હેપી મધર ડે માતેમાં બીજા ન્યુયોર્ક શેરના વા

img058img063

dsc_0614મારી કમાણી ની  ખરીદેલી  સુબરુ  કાર  પાસે  મા ઉભાં  છે  .

 

જગતની  તમામ માતાઓને  મારા તરફથી  હેપી મધર ડે” મા તે  મા અને બીજા વગડાના  વા”એ કહેવત અમેરિકામાં  લાગુ પડે  એમ નથી કેમકે અહી વગડાના  વા તંદુરસ્તી  આપનારા   હોય  છે  . .જયારે   ન્યુ યોર્કની હવા   ગંદકી    વાળી હોય છે  .વર્ષો પહેલાં એવી ચેતવણી આપવામાં   આવેલી કે   જો  ન્યુ યોર્ક શહેર ને સુધારવામાં  નહિ આવે તો  પાંચ વરસમાં  ન્યુ યોર્ક શહેર  વસવાટ  કરવાને  યોગ્ય નહિ રહે  . મા એટલેકે  જનની  ના  પ્રેમનો  જોટો જગતમાં  મળે એમ નથી  .ખાસ  કરીને દીકરા ઉપરનો પ્રેમ  અદ્ભુત  હોય છે  .મારી પાસે એવા પ્રેમના દાખલા  ઘણા બધા છે  . અને એટલાજ દીકરાએ માને હેરાન કર્યાના  દાખલા  છે  .ફોટો #1 મારી પત્નીનો છે  એણે દીકરાઓ  માટે અને ઘર માટે અને પરાયા  માટે  ઘણું કર્યું છે  .મારા માટે તો બહુજ કર્યું છે  .એનામાં બળ પણ  ખુબ હતું  .મેં  એક  ઉર્દુ  કવિતા બનાવી છે એની એક કડી  ભાનુમતી માટે છે  .
पानी  भर कर बर्तन सर पर  दोडकी   हूई हरिफाई
जवा लड़कियाँ  पिच्छे  रह गई भानु पहलि आइ   …
બીજો  ફોટો મારી મા નો  છે  .માં ખુબ લાગણી શીલ પ્રેમાળ બાઈ હતી  . ગીતો ભજનો ગાવાની ખુબ શોખીન હતી  .હજારો કહું તોય ઓછા પડે એટલા ગીતો એના મોઢે હતાં  .આપને નવાઈ લાગશે પણ એ
अजब हैरान हुं भगवन तुझे  क्यों कर  रिझावु   में  .
और  हैरत  इलाहा  बादी का शेर
आगाह  अपनी    मौत से  कोइ   बशर   नहि  .
सामान सो बरसका  पलकी खबर नहि  . ”  हैरत   कल्कि   कहता
मा    पलकी कह्ती    मा  के   लिए  एक  कलाम
तान्या   ki  ग्रेट   ग्रान्ड मधर  थीं नामकि ज़वेर   બાઈ
હઝારો    નગમે    ઉનકી  જુબાં  पर कैसे  हो  हरिफाई  ….
ત્રીજો ફોટો મારા  પરમ  સ્નેહી મિત્ર   chris ni   wife  priscilla નો છે  .એ પણ    પ્રેમાળ   માતા  છે  . તેણે પોતાના બે   દીકરા અને એક દીકરીનો  સારી કેળવણી  સાથે  ઉછેર કર્યો  છે  .એના પોત્રો અને પોત્રી ને  ઉત્તમ  સંસ્કાર આપીને  તૈયાર  કરે છે  . મને હાર્ટ એટેક   આવ્યો  .  મારે  હોસ્પીટલમાં  દાખલ થવું  પડ્યું   .હોસ્પિટલ  માંથી  છૂટો  થયો  પછી એનો પતિ  ક્રિશ પોતાને ઘરે  મને  લઇ   ગયો  આ વખતે   એક મહિનો  પોતાને ઘરે રાખીને  ક્રિશે અને priscilla  એ   મારી બહુ    દેખ  ભાળ   રાખેલી  .આ ઉપકાર મારાથી  ભૂલી શકાય એમ નથી  .
જગતની માતા બની ચુકેલી  સ્ત્રીઓ ને હું અતિ પ્રેમ પૂર્વક  હેપી મધર ડે પાઠવું   છું  .  ધન્ય હો જન્મદાતા  માતાઓ  .

8 responses to “હેપી મધર ડે માતેમાં બીજા ન્યુયોર્ક શેરના વા

 1. Vinod R. Patel મે 11, 2014 પર 6:31 એ એમ (am)

  ધન્ય હો જન્મદાતા માતાઓ .
  સંતાનો માટે માતાએ બતાવેલ પ્રેમ અને આપેલ ત્યાગની કિંમત પૈસામાં ના થઇ શકે .
  માતા પિતાના દિલમાં બે વખત બહુ દુખ થાય છે –
  એક જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને
  બે જ્યારે દીકરો એમને તરછોડે ત્યારે

 2. dhavalrajgeera મે 11, 2014 પર 7:44 એ એમ (am)

  સ્ત્રી શક્તિ …………. જય જય કાર હો.

 3. પરાર્થે સમર્પણ મે 17, 2014 પર 9:56 પી એમ(pm)

  આદરણીય વડિલ આતાજી

  જગત ભરની માતાઓને તેમના પ્રેમ ત્યાગ અને બલિદાન માટે લાખ લાખ વંદન

  • aataawaani મે 18, 2014 પર 6:40 એ એમ (am)

   પ્રિય ગોવિંદભાઈ
   માતાઓ ની યોગ્યતા જોઈ બાળ ઉછેરની જબરી જવાબદારી અદ્ભુત પ્રેમ આપવાની શક્તિ અને જબરદસ્ત સહનશક્તિ પરમેશ્વરે આપી છે। એમાય દીકરા ઉપરનો માનો પ્રેમ હદ વગરનો હોય છે દીકરા માટે જબરો ભોગ આપવાની માની તૈયારી હોય છે .મેં એક કવિતા” માબાપના ઉપકારો વિષે બનાવી છે જેની એક કડી .
   જન્મ પેલા જતન કીધું વેન્દાર્યો અમ ભારજી
   માતા તેતો ની:સ્વાર્થ ભાવે દુ:ખ વેઠયું હદ બાર …..માબાપ ભુલ્શું નહિ ઉપ્કારજી

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: