आता साहबका भजन

એક કવિતા આપને  વાંચવા માટે આપું છું  .જે ઉર્દુ શબ્દો   વાળી છે  , અને તે ભક્ત કવિ દાસીજીવણ  ના ભજન “કરમન  ભજનનો  વેપાર  જી ”  ની રીતથી  ગાઈ શકાશે    .
सुबहान तेरी कुदरतपे क़ुर्बानजी
क़ुदरतपे  क़ुर्बान देखि मैंने  सबमे तेरी शान   ….सुबहान  १
अजब ग़ज़बका देख तमाशा  होगया मैं हैरानजी
अनासरका  बना खिलौना  रामने फूंकी जान   …सुबहान   २
इस दुनियामें जब तूं  आया   भूल गया भगवानजी
कुड कपटसे धन कमाके  होगया तू धनवान   ….सुबहान  ३
रामको बन्दा जब तूं  भुला सरपे चढ़ा शैतानजी
खराबातोमें  जा जा करके  हो गया तूं हैवान  …सुबहान ४
बूढा हुवा कमज़ोर हुवा तब सहने पड़े अपमानजी
क़ज़ा  आके ले जाएगी तब पड़ा रहेगा सामान   …सुबहान   ५
कर साहबकी   बंदगी प्यारे   छोड़ तेरा अभिमानजी
“आताश्रीकी ” विनती  सबको करो स्त्रियोंका सनमान ..सुबहान  ६
सुबहान = पवित्र  , भगवान //अनासर  = मूल तत्व
खराबात  = कुकर्मना अड्डा  , मदिरालय  , वैश्यालय   . वगेरे
क़ज़ा = मृत्यु

9 responses to “आता साहबका भजन

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 4, 2016 પર 11:26 એ એમ (am)

    આતાજી આપનું લિખિત આ ભજન ફરી ફરી માણ્યું. મને યાદ છે ત્યાં સુધી આ ભજન નો વિડીયો પણ છે જેમાં તમને એ ગાતા જોઈ શકાય છે.

    • aataawaani સપ્ટેમ્બર 5, 2016 પર 4:59 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ
      મેં આ ભજન આતાવાણીમાં લખેલું એ મને યાદ છે . હું આ ભજન ગાઉ છું . એનો વિડીયો છે . એ મને જરાય યાદ નથી . તમારી પાસે આ વિડીયો હોય તો તમારા તરફથી મિત્રો માટે વિનોદ વિહારમાં મુકો .

  2. Vimala Gohil સપ્ટેમ્બર 5, 2016 પર 1:58 પી એમ(pm)

    “सुबहान तेरी कुदरतपे क़ुर्बानजी
    क़ुदरतपे क़ुर्बान देखि मैंने सबमे तेरी शान ….सुबहान १”
    आता साहब का भजन मन को बहुत भा गया, अब कोई विडीयो भेजे यही आश लिए बैठे हैं।

  3. રીતેશ મોકાસણા સપ્ટેમ્બર 6, 2016 પર 4:54 એ એમ (am)

    ખુબ સુંદર ભજન !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: