તમાકુ ખાનારાને જાહેરમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવતો

DSCN0165

ये है जूलियस सीज़रकी साली  . बहुतसे  नखरे करने वाली
अकेली रातको रहने वाली   ,छोटी ककड़ी खाने वाली
फिरभी  पेट है उसका खाली  , पिलाती आबे  इशरत प्याली
सबका तोबा तोड़ने वाली  , बातों  है उसकी निराली
तिरछी आँख लड़ाने वाली   . मुझसे शादी करने वाली
आताइने  गले लगाली  ,येहै जूलियस सीज़रकी साली   .

તમાકુ
ખાનારાને જાહેરમાં
ગધેડા પર બેસાડી
ફેરવવામાં આવતો
મોગલ
બાદશાહ જહાંગીરના
રાજમાં
આજે
તમાકુ આવક રળી આપતી
હોવાથી કાયદા અને
નિયમોમાં છીંડા
રાખવામાં આવે છે
તમાકુના
સેવનથી દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે

અમદાવાદ, તા.૩૦

આજે ૩૧ મે વિશ્વ તમાકુ
વિરોધ્ધી દિવસ તરીકે
ઉજવાય છે. સરકારી રાહે
તમાકુનો ઉપર છલ્લો
વિરોધ્ધ કરવા માટે
કાયદાઓ અને નિયમો ઘડીને
તેમાં છીંડા
રાખવામાં આવે છે કારણ
કે તમાકુ એ મોટી આવક રળી
આપે છે, પરંતુ ભારતમાં
પોર્ટુગિઝો દ્વારા
લાવવામાં આવેલી
તમાકુના સેવન પર મોગલ
બાદશાહ જહાંગીરે
ઇસ ૧૬૧૭માં પ્રતિબંધ
મુકયો હતો. એટલું જ નહી
તમાકુ ખાનારાઓનું મોં
કાળું
કરીને ગધેડા પર
બેસાડીને નગરમાં
ફેરવવામાં આવતો હતો. આ
પ્રતિબંધ ડેકકન
પ્રદેશ, ગુજરાત અને
ઉત્તરભારતમાં એક સરખો
લાગુ પડતો હતો જો કે ઘણા
ઇતિહાસકારો માને છે કે
જહાંગીરને શરાબની ટેવ
હતી પરંતુ રાજપાટ
સંભાળ્યા પછી
તમાકુ અને શરાબ બાબતે
સખ્ત વલણ અપનાવ્યું
હતું. જહાંગીરના
જમાનામાં ભારત
આવનારા અંગ્રેજ યાત્રી
એડવર્ડ ચેરીના મત મુજબ
ભારતમાં એકાંતમાં
મદિરાપાન પર
પ્રતિબંધ હતો.

ભારતમાં ૨૫ કરોડ લોકો
બેરોક ટોક તમાકુનું
વ્યસન ધરાવે છે

આજે ચીન અને અમેરિકા
પછી તમાકુના
ઉત્પાદનમાં ભારત
દુનિયામાં ત્રીજા
ક્રમે છે. વર્ષે તમાકુ
ઉધોગ ૪૦ હજાર કરોડનો
બિઝનેસ ધરાવે છે.
ભારતમાં આજે
૨૫ કરોડ લોકો બેરોકટોક
રોજ તમાકુનું વ્યસન
ધરાવે છે, જયારે દર
વર્ષે ૮ લાખ
લોકો તમાકુના સેવનથી
મરે છે. આમ જોવા જઇએ તો
ભારતમાં મોગલવંશ પહેલા
તમાકુ
ખવાતી હોય એવો કોઇ જ
ઉલ્લેખ મળતો નથી. જો કે
વ્હાઇટલો આઇન્સ્લીએ
લખેલા
પુસ્તક મેટેરિયા
ઇન્ડિકામાં ભારત તથા
યુરોપમાં વૈદો તમાકુનો
ઔષધ કરીકે પણ
ઉપયોગ થતો હોવાનો
ઉલ્લેખ મળે છે.

ચીનમાં કિંગવંશના
માચુંઓ પણ તમાકુ
-ધુમ્રપાનના વિરોધ્ધી
હતા

તમાકુના સેવનને કોઇ પણ
શાસને પ્રાચિન સમયમાં
પણ સર્મથન આપ્યું નથી.
તેમ
છતાં તેનો આટલો બધો
ફેલાવો કેવી રીતે થયો
તે નવાઇ લાગે તેવી વાત
છે. જેમ કે
એ સમયે તુર્કીમાં જે
ધુમ્રપાન કરે તેના હોઠ
કાપી નાખવામાં આવતા
હતા.
ઇરાનના સમ્રાટો પણ
તમાકુનો ભારે વિરોધ્ધ
કરતા હતા. ચીની સમ્રાટ
ઝોંગઝેને
દેશમાં તમાકુ પર
પ્રતિબંધ લાદયો હતો.
એટલું જ નહી કિંગવંશના
માંચુઓએ પણ
ધુમ્રપ્રાનના વિરોધી
હતા. છેલ્લે જર્મનીમાં
નાઝીઓ એ તો તમાકુ
વિરોધ્ધી
ઝુંબેશ ચલાવી હતી.

તમાકુના ઝેરી તત્વનું
નામ નિકોટીન શા માટે
પડયું ?

પોર્ટુગલમાં
ફ્રાંસિસી રાજદૂત જોહન
નિકોટે પોતાની રાણીને
તમાકુના બીજ
ફ્રાંસ મોકલ્યા હતા. આ
બીજ દ્વારા તમાકુ
વાયા ફ્રાંસ,ઇગ્લેન્ડ
થઇને
યુરોપમાં ફેલાઇ હતી.
બીજ મોકલનાર નિકોટેના
નામને જોડીને
તમાકુનું
વૈજ્ઞાાનિક નામ
નિકોશિયા પડયું છે.
જયારે તેમાં રહેલું
ઝેરનું નામ પણ નિકોટ
પરથી જ નિકોટીન
રાખવામાં આવ્યું છે.
આજે આ નિકોટીનના સેવનથી
દુનિયામાં દર ૬
સેકન્ડે એક માણસ
મુત્યું પામે છે.
ઉપરાંત દુનિયામાં એક
અબજથી વધુ લોકો
ધુમ્રપાન કરે છે.

6 responses to “તમાકુ ખાનારાને જાહેરમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવતો

  1. aata no mitra મે 31, 2015 પર 11:18 પી એમ(pm)

    Aataa, aa photo joine Bhanumati Joshi tamari pachhal dhoko laine padshe…

  2. pragnaju જૂન 1, 2015 પર 6:22 એ એમ (am)

    क्लियोपेट्रा का नाम आज तक प्रेम के संसार में उपाख्यान के रूप में प्रसिद्ध है। वह उतनी सुंदर न थी जितनी कि मेधाविनी। कहते हैं वह अनेक भाषाएँ बोल सकती थी और एक साथ अन्यवेशीय राजदूतों से एक ही समय उनकी विभिन्न भाषाओं में बात किया करती थी। उसकी चतुराई से एक के बाद एक अनेक रोमन जनरल उसके आश्रित और प्रियपात्र हुए। अंतोनी के साथ तो उसने विवाह कर उसके और अपने संयुक्त रूप के सिक्के भी ढलवाए। उससे उसके तीन संतानें हुई। धनी वह इतनी थी कि भारत के गरम मसाले, मलमल और मोती भरे जहाज सिकंदरिया के बंदर में खरीद लिया करती थी। अनेक कलाकारों ने क्लियोपेट्रा के रूप अनुकरण पर अपनी देवीमूर्तियाँ गढ़ीं !!! और आज उनकी
    बहेनको देखी !!! और सीज़रका अंजाम …
    तानाशाह का रूप धारण करना ही सीज़र की मृत्यु का कारण हुआ। एकच्छत्र राज्य की घोषणा का अर्थ गणतंत्र का अंत था और गणतंत्र के अंत होने का अर्थ रिपब्लिकन संभ्रांत समुदाय के आधिपत्य का अंत। इसीलिए उन लोगों ने षड्यंत्र रचना आरंभ कर दिया। षड्यंत्रकारियों का नेता मार्कस बूट्स बना जो अपनी नि:स्वार्थ देशभक्ति के लिए प्रसिद्ध था। परंतु इसके अनुयायी अधिकांशत: व्यक्तिगत ईर्ष्या तथा द्वेष से प्रेरित थे। १५ मार्च ४४ ई. पू. को जब सीनेट की बैठक चल रही थी तब ये लोग सीज़र पर टूट पड़े और उसका वध कर दिया। इस मास का यह दिन उसके लिए अशुभ होगा, इसकी चेतावनी उसे दे दी गई थी।’…याद

    आपको याद होगा सीज़रका जन्म माताके पॅट काट कर किया गया था , आज भी पॅट काटके प्रसूति करने को सीजेरीयन ओपरेशन कहते है.
    …………………………………………………بروٹس
    آخری دم تک صبر. رومیوں، وطنوں، اور محبت کرنے والوں! میری راہ میں میری بات سنیں، اور تم سنتے ہو سکتی ہے کہ خاموش رہیں. میری عزت کے لئے مجھ پر یقین کرو، اور تم نے یقین کر سکتے ہیں کہ میری عزت کے لئے احترام ہے. آپ کی حکمت میں میرے مذمت، اور اپنے ہوش ہے کہ تم کر سکتے ہو بہتر جج جاگ. اس اسمبلی میں کسی بھی ہو جائے تو، کیسر، اس کے لئے میں سے کسی عزیز دوست میں شہنشاہ کو بروٹس ‘محبت ان سے کم نہیںتھا کا کہنا ہے. میں کم کیسر محبت نہیں کہ، لیکن میں زیادہ روم سے محبت کرتا تھا کہ: بروٹس قیصر کے خلاف اٹھ کھڑے پھر کیوں اس دوست کا مطالبہ تو، یہ میرا جواب ہے.

    ‘તમાકુ
    ખાનારાને જાહેરમાં
    ગધેડા પર બેસાડી
    ફેરવવામાં આવતો’ આતાજી તેમા બિચારા ગધેડાનો શું વાંક ?

  3. aataawaani જૂન 1, 2015 પર 10:29 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન
    તમારા તરફથી મને ઘણું શીખવા મળે છે .. આજે કીલીઓ પેટ્રા અને સીઝર વિષે ઘણું જાણવા મળ્યું .
    ગઈ કાલે રવિવારે એક મિત્રને ઘરે હું ગયો હતો। ત્યાં તમને મેં યાદ કર્યાં હતાં . તેને ત્યાં મને મારા મિત્ર હિતેશ દેસાઈએ નાચતી ગાતી ઐશ્વારીયા રાય , જુહી ચાવલા , માધુરી દિક્ષિત . ને પોતાની ટી વી ઉપર દેખાડી અને નાચતી ગાતી રેખા ને ઉમરાવજાન માં મને અતિ ગમતાં બે ગીતો इन आँख की मस्ती के और दिल चीज क्या है आप સાંભળવા મળ્યાં .થોડા દિવસ પહેલા એક ચીન ની છોકરીને दिल चीज़ क्या है आप मेरी जान लीजिए गाती आने नाचती શ્રી કનક રાવળે દેખાડેલી .
    મારી ગ્રેટ ગ્રાન્ડ ડોટર જીઆના 10 નો સુરીલો અવાજ સ્કુલમાં વખણાય છે . એ રણ ચંડી જબરી ગાવા વાળી છે . એની જો ઈચ્છા હશે તો હું એને આપણું કોઈ ગીત ગાતાં શીખવીશ
    મને આ છોકરી બે હદ ગમે છે . જીઆના એનાથી એક વરસ મોટા ભાઈને મારી ભગાડે છે .

  4. dee35(USA) જૂન 1, 2015 પર 7:17 પી એમ(pm)

    વાહ, વડીલ વાહ! સરસ વાતો પીરસો છો.આભાર.

  5. રીતેશ મોકાસણા જૂન 8, 2015 પર 10:42 પી એમ(pm)

    હમણા કોઈને સિગારેટ પીવાથી કેન્સર થયું. આથી તેણે સિગારેટ કંપની પર દાવો માંડ્યો. તેઓ ઉલ્ટા બાઝ્યા કે જાઓ જ્યાંથી સિગારેટ લીધી હોય તેની રસીદ લઇ આવો.
    ગધેડા પર બેસાડવાનું નવું !!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: