Daily Archives: ફેબ્રુવારી 6, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૨

સાભાર – ગુજરાત દર્પણ, શ્રી. કૈશિક અમીન aataa_1

આ સમાચાર છાપવા માટે ‘ગુજરાત દર્પણ’ અને તેના તંત્રી મડળનો દિલી આભાર.

એક સુધારો એટલો કે, આતાજી નું અવસાન મોરિસ ટાઉન, ટેનેસી ખાતે તેમના પૌત્ર ડેવિડના ઘેર થયું હતું.