આતા – સોરઠમાં – ૨૦૧૨

      આતાને બલોગ દુનિયામાં લાવનાર આ ખવીસ ! અને જૂનાગઢી સાવજ અમોને ચાવી ગયો! મારો વિચાર એપ્રિલ/ મે માં એરિઝોનાના સાવજનો શિકાર થવાનો હતો, અને ભાઈલા , તેં મને ઓવરટેક કરી દીધો.
     ખેર, બહુ સનેડો થ્યો. મજો આવી ગઈ. આતાના આટલા બધા ફોટ્યૂં જોઈ કેડિયાંની નસ્યું ફાટ ફાટ થઈ ગઈ.
     આતા વેળાસર અમારા દેશ ભેળા આવી પૂગે, એ પહેલાં એમના સહતંત્રી તરીકે , એમના વતી, આ ચિત્રકથા માટે આભારવિધિ ‘ આતાવાણી’ પર કરવા ધસી રહ્યો છું!

—————

શું થયું?

લો! આ થયું …

ચિત્રકથા- આતાની હિમ્મત

અમારો વ્હાલો ‘આતો’ દેશમાં પૂગી ગયો ; અને એમના ચાહક ‘અમો’એ એની ચિત્રકથા બનાવી દીધી.

લો, એના ચિત્રોનો સ્લાઈડ શો !

This slideshow requires JavaScript.

ઈવડો ઈ ‘અમો’ કે’વાનો…

मेरी बिल्ली मुझे ही म्यांउं ? 

( એણે જ આ કળા શીખડાવી છે! )

.. કે’વા દ્યો ! ઈવડો ઈ જૂનાગઢી સાવજ  ઠામુકાનો ન્યાં કણે  અમોને ચાવી ખાવા આવવાનો છે? અને ન્યાં કણે ક્યાં ઈનાં નેસડા  હાવ ઉઝેડી દીધાં?

‘આ ચિત્રો શેનાં?’ – એ જાણવા તમારે ઓલી ચિત્રકથાના પાને જવું જ પડહે !

2 responses to “આતા – સોરઠમાં – ૨૦૧૨

  1. હમઝા ઘાંચી માર્ચ 8, 2012 પર 9:44 એ એમ (am)

    આપના ફોટા જોઈ મઝા પડી આતા … અમદાવાદ આવો તો કહેણ કે જો …

  2. chandravadan એપ્રિલ 7, 2012 પર 5:14 પી એમ(pm)

    Slide Show Gamyo.
    Jane Kaale Tame Blog Sharu Karyo …Ne Aaje to VIDEO CLIPS Mukta thai Gayaa
    Wah Bhai Wah..Tame To Kamal karo Chho !
    But..Thanks for visit/comment on Chandrapukar
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई