સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 135,901 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માતૃભાષા અને કવિવર ટાગોર ફેબ્રુવારી 21, 2021
- નવલરામ ત્રિવેદી, Navalram Trivedi ફેબ્રુવારી 18, 2021
- ઇંદુલાલ ગાંધી ફેબ્રુવારી 14, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
ઉર્દૂ હઝલ
સાંસ લેતે હુયે ભી ડરતા હૂં
યે ન સમઝેં કિ આહ કરતા હૂં
બહર-એ-હસ્તી મેં હૂં મિસાલ-એ-હુબાબ
મિટ હી જાતા હૂં જબ ઉભરતા હૂં
ઇતની આજ઼ાદી ભી ગ઼નિમત હૈ
સાંસ લેતા હૂં બાત કરતા હૂં
શેખ઼ સાહબ ખુદા સે ડરતે હો
મૈં તો અંગ્રેજ઼ોં હી સે ડરતા હૂં
આપ ક્યા પૂછતે હૈં મેરા મિજ઼ાજ
શુક્ર અલ્લાહ કા હૈ મરતા હૂં
યે બડ઼ા ઐબ મુઝ મેં હૈ ‘અકબર’
દિલ મેં જો આયે કહ ગુજ઼રતા હૂં
હૂંબાબ=પરપોટ
ગોળના થયા પચાસ તો ધાણા ઉચકામા ગયા
જુવારના થયા સીતેર તો બાજરાના બસો થયા
તેલના થયા ત્રેવીસ , ને કઠોળના ચારસો વીસ
રોકડા આવ્યા પાંચસો, બાકીના જા ખાતે ગયા
પી ગયો છે આંખની ભીનાશ પણ
પાંપણ ઊંચકું તો દરિયા નીકળે
એના ભરોસે રહી ગયો ” કૈલાશ ” તું ઘરે
પહોંચી ગયા છે લોક તો સીધા સ્મશાનમાં
પ્રિય પ્રજ્ઞાબેન
બહુજ સરસ કાવ્યો વાન્ચવા આપ્યાં . આવા બધાં તમે કાઢો છો ક્યાંથી? તમારી કોમેન્ટો મને ઘણું શીખવી જાય છે , બહુ ગમે છે . તમે મારા માટે એકે હજારાં છો ધન્યવાદ આભાર