Daily Archives: ફેબ્રુવારી 5, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૧

સાભાર – શ્રી. મૌલિક રામી

aata_maulik
વાચકોને જાણીને ખુશી થશે કે, ‘વિચાર યાત્રા’ માસિક ઈ-મેગેઝિનના સંચાલક મૌલિકે જાન્યુઆરી – ૨૦૧૭નો અંક સ્વ. આતાને સમર્પિત કર્યો છે. નીચેના ચિત્ર પર ક્લિક કરી- ત્યાં ઘણા બધા મિત્રોની આતાને અંજલિ વાંચી શકશો –

maulik