આતાનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ જે સવા વરસની ઉંમરનો છે

આતાનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ જે સવા વરસની ઉંમરનો છે આતાની દિકરી જ્યા , જ્યા ની દિકરી વંદના , વંદનાનો દિકરો નીરજ અને નીરજનો દિકરો ક્રિશાંગ

4 responses to “આતાનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ જે સવા વરસની ઉંમરનો છે

 1. સુરેશ December 31, 2016 at 8:08 am

  મસ્ત વિડિયો. વિજય ભાઈની ઈર્ષ્યા થઈ ગઈ !

  • aataawaani December 31, 2016 at 8:52 am

   પ્રિય સુરેશભાઈ
   એક બેન કે જે મુંબઈના છે , અને હાલ તે એમના પતિ સાથે અમેરિકામાં રહે છે . અને એમના પથારીવશ પતિ કે જેઓ 78 વરસના છે ,તેની સેવા કરે છે . હું એમને ત્રીસેક વરસથી ઓળખું છું . પણ કોઈ પત્ર વહેવાર કે ટેલિફોન વહેવાર વર્ષોથી નથી . તેમને કોઈએ મારા વિષે અને મારા બ્લોગ વિષે વાત કરી તેનો ઈ મેલ આવ્યો લખ્યું કે તમેય ખરા છો . હજી જીવો છો ? એને મારી શક્તિ ઉપર ધ્યાન ન ગયું . એમને હું જીવું છું એ બાબતનો અફસોસ થયો .

 2. LoveGujarat December 31, 2016 at 10:48 pm

  આતાજી આપના વિશે પોસ્ટ મારા બ્લોગ પર મૂકી છે. આપને પ્રણામ.

 3. mhthaker December 31, 2016 at 11:08 pm

  aataa jeevata nathi– jeevi- jane che.. deerghayu bhavah !!!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: