કહી એ  બેડું અને
> તગારું લઇ  નજીકની
> નદીએ પાણી ભરવા ગઈ  .
> અને થોડી વારમાં
> પાણીથી ધોઈને સાફ
> કરેલું  તગારું
> અને   માથા ઉપર
> આધર પધર  પાણી ભરેલી
> હેલ લઇ લટક
> મટક   કરતી આવી
> પહોંચી  અને જુવાનને
> અને ઘોડાને પાણી
> પીવડાવ્યું   .
> જુના વખતમાં  છોકરી
> પરણેલી છેકે  કુંવારી
> એની અને પુરુષ કઈ
> જાતિનો છે એની ખબર પડી
> જતી  .યુવાને યુવતીને
> પૂછ્યું   .  ક્યા
> ભાગ્ય શાળીના ગળામાં
> તમારી વરમાળા  પડશે ?
> યુવતી બોલી  તમારા
> જેવા  કોઈ
> ફાંકડેરાવના ગળામાં
> મારી વરમાળા
> આરોપાશે  .  યુવતી
> ની  વાત સાંભળ્યા
> પછી

યુવાન
> બોલ્યો   .તોપછી
> મને હમણાજ વરમાળા
> પહેરાવી દે અને ઘોડા
> ઉપર સવાર  થઇજા  .
> હું તુને બાવળ આવળ અને
> આંકડાના  ફૂલ લાવી
> આપું છું   .
> યુવતી  બોલી
> .જુવાન  ઉતાવળો ન થા ”
> ઉતાવળો
> અથડાય   પડે ”
> અત્યારથીજ જો હું
> તારી સાથે  હાલી
> નીકળું તો  મારા ઘરમાં
> કલ્પાંત થઇ જાય  ,
> અને  મને  અતિ પ્યારી
> દાદીમા અગ્નિ સ્નાન કરી
> લ્યે  . મને મેળવવા
> તારે  થોડી તપસ્યા
> કરવી પડશે કષ્ટ વેઠવું
> પડશે   . અને તોજ
> આપણા વચ્ચેનો પ્રેમ
> મજબુત બનશે  .
> યુવક  યુવતીની
> બુધ્ધિ શક્તિ અને
> ચતુરાય ઉપર વારી ગયો  .
>
> યુવતીએ   પોતાનું
> ઘરનો કેડો દેખાડ્યો
> કે  ગામની અંદર  તું
> પ્રવેશ કર એટલે  તારા
> ડાબે હાથે   બહુજ
> ઊંચું  બે મજલાનું
> રાખહ બારે  એક મકાન
> આવશે એની ઉપરના
> માળે   ધરુ  બારે
> એક ઓરડો છે  .  અને
> ઓરડાની આગળ ખુલ્લી
> અગાસી છે   .  આ
> ઓરડામાં  હું એકલી
> રહું છું  . આખું
> મકાન
> પાકું   છે  . અને
> એકદમ  લીસું છે  .
> અને  ઓરડા ઉપર સીધો
> બિલ્લી પગે  આવીને
> મને  લઈજા   .જવાન
> વિચારે ચડી
> ગયો   . કે આકામ
> શીરીં  નાં પ્રેમી
> ફરહાદ નાં પહાડ
> ખેંચી  લાવવા જેવું
> છે  . એને સંત
> તુલસીદાસની ચોપાઈ
> યાદ આવી
> जाको जिसपे सत्य सनेहु
> सो तीनू मिलहु न कछु
> संदेहू   . યુવકને
> વિચારે ચડેલો જોઈ
> યુવતી બોલી  અરે શું
> વિચાર કરી રહ્યો છો
>   ભગવાન ઉપર  આપણા
> સાચા પ્રેમ ઉપર  ભરોસો
> રાખ  ભગવાન તુને સહાય
> કરશે  .
> પ્રેમમાં અંધ થએલાં
> બંને માંથી એકેયને
> એક  બીજાનું નામ
> પૂછવાનો કે  જાતી વિષે
> પૂછવાનું  સુજ્યું
> નહી  , હવે  યુવતીએ
> યુવાનનું નામ
> પૂછ્યું    . યુવાને
> પોતાનું નામ
> કીધું   .
> બલભદ્રસિંહ   અને
> પોતે ક્ષત્રીય  છે
> એવું કીધું  .
> સાંભળીને  યુવતી
> બોલી  તો તો પછી તારા
> સગાં વહાલાં સમાજ મને
> નહી અપનાવે કેમકે હું
> ધીવરની પુત્રી છું  .(
> માછીમાર ) મારું નામ
> પૂછવાનો   તુને
> સમય  મળ્યો નથી લે હું
> જાતેજ કહી દઉં  છું  .
> મારું નામ વીજળી  છે
> . મુન્જામાં જવાન
> ચન્દન ઘો  તુને મારા
> સુધી   પહોંચાડી
> દેશે  .   અને હવે
> તું જા  આજે શરદ
> પુનમ   છે
> .ખટકો  રાખીને દિવાળી
> પેલા પેલા   આવી
> પહોંચજે
>  જુવાન   વીજળીની
> ભાવ ભીની વિદાય
> લઇ   બીલેશર
> દાદાના  દર્શને મારતે
> ઘોડે પહોંચી ગયો   .
> દાદાના દર્શન કર્યા
> પછી  પાછો ફર્યો
> અને  ચંદન ઘોની  તપાસ
> કરવા   ઘોયરાઓના
> શિકારીઓના
> કુબાઓમાં  ભટકવા
> લાગ્યો  પણ કોઈ ખબર
> સમાચાર મળતા નથી  .
> છેલ્લે  એક શિકારીએ
> કીધું કે બાપુ  હું
> તમને
> ચંદનઘો   લાવી
> આપીશ  અને બાપુ બહુ
> ખુશી થયા અને બોલ્યા
> જો તું મને ચંદન ઘો લાવી
> આપે તો હું તુને મો
> માગ્યું  ઇનામ
> આપીશ   બસ થોડાક
> દિવસમાં  શિકારી ચંદન
> ઘો પકડી લાવ્યો   .
> બાપુ  બલભદ્ર
> સિંહે   શિકારીના
> કામની કદર  કરી અને
> એને અઢળક  દ્રવ્યની
> બક્ષિશ
> આપી   .   અને
> પછી  ઘોની કમર ઉપર
> બાપુએ  રેશમી મજબુત
> દોરી
> બાંધી   અને
> ઘોને  છટકી ન જાય એ
> માટે  મજબુત
> પાંજરામાં મૂકી  એક
> ક્ષણ નો પણ ટાઈમ
> બગાડ્યા વિના  ઘોને
> લઈને  મારતે ઘોડે
> વીજળી  વેગે
> વીજળીને  લઇ આવવા
> બલભદ્ર સિંહ
> ઊપડ્યા  અને
> વીજળીના  મકાને
> અંધારી રાતે  પહોંચી
> ગયા  .  અને  મકાનને
> ઉપલે માળે  કે જ્યાં
> વીજળી  રહતી
> હતી   .  તે ઓરડાની
> ભીત ઉપર  ચંદન
> ઘોનો  ઘા કર્યો  . ઘો
> પોતાના ચારેય પગોથી
> મજબુત રીતે  ભીંત ઉપર
> ચોંટી  ગયી અને પછી
> બાપુ દોરડા વાટે ઉપર
> પહોંચી ગયા   .
> બાપુને જોય  વીજળી બહુ
> ખુશી થઇ  અને બાપુએ
> પછી ઘોને ખેંચી
> લીધી   . અને  તેની
> કમરે બાંધેલી  દોરી
> છોડી નાખી  અને ઘોને
> પાંજરામાં
> મૂકી   અને
> દોરીને  સરકલી
> ગાંઠે  અગાસીના
> ક્ઠેડે  બાંધી
> બન્ને જણાં વારા
> ફરતી    નીચે  ઉતરી
> ગયાં   . અને પછી
> સરકડી  દોરીની ગાંઠ
> ખેંચીને દોરી
> છોડીને  દોરી
> લઈને  ઘોડાની
> ખોગીરમાં મુકીને
> બન્ને જણાં  ઘોડા ઉપર
> સવાર થઈને  ભાગી
> છુટ્યા  .

> ચંદન ઘોએ  પ્રેમી
> જોડું ભેગું કરી
> આપ્યું   .હવે
> વીજળીના ઘરની
> વાત   , સવારમાં
> વીજળી એના રૂમમાંથી
> ઉતરીને નીચે શિરામણ
> કરવા સમયસર  નો આવી
> એટલે વીજળીની  ભાભી
> વીજળીની તપાસ કરવા એની
> રૂમમાં ગઈ   . જોયું
> તો વીજળી ગાયબ   .
> ઘરના સૌ ને ચિંતા થઇ
> કે  વીજળી જાય ક્યાં
> ઘરનું નીચેનું બારણું
> તો બંધ છે  તે બારણાને
> આગળિયો  ઠસાવીને
> વાસેલો છે  . તોપછી
> વીજળી ઘર બહાર નીકળે
> કેવી રીતે   ?
> લોકોએ અનુમાન કર્યું
> કે  વીજળીનો પ્રેમી
> એના મિત્ર
> સાથે   આવ્યો
> હશે   . અને  પછેડી
> કે ચોફાળ  પકડીને નીચે
> ઉભા રહ્યા હશે અને
> વીજળી  અગાસીએથી
> કુદકો  મારીને
> ચોફાળ ઉપર આવી  ગઈ
> હશે  . પછી એના ભાઈએ
> નક્કી કર્યું કે
> વીજળીની ગમેતેમ કરીને
> ભાળ મેળવવી  , અને તેને
> અને તેના પ્રેમીને મારી
> નાખીને રાઈ રાઈ  જેટલા
> કટકા કરીને
> માછ્લ્યુંને ખવડાવી
> દેવી   .  આવી
> ક્રૂર વાત સાંભળી
> વિજળીનાં દાદી ધ્રુજી
> ઉઠ્યાં  .  અને
> વીજળીના ભાઈને ભાઈને
> વાત કરીકે    આખર
> વીજળી તારી બેન છે  .
> એને પણ પોતાની રીતે
> વર્તવાનો હક્ક
> છે   . એને દબાણમાં
> રાખવી એ મહાપાપ છે  .
>   જો તું મારું
> માનતો  હોય તો
> વીજળીની ભાળ મેળવી એનો
> અને એના પ્રેમીનો
> સત્કાર કર   . એમાં
> તારી શોભા છે  .
> વીજળીના ભાઈએ  દાદી
> માની વાત માની અને
> દાદીમાને વચન આપ્યું કે
> હું વીજળીને આકાશ પાતાળ
> એક કરીને પણ હું  તેને
> ગોતી કાઢીશ  અને તેનું
> હું સ્વાગત કરીશ  .
> કાપડી જાતના  સાધુ
> રાવણ હત્થો લઇ ગામડે
> ગામડે અને ઘરે ઘરે ફરતા
> હોય છે   . અને
> ભજનો ગાઈ લોકોનું
> મનોરંજન કરતા હોય છે  .
> આવા સાધુ  જ્યારે
> વીજળીના ભાઈને ઘરે
> આવ્યા અને ભજન ઉપાડ્યું
> કે   સોનલા
> ગાગરડીને રૂપલા
> કાન્ગસડી બાળુલો જોગી
> બેઠો નાવા રે ભરથરી
>   . વીજળીના ભાઈએ
> સાધુને વાત કરી કે મારી
> બેનની  તમે તપાસ કરીને
> મને ખબર આપો તો હું
> તમને  તમારા મન ગમતી
> ભેટ આપીશ  . અને
> વિજળી  નું  ચહેરા
> નિશાન આપ્યું
> કે   તેનું નામ
> વીજળી છે  . અને તમે
> કોઈદી જોઈ નહિ હોય એવી એ
> રૂપાળી છે  ડાબા હાથના
> પંજા ઉપર  નવ
> છુંદણાનો લાડુડો
> છુંદયો
> છે   જમણા ગાલ
> ઉપર અને દાઢી ઉપર
> છુંદણાનું  એક એક
> ટપકું  છે  .  કાપડી
> સાધુએ વીજળીની
> માહિતી મેળવી અને એના
> ભાઈને આપી  . ભાઈ બહુ
> ખુશ થયો અને સાધુને રતન
> જડિત વીંટી
> આપી   . પછી  તેડી
> લાવ્યા અને  ધુંવાડા
> બંધ   ગામ
> જમાડ્યું  . અને
> વીજળીનાં  ધામ ધૂમથી
> લગ્ન કરી આપ્યા  .

ચાર્વાક દર્શન સળગાવી દીધું ,

DSC_8579-Editહાલ કથાકારો બાબાઓ ગુરુઓનું  પરિબળ છે તો 2600  વરસ  પહેલાં કેટલું જોરદાર હશે એની એની આપ કલ્પના કરો  .
મને ગુરુ બૃહસ્પતિ પ્રત્યે  માં છે અને ગૌરવ  છે  , ગૌરવ  નેત્લા માટે છેકે એ અમારા વડવા  હતા  પૂર્વજ હતા  . જેનું  ગોત્ર ભારદ્વાજ હશે  .અને ત્રણ પર્વ હશે  તો  તેમનું એક પર્વ બૃહસ્પતિ હશે  ગોત્ર એટલે કુલ અને આ કુળમાં કોઈ સમર્થ  મહાપુરુષ થઇ  ગયા હોય એના નામ  .
બૃહસ્પતિ  .કોઈના એક પ્રશ્નના ઉત્તરમાં  એવું બોલેલા કે  મનુષ્ય નાં  કોઈ  અઘટિત અન્યાયી  કાર્ય વિષે  સજા કરનાર  એ ન્યાધીશ  અથવા રાજા છે પરમેશ્વર  નથી  આ વાક્યનું  તે સમયના ધર્માચાર્યોએ  મોટું રૂપ આપ્યું અને લોકોને વધુ ભડકાવ્યા કે બૃહસ્પતિ  પરમેશ્વરનું  અસ્તિત્વ સ્વીકારતો નથી  . અને લોકોનો  જ્વાળા મુખી ફાટ્યો  . અને એનું  પુસ્તક  ચાર્વાક દર્શન  બાળી નાખ્યું પણ તેમના કેટલાક શ્લોકો  બચી ગયા છે  જે માધવ ચાર્યની કોઈ બુકમાં છે અને  એમાંથી  લખી લઈને  સ્વામી દયાનંદ સરસ્વતીએ  પોતાની
“સત્યાર્થપ્રકાશ” બુકમાં લખ્યા છે  . છેલ્લે બૃહસ્પતિ  એવું બોલેલાકે  મારું પુસ્તક ભલે તમે બાળી નાખો  / હું પણ ભલે મરી જાઉં  પણ મારા સિદ્ધાંતોનો નાશ નથી થવાનો  . પ્રખર લેખક  ચંદ્રકાંત બક્ષીના કહેવા પ્રમાણે બૃહસ્પતિને પણ લોકોએ બાલી નાખેલો  .  પણ મને ભણાવનાર  પંડિત રઘુનાન્દન્ઝા નાં  કહેવા પ્રમાણે  લોકોના ટોળાએ  તેને પત્થરોના  છુટા ઘા મારેલા એટલે એ પટકાઈ પડેલો અને પછી મૃત્યુ પામેલો  . જે હોય તે પણ  આવી બુક લખવાના કારણે પોતાના પ્રાણ નું બલીદાન આપવું પડેલું  .
બૃહસ્પતિ પછી સોએક  કે  તેથી  થોડા વધુ સમય પછી  બુદ્ધ  અને જૈન ધર્મ  ઉtપન્ન થયો  .  બૃહસ્પતિ નિષ્ફળ  ગયા પછી બોધો અને જૈનોએ  પુનર્જન્મ  સ્વર્ગ નર્ક  આત્મા  મોક્ષ  વગેરેનો સ્વીકાર કર્યો  જૈનોએ  અહિંસા અને તપનું મહત્વ અને બ્રહ્મ ચર્યનું મહત્વ બહુ વધારી  દીધું  . ગૌત્તમ  બુદ્ધે પ્રારંભમાં  ખુબ તપ કર્યું પછી એને  ભાન થયું કે  શરીરને કષ્ટ આપવું એ  સારી વાત નથી  . ગૌતમ બુદ્ધની    ત પ કરવાના કારણે  કૃશ થએલી તે દેખાવની કાંસાની મૂર્તિ  લાહોરના મ્યુજીયામ્માં  છે  આવી મૂર્તિ ગૌતમ બુદ્ધની દુનિયામાં કોઈ બીજે ઠેકાણે નથી  . વખત જતા બૃહસ્પતિની વાત લોકોને સાચી લાગશે  . .

નાગના નાનકડા મિત્રો

સાભાર – શ્રી. વિનોદ પટેલ

गुरु बृहस्पति के और बचन पढ़िए

ગુરુ બૃહસ્પતિ એ  તે વખતના  ટીલાં ટપકાં કરનારાઓને  ખુબ ઉતારી પાડેલા  .  જનતામાં પુજ્ય ગણાતા  અને વિદ્વાન તરીકે  પોતાની જાતને ઓળખાવતા  લોકોને  બૃહસ્પતિએ  અક્કલ વગરના  . આળસુ  અને જેઓને પુરુષાર્થ કરવો ગમતો નથી  . તેવા લોકો માટે ટીલાં ટપકાં એ આજીવિકાનું  સાધન છે  .  એવું કહેતા  . બૃહસ્પતિ  મોટી સભા ભરી  ભાષણ  નોતા આપતા  .કોઈ પ્રશ્ન પૂછે એને જવાબ આપતા હતા. પોતાની બુક  “ચાર્વાક દર્શન ” વાંચી જવાનું કહેતા  કદી દલીલ બાજીમાં ઉતરતા નહી  .  હું કહું છું  . એ સાચુજ છે  . એવો આગ્રહ    રાખતા નહી  .  કોઈ જિજ્ઞાસુએ  પ્રશ્ન કર્યો કે  સમર્થ પરાશર ઋષિના પુત્ર  વ્યાસ મુની  કે જેઓએ  વેદને ચાર વિભાગમાં વહેંચ્યો  ; 18 પુરાણ  18  ઉપ પુરાણ લખ્યાં  .  ભાગવત લખ્યું .    છ શાસ્ત્ર માનું એક શાસ્ત્ર  લખ્યું  . મહાભારત લખ્યું  . સ્વર્ગ નર્ક  નાં નામો  શોધ્યાં  . ક્યા સ્વર્ગમાં  કેવા પ્રકારની સુખ  છે એ વિષે લખ્યું  .એવી રીતે નરકમાં  ક્યા નરકમાં  કેવી કેવી યાતનાઓ છે  . વગેરેનું વિગતવાર  વર્ણન કર્યું  .  એ બધું ખોટું અને તમે કહો છો એ સાચું ?બૃહસ્પતિએ જવાબ આપ્યો કે  વ્યાસ મુની ત્યાં જાતે જઈને  તપાસ કરી આવ્યા હશે  . હુંતો પરમેશ્વરે  જે બુદ્ધિ આpi છે તેનો ઉપયોગ કરી મને જે ઠીક લાગ્યું છે  એ મેં લખ્યું છે , ફરી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે  તમે પરમેશ્વરનું  અસ્તિત્વ સ્વીકારતા નથી  . ઉત્તર  આપ્યો કે પરમેશ્વર એ  એક એવું શક્તિ શાળી તત્વ છેકે  જે ને  કોઈ ની ઉપમા આપી સહાય નહી કેમકે તે અનુપમ છે  , અને એનામાટે આપણે એને પરમેશ્વર  એવા નામથી ઓળખીએ છીએ  .
1 અખિલ બ્રહ્માંડ નો રચનાર અને એનું સંચાલન કરનાર  પરમેશ્વર  એક છે  .
તે સર્વવ્યાપી સર્વ શક્તિમાન  સર્વજ્ઞ નિરાકાર છે  .
3 તે સ્તુતિ નિંદાથી પર છે  ,
4 તે કોઈનું સંતાન નથી તેમજ  તેને કોઈ સંતાનનથી
5 તે જડ ચેતન  સર્વને  સ્વયમ  પ્રેરણા આપે છે
6 તેને કોઈ સહાયકની આવશ્યકતા  નથી  .

हज़रत ईसा से क़रीबन २६०० साल पहले हिन्दुस्तानमे

આજથી આશરે  બેહજાર છસ્સો  વરસ પહેલાં હિન્દુસ્તાનમાં  બ્રાહ્મણ  કુળમાં જન્મેલ  બૃહસ્પતિ નામનો  સમર્થ વિદ્વાન થઇ ગયો  . એને એક લોકાયત  નામનો  સાથી મિત્ર હતો  . આ બન્ને મિત્રોએ મળીને  એક  ચાર્વાક દર્શન નામનું
પુસ્તક લખ્યું  .બૃહસ્પતિ  માંસાહાર નો  સખત વિરોધી હતો  .યજ્ઞાદી કર્મ કાંડનો પણ વિરોધી હતો  ,વેદ  ઉપનિષદ  ,શ્રુતિ  સ્મૃતિ  ઉપનિષદ  , છ  સાંખ્ય વગેરે  શાસ્ત્રો  પુરાણ  . રામાયણ , મહાભારત  વગેરે ગ્રંથો  વિશ્વાસ કરવાને  યોગ્ય નથી  . ફક્ત માણસની બુદ્ધિજ  ભરોસા પાત્ર છે  . તેના ગ્રંથ ચાર્વાક  દર્શનમાં  લખ્યા પ્રમાણે  સ્વર્ગ નર્ક નથી  ; પાપ પુણ્ય નથી  , પુનર્જન્મ  નથી  .
ચેતન વંતા શરીરથી ભિન્ન  આત્મા નથી  . એનો શ્લોક  આ પ્રમાણે છે  ,
यावत जीवेत सुखम जीवित  नास्ति मृत्युरगोचर:
भस्मी  भूतस्य देहस्य  पुनरागमनम  कुत:
તેના કહેવા પ્રમાણે ઉંચે આકાશમાં  સ્વર્ગ કે નરકમાં  વસનારા પિતૃઓને  પૃથ્વી ઉપર  બ્રાહ્મણો  . ગાય  . કુતરા કાગડાને  ખવડાવવાથી  જો મળી જતું હોય તો ઉપલે માળે  રહેતા લોકોને  નીચેના  માળે રહેતા લોકોના  જમાડવાથી  ઉપરના  માળે  રહ્રતા  લોકોને  મળી  જવું જોઈએ  . યજ્ઞમાં પ્રાણીઓને  હોમવાથી એ પ્રાણીઓને સ્વર્ગમાં  જવાનો બંદોબસ્ત  થઇ જતો હોય તો શા માટે તમારા બાપને યજ્ઞમાં  હોમી નથી દેતા  , ટીલાં ટપકાં  કરીને ફરનારા  લોકો  બુદ્ધિ  વગરના  આળસુ અને પુરષાર્થ  ન કરનારા અને  સહેલાયથી  આજીવિકા રળનારા લોકો છે  .

मुझको आज़ाद करदे वो क़ैद करने वाले

img010a-flying-peacock

DSCN0165

મોરલાની ખુબ કાળજી  રાખનારી  મારી અતિ વ્હાલી  પત્ની સ્વર્ગે ગઈ પછી  હું  ઘણા વખત સુધી ઉદાસ રહતો હતો  .  મારું નામ હિંમત કામો મારા  સાહસિક અને હિમ્મતવાલા પણ  મારી હિંમત  ભાનુંમતીનો વિયોગ સહન કરવામાં  ઉની ઉતરી સંત તુલસી દાસે કીધું છે એમ  धीरज धर्म मित्र अरु नारी आप्त काल परखिये हु चारि  મારો પૌત્ર ડેવિડ કે જેની સાથે હાલ હું  રહું છું  એ તે વખતે  ફ્લોરીડા રહેતો હતો એણે મને કીધું કે દાદા  તમે અહી મારે ઘરે આવો  અહી મારાં છોકરાં તમારી ઉદાસીનતા દુર કરશે  . અને એને પ્લેનની ટીકીટ મોકલી    . હું ફ્લોરીડા એને ઘરે ગયો  .અને પછી હું અને ડેવિડ  કાર્નિવલ  નામની ક્રુઝમાં બેસી  સમુદ્ર યાત્રાએ જવા રવાના થયા  .  ક્રુઝમાં  એકજ ટેબલ ઉપર વાળું કરવામાં સાથે બેસતા  એમાં બે જુવાન છોકરીયું પણ હતી  . પરમેશ્વરે એને પ્રેરણા કરી હશે  . એટલે મારી સાથે  એક છોકરી હું જુવાન હોઉં  એવી રીતે વર્તાવ કરવા લાગી  .  આ બન્ને યુવ્તીયુંનો ફોટો મારી સાથે છે અને  મને જોરદાર ચુંબન આપે છે એ મુવી પણ મારી  પાસે છે  .  મેં એ છોકરીને કીધું  મારો પૌત્રdevid અને એક બીજો છોકરો તારા જેવા જુવાન છે4 એની સાથે તું  બહુ લગાઉં રાખતી નથી અને મારી સાથે એમ આટલી બધી દિલ ચશ્પી  રાખે છે તે બોલી  આ છોકરા મારtથી જેટલા ખુશી થશે એના કરતાં તમે મારા કારણે વધુ  ખુશી થશો  .  અને થાઓ છો  . भानुमति  जब स्वर्ग गई तब उदासीनता आई
गोरी लड़की आन मिली जब उदासीनता चली  जाइ …संतो भाई समय बड़ा हरजाई
હું ફ્લોરીડા ગયો  ત્યારે મોરલાને કોઈ સાચવના  રૂ મળ્યું નહી એટલે મારા મ્વ્હાલા મોરને વિદાઈ આપવી પડી પણ  હું  વેપારને આપવા માગતો નોતોકેમકે ત્યાં  મોરલાને પૂરું ખાવા ન મળે કેમકે  વેપારી  પાસે ખર્ચનો હિસાબ હોય  એટલે મારા વ્હાલા  પક્ષીઓને હું વેપારીને આપવા  માગતો  નોતો  . મારો જે મોટો મોર હતો તે  અવાજ કરેતો પાડોશીના  કાનમાં ધાકું પડી જાય આ મોર $80 માં વેપારીએ માગેલો  . પણ મેં આપવાની નાપાડી કોઈ શોખીન  દેશી પાલ્નારું મળે તો મારે એને મફત  આપી દેવા એવું નક્કી કરેલું પણ બધા ગુરતી મારા જેવા ન હોય  .પચ્ચી મેં એક ક્પ્પાલ જે સ્ત્રી ગોરી અમેરિકન હતી અને એનો પતી અમેરિકન ઇન્ડીયન હતો  .  તેને મેં  ચાર  પક્ષી  અર્પણ  કરી દીધા  .

એક વાત છે કવિની કલ્પના  કે એને મોરને કીધું કે તું બહુ ચસકા  ચિચો નાખીને \ બોલે છે એમાં  મારા કાનના ઢોલ  (ડ્રમ ) તૂટી જાય છે  . મોરલે જવાબ આપ્યો કે અમે ફક્ત ચોમાસાની ઋતુમાં કે જ્યારે મેં ગાજતો હોય  ત્યારેજ બોલીએ છીએ. અને મોરલે એ કચ્છી માણસને કચ્છી  ભાષામાં જવાબ આપ્યો કે અસીં વનજા મોરલા  કણ કણ  પેટ ભરાં
રત (ઋતુ ) આવ્યે ન બોલસાં  તો  હીડો ફાટ મરાં    એયને આતાના રામ રામ

c-section કરી મોરનાં ઈંડાં માંથી બચ્ચું કાઢ્યું .

24ec219d3c6526a0e4b58c7e814e54fe

મોરના પાંજરામાં  એક ખૂણો  ઢેલ આવક જાવક  કરી શકે  ,એટલો નાનો અને તેનાં ઉપર તાડનાં પાંદડાં ઘાસ  અને  પતરાં મૂકી  ઢાંકી દીધેલો  . કે જેથી કરી  તડકા અને વરસાદથી રક્ષણ  મળે  .અને નીચે  બારીક રેતી પાથરેલી    એમાં અનુકુળતા પ્રમાણે  ઢેલ  ઈંડા મુકવા માળો બનાવી શકે  , એપ્રિલ મેં મહિનો આવ્યો  . અને મોર ઢેલને  ખુશ કરવા  કળા કરી  નાચવા લાગ્યો  . હજી મોરને રંગીન મોહક  પીંછાં  આવ્યા નોતાં  . ઢેલડી મનમાં વિચારતી હતીકે  આ મારો પીટ્યો  . મયુર  મને ગર્ભવતી  કર્યા વગર  છોડવાનો નથી  . આખરે  મોરને બહુ ટ ટ ળાવ્યા વગર    ઢેલડી પ્રસન્ન  થઇ ગઈ  ,  અને  મોરને તાબે  થઇ  .અને મોરથી  ગર્ભવતી થઇ  . અને મોરને સાત દિવસ નચાવ્યા પછી  પોતે બારીક રેતીમાં કરેલ ખાડામાં  દરરોજ અકેકું ઈંડું મુક્તિ ગઈ  . અને એવી રીતે સાત ઈંડા મુક્યાં  .વિશાળ  પાંજરામાં  ઢેલ  દાણા ચણતી આડી અવળી  ફરતી હોય  .પણ  જ્યારે  ઈંડું મુકવાની થાય ત્યારે  ગમે ત્યાંથી આવીને માળામાં  ઈંડું મૂકી જાય  . પણ એક વખત  માળાની અંદર ઈંડું મૂકવાને બદલે  ઉતાવળમાં  માળાથી થોડું દુર મુકાઈ ગયું  .  . મને વિચાર આવ્યોકે  આ દુર પડેલા ઈંડાને હું માળાની  અંદર મૂકી દઉં  . પછી મનને એવું થયું કે  હું ડાપ ણ કરવા જઈશ અને ઢેલ  ભડકી જશે તો ઈંડાં  નહી સેવે  ,  એટલે મેં વિચાર માંડી વાળ્યો  .પછી સમય આવ્યે  ઢેલે જાતેજ  ઈંડાંને  ખસેડીને  માળામાં મૂકી દીધું  . અને ઈંડાંને  સેવવા  ઈંડાં ઉપર બેસી ગઈ  . અને  આવી રીતે રાત દિવસ  બેઠી  . અને મોર  એકલો  એના માટે બનાવેલી  બેઠક  ઉપર  ઊંઘે  . મેં  ઢેલને ચણવા માટે  દાણા  અને પીવા માટે પાણી  ભરેલું વાસણ  માળાથી  થોડે દુર મુક્યું  ,, ઢેલ કયારેકજ    ચણવા અને પાણી પીવા આવે  અને એક સેકન્ડમાં કામ પતાવી પાછી  ઝડપ  ભેર  ઈંડાં  ઉપર બેસી જાય  .  અહહાહા  માતૃ  પ્રેમનો જોટો વિશ્વમાં મળે એમ નથી  . ખરું કીધું છે કે  પુત્ર  કુ પુત્ર  થાય પણ માતા કુમાતા નથી થતી  . कुपुत्रो जायेति  तदपि माता कुमाता न भवति  .આવી તપસ્યા ઢેલે  34 દિવસ    કરી  , પણ ઈંડાંમાંથી  બચ્ચું  ન  નીકળ્યું  .  કારણ એ હોઈ શકે કે  પાડોશી  જંતુ નાશક દવા  બહુ છાંટ્યા કરતો  એટલે  એની માઠી અસર  ઈંડાં ઉપર થઇ હોય  .  વળી  આવતે વર્ષે  એપ્રિલ મેં મહિનો આવ્યો  અને ઢેલે છ ઈંડાં મુક્યાં  .  અને ઢેલ સેવવા બેઠી  . આ વખતે  મોરને એમ થયું કે  ઈંડાં  માંથી બચ્ચાં નીકળતાં નથી  .  અને ઢેલ નક્કામી  તપસ્યા  કરે છે અને મારે  એકલા  રાત વિતાવવી પડે છે  .  માટે ઈંડાં  શા માટે જોઈએ  એવું વિચારી  ક્રૂરતાથી    મોરે ઈંડાં ફોડી નાખ્યાં  .  વળી આવતે વર્ષે  એપ્રિલ મેં મહિનો આવ્યો આ વખતે  ઢેલે મોરને વિનંતી કરી કે ગાંડા  આવો  પોતાના સંતાનોને મારી નાખવાનો  ક્રૂર કામો શા માટે કરે છે  .  બાળ ઉછેરની સખત મહેનત તો મારે કરવી પડે છે  . તુંતો  એપ્રિલ મેં મહિના સિવાય મારા સામું પણ જોતો નથી  .  માટે ભલો થઈને  આ વખતે મને બચ્ચાં ઉછેરવા દેજે ,  જેમ પુરુષ  સ્ત્રીની  વિનંતી થી પાણી પાણી થઇ જાય છે એમ  મોર  પણ નરમ થઇ ગયો  ,  અને આ બાબતની  ઢેલની  નમૃતાથી    મોર સીધો દોર થઇ ગયો  .  જેમ  જી ભ નરમ છે માટે  હીરા જેવા  કઠોર દાંત  પુરુષ  , નરમ  જીભ સ્ત્રી  આગળ  આજ્ઞાકિત થઈને  લાઈનસર  ઉભા રહી ગયા છે  .
नर्मिसे  संग दिल मूतअ  हो जाते है  . ददान  सफ बस्ता है  जुबां के आगे  .
આ વખતે  મોરે ઈંડાં  ફોડી  નો નાંખ્યાં  પણ રક્ષણ આપ્યું  .  હું અથવા ભાનુમતી  પાંજરાની અંદર ચણ  નાખવા કે  સફાઈ કરવા અંદર જઈએ તો  મોર અમારા ઉપર હુમલો કરે  અને એટલે  અમારા  પગમાં  મોરના નખના  ચીરા પડેલા  પછી હું  રાતની વખતે  ચણ નાખવા કે પાંજરું  સાફ કરવા  પાંજરાની અંદર જાઉં  . સમય આવ્યે  ઈંડામાંથી  બચ્ચાં એક પછી એક  ઈંડું  ફોડીને બહાર આવ્યાં  .  પણ એક ઇકંદુ બચ્ચું  ન ફોડી શક્યું એટલે તે  ઈંડું પડતું મૂકી  ને  ઢેલ  પાંજરાની અંદર  બીજી સુરક્ષિત  જગ્યાએ
બચ્ચાંઓને  લઈને  ઊંઘવા ગઈ  અને બાકી પડી રહેલું ઈંડું હું  સાચવી રાખવા લેવા ગયો  . જોયું તો  ઈંડું થોડુક  ફૂટેલું હતું    . અને એની અંદર  ચાંચ હલતી મને દેખાણી  . મેં તુર્ત ઈંડું હાથમાં લીધું અને તેનું ઉપરનું કોટલું કાઢી નાખ્યું મતલબ કે મેં c-section  કરીને  જીવિત બચ્ચું  બહાર  કાઢ્યું  .અને જે જગ્યાએ  ઢેલ બચ્ચાને  લઈને ઊંઘતી હતી  .  તેની નીચે હળવેકથી  મૂકી દીધું  ,  સવાર પડ્યું    .  અને બચ્ચાંને  લઈને  ઢેલ  પાંજરામાં ફરતી હતી  .  અને આ મેં મુકેલા બચ્ચાને  ઢેલ મારતી હતી  . અને બચ્ચું ભાગતું હતું    તુર્ત મારું ધ્યાન પડ્યું અને મેં  બચ્ચાને  લઇ લીધું અને લેટ્સના નાના નાના  કકડા કરી ખવડાવવા માન્યો આપણે ખવડાવવું  પડતું નથી  . એની આગળ મુકો એટલે એ એની મેળે  ખાઈ લ્યે છે  . અને પછી ભાનુમતીએ બચ્ચું ઉછેરવાની જવાબદારી  લઇ લીધી  .जिसको राखे  साईया मार सकें कोई  .
बाल न बांका  कर सके जो जग वेरी होय

phoenix az u s a આતાના આંગણામાં મોર પરિવાર

our-peacock-family-grazing

અમેરિકાની ધરતી ઉપર મેં  પહેલ વહેલો  1969  માર્ચ 19 તારીખે પગ મુક્યો  અને પછી  phoenix  az  માં 1996  ફેબ્રુઅરી  માં રહેવાનું નક્કી કર્યું  .અહી મેં સસલાં પાળ્યાં એ વાત આપ વાંચી ગયા છો  .સસલાં કાઢ્યા  પછી  મોરલા પાળવાનું નક્કી કર્યું  . પણ મોર ખરીદતા  પહેલા  એને રહેવા માટે  વિશાળ  પાંજરું  હોવું જરૂરી છે  .  આ માટે  મેં  કેટલાક લોકોને પૂછ્યું  .  તો એવું  જાણવા  મળ્યુકે  $250  મજુરીના અને  ઝાળી વગેરે  જરૂરી  વસ્તુના પૈસા જુદા    .
મારા પડોશીના આંગણામાં  મોર પીંછ જેવા  પાતળા ચોરસા વાળા સળીયાનું  દસેક ફીટ લાંબુ ગૂંચળું  અને કેટલાંક અંગુઠા  જેવા  જાડા કેટલાક સળીયા  પડ્યા હતા  . મને વિચાર આવ્યો કે આ વસ્તુ હું ખરીદી લઉં તો પાંજરા માટે ઉપયોગ  માં લેવાય  મેં તે પાડોશીને પૂછ્યું  આ વસ્તુ  નો તું શું ઉપયોગ  કરવાનો છો ? તે બોલ્યો  હવે એનો મારે ઉપયોગ  નથી  એટલે આ વસ્તુ ઉકરડે જવાની વાટ જુવે છે    . મેં તેને કીધું  તું મને આપ  તો હું એનો ઉપયોગ  કરું એ કહે  તું  લઇ જતો હોય તો તારો આભાર    તો તું મારા ગરાજમાં મૂકી જા એ માણસ મારા ગરાજમાં મૂકી ગ્યો  . પણ મને જે  ચોરસા વાળું  ફીન્ડ્લું સીધું  કરવામાં મને જે મહેનત કરવી પડી છે  એની વાત થાય એમ નથી  ,
પછી હું હોમ ડીપોમાં જઈ જઈને  ચીકન નેટ ખરીદી લાવતો ગયો  લાકડાના  થાંભલા ધરમાં પડ્યા  હતા  ખીલાસરી પણ હતી  . થોડા દિવસમાં  મેં ઘર  ફરતે  વિશાળ    પાંજરું  બનાવી નાખ્યું અને મેં મારી જાતે મારો વાહો  થાબડ્યો  . અને  પોતાની જાતે શાબાશી મેળવી  અને ભાનુ મતિએ મારા આખા શરીરે  માલીશ કર્યું  અને શરીરનો થાક ઉતારી દીધો  ;અને બે મોટા ગ્લાસ કેસરિયાં દૂધ પીડાવ્યાં    . પાંજરાની  અંદર  દોઢ માથોડું ઉંચી  મોરને બેસવા માટે બેઠક  બનાવી અને  બીજે દિવસે  $25નું એક મોરનું બચું ખરીદી લાવ્યો    . બચ્ચું આખી રાત ઉન્ઘયું નહી  એટલે બીજે દિવસે  એક બીજું  બચ્ચું  ખરીદી લાવ્યો .  બચ્ચાને સથવારો મળવાથી  શાંતિથી ખાઈ પીએ અને  આરામ  કરે    ,
મોરના નાનાં બચ્ચા  હોય ત્યારે  જોવાથી  કયું બચ્ચું નર  છે અને કયું નારી છે એની ખબર પડતી નથી હોતી  , પણ બચ્ચા મોટા થાય ત્યારે  નર બચ્ચાની ડોક  થોડો વાદળી  રંગ પકડતી જતી હોય  છે  સદભાગ્યે  આ બચ્ચાં  નર  નારીની  જોડી  હતાં  ,
લોકોની એવી માન્યતા હોય છે કે  ઢેલ જ્યારે ગર્ભવતી  થવાની હોય ત્યારે મોર નાચતો  હોય  છે અને એની આંખમાંથી  આંસુ    આંસુના ટીપાં  ટપકે  , એ ટીપાં ઢેલ  ગળી જાય  એટલે ઢેલ ગર્ભવતી થાય  આમાં સત્ય શું છે મને  એની  ખબર છે  . કાપ જે માનતા હોય એ કદાચ સાચું પણ હોઈ શકે  .
જેના પાસેથી મેં મોર ખરીદ્યા એ કહેતો હતોકે  ઢેલ ઈંડાં મુકશે પણ એને સેવીને બચ્ચાં  ઉત્પન્ન કરવાની નથી  કરવાની  નથી  અમે ઢેલના ઈંડાને  કુક્ડીને  સેવવા માટે કુકડી ને  આપીએ છીએ પણ મારે ત્યાં ઢેલે સેવ્યાં અને  બચ્ચાં ઉત્પન્ન  કરી  આપ્યાં  //

 

સરદારનગર (ahmadabaad )પોલીસ લાઈનમાં મોરલો પાળ્યો .

2157310848_3dac0e39a8_o

મારી બદલી માધુપુરા પોલીસ સ્ટેશનમાંથી સરદારનગર પોલીસ્સ્તેશનમાં થઇ
સરદારનગર ભાગલા વખતે  સિંધમાંથી  આવતા શરણાર્થીઓ  માટે નવું વસાવેલું છે . .એ હસોલ ગામના  ખેડૂતોના ખેતરો અને આંબા વાડિયું  બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશરોએ ખરીદેલછે .અહી બાવળ  .બોરડીના ઝાળાં ઘણાં
અ ને  મચ્છરોનો પણ ત્રાસ , આ એરપોર્ટ અને  હાંસોલ ગામ  વચ્ચેનો વિસ્તાર
આ વખતે  એરપોર્ટ  ઇન્ટરનેશનલ  નોતું  .અહી પોલીસની  બદલી થાય તો બદલી રોકવા માટે  પોલીસ આકાશ પાતાળ કરે કેમકે અહી પોલીસોને  નોકરી કરવાનું ન ફાવે અહી પોલીસનો પણ ચા પી જાય  એવા  સિંધી લોકોની  વસ્તી
ना अहलहै  वो अहले पोलिसोकी ननज़रमे  खाना और खिलाना (ऑफिसरोको )जिसको नही आता
મારી બદલી  અહી સજા તરીકે થએલી  એક રાજારામ  નામના નિર્દોષ પોલીસને બચાવવા જતાં થએલી(મને અહી કાઢ્યો ) પણ રાજારામ મારો ઉપકાર માને છે  .રાજારામ મારી જેમ રીટાયર્ડ  થઇ i ગયા પછી મને મળેલો  ત્યારે  મને  કહેતો હતો કે આ હું જે પેન્શન મેળવું છું એ તમારા પ્રતાપ્માં  મેળવું છું  .
હું સરદારનગરમાં  રહેવા આવ્યો  . એટલે મેં તુર્ત  મચ્છરદાનીઓ અને એને બાંધવા માટે  પાતળી વાંસની લાકડીયો  ખરીદી લીધી અને આ મિલ્ટ્રીના  જવાને  તાત્કાલિક  જંગલમાં મંગલ  ખડું કરી દીધું  .
હું સિંધમાં રહેલો  એટલે સિંધી ભાષા  કામ ચલાવ મને આવડતી અને અહી આવ્યા પછી વધારે પ્રેકટીશ થઇ  . હું સિંધી ભાઈયો અને બહેનો સાથે સિંધીમાં વાત કરવા લાગ્યો  . અને અચો સાઈ અચો એમ મને આવકાર મળવા લાગ્યા  . કોઈ પોલીસે કોઈ સિંધીનું નામ લખ્યું હોય તો  તે નું નામ કઢાવવા માટે મારી પાસે આવે  અને મને કહે  પોલીસ ખે ચે હિનીજો નાં  કઢી  છડે  ,  અસી  પાંણમેં  ભાવર અયુ  . કચ્છી ભાષામાં નામને નાંલો કહે સિંધીમાં નામને નાં  કહે  . આનો અર્થ  એવો થાય કે આ પોલીસે આનું નામ લખ્યું છે એ કઢાવી નખાવજે  આપણે તો આપસમાં ભાઈઓ છીએ  .
હું બ્રિટીશ આર્મીમાં હોવાને કારણે ઘણું શીખ્યો છું  . એમાંનું એક  પરિસ્થિતિને અનુકુળ થવાની ટેવ  અને દુ :ખમાં છુપાએલું સુખ  શોધી કાઢવાની ટેવ  આવી બધી કેળવણી લઈને હું  ઘડાએલો  છું અને એટલે આ બ્લોગનાં મહાસાગરમાં  સેલારા મારું છું  .  અને તમારા સૌ ભાઇઓબહેનો પ્રેમ અને ઉત્સાહ  મેળવતો હું બ્લોગ જગતમાં ટકી રહ્યો છું  . બાકી  આપ  જુવો છો એમ  ઘણા બ્લોગરો  અદૃશ્ય  થવા માંડ્યા છે  . ये है ब्लॉग जगतका मेला सब चला चालिका खेला  . અહી નું ઝાડી જંગલ જોઈ  મને રાખ્વનો વિચાર આવ્યો .  અને આ મારા વિચારને    મારી  સુખ દુ :ખમાં  સાથ આપનારી  કેશોદ  , દેશીંગા  , અને અમદાવાદ  અને  એરિઝોનાના  રણ સુધી ખભે ખભો મિલાવીને સાથ આપનારી  મારી પત્ની ભાનુમતી અને દેવ જોશી જેવા દીકરાઓની સમ્મતિ મળી  .  અને  મેં  બકરીઓ પાળવાનું નક્કી    કર્યું  અને કુતરા બકરીઓને હેરાન ન કરે  એ માટે જાતે ચરાવવાનું નક્કી  કર્યું  .  આ સ્થળનો  ઘાસ વગેરેનો સરકાર તરફથી કોન્ટ્રાક અપાતો આ  કોન્ટ્રાક  ડાયાભાઈ  પટેલ એક ભેંસો રાખનાર  બ્રાહ્મણ  અને એક તાજમામદ નામનો અફઘાનિસ્તાનનો માણસ રાખતો  અને આ ઘાસની ચોકી રાખવા માટે  ચોકીદાર રાખવામાં આવતો  .
પણ આતો જમાદારની બકરીયું એને ચરતી અટકાવાય નહી  એક દુ:ખીરામ નામનો  ઉપીનો કુણબી  ચોકીદાર હતો  આપણે ગુજરાતીઓ  ઉપીનો કે બીહારનો હોય એને ભૈયા  કહીએ છીએ  પછી એ ભલે ગમેતે જાતિનો  હોય  આવી રીતે  તાજ મામદ  જેવા લોકોને આપણે  પઠાણ  સમજીએ છીએ  પણ ખરું જોવા જાઓતો  જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે  જે પટી છે  ,  એમાં વસનારી  જાતી છે  , એ પોતાના નામની પાછળ  ખાન  નો પ્રત્યાય લગાડે છે અને જે લોકો  જુના વખતમાં  ભારતમાં  આવી વસેલા છે  . એ લોકોપણ પોતાને ખાન કહેવડાવે છે ,  આમીર ખાન સલમાન ખાન  શાહરૂખ ખાન  વગેરેના વડવાઓ  આ પ્રદેશથી આવેલા છે  .  અફઘાનિસ્તાનના કોઈ માણસના  નામની પાછળ  ખાન નો  પ્રત્યાય  લાગેલો જોવા નહિ મળે  . તાજમામદ ગોરી ચામડીનો  હતો  . એ જર્મન કે રશિયન પ્રજા જેવા ગોરા રંગનો  હતો।  એના કહેવા પ્રમાણે એના વડવાઓ સિકંદરના વખતથી  અફઘાનિસ્તાનમાં આવેલા છે  અને એ લોકોનો ધર્મ પણ પ્રાચીન સમયના ગ્રીક લોકોના ધર્મ જેવો  મૂર્તિ પૂજક  હતો  . 1847ની સાલ પછી નાં લોકો મુસલમાં ધર્મી બન્યા આ પહેલા આ લોકો કાફિર  તરીકે ઓળખાતા  અને જે વિસ્તારમાં આ લોકોની વસ્તી હતી  એ વિસ્તાર કાફીરીસ્તાન  તરીકે ઓળખાતો  હાલ આ વિસ્તાર નુરીસ્તાન તરીકે ઓળખાય છે  .  આપ સહુને આ વાતની ખબર હશે  કેમકે આ વાત વરસો પહેલા  નેશનલ  જીયોગ્રફીમાં આવેલી
તાજમાંમદ અમારી બકારીયોને ચરતી જોઈ  ચરાવનાર દેવ જેવાને ધમકી આપે કે बच्चे लोग ए बकरिया  तुम  लोग  घर ले जाओ  वरना  में  बकरिया  डिब्बेमे पुर्र दूंगा  .
80 વરસની ઉમરનો તાજ મામદ ઘોડા  ઉપર આવતો તેની આંખ નબળી હતી  .  છોકરાઓ  એને દેખાવ પૂરતા    બકરી હાન્ક્વાનો દેખાવ કરે  .  ભાનુમતી  બકરીયું ચરાવતી હોય  અને તાજ્મામદને  જુવે એટલે પોતે આઘી પાછી થઇ જાય, મેં જુનના વરસાદી માહોલમાં  ઢેલડ યુ  ઈંડા મુકવા આવે  .  એક વખત મેં  ઈંડામાંથી તાજુજ નીકળેલું બચું મેં પકડી લીધું અને  એને ઉછેરીને મોટું કરયુ    ખાસ  ભાનુમતી બચ્ચાની  કાળજી  રાખતી  એને ઉધઈ  વગેરે ખવડાવતી આ જીવ હિંસાને એ પાપ માનતી નહિ  . બકરીનું દૂધ પણ પીવડાવતી  વખત જતા એ મોટો મોર થઇ ગએલો પણ એને હજી રંગીન આવ્યા નોતાં  એ ઘર નજીકના આંબા ઉપર બેસી રહે તો  ખાવા પીવા માટે એ આંબા ઉપરથી નીચે ઉતરે  અથવા  કોઈ અજાણ્યું માણસ  ઘ્યાર પાસે આવે તો એના ઉપર હુમલો કરવા નીચે ઉતરે  .  ઈ ચાંચો ન મારે પણ પોતાના પગથી હુમલો કરે  . લોકો કુતરાથી ન દરે એટલા આ ભાનુબાના મોરથી ડરે આ મોર વાળી કથા તો તમને ભાનુમતી  પાસેથી સાંભળવાની  મજા આવે હવે પછીની વાત  હું મારા એરિજોના વાળા મારા મોર પરિવારની વાત કરીશ  .  .

ફિનિક્ષમાં (in phoenix )સસલાં, મોર , હોલાં પાળ્યાં ,

દેશીંગા અને  બીજાં ઘેડ વિસ્તારના  ગામડાં નદીયોમાં  જ્યારે પુર  ,  ફલડ    ,  છેલ આવે ત્યારે  ગામ ફરતે પાણી  ફરી વળે અને  ગામડાં બેટના રૂપમાં ફેરવાય જાય  અને બહારના જંગલી પ્રાણીઓ  જીવ બચાવવા  ગામમાં ઘુસી આવતાં હોય છે  . એક વખત  મારા હરિકાકાએ  એક સસલો પકડી પાડ્યો/અને એક  ઓરડીમાં પૂરી દીધો  .અને મને દેખાડ્યો  . અને મને વાત કરીકે  આને હવે આપણે પાળીએ  મેં કીધું કાકા આને ખવડાવવાનો  જબરો સવાલ ઉભો થાય  . તમે  કેટલાક દિવસ સુધી  ડાંગરવા  વાળા વિનોદ ભાઈ પટેલના ખેતરમાંથી  રજકો  લાવ્યા કરશો કે  વલીભાઈ  મુસાના કાણોદર નાં    ખેતરમાંથી    આ અરસામાં મને એક ચોપડી  સુરેશ જાની  જેવા માસ્તરે  વાંચવા આપેલી તેમાં લખ્યું હતું કે સસલાં ઘાસની કુમળી કુમળી    ટીશીયોજ ખાય  , ચોપડી લખનાર  ભાઈ મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા હતા  . એણે કોકદી વેકેશનમાં  મામાને ત્યાં ગામડે ગયા હોય  ત્યારે ઉનાળામાં  સીમમાં  સસલાને  ધ્રોક્ળની જીન્જ્વાની    કે એવા બીજા ઘાસની  કોમલ ટીશીઓ  ખાતા જોયા હોય  . એટલે મેં કાકાને વાત કરીકે આને છૂટો મૂકી દ્યો  . આપણાથી પાળવો પોષાય નહી .    આ વાત તો હું દસેક  વરસની ઉમરનો હતો ત્યારની છે  . આ વાતને ઘણા  વરસો  વીતી ગયા હું અમેરિકા આવ્યો  . પછી મારો નાના દીકરો સતીશ  આવ્યો  . સતીશને એના કોઈ અમેરિકન મિત્રે  પાંજરા સાથે એક સસલું આપ્યું  સતીશ  સસલા  ને  ખાવા માટે  માટે પેટ શોપમાંથી  મોંઘી ડાટ  ખોરાકની બેગ  ખરીદી લાવે  .  એક વખત મેં  સસલાને મેપલના ખરી ગએલા પાંદડા  ખાવા આપ્યા  એતો ઝપાટા ભેર  પાંદડા  ખાઈ ગયો અને પછી મેં એને  ધાસ  અને બીજું વિડ ખાવા આપ્યું એતો એ ઝડપથી  ખાઈ ગયો  . પછી મેં સતીશને કીધું  . હવે તું  સસલા માટે વેચાંતું કશું લાવતો નહિ  .
અમારી બાજુ એક કહેવત છે કે  ” ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો ” હવે આ સસલું શું મેલે એ હું કહી શકું એમ નથી  . તમને ખબર હોય તો ક્હેજો  .
વખત જતા હું ફિનિક્ષ  એરિઝોના રહેવા આવ્યો  .  અહી  વિડ અને મારા બેક યાર્ડમાં  ઘણા ઝાડવા  આ બધું જોયા પછી મને વિચાર આવ્યો કે હું સસલાં પાળું  અને હું એક નર માદાની ઝોડી ખરીદી લાવ્યો  . પણ બાપુ એની વસ્તી વધારાની શ્હું વાત કરું  સસલી વ્યાણી અને ધોળાં બરફ જેવા સાત બચ્ચાં ને જન્મ આપ્યો  . અને આ બછું ત્રણેક મહિનાની ઉમરનું થાય એટલે  બચ્ચાં આપવાની શરૂઆત કરી દ્યે અને ગર્બાધાનનો સમય પણ બહુ ટૂંકો  . સસલાનો  ઝડપી વધારો જોઈ મારા પુત્ર રાજીવે મને કીધું કે  દાદા હવે તમે એક અજગર પાળો  કે જેથી કરીને  સસલાં વસ્તી વધારા ઉપર કન્ટ્રોલ રહે  .
મને એક કહેવત બનાવવાનું સુજ્યું કે “સસલાં તો ભલે જીવે  પણ અજગર તું પણ જીં  જો અજગર ન હોત જગતમાં તો  સસલાં વધારો થીં”
એક દિ મારી  અતિ પ્રેમાળ  ઘરવાળી  અને રોટલાની ઘડનારી  ભાનુંમતીએ મને કીધું  .આ તમેતો સસલાં વાહે ભેખ લીધો  . હવે તમે ભેખરે ઉતારો રજા ભરથરી  . મેં નક્કી કરેલું કે એક પણ પૈસાનો  ખર્ચ  વગર  સસલા પાળવાં એટલે મારે જ્યાં ત્યાં થી  સાઈડ વોક ઉપરથી  કોઈ ન જુવે એમ  નકામું વિડ  લાવતો  . પછી  મારી સ્ત્રી શક્તિનું માન રાખી  સસલાં ખાઉં  મારા મેક્સિકન  અને ફિલિપિન  મિત્રોને  કરેગા સો ભરેગા એમ મન મનાવીને  બધાંજ  સસલાનો નિકાલ કરી નાખ્યો  . એક વખત મને એક હોલો મળ્યો  . એ મેં પાળ્યો  . મારી પત્ની  ભાનુંમાંતીએ એનું નામ મોહન રાખ્યું  . મોહન એકલો હતો એની દયા ખાઈ ભાનુંમતીએ મને કીધું  એક બીજું હોલાડું લઇ આવો  આ માટે મારે  પૈસા ખર્ચવા પડેલા પણ ભાનુ મતિ રાજી થઇ  .  થોડા વખત પછી મને ખબર પડી કે આ હોલું  નારી છે।  એનું નામ મેં રૂબી પાડ્યું  .  મારી એક પોલીશ  સ્ત્રી મિત્રે મને વિશાલ પાંજરું આપ્યું  એમાં બન્ને  રહેતાં હતાં  . એક ઉડતા પક્ષી  નું મોટું ચિત્ર હતું એમાં લખ્યું હતું કે  પાળેલા પક્ષીને  તમે છુટું મૂકી દ્યો એ જો પાછું  ઘરે આવે તો સમજવું કે એ તમારું  અને ન આવે તો સમજવું કે એ કડી તમારું હતુંજ નહી  . એક વખત ભાનુંમતિની લા પ્રવાહીથી  મોહન ઉડી ગયો અને  બેક યાર્ડના  શેતુરના ઝાડ ઉપર બેઠો  ભાનુંમાંતીએ  મને હુકમ કર્યોકે  મોહનને પકડી લાવો  , મેં એને કીધું કે આ કામ બહુ અઘરું છે  . એના કરતા કોઈ દેવ ની માનતા કર તો  નાળીયેર ખાવાની લાલચમાં  કોઈ દેવ મોહનને પ્રેરણા  કરશે એટલે મોહન ઘરે આવી જશે  ,  અને ખરેખર મોહન ભૂખ્યો થયો એટલે  એટલે એ આવ્યો ભાનુ મટીએ ચણ  નાખી અને ખાવા મંડ્યો અને મેં  બાજ જેમ સસલાને પકડે એમ પકડી પાડ્યો અને પાંજરામાં મૂકી દીધો  .  આ મોહનને પકડવાની બહાદુરી બદલ  ડેવિડે મારી ઘણી પ્રશંષા કરી  . અને ભાનુંમતિએ જે દેવને જોડ શ્રીફળ  વધેરવાની  માનતા કરી અને એની પ્રાર્થના  કરી અને મને જલ્દીથી  શ્રીફળ ખરીદવા મોકલ્યો    . હવે  “કળાયેલ કે ન મારજા જંજા રત્તા નેણ  તળ વિઠો ટહુકા કરે નિત સંભારે સેણ
એવા  કાર્તિક સ્વામીના અને સરસ્વતી દેવીના વાહન  મોરની  મયુરની  બેએક દિવસ પછી આપને વાંચવા આપીશ  .