Daily Archives: ઓગસ્ટ 10, 2016

जब एक पत्थरको मूर्ति बनाने वालेने (बूत साज़ने ) भगवानकी मूर्तिमे तब्दील करदिया गया .

10492084-Guanyin-statue-Goddess-of-mercy-Hainan-province-China--Stock-Photo
જયારે મૂર્તિ બનાવનારે  પથ્થરને કોતરીને  ભગવાનની મૂર્તિ બનાવી ત્યારે   પથ્થર    અપ્રસન્ન થઈને  મૂર્તિ બનાવનારને  પ્રશ્ન  કરે છે કે   આપણે એમ થશે કે  પથ્થરની મૂર્તિ કોઈદી બોલતી હશે  > હા કવિઓ  પથ્થરને પણ બોલાવી શકે   . અને નવા નવા  પદાર્થો પણ શોધી કાઢે   આ  પારસમણી  કવિ લોકોએજ  શોધી કાઢેલો  પદાર્થ છે  કે  જે ને તમે  લોઢાને  અડાડો કે  લોઢું સોનુ  થઇ  જાય  .  શોધવાના છેકે  જેને પથ્થરને અડાડવાથી  પથ્થર હીરો  થઇ જાય   . હવે આ પદાર્થનું  નામ સુ આપવું એની વિચારણા  બ્લોગર  સભામાં  ચાલે છે  . કોઈ કહે પ્રવીણકાન્ત શાસ્ત્રીનું નામ આપીએ  કોઈ કહે આતાનું  નામ આપીયે   આતા  ક્યાં  ગપ્પામાં ઓછા  ઉતરે એમ છે  ?  .   હવે પથ્થર બોલ્યો એની વાત કરું  એક માણસ  લાંચ આપીને  કામ કરાવવાની ટેવ વાળો હતો   .  ,એ એક  તામિલનાડુમાં  આવેલ વિશાળ  ગણપતિની  મૂર્તિ પાસે ગયો  તામિલનાડુ વાળા ગણપતિને  કોઈ પત્ની નથી   , રિદ્ધિ  સિદ્ધિ બે  પત્નીઓ  તો આપણા ગણપતિને છે  .  લાંચિયા માણસે  ગણપતિ આગળ નોળિયેર  વધેર્યું અને એની નાની શેષામુકી  અને આ શેષ  જીઆના જેવી  દીકરીને સાથે તેડતો ગએલો એને કીધું ગી ગી  આ શેષ લઈલે  અને બાકીનું નાળિયેર  પોતાની થેલીમાં મૂકી દીધું  . અને પછી બે હાથ જોડી  માથું નમાવી ગણપતિ  પાસે માગણી મૂકી કે હે દાદા  જો તમે મને  બી એમ ડબલ્યુ  b m w     કાર  અપાવો તો હું તમને  ઓછી ભેળ સેળ હોય એવા ઘીના લાડુ ખવડાવું   .  આ વખતે મૂર્તિ બોલી  કે  એલા   કન્જુસ  હું  ઉંદરડા ઉપર ફરું છું   .અને તુને  બી એમ ડબલ્યુ  અપાવું ? એમ કહી  સૂંઢથી એની કેડ પકડી ને  દૂર ફેંકી દીધો  . એ મરીતો નો ગયો   .પણ એની કેડના મકોડા  ખસી ગયા  .  હવે આપ મારું હિન્દી – ઉર્દુ શબ્દો વાળું ભજન   વાંચો  .  આ ભજન  કવિ  દુલા ભાયા કાગના ભજન  પગ મને  ધોવા દ્યો રઘુરાયજી  એ ઢબથી  ગાઈ  શકાશે  .
क्यों  बनाया भगवान    बनाके मेरा क्यों किया अपमान
बुतसाज़ क्यों बनाया भगवानजी
पहाडोंकी छोटी पर था जब मन था मसतानजी
पंछी मुझ पर  बैठ करके  गाते मधुर गान  …बुतसाज़
काट कुटके खड़ा किया  मुझे पूजने लगे  इंसानजी
मेवा मिश्रीका भोग लगाके  मांगने  लगे  वरदान   ..बुतसाज़
चंदन पुष्प चढ़ाके  मेरा खूब किया सनमानजी
 हिरा मोतीके

 जेवर दाल मुझे करदिया  बंदीवान  ..बुतसाज़
कायाको  क़ुरबान कर बनाने देता  मकनजी
हरि होनेके बाद मुझको लेने पड़ते दान  .. बुतसाज़
 फिरसे मुझको पत्थर होना नही चाहिए   सन मानजी
“आताश्री  ” समजाओ  उसे मुझे रहने दो पाषाण   …बुतसाज़