Daily Archives: ડિસેમ્બર 20, 2015

मुझको आज़ाद करदे वो क़ैद करने वाले

img010a-flying-peacock

DSCN0165

મોરલાની ખુબ કાળજી  રાખનારી  મારી અતિ વ્હાલી  પત્ની સ્વર્ગે ગઈ પછી  હું  ઘણા વખત સુધી ઉદાસ રહતો હતો  .  મારું નામ હિંમત કામો મારા  સાહસિક અને હિમ્મતવાલા પણ  મારી હિંમત  ભાનુંમતીનો વિયોગ સહન કરવામાં  ઉની ઉતરી સંત તુલસી દાસે કીધું છે એમ  धीरज धर्म मित्र अरु नारी आप्त काल परखिये हु चारि  મારો પૌત્ર ડેવિડ કે જેની સાથે હાલ હું  રહું છું  એ તે વખતે  ફ્લોરીડા રહેતો હતો એણે મને કીધું કે દાદા  તમે અહી મારે ઘરે આવો  અહી મારાં છોકરાં તમારી ઉદાસીનતા દુર કરશે  . અને એને પ્લેનની ટીકીટ મોકલી    . હું ફ્લોરીડા એને ઘરે ગયો  .અને પછી હું અને ડેવિડ  કાર્નિવલ  નામની ક્રુઝમાં બેસી  સમુદ્ર યાત્રાએ જવા રવાના થયા  .  ક્રુઝમાં  એકજ ટેબલ ઉપર વાળું કરવામાં સાથે બેસતા  એમાં બે જુવાન છોકરીયું પણ હતી  . પરમેશ્વરે એને પ્રેરણા કરી હશે  . એટલે મારી સાથે  એક છોકરી હું જુવાન હોઉં  એવી રીતે વર્તાવ કરવા લાગી  .  આ બન્ને યુવ્તીયુંનો ફોટો મારી સાથે છે અને  મને જોરદાર ચુંબન આપે છે એ મુવી પણ મારી  પાસે છે  .  મેં એ છોકરીને કીધું  મારો પૌત્રdevid અને એક બીજો છોકરો તારા જેવા જુવાન છે4 એની સાથે તું  બહુ લગાઉં રાખતી નથી અને મારી સાથે એમ આટલી બધી દિલ ચશ્પી  રાખે છે તે બોલી  આ છોકરા મારtથી જેટલા ખુશી થશે એના કરતાં તમે મારા કારણે વધુ  ખુશી થશો  .  અને થાઓ છો  . भानुमति  जब स्वर्ग गई तब उदासीनता आई
गोरी लड़की आन मिली जब उदासीनता चली  जाइ …संतो भाई समय बड़ा हरजाई
હું ફ્લોરીડા ગયો  ત્યારે મોરલાને કોઈ સાચવના  રૂ મળ્યું નહી એટલે મારા મ્વ્હાલા મોરને વિદાઈ આપવી પડી પણ  હું  વેપારને આપવા માગતો નોતોકેમકે ત્યાં  મોરલાને પૂરું ખાવા ન મળે કેમકે  વેપારી  પાસે ખર્ચનો હિસાબ હોય  એટલે મારા વ્હાલા  પક્ષીઓને હું વેપારીને આપવા  માગતો  નોતો  . મારો જે મોટો મોર હતો તે  અવાજ કરેતો પાડોશીના  કાનમાં ધાકું પડી જાય આ મોર $80 માં વેપારીએ માગેલો  . પણ મેં આપવાની નાપાડી કોઈ શોખીન  દેશી પાલ્નારું મળે તો મારે એને મફત  આપી દેવા એવું નક્કી કરેલું પણ બધા ગુરતી મારા જેવા ન હોય  .પચ્ચી મેં એક ક્પ્પાલ જે સ્ત્રી ગોરી અમેરિકન હતી અને એનો પતી અમેરિકન ઇન્ડીયન હતો  .  તેને મેં  ચાર  પક્ષી  અર્પણ  કરી દીધા  .

એક વાત છે કવિની કલ્પના  કે એને મોરને કીધું કે તું બહુ ચસકા  ચિચો નાખીને \ બોલે છે એમાં  મારા કાનના ઢોલ  (ડ્રમ ) તૂટી જાય છે  . મોરલે જવાબ આપ્યો કે અમે ફક્ત ચોમાસાની ઋતુમાં કે જ્યારે મેં ગાજતો હોય  ત્યારેજ બોલીએ છીએ. અને મોરલે એ કચ્છી માણસને કચ્છી  ભાષામાં જવાબ આપ્યો કે અસીં વનજા મોરલા  કણ કણ  પેટ ભરાં
રત (ઋતુ ) આવ્યે ન બોલસાં  તો  હીડો ફાટ મરાં    એયને આતાના રામ રામ