કેટલાક માણસો પોતાના હિતનો મોટો ભોગ આપીને પણ બીજાનું નાનકડું હિત નથી થવા દેતા .

DSCN0165
 એક અમેરિકન સિટીજન  ગુજરાતી 72 વરસનો માણસ  છતી બાયડીએ  વાંઢો હતો કેમકે તેની  બાયડી તેનું ઘર હલાવતી નોતી  તે  ઘણું કમાતી હતી અને સરસ મકાનમાં રહેતી હતી   .  આ માણસ મારો મિત્ર છે   . મિત્રો અનેક પ્રકારના હોય છે  . એમાંના એક પ્રકારનો એ મારો મિત્ર હતો   .  મિત્ર ઘણું કમાઈ બેઠેલો  એની પાસે ખુબ પૈસા હતા  , અને આ પૈસા એ બહુ છૂટથી વાપરતો હતો  .પ્રવાસનો અને કિંમતી વસ્તુ ખરીદવાનો એ શોખીન હતો તેને વિશ્વના ઘણા દેશોમાં પ્રવાસ કરેલો છે   . એક વખત એ ઈરાન ફરવા ગયો  . ઈરાન સાથે અમેરિકાના સારા સબંધો નહોવાથી  ઈરાનનો વિસા  મહા મુશ્કેલીએ મળ્યો  ઈરાન નજવા માટે એને ઘણાએ સમજાવેલો  ફક્ત મેં કીધું કે જે થવાનું છે એ થવાનુંજ છે  . માટે તું પરમશ્વર ઉપર  શ્રદ્ધા  રાખીને  ઈરાન ફરવા જરૂર   જા 
  मुद्दई लाख बुरा चाहे तो क्या होता है
 वोही होताहै जो मंजूरे  खुदा  होता है 
એ ઈરાન પહોંચી ગયો  . અહીં એણે ટેક્ષી ભાડે કરીને  ઈરાનમાં ઘણે જોવા લાયક સ્થળોએ ફર્યો  ઈરાનમાં  સાઉદી અરેબિયા કુવૈત  વગેરે અરબ દેશો કરતા  સ્ત્રીઓને થોડી છૂટ છાટ હોય છે  ઈરાનમાં  સ્ત્રીઓ બુરખો નથી  પહેરતી પણ  માથું કાન ગળું  ઢાંકેલું રાખવું પડે છે  .અહીં સ્ત્રી  મોટર કાર ચલાવી શકે છે  . પણ  મોટર સાઇકલ  નથી   . ચલાવી શક્તિ  ‘સરકારના કહેવા પ્રમાણે  સ્ત્રી મોટર સાઇકલ ચલાવે  ત્યારે એના  નિતંબ  ઉભરેલા  દેખાય છે જે  પુરૂષોનું આકર્ષણ  કરે છે અને આ કારણે અનર્થો  સર્જાય છે   . ઈરાનમાં કોઈ મુસલમાન પોતાનો ધર્મ છોડે તો તેને  મૃત્યુ  દંડની  સજા થાય છે   . એવીરીતે કુંવારી  ગર્ભવતી થાય તો એને પણ  મૃત્યુ દંડની  સજા કરવામાં આવે છે  . વૈશ્યા વૃત્તિ  સદંતર  બંધ છે   .પણ છુપી રીતે બધું ચાલતું હોય છે   .
ટેક્ષી  ડ્રાયવરને કારણે   મિત્રને  ઘણી યુવતીઓ સાથે  વાત ચિત કરવાનો મોકો મળેલો કેટલીક યુવતીઓ સરસ  ઈંગ્લીશ પણ બોલતી હતી   . ઈંગ્લીશ ન જાણતી યુવતીઓ સાથે  વાતો કરવામાં  ડ્રાયવર  દુભાષિયાનું કામ કરતો  . મિત્રને બે બેનપણીઓ મળી  જે બેન   પણીઓના  શરીર  જુdaa હતા પણ મન એક હતાં  .  નાની હતી એ   ઈંગ્લીશ  સારું જાણતી હતી   . તેને પોતાનો ઈ મેલ પણ હતો   . બન્ને છોકરીયું   ગમેતે ભોગે  અમેરિકા આવવા  . માંગતી હતી   મોટી છોકરીએ  નાની બેન પણી પહેલાં અમેરિકા જાય એમ ઇચ્છતી હતી એટલે , મિત્ર સાથે નાનીનો પરિચય વધારે  રાખવા દીધો  પણ ઈરાનમાં  વધુ પડતું છૂટ છાટથી   હલી ભળી  ન શકાય એટલે દુબઇ બંને બેન પણીઓ અને મિત્ર  ગયાં  . દુબઈ ખુબ મોંઘુ શહેર છે મિત્રે હોટલમાં  બે રૂમો ભાડે રાખી એક  પોતાના અને પોતાની  યુવતી માટે  અને બીજી બેનપણી  માટે  એક મહિનો આવી રીતે  મિત્રે  દુબઈ  માં જલસો કર્યો  અને અમેરિકા આવ્યો અને મને વાત કરીકે  હું એક ઈરાની છોકરીને  મારા માટે  અમેરિકા લાવવા માગું   છું  .અને એમાં તમારા સહકારની જરૂર છે  .મિત્ર પોતે પરણેલો હોય  લગ્ન ન કરી શકે  એટલે મિત્ર માટે મારો   પૌત્ર  લગ્ન કરે તો તે     છોકરી અહીં આવી શકે  લગ્ન કરીને અહીં આવ્યા પછી  પ્લેનમાંથી ઉતર્યા પછી    મિત્ર  યુવતીને પોતાને ઘરે એ  લઇ  જાય  .  એવું નક્કી કર્યું  .મિત્ર પાસેથી છોકરીયુંના  સેવા ભાવના બહુ વખાણ સાંભળીયા   . એટલે મારો વિચાર થયોકે  મોટી છોકરી છે એને  મારો મોટો પૌત્ર  પરણીને અહીં લઇ આવે   . તો બે છૉકરીયુંને  સ્ત્રીઓને સ્વતંત્રતા વાળા  આ દૅઢમાં લાવવાનું પુણ્ય મળે  ; મોટો મારો પૌત્ર પરણ્યો નથી   . પણ એને પ્રેમિકા છે અને તે બે  છોકરાં નો બાપ છે  .  મારો વિચાર એવો થયો કે  એ મોટી છોકરીને મારો મોટો પૌત્ર  રીત સાર પત્ની તરીકે રાખે પણ બહુ છૂપું રાખવું પડે  નહિતર  પ્રેમિકા  જબરો ઝઘડો કરે  હવે ઈરાની છોકરીનો વિચાર પણ જાણવો જોઈએ  કેમકે પૌત્ર બે છોકરાનો બાપ છે અને એને  પ્રેમિકા છે  એ બધું ઈરાની છોકરી નિભાવી શકશે ? એ છોકરીને ઈંગ્લીશ નથી આવડતું  એટલે એનો સંપર્ક કેવી રીતે કરવો  .
મારો એક બહાઈ ધર્મી ઈરાની  મિત્ર છે  તેની પાસે ફારસી ભાષામાં લખાવીને  ઈમૈલ એની બેનપણી  ઉપર મોકલવો  અને રીતે પત્ર વહેવાર કરીને  સંપર્ક સાધવો   . મેં બહાઈ મિત્રને કીધું કે તુ મને   હું કહું  એ  રીતે  મને ઈંગ્લીશ  લિપિમાં  ફારસી ભાષામાં લખી દે
ઉર્દુ લિપિ  અને  ફારસી લિપિ સરખી હોય છે  અને હું ઉર્દુ થોડું  ઘણું  જાણું છું  .બસ પછી પત્ર વહેવાર  ચાલુ થયો   . મેં છોકરીને  બધી વાતથી વાકેફ કરી   . તેને જવાબ દીધો કે  હું મુસ્લિમ સ્ત્રી છું  વફાદારીથી હું  તમારા પૌત્રની  વાઈફ તરીકે હું રહીશ  અમારામાં પતિને બીજી પત્ની હોય છે   . એટલે હું એ રીતે  ટેવાયેલી છું  . અને હું મારા બાપની જેમ  તમારી સેવા કરીશ    . અને હું બરાબર  તમારા પૌત્રની  પ્રેમિકા  પાસે ગુપ્તતા જાળવીશ  અને એના સંતાનોને મારા સંતાનો  ગણીશ  અને બધું ગોઠવાઈ  ગયું   . મેં મિત્રને વાત કરીકે  મોટી છોકરી પણ આ રીતે અમેરિકા આવી શકશે   .   અને પ્લેનમાંથી  તમે એકાદી   રાત  માટે  મારે ઘરે ભલે રહે  મારો પૌત્ર  છાની રીતે એકાદી નરાત એની સાથે   ગાળે   પછી એની  ઈચ્છા  પ્રમાણે  જેટલું રહેવું હોય એટલું રહે  એની બેનપણી  સાથે તમારે ઘરે  જેટલું રહેવું હોય એટલું રહે મિત્ર બોલ્યો   . એને તમારા પૌત્ર થી હાથ પણ નો લગાડાય   હજીતો મેં એને પૂરું કીધેલું પણ નહીં કે એ મારા પૌત્રની વાઈફ  તરીકે કાયમ  મારા પૌત્ર સાથે રહેશે   . અને પછી મારે કહેવું  પડયુંકે તો  હું તમને મદદ ન કરી શકું  .

4 responses to “કેટલાક માણસો પોતાના હિતનો મોટો ભોગ આપીને પણ બીજાનું નાનકડું હિત નથી થવા દેતા .

  1. pravinshastri જુલાઇ 31, 2016 પર 8:59 પી એમ(pm)

    ીઆતા, આતા, આતા……તમે તો આપણી ખાનગી વાત જાહેર કરી દીધી….રામ …રામ..રામ…
    ક્લિક કરીને ફરીથી તમારી વાત વાંચો
    દોસ્ત દોસ્ત ના રહા
    https://pravinshastri.wordpress.com/2015/07/20/%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%be/

  2. aataawaani જુલાઇ 31, 2016 પર 11:41 પી એમ(pm)

    પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
    તમારી ભેજાની નીપજ વાળી વાર્તાએ એ રંગ જમાવ્યો . આખર વાર્તા કાર ખરાને ? મારી સત્યકથા આમાં દટાઈ જાય એમ છે .

  3. pragnaju ઓગસ્ટ 1, 2016 પર 5:39 પી એમ(pm)

    उसकी रजा बिना कुछ भी सम्भव नहीं है।
    एक बार यूनान के शहँशाह गम्भीर रूप से रूग्ण हो गये। उनके दवा दारू अनेक वैद्य तथा हकीमों के इलाज करवाये पर बीमार घटने के बजाय बढ़ती गई । आखिर, शाही हकीम जो अत्यन्त बुजुर्ग तथा अत्यन्त अनुभवी थे, ने कहा – जहाँपनाह। अब एक इलाज बचा है। बहुत गम्भीर परिस्थिति में ही ऐसा इलाज सुझाया जाता है । पर यह यूनान के मालिक की बीमारी का प्रश्न है। ऐसा नेक तथा दयालु शहंशाह हम सदियों में नहीं पायेंगे। अत: बीमारी की गम्भीरता को देखते हुए अब वह इलाज बताना जरूरी हो गया है। शहंशाह ने पूछा, ऐसा क्या इलाज है जिसे बताने में आप इतनी भूमिका बाँध रहे है तथा कहने में हिचकिचा रहे है। शाही हकीम ने कहा, हुजूर आप नेक दिल और दयालु है, इलाज क्रूर-प्रकृति का है। अत: कहने में हिचक हो रही है। शहँशाह ने कहा आप बताये हम अपनी जान बचाने के लिये कुछ भी करने को तैयार है। हकीम ने बहुत नपे-तुले शब्दों में कहा, इस नामुराद रोग का इलाज अष्ट लक्षण युक्त मानव के कलेजे का सेवन है।

    बादशाह सुनकर स्तब्ध रह गया पर जान का सवाल था। अत: कुछ सोचकर बोले कि हकीम साहब मैं यह इलाज तभी ग्रहण करूंगा जब कोई मुँह मांगा ईनाम लेकर स्वेच्छा से इन लक्षणों का बालक या युवक हमें सुपुर्द करें।
    आज्ञा मिलते ही शहर में तथा राज्य भर में डोडी पिटवा दी गई कि रूग्ण बादशाह के इलाज हेतु उन लक्षणों का बालक या युवक का कलेजा चाहिये। जो ऐसा युवक या बालक उपलब्ध करेगा उसे मुंह मांगा मोल दिया जायेगा। एक व्यक्ति जिसकी आर्थिक स्थिति अत्यन्त कमजोर थी तथा जिसके आठ बच्चे थे, उसने पत्नी से राय कर गरीबी से निजात पाने के लिए, अपने पांचवे पुत्र जिसमें आठों लक्षण मौजूद थे बादशाह को एक लाख दीनार के बदले स्वेच्छा से बेचने का सौदा कर लिया। लड़का बहुत गिड़गिड़ाया, पर माता-पिता ने कहा, एक तेरे कारण हम सब भूख के कारण मौत के मुंह में जाने से बच जायेंगे। तुझे परिवार के लिये इस त्याग का शबब मिलेगा तथा हमें दरिद्रता से निजात मिलेगी।
    माता-पिता में से किसी ने बच्चे की पुकार कर ध्यान नहीं दिया। इस पर लड़का काजी के पास न्याय मांगने गया तो काजी ने फतवा दिया कि शहंशाह की जान बचाने को यदि किसी बेकसूर कि जान ली जावें तो वह गुनाह नहीं है। बादशाह से पुकार का प्रश्न ही नहीं था क्योंकि उन्हीं की आज्ञा से सारे कार्य को अंजाम दिया जा रहा था। एक लाख दीनार चुका कर लड़का खरीद लिया गया तथा बादशाह के सामने लाया गया । सभी वहां उपस्थित थे क्योंकि बादशाह को हकीम की निगरानी में बच्चे को मारते ही उसका कलेजा निकाल बादशाह को सेवन करवाना था। हकीम तैयार हो गये। काजी ने भरे दरबार में फतवा सुना दिया कि यह बादशाह की जान बचाने हेतु किया जाने वाला नेक कार्य है अत: इसमें कोई गुनाह नहीं बनता। बच्चे को बलि बेदी पर खड़ा कर दिया गया तथा जल्लाद ने आदेश पाकर बच्चे का सिर कलम करने हेतु तलवार उठा ली। उसी वक्त बच्चा अचानक आसमान की तरफ सिर उठा कर खिलखिला कर हंस पड़ा। बादशाह उसके इस कृत्य से चकित हुए। जल्लाद को इशारे से रोक बच्चे को उसके इस तरह हँसने एवं वह भी गम्भीर मौके पर खिल-खिलाकर हंसने का कारण पूछा। लड़ने ने पूरी गम्भीरता तथा संजीदगी के साथ निवेदन किया कि जहाँपनाह! माता-पिता सन्तान की रक्षार्थ जान दे देते है पर मेरे माता-पिता अपना कर्तव्य भूलकर लोभवश मुझे बेच बैठे। काजी न्याय की मूर्ति होते हैं। वे नीर-क्षीर का उपयोग करते है पर बादशाह की चापलूसी तथा उन्हें खुश करने को उन्होंने यह अन्यायपूर्ण फतवा दे दिया कि बादशाह की जान बचाने को किसी बेकसूरों की भी जान ली जा सकती है। बादशाह जो रैयत का मालिक है तथा उसके जान-माल का रक्षक है वह स्वार्थवश स्वयं का सिर कलम करने जल्लाद को आदेश दे चुका है तथा अपनी जान के खातिर रैयत का कलेजा खाने को तैयार एवं आमादा है। अत: मैं इसलिए हँसा कि हे दीन दुनिया के मालिक! तेरे बन्दों की कारगुजारी तो देख ली अब तेरी भी देख लूं कि तू इस जल्लाद की उठाई तलवार का क्या करता है बादशाह का दिल पर उस बच्चे की चुभती तथा बेबाक बात गहरे तक असर कर गई। उसका दिल दहल गया। वह सम्भला तथा चित को स्वस्थ कर बोला, बेटा! मुझे क्षमा कर दें। अब इस जल्लाद की तलवार दुबारा तेरे पर नहीं उठेगी। यह मेरा आदेश है।
    लड़का फिर हँसा तो बादशाह ने पूछा अब क्यों हँस रहे हो? उस लड़के ने कहा कि जहाँपनाह दुनिया में तीन बातों की अपेक्षा की जाती है-
    1. माँ-बाप से प्यार की,
    2. काजी (न्यायाधीश) से न्याय की, और
    3. राजा से संरक्षण की।
    पर जब यह तीनों निराश कर देते है तो ‘‘हारे को हरि की लाज’’ के अलावा कोई सहारा नहीं रह पाता। मैं इसलिये हँसा कि हे अल्ला-ताला! हे खुदा बन्द! जब मैं सब ओर से निराश हो गया तो तूने लाज रखी है, कहा है-
    जाको राखे सांइया मार सके न कोय।
    बाल न बांका कर सके, जो जग बैरी होय।।
    जिसे वो रखे, उसे कौन मार सकता है। तभी कवि शायर ने ठीक ही कहा है ‘‘होता वही है जो मंजूरे खुदा होता है।’’

    • aataawaani ઓગસ્ટ 2, 2016 પર 3:13 એ એમ (am)

      मेरी अति प्यारी छोटी बहन प्रज्ञा
      तूने तो बहुत कमाल कर दिया . बहुत लम्बी अच्छी कहानी पढनेके लिए लिख कर मुझे भेजी . . मुझे बहुत ख़ुशी हुई . और ये कहानी जो भी पढ़ेगा उनको भी प्रसन्नता छा जाएगी . अगर मैं खनिज तैल वाले मुल्क का शहनशाह होता तो, मैं तेरे एक एक लफ्ज़के ऊपर एक लाख दीनार ग़रीबोको दानमे दे देता मगर अब तो में तुझे तेरी तंदूरस्तीके साथ लंबी आयु बसर हो . ऐसे आशीर्वादके आलावा और कुछ नही दे सकता .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: