સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
कहा कागज पर कलम की रोशनाई से कलमकार की लिखी हुई सभी बातें आजीवन हर कौम की जुबां पर यादगार के रूप में किताबाें में स्थायी रूप से जिंदा रहने … समाजसेवी सिकंदर खां ने कहा कि कवि और शायर समाज का पाक साफ एक आइना की तरह भला इंसान होता है।
પ્રિય પ્રજ્ઞા બેન
સમાજ સેવી સિકંદર ખાં ની વધુ ઓળખાણ આપવા કૃપા કરશો .
આ મારું હરજાઈ ગીત 101 કડિયુનું થઈ ગયું છે . તે હું થોડું થોડું લખીને બ્લોગમાં સાચવી રાખીશ . બેન મેં એટલું જોયું કે આ સમયમાં કોઈને વાંચવાનો સમય નથી . એટલું સારું છે કે પોતાનું લખાણ વંચાવવાનો સમય છે . એટલે હું ફક્ત મારા આત્માનંદ માટે લખું છું . અને મારા બ્લોગમાં મુકું છું . કોઈ વાંચે કોઈને ગમે તો સારી વાત છે .મારા મોટા દીકરા દેવને મારામાં બહુ રસ છે ..કેટલાક બ્લોગરને પણ મારા લખાણો ગમે છે એની ના નથી .તમારા જેવા મારા ઉર્દુ લખાણોનો પણ ઉર્દૂથી જવાબ આપે છે . એ માટે હું ગર્વ અનુભવું છું .કોઈ એવું પણ કહેછે કે તમારું અભિમાન ફુંફાડા મારે છે . કોઈએ મારું લખાણ વાંચીને એવું કીધું કે
આ તમારી નમૃતાની પરાકાષ્ટા કહેવાય . મારી હરજાઈ કવિતાની સોમી કડી
बहुत ढूंढा खुदाको हमने मंदर मस्जिद माई
गौर जहनसे देखा हमने मिला मन मंदर माई …संतो भाई समय बड़ा हरजाई
ज़हन = बुध्धि , अक़्ल
गौर = विचार करके . शौच समजके
આ.આતાજી
ઝાઝા જુહાર..વંદન
આપની એક પછી એક પોષ્ટ વાંચતાં ખૂબ જ આનંદ થયો. આપે અનુભવનો છપ્પન ભોગ થાળ માણ્યો છે.અંદર રમતા સંસ્કારો પણ ડોકાય છે, જેને લીધે અમે જોયેલી માણેલી વાતોને, જાણે આપે અક્ષરદેહ આપ્યો એવો ભાવ રમી જાય છે.આપની બહુભાષી વિદ્વતાને સલામ..અમે કેટલા કાચા છીએ..તે સમજાઈ જાય છે.આપની શતકીય રચના..એટલે પુરાણોમાં આલેખાયેલી ચીરંજીવી ઘટનાઓનો રસથાળ.ખૂબ ખૂબ અભિનંદન.આપ અને સુશ્રી પ્રજ્ઞાબેનની વિદ્વતાને કદી ભૂલાશે નહીં.
રમેશ પટેલ(આકાશદીપ)
ઉત્તમ ની :સ્વાર્થ કાર્યમાં પરમેશ્વર મદદ કરેજ છે .