पुनि पुनि चन्दन पुनि पुनि पानी ठाकुर सड़ गए हम कहा जानी

dsc_0045

મુંબઈમાં એક ગુજરાતી વૈષ્ણવ બહુ ધનાઢ્ય અને ધાર્મિક માણસ રહે સૌરાષ્ટ્ર માં એના સગામાં મોટો લગ્ન પ્રસંગ હતો . વરરાજો ઘોડાને બદલે હેલીકોપટરથી માંડવે આવવાનો હતો . આ શેઠના બધાય કુટુંબના સભ્યો લગ્ન માં હાજરી આપવા જવાના હતા . ફક્ત શેઠ પોતે લગ્નમાં જવાના નોતા , શેઠના બગીચાના માળી કે જે યુ પી નો બ્રાહ્મણ હતો . તેણે શેઠને પૂછ્યું .शेठ साब आप लग्नमें क्यों नही जाते ? શેઠે જવાબ દીધો ભૈયાજી હું જો લગ્નમાં જાઉં તો મારા ઠાકોરજી અપૂજ રહે . મારા વિના એની પૂજા કોણ કરે ? ભૈયાજીએ જવાબ દીધો . अरे साब चिंता क्यों करते हो मैं जो हूं मैं ठाकोरजीकी पूजा बराबर करूँगा आप लग्नमें जरूर जाइए શેઠ ઠાકોરને ભૈયાને ભરોસે મૂકીને લગ્ન કરવા ઉપડી ગયા . આ ભૈયો ઠાકોરજીની પૂજાની વાત તો બાજુ પર રહી ઠાકોરજી કે જે શાલિગ્રામ હતા .ચપટો નાનકડો કાંકરો એના સામું પણ નોતો જોતો અરે શાલિગ્રામ વાળી ઓરડીમાં પગ પણ નોતો મુકતો . થોડા દિવસ પછી જ્યારે શેઠ આવવાના થયા તે સવારે ભૈયો શાલિગ્રામ લઈને કૂવે ગયો . અને શાલિગ્રામને ધોવા ગયો . ત્યારે શાલિગ્રામ હાથમાંથી સરકીને કુવામાં પડી ગયા . શાલિગ્રામને કુવામાંથી કાઢવા અશકય હતા . भैये बहु दूरकी सोची તેણે શાલિગ્રામની જગ્યાએ મોટું જામ્બુ (રાવણું ) મૂકી દીધું અને તેના ઉપર ચંદન ચોપડ્યું અને ઉપર ફૂલ મૂકી દીધાં . થોડી વારમાં શેઠ આવ્યા , તેણે ભૈયાને શાલિગ્રામ વિષે સમાચાર પૂછ્યા . ભૈએ જવાબ દીધો . शेठ साब मैंने बराबर पूजा किया मेरा विश्वास आपको न हो तो आप ठाकोरजीसे पूछिए . શેઠ પૂજા કરવા બેઠા . ઠાકોરજીને નવડાવવા ગયા , તો જામ્બુ ચગદાઈ ગયું . શેઠે ભૈયાને બોલાવ્યો . અને પૂછ્યું ભૈયાજી આમ કેમ થયું ભૈયાએ જવાબ દીધો . રામાયણની ચોપાઈની જેમ લલકારીને
पुनि पुनि चंदन पुनि पुनि पानी , ठाकुर सड़ गए हम कहा जानी

5 responses to “पुनि पुनि चन्दन पुनि पुनि पानी ठाकुर सड़ गए हम कहा जानी

 1. pragnaju ઓક્ટોબર 15, 2016 પર 4:39 પી એમ(pm)

  पुनि-पुनि चन्दन पुनि-पुनि पानी, गल गए ठाकुर हम का जानी।”
  अगस्त जी के शिष्य थे, “सुतीक्ष्ण” गुरु जी की शालिग्राम जी की सेवा किया करते थे.
  एक बार अगस्त्यऋषि ने आश्रम से तीर्थ भ्रमण में जाते समय अपने शिष्य सुतीक्ष्ण से कहा -बेटा मै तीर्थ भ्रमण के लिए जा रहा हूँ, इसलिए तुम्हे मेरे ठाकुर जी की सेवा करनी होगी.
  अब सुतीक्ष्ण बड़े भोले थे, उन्होंने कभी सेवा करि नहीं.
  अब गुरु जी ने समझाया देखो बेटा – शालिग्राम की पूजा नियमित रूप से विधिपूर्वक करना.
  ये शालिग्राम जी है, इन्हें नहलाना, चंदन लगाना, भोग लगाना इस प्रकार से सेवा करना.
  गुरू अगस्त्य के प्रस्थान के बाद सुतीक्ष्ण शालिग्राम जी आश्रम की देखरेख करने लगे.
  वे प्रतिदिन शालिग्राम की पूजा करते हुए रामभक्ति में तल्लीन रहते थे.
  एक समय आश्रम में जामुन पकी हुई थी.
  सुतीक्ष्ण की जामुन खाने की इच्छा हुई.
  तब वे शालिग्राम की बटइया से जामुन गिराकर खाने लगे.
  अब और जामुन खाने की इच्छा हुई अब की बार जोर से जामुन पर शालिग्राम जी को दे मारा।
  जामुन तो नीचे गिर गई और शालिग्राम जी पास में बहती नदी में गिर गए।
  अब सुतीक्ष्ण जी पानी में पडे शालिग्राम जी से कहने लगे- अब बहुत नहा लिया कितना नहाओगे?
  ठण्ड लग जायेगी, अब बाहर निकल आओ.
  जब बहुत देर तक नहीं निकले, तब सुतीक्ष्ण ने जामुन को सिंहासन पर पधरा दिया।
  कुछ दिनों बाद तीर्थाटन के पश्चात अगस्त्य ऋषि जब अपने आश्रम आए, तो शालिग्राम की पूजा करने लगे।
  तब जामुन को शालिग्राम समझकर ज्यो ही नहलाकर पौछा वैसे ही जामुन का गूदा अलग और गुठली अलग।
  अब तो गुठली देखकर सुतीक्ष्ण के ऊपर बहुत क्रोधित हुए.
  सुतीक्ष्ण ने बड़े विनम्र भाव से अगस्त्य ऋषि से कहा-“पुनि पुनिचन्दन पुनि पुनि पानी, गल गए ठाकुर हम का जानी।”
  सुतीक्ष्ण फिर बोले – गुरुदेव! एक दिन मै ठाकुर जी के आपको प्रत्यक्ष दर्शन कराउंगा।
  शिष्य की हठ देखकर सर्वज्ञ महर्षि ने उन्हें आज्ञा दी।
  गुरु की आज्ञा स्वीकार करके सुतीक्ष्णजी उनके आश्रम से दूर उत्तर ओर दण्डकारण्य के प्रारम्भ में ही आश्रम बनाकर रहने लगे.
  उन्होंने गुरुदेव से सुना था कि भगवान् श्रीराम अयोध्या में अवतार लेकर इसी मार्ग से रावण का वध करने लंका जायँगे.
  अतः वे वहीं तपस्या तथा भगवान का भजन करते हुए उनके पधारने की प्रतीक्षा करने लगे.
  जब श्रीराम ने पिता की आज्ञा से वनवास
  स्वीकार किया और जब वे शरभंग ऋषि के आश्रम से आगे बढ़े, तब सुतीक्ष्णजी को उनके आने का समाचार मिला.
  समाचार पाते ही वे उस ओर दौड़ पड़े उनका चित्त भाव – निमग्न हो गया.
  रामायण वर्णित शरभंग आश्रम से 7 किलोमीटर दूर दक्षिण की ओर स्थित वर्तमान सुतीक्ष्ण आश्रम के पास राम और सुतीक्ष्ण की मुलाकात होती है.
  सुतीक्ष्ण अनन्य रामभक्त थे, वे भगवती सीता अनुज लक्ष्मण के सहित मर्यादा पुरुषोत्तम राम को लेकर रामवन आते हैं।
  सुतीक्ष्णजी बड़े आदर से श्रीराम को अपने आश्रम पर ले आये.
  वहाँ उन्होंने प्रभु की पूजा की, कन्द-मूल फल से उनका सत्कार किया और उनकी स्तुति की।
  श्रीराम ने उन्हें वरदान दिया।
  “अबिरल भगति ग्यान बिग्याना, होहु सकल गुन ग्यान निधाना”
  कुछ दिन श्रीराम मुनि से पूजित -सत्कृत होकर उनके आश्रम में रहे।
  वहाँ से जब वे महर्षि अगस्त्य के पास जाने लगे, तब मुनि ने साथ चलने की अनुमति माँगी।
  उनका तात्पर्य समझकर प्रभु ने हँसकर आज्ञा दे दी।
  जब प्रभु अगस्त्याश्रम के पास पहुँचे, तब आगे जाकर दण्डवत् प्रणाम करके सुतीक्ष्ण जी ने अपने गुरुदेव से निवेदन किया।
  “नाथ कोसलाधीस कुमारा, आए मिलन जगत आधारा।
  राम अनुज समेत बैदेही, निसि दिन देव जपत हहु जेही”।
  गुरुदेव की गुरुदक्षिणा के रुप में इस प्रकार उनके द्वार पर सर्वेश्वर, सर्वाधार श्रीराम को लाकर खड़ा कर देने वाले सुतीक्ष्ण मुनि धन्य हैं और धन्य है उनकी भक्ति का प्रताप।
  गुरु की कृपा से शिष्य को भगवान के दर्शन होते है, आज शिष्य की कृपा से गुरु को भगवान का दर्शन हुआ.

  • aataawaani ઓક્ટોબર 16, 2016 પર 3:04 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેન
   જેમ એક નાનો દાણો વડનું બી વાવવાથી લાખો દાણા ઉત્પ્ન્ન થાય છે . અને લાખો પક્ષીઓ ફળો ખાઈને ઉંદર નિર્વાહ કરે છે .અને લાખો પશુ , પક્ષીઓ , મનુષ્યો , વડના શીતળ છાયા નીચે બેસી શાંતિનો અનુભવ કરે છે . એવી રીતે મેં નાની વાર્તા લખી એમાં મારા અને તમારી કોમેન્ટ વાંચવાથી વાંચનારના જ્ઞાનમાં ઘણો વધારો થયો . તમને ધન્યવાદ અને તમારો આભાર .

 2. Vimala Gohil ઓક્ટોબર 17, 2016 પર 1:55 પી એમ(pm)

  ચતૂર ભૈયાજી .
  હા, આતાજી ,આપાની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. પ્રજ્ઞા બેન કરેલ પ્રતિભાવો વાંચવાથી ઘણું જાણવા મળે છે .
  માટે આપ લખતા રહો, બેન પ્રતિભાવ આપતા રહે ને અમ જેવા લાભ લેતા રહે.

  • aataawaani ઓક્ટોબર 17, 2016 પર 10:38 પી એમ(pm)

   પ્રિય વિમળાબેન ગોહિલ
   ચાલો એક ભૈયાજીની બીજી વાત તમારા માટે લખું છું . મને પણ તમારી જેમ પ્રજ્ઞા બેનની વાતો વાંચવી ગમે છે . સોરઠ જિલ્લામાં જન્મેલા એક મોટા વેપારી મુંબઈમાં રહે તેઓને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી પોતાના વતનના ગામડે આવ્યા . શેઠાણીએ શેઠને વાત કરીકે આપણા માળી ભૈયાજીને પણ દેશમાં લઇ જઈએ બિચારો આવા લગ્ન ક્યારે જોશે . શેઠ કહે ભલે લઇ જઈએ . ભૈયો ઘઉંના લોટની રાબ બનાવીને ખાઈ લ્યે કોક દિ શાક ખીચડી પણ બનાવીને ખાઈ લ્યે .
   લગ્નમાં જમવામાં એક દિ શિરો બનાવ્યો . ભૈયાને શિરો પીરસ્યો . શિરો હોય કે રાબ હોય . ઘઉંનો રંગતો એકજ હોય . ખાધા પછી ખબર પડેકે આ શિરો છે , કે રાબ જ્યારે ભૈયાને શિરો પીરસવા શેઠાણી ગયાં . શીરાને રાબ સમજીને ભૈયો બોલ્યો . बेनजी निम्बू जितना दो શેઠાણીએ ચમચો ભરીને શિરો ભૈયાના ભાણામાં નાખ્યો . ભૈયાએ શિરો ખાધો . બહુ મીઠો લાગ્યો . બીજી વખત શેઠાણી શિરો પીરસવા ગઈ . એટલે શેઠાણીએ ભૈયાના ભાણામાં થોડોક શિરો નાખ્યો . એટલે ભૈયો બોલ્યો . शेठाणी और भी दो શેઠાણી કહે તેં લીંબુ જેટલો માગ્યો . એટલેમે તુને લીંબુ જેટલો આપ્યો . भैया बोला मैंने हमारे देशके निम्बू जितना माँगा था हमारे देशमे यहांके तरबूच जितने बड़े लिम्बु होते है . શેઠાણી બોલ્યાં ગયાર ગયા તારે વેલું ફાટવુતું ને એમ બોલીને ભૈયાના ભાણામાં શીરાનું તપેલું
   ઠાલવી ગયાં .

 3. dave joshi ઓક્ટોબર 19, 2016 પર 3:35 પી એમ(pm)

  Bahot Khub Aatayi !

  Sheth ka bhaiya nikla sava-sheth !!

  DEV

  ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: