સ્વ. આતાને સ્મરણાંજલિ – ૯

   aataa

 સદ્ ગત હીમ્મતલાલ જોશી અતાઈ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા અભીવ્યક્તીબ્લોગ પર ચાર્વાકદર્શનની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ચાર્વાકદર્શન ઈ.બુક અર્પણ કરીને અભીવ્યક્તી પરીવાર તેમને ઈ.અંજલી આપશે.

– ગોવિંદ મારૂ

govind_maru

 

 

One response to “સ્વ. આતાને સ્મરણાંજલિ – ૯

  1. Vinod R. Patel ફેબ્રુવારી 1, 2017 પર 3:12 પી એમ(pm)

    શ્રી ગોવિંદભાઈ, આતાને ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક અર્પણ કરીને અભિવ્યક્તિ આતા તરફનો પ્રેમ અભિવ્યક્ત કરશે એ આપનો નિર્ણય પ્રશંશનીય છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: