ચાર્વાક દર્શન સળગાવી દીધું ,

DSC_8579-Editહાલ કથાકારો બાબાઓ ગુરુઓનું  પરિબળ છે તો 2600  વરસ  પહેલાં કેટલું જોરદાર હશે એની એની આપ કલ્પના કરો  .
મને ગુરુ બૃહસ્પતિ પ્રત્યે  માં છે અને ગૌરવ  છે  , ગૌરવ  નેત્લા માટે છેકે એ અમારા વડવા  હતા  પૂર્વજ હતા  . જેનું  ગોત્ર ભારદ્વાજ હશે  .અને ત્રણ પર્વ હશે  તો  તેમનું એક પર્વ બૃહસ્પતિ હશે  ગોત્ર એટલે કુલ અને આ કુળમાં કોઈ સમર્થ  મહાપુરુષ થઇ  ગયા હોય એના નામ  .
બૃહસ્પતિ  .કોઈના એક પ્રશ્નના ઉત્તરમાં  એવું બોલેલા કે  મનુષ્ય નાં  કોઈ  અઘટિત અન્યાયી  કાર્ય વિષે  સજા કરનાર  એ ન્યાધીશ  અથવા રાજા છે પરમેશ્વર  નથી  આ વાક્યનું  તે સમયના ધર્માચાર્યોએ  મોટું રૂપ આપ્યું અને લોકોને વધુ ભડકાવ્યા કે બૃહસ્પતિ  પરમેશ્વરનું  અસ્તિત્વ સ્વીકારતો નથી  . અને લોકોનો  જ્વાળા મુખી ફાટ્યો  . અને એનું  પુસ્તક  ચાર્વાક દર્શન  બાળી નાખ્યું પણ તેમના કેટલાક શ્લોકો  બચી ગયા છે  જે માધવ ચાર્યની કોઈ બુકમાં છે અને  એમાંથી  લખી લઈને  સ્વામી દયાનંદ સરસ્વતીએ  પોતાની
“સત્યાર્થપ્રકાશ” બુકમાં લખ્યા છે  . છેલ્લે બૃહસ્પતિ  એવું બોલેલાકે  મારું પુસ્તક ભલે તમે બાળી નાખો  / હું પણ ભલે મરી જાઉં  પણ મારા સિદ્ધાંતોનો નાશ નથી થવાનો  . પ્રખર લેખક  ચંદ્રકાંત બક્ષીના કહેવા પ્રમાણે બૃહસ્પતિને પણ લોકોએ બાલી નાખેલો  .  પણ મને ભણાવનાર  પંડિત રઘુનાન્દન્ઝા નાં  કહેવા પ્રમાણે  લોકોના ટોળાએ  તેને પત્થરોના  છુટા ઘા મારેલા એટલે એ પટકાઈ પડેલો અને પછી મૃત્યુ પામેલો  . જે હોય તે પણ  આવી બુક લખવાના કારણે પોતાના પ્રાણ નું બલીદાન આપવું પડેલું  .
બૃહસ્પતિ પછી સોએક  કે  તેથી  થોડા વધુ સમય પછી  બુદ્ધ  અને જૈન ધર્મ  ઉtપન્ન થયો  .  બૃહસ્પતિ નિષ્ફળ  ગયા પછી બોધો અને જૈનોએ  પુનર્જન્મ  સ્વર્ગ નર્ક  આત્મા  મોક્ષ  વગેરેનો સ્વીકાર કર્યો  જૈનોએ  અહિંસા અને તપનું મહત્વ અને બ્રહ્મ ચર્યનું મહત્વ બહુ વધારી  દીધું  . ગૌત્તમ  બુદ્ધે પ્રારંભમાં  ખુબ તપ કર્યું પછી એને  ભાન થયું કે  શરીરને કષ્ટ આપવું એ  સારી વાત નથી  . ગૌતમ બુદ્ધની    ત પ કરવાના કારણે  કૃશ થએલી તે દેખાવની કાંસાની મૂર્તિ  લાહોરના મ્યુજીયામ્માં  છે  આવી મૂર્તિ ગૌતમ બુદ્ધની દુનિયામાં કોઈ બીજે ઠેકાણે નથી  . વખત જતા બૃહસ્પતિની વાત લોકોને સાચી લાગશે  . .

6 responses to “ચાર્વાક દર્શન સળગાવી દીધું ,

  1. સુરેશ જાની ડિસેમ્બર 24, 2015 પર 6:11 એ એમ (am)

    ગૌત્તમ બુદ્ધે પ્રારંભમાં ખુબ તપ કર્યું પછી એને ભાન થયું કે શરીરને કષ્ટ આપવું એ સારી વાત નથી .

    એ વાત સાચી, પણ એમણે શીખવેલ વિપશ્યના અદભૂત ક્રિયા છે.
    તેનાથી માંકડા જેવા મન પર લગામ લગાવી તેની પાસેથી અદભૂત કામો કરી શકવાની કાબેલિયત કેળવી શકાય છે. દુનિયામાં રેશનાલિસ્ટો/ નાસ્તિકો જૂજ સંખ્યામાં છે. પણ વિપશ્યના / સુદર્શન ક્રિયા શીખી મન પર કાબુ મેળવનાર કરોડો લોકો છે.

    • aataawaani ડિસેમ્બર 24, 2015 પર 11:09 એ એમ (am)

      આ વાત પણ તદ્દન સાચી છે મન ઉપર કાબુ કરવાની રીતને પણ ઓશો કહે છે . કે મનને રોકો નહિ . મનને રોકવાથી મન વિકૃત થઇ જાય છે . એટલેતો સેક્ષ થી સમાધી સુધીની વાતો કરી . બ્રહ્મચર્ય પાળવું એ પરમેશ્વરના કાયદાની વિરુદ્ધ છે .

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  2. pravinshastri ડિસેમ્બર 24, 2015 પર 6:26 એ એમ (am)

    આતાજી સરસ માહિતી અને જાની સાહેબ સરસ જ્ઞાન ચર્ચા. બુદ્ધે આકરી તપશ્ચર્યાથી માત્ર દેહને કૃશ્કાય બનાવી દીધો હતો. જ્ઞાન પ્રાપ્તી પછી સ્વસ્થ થયાની પ્રતિમાઓ છે…..પણ ચાઈનીસ બુધાઓનું શું?

    • aataawaani ડિસેમ્બર 24, 2015 પર 10:57 એ એમ (am)

      બુદ્ધ ધર્મ ચીન તો ગયો પણ જીવ જતું સર્પ ઉંદરડા ખાવામાંથી ચીનાઓને મુક્ત ન કરી શક્ય , जुइसको नही है बोध तो गुरु ज्ञान क्या करे बंदा न करे भजन तो भगवान क्या करे

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  3. Vimala Gohil ડિસેમ્બર 24, 2015 પર 11:01 એ એમ (am)

    આતાજી, ચાર્વાક વિશેની સરસ માહિતિ મળી; આભાર.

    • aataawaani ડિસેમ્બર 24, 2015 પર 11:18 એ એમ (am)

      પ્રિય વિમલા બેન તમને મારું લખાણ ગમે છે એથી મને આનંદ થાય છે .

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: