એક શાર્કોથી ઐસી આદત કથાકારો ખા જાય “આતા “ડાલા ઉસકો ખાનેકો દૌડકે શાર્ક ચલી જાય .

lord-hanuman-rama-and-sita-wallpapers-and-images
એક અમેરિકને  શાર્ક પાળેલી  .  એ શાર્કને  એવી ટેવ થઇ   ગએલી કે તે  કથાકારો  . માળા ફેરવનાર ભક્તો  , ભજનિકો  વાર્તાકારો  ભગવા  વસ્ત્ર ધારી  બાબાઓ  વગેરેને શાર્કને  ખાવા માટે એના માલિકને બંદોબસ્ત કરવો પડે   અને આપ જાણો છોકે  કથાકારો  ભગવા વસ્ત્ર ધારી બાબાઓ નો ભારતમાં ક્યાં તોટો છે   . અને અવારનવાર  અમેરિકામાં વસનારા ભારતીઓનું  કલ્યાણ કરવા આવતાજ હોય છે   .  અને દાન  દક્ષિણા નું ખિસ્સું   ભરી ભારત   પરત જતા હોય છે   . આવા  કથાકારો  ભગવા વેશ ધારી  કહેવાતા  મહાત્માઓ  ને લાવી લાવીને શાર્કનો માલિક  શાર્કને ખાવા માટે  આપતોજ હોય છે    . અને શાર્ક પણ આવા ભગવા વસ્ત્રો વાળાઓને  એક દમ બહુ ઝડપથી ખાઈ જાય   . એક દિવસ ઓલ્યા  આતાવાણીવાળા  આતા ભટકાણા   આતા  એવા વાતુડાકે  વાતો કરતા થાકેજ નહિ  , એક વખત  એક સજ્જનને ત્યાં વાર્તાકાર  આવેલો   . એને સાંભળવા માટે  મિત્ર મન્ડળને સજ્જને તેડાવેલા  એમાં આતા પણ ખાસ તેડાવેલા  ,  કોઈકે આતાને કૈંક પૂછ્યું  . અને આતા  વાતુએ ચડ્યા   અને લોકોને પણ એમની વાતો સાંભળવામાં રસ પડ્યો   .  એટલે આતાને બહુ પોરસાવ્યા  અને આતાએ  બરાબર જવા દીધી  .
પછી ઘણું ટાણું  વીતી ગયું  . લોકોને ઘરે જવાનો ટાઈમ  થઇ ગયો  . લોકો જવા મંડયા એટલે  .  ઘરધણીએ કીધું કે   આ વાર્તા કારણે નથી સાંભળવો ? એ બિચારો  વાર્તા કરવાની વાત જુવે છે  . ત્યાં એક જણ બોલ્યો આ આતા  વાર્તા કરવાનો સમય આપેતો એ બિચારો વાર્તા કરે  આતાએ વારોજ  ક્યાં આવવા દીધો છે  , ?  આવા ગપોડી આતાને લઈને   શાર્કનો માલિક પોતાને ઘરે  શાર્કને ખાવા માટે લઈ ગયો   . શાર્કના  માલિકની  વિશાળ પ્રોપર્ટીમાં  એક મોટા સરોવરમાં  શાર્કને રાખેલી   .  આતાને  શાર્કને ખાવા માટે  સરોવરમાં નાખ્યા   .  કથાકારોને મિનિટમાં  ખાઈ જતી  શાર્ક આતાને જોઈને  સરોવરમાંથી બહાર નીકળીને  ભાગવા માંડી  .
 હવે આપ મિત્રોને વાંચવા માટે   બીજું આપું છું   . કેમકે ઉપરની વાત વાંચી આપણે થાક લાગ્યો હશે  તો હવે નવી વાત  આપણે વાંચવા આપું છું  .
એક નાના ગામડામાં એક શિક્ષક  હતો તે દરરોજ વહેલી સવારે  દૂર જન્ગલમાં જાજરૂ માટે જાય  , તે સમયે   ,  જાજરૂ જવા માટે  દૂર  ખુલ્લામાં જવું પડતું તે જમાનામાં  નજીકમાં ટોયલેટની સગવડ નોતી  અને અમેરિકાની જેમ  ઘરમાંજ ટોયલેટ નોતું  અમેરિકામાં    ઘણા ઘરોમાં રસોડાને  અડીનેજ ટોયલેટ હોય   . આ શિક્ષક   સવારે જાજરૂ જાય ત્યારે  ગામની પરવાડમાં  હાથલિયા  થોર  હતા   . આ હાથલિયા  થોરમાં માસ્તર  જ્યારે જાજરૂ જાય ત્યારે  ખીલીથી  થોરમાં  શ્રીરામ  શ્રીરામ એવું લખતો જાય   . વર્ષો પછી એ શિક્ષકની  બીજે ગામ બદલી થઇ ગઈ   .  હવેના જમાનામાં  “ભણતર  ,ચણતર  , અને જણતર   ” વધી ગઈ છે   .  થોરમાં શિક્ષક  શ્રીરામ લખતો હતો  . તેની નજીક એક રામાનંદી બાવાનું ઘર   આ શ્રીરામ વાળા થોર  બાવાની પ્રોપર્ટીમાં હતા   . બાવાને  મકાન બાંધવાની જરૂર પડી એટલે  થોર કાઢી નાખવા  પડે એમ હતા   , એટલામાં  શ્રીરામ શબ્દો  થોરમાં દેખાણાં   એટલે ગામલોકે બાવાને વાત કરીકે  આ થોરમાં રામ પધાર્યા છે , માટે  તે જગ્યાએ  રામ મન્દિર  બનાવીએ  તું ઘર બીજે બનાવી લે  , મઁદિરનો માલિક તો તુંજ  રહેવાનો  અમે ગામલોકો ફાળો કરીને  મઁદિર  બાંધી આપીશું  . બાવો કબૂલ થયો અને જોત જોતામાં  તો રામ મઁદિર  બની ગયું   . પછીતો બાજુમાં ધર્મ શાળા પણ બની ગઈ   .  અને  હાથલા  વાળા શ્રીરામ તો બહુ પ્રસિદ્ધિ પામ્યા   . ક્યાંય  ક્યાંય થી લોકો દર્શન કરવા આવવા લાગ્યા  બાવો તો માલામાલ થઇ ગયો  . એક દિવસ  સાતમ આઠમના દિવસોમાં  ધર્મ શાળામાં  લોકો જુગાર રમવા બેસી ગયા  . બાવાની ઘરવાળી  જુગારીઓને  ચા પીવડાવવા મંડી  ગઈ   . અને જુગારિયોં  પૈસા આપવા મંડી ગયા પછી  બાવાને વિચાર આવ્યો કે  કાયમ જુગાર રમી શાકકય એવી વ્યવસ્થા  કરીએ   એટલે થોડી વધારે આવક થઇ જાય  . અને જુગારનો અડ્ડો ચાલુ થઇ ગયો અને પછી તો મદિરાલય  (મયખાના )  ચાલુ કર્યું  .  અને  મયખાનામાં દારૂ પીરસનારી  રૂપાળી  સાકી  પણ રાખી લીધી   .   અને મઁદિરની  સાથે સાથે  આવા બીજા ધંધા પણ ચાલુ થઇ ગયા  . નારી કેન્દ્ર પણ  ચાલુ થઇ ગયું  .
રઘુપતિ   રાઘવ  રાજારામ    પતિત પાવન સીતારામ    

3 responses to “એક શાર્કોથી ઐસી આદત કથાકારો ખા જાય “આતા “ડાલા ઉસકો ખાનેકો દૌડકે શાર્ક ચલી જાય .

  1. pragnaju નવેમ્બર 13, 2016 પર 7:05 એ એમ (am)

    ઠગો આવી રીતે પણ ઠગતા હોય છે તે ન સમજો
    અને
    ઠગાઓ તેમા ધર્મ આધ્યાત્મ નો વાંક કાઢવાની ટેવ હોય છે
    આતાજીએ આ વાત ઉજાગર કરી ત
    ધન્યવાદ

  2. aataawaani નવેમ્બર 13, 2016 પર 9:23 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન આ મારુ શીર્ષક હિન્દીમાં લખવું હતું પણ કમ્પ્યુટર
    બરાબર નોતું . ये मैं नही माखन खायो इस क़दर गाया जासकेगा

  3. Vinod R. Patel નવેમ્બર 13, 2016 પર 12:43 પી એમ(pm)

    રામનું નામ રામ કરતાં અધિક હોય છે. એમ કહેવાય છે કે રામના નામથી પથ્થર તર્યા હતા.
    એવા પવિત્ર રામના નામને વટાવી બાવાએ દુરાચાર નું મંદિર બનાવ્યું .

    રામ … રામ…. કેવો અધર્મ. આતાજીએ સરસ સમજવા જેવી વાત કહી દીધી.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: