Daily Archives: ઓગસ્ટ 5, 2016

खल्वत है तन्हा मैं हूं मुबारक है तेरा आना

ચાલો  સ્ત્રી શક્તિને  યાદ  કરું   .  . અને આખો દિવસ આનંદથી વિતાવું   . જેને મારી  આવી સ્ત્રી પૂજનની વાતો ન ગમતી હોય એનો વિરોધ  કરી શકે છે  . મને એનું દુ : ખ   થાય એમ નથી  . આવા દુ :ખોની દવા મારી  માશુક  પિતરી છે  .
खल्वत  है  तन्हा मैं हूं   मुबारक है तेरा आना
तोहफा  अगरचे लाना  सहबाका   खुम लाना    
मेरे मय  गुसारकोभी  तुम साथ लेके आना
सागर बदल बदलके  पीलेना और पिलाना
तोहीन मैक़देकी   यारो कभी न करना
 पीना नहीं  न  पीना  सब छोड़ घरको जाना
 ख्वाहिश  है मेरी माशूक़  मरनेके बाद जीना  ( पुनर्जन्म नही  एहि मेरा जिस्मको  फिरसे ज़िंदा : करना )
 तुझे पासमे बिठाके भर भरके जाम पीना
सब साथ बैठ पीना  खुदाको न भूल जाना  
“आता ” को साथ लेके मय खाना   सिम्त  जाना   .
خلوت ہے  تنہا می  ہو  مبارک ہے تیرا آنا
تحفہ اگرچے  لانا صحبہ  کا  خم  لانا
میرے می گسرکو بھی  تم ساتھ لکی آنا
سا  غر بدل بدلکے  پی لینا ور پلانا  
توہین  میقدکی  یارو کبھی ن کرنا
پنا نہی ن پنا سب چھوڈ گھرکو جانا
 خواہش ہے  میری معشوق  مرنیکے بعد جینا
تجھے پاسمے بٹھاکے بھر بھرکے جام پنا
سب ساتھ بیٹھ پنا  خڈاکوں بھول جانا
“آتا “کو ساتھ لکی میخانہ  سمت جانا

એકાંત છે અને હું એકલોજ છું  આવા સમયે તારા શુભ આગમનને હું આવકારું છું  કોઈ ભેટ સોગાદ લાવવાની જરૂર નથી  છતાં તારે કંઈ  ભેટ લાવવી હોય તો  તું લાલરંગની મદિરાનું  ભરેલું મટકું  લઇ આવજે  કે આપણે સહુ સાથે બેસીને પી એ   .  અને હા આપણા શરાબી મિત્રોને પણ સાથે લેતી આવજે   . એટલે આપણે  પ્યાલા બદલી બદલીને પીએ  .અને  હું  મરી  જાઉં એ પછી એવી મહત્વાકાંક્ષા  છેકે  મારા મૃત શરીરમાં પાછો પ્રાણ મૂકીને મને જીવિત કરે  અને પછી હું મારી માહજબિં માશૂકને  મકર પડખામાં  બેસાડીને  દારૂના  પ્યાલા  ઉપર પ્યાલાભરી ભરીને હું પીધા કરું   . આપણે બધાએ સાથે બેસીને પીવાનો  અને પરમેશ્વરને પણ ભુલવાના નહીં   . અને પછી આતાને  સાથે લઈને  મયખાના તરફ પ્રયાણ કરવું  .