સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,433 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
વ્હાલો વ્હાલો લાગે
હાથમાં શું છે ? તે નથી કળાતું………………..
એના હાથમાં શું છે એની મને પણ ખબર નથી .કોઈ પૈડાં વાળું રમકડું લાગે છે . હજીએ કયુબા છે . તમને વ્હાલો વ્હાલો લાગે છે . એમ મને પણ બહુ વ્હાલો લાગે છે . બેન એક વાત કહું ? અમુક રોગ જેમ વારસામાં ઉતરે છે એમ તોફાન પણ વારસામાં ઉતરતું હશે . હું જુનિયર આતા જેવડો હતો ત્યારે મેં મારી મા તોરણ બનાવતી હતી .. અને થાળીમાં મોતી હતા એ થાળી મેં લાત મારીને વેરણ છેરણ છેરણ કરી નાખેલા એવું મારી મા વાત કરતી . દેવ નાનો હતો ત્યારે કાગળિયા ફાળી ને ચૂલામાં નાખી દેતો અને એવું બોલતો કે બે કટકા અને બે ભડકા . જુનિયરનો બાપ મારી સાથે એના કાકાના દીકરાની સ્કૂલમાં આવે . હું તો એક ઠેકાણે બેઠો હોઉં એ ક્લાસમાં ઘૂસે અને તુફાન કરે . કલાસ ટીચરની ફરિયાદ આવે કે આને દાદા સાથે સ્કૂલમાં નહીં મોકલતા .
જબરો સોરઠી લાગે છે. ગ્રેટ ગ્રાંન્ડફાધર જેવો જ.
તોફાન રોગની જેમ વારસામાં ઉતરતું હશે હું નાનો પાંચ વરસનો હતો . ત્યારે મને નિશાળે ભણવા બેસાડ્યો . પહેલેજ દિવસે મારી ચડ્ડી કાઢી છોકરાઓ ને મારી ઘર ભેગો થઇ ગએલો .
ઉમ્મર થાય પછી હોસ્પિટલમાં નર્સો તમારી ચડ્ડી ઉતારીને ઝપેટે છે. વાત ખરી કે ખોટી?
ભગવાન તમને હોસ્પિટલ , નર્સ અને ડોક્ટર નો અનુભવ નો કરાવે .