Daily Archives: ડિસેમ્બર 16, 2011

नुकतेचिं

नुकतेचिं કોઈ માણસ પ્રસિદ્ધ ગાનારો હોય, અવાજ સારો હોય,ભજનો ગાતોહોય .   એ જે બોલતો હોય એ બધુંજ  સાચું હોય એવું માનવું ભૂલ ભરેલું હોય શકે માટે પરમેશ્વરે આપણને  બુદ્ધિ આપી છે .એનો ઉપયોગ કરી ,વિચાર કરવાથી સત્ય સમજાય જશે .

એક ભજનિક ભજન ગાતા પેલા ખાસ કરીને તો કબીર સાહેબનું ભજન . પહેલા દોહરો ગાય છે કે –

कबीरा हम जब पैदा हुवे लोक हँसे हम रोए

હવે આપ વિચાર કરો મૃત્યુ  પામેલો માણસ હસી શકે ખરો ? જો એ હસતો હોય તો એ મૃત્યુ પામેલો નહોય .બરાબર છે ?

ऐसी करनी कर चलू हम हँसे जग रोए

ખરો દોહરો આવો છે .

जब तुम आये जगतमे लोक हँसे तुम रोय
ऐसी करनी कर चलो तुम पीछे सब रोय                                                                                                                                                ऐसी करनी कर चलू हम हँसे जग रोए