છંદ

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

       હું એક છંદ લખું છું  . ક્યા કવિએ બનાવ્યો છે તેની ખબર નથી . એ કેટલે અંશે સાચું હોઈ શકે એ  આપ નક્કી કરજો

       શિવાલય  માં શિવનો દીકરો ગણપતિ હોય એનું વાહન  ઉંદર  જગદંબા પાર્વતી માનું વાહન વાઘ  એ પણ શિવાલયમાં વિરાજમાન હોય  શિવનું આસન વાઘની ચામડું ઓતારડી  ને  બનાવ્યું હોય  શિવનું વાહન આખલો હોય, બધા  શિવાલયમાં હોય  શિવના  ગળામાં નાગ હોય  એનો ખોરાક ઉંદર  , અંબામાના વાહનનો ખોરાક  આખલો, શિવના મસ્તક ઉપર  ચંદ્ર  જે અમૃતથી ભરેલો હોય   . અને આપ જાણો છોકે  અમૃતનું કામ મ્રેલની જીવિત કરવાની છે   . બધા મંદિરમાં હોય પણ  શિવની ધાક એવી કે  કોઈ ઊંચું માથું નો કરે   એક વાત એવી છેકે  કેટલીક  સ્ત્રીઓને  એવું મનમાં હોય છે કે  પોતાનામાં પોતાના પતિ કરતા કંઈક  વિશેષતા છે  .  હું જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ગામ નુંનારાળા એક સ્નેહીનો મહેમાન બન્યો   . શિયાળાના દિવસો હતા  ગૃહિણીએ મને  અડદિયા  લાડુ અને  ગાંઠિયા  નાસ્તામાં આપ્યા  મેં એવું અનુમાન કર્યું કે  લાડુ ઘરધણી ચંદુએ બનાવ્યા હશે  . આ બાજુ વધારે પડતું રાંધવાનું હોય એ પુરુષો બનાવતા હોય છે  .  પણ બૃહસ્પતિ દાદાના  કહેવા પ્રમાણે  અનુમાનો ઘણી વખત  ખોટાં પડતાં એ પ્રમાણે મારું આ અનુમાન ખોટું હતું   લાડુ ચંદુની વાઈફે બનાવ્યા હતા   . મેં ચંદુની  પ્રશંશા કરી કે  ( ચંદુ મારો  દુરનો ભત્રીજો થાય  ) ચંદુ  તે લાડુ બહુ સરસ બનાવ્યા છે  .  ચંદુ મનમાં મલક મલક હસવા માંડ્યો પણ એવું નો બોલ્યો કે  કાકા લાદી મેં નથી બનાવ્યા  પણ મારી ઘર વાળીએ બનાવ્યા છે ,  મારું બોલવાનું સાંભળી  ચંદુના પત્ની  તુર્ત મારી પાસે આવ્યાં . અને  થોડા ભારે અવાજથી બોલ્યાં  કાકા લાડુ મેં બનાવ્યા છે મેં  એને ચોખા બાફતા પણ ક્યા આવડે છે?

 હવે કોઈ અજ્ઞાત કવિ  નો છંદ વાંચો  .

भस्म लगावत  शंकरको  अहि लोचन बिच पड़ी जरीके
अहिकि फुफकार  शशिको लगी तब अमृत बिंदु पड्यू  धरपे
ताहिको छाही वाघम्बर  जागत हा हां  कार  मच्यो  शिव मन्दिरमे
 देखि सुरभि सूत भाग्य चल्यो तब गौरी  हंसी  मुख्य युँ करके

sp

માં પાર્વતી  શિવજી ન જુવે એમ જરાક ત્રાંસુ  મોઢું કરીને હસી  ગ્યાં   કેમકે  પોતાના વાહનથી  પોતાના પતિનું વાહન આખલો  ભયભીત થઈને  ઊંચું પુંછડું  કરી  હળી  કાઢીને ભાગી ગયો   .  પદ્મશ્રી  દુલા ભાયા કાગનો એક દુહો છે કે

હરિયલ ઘેર ન હોય અને ફળીયામાં કુંજર ફરે
 ઈને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને  કાગડા  ‘ 

સિંહનું બચ્ચું  એવો વિચાર ન કરે કે હું જીણકુ  છું  ઈતો સિંહને પાડી દ્યે   આવી વાતું  કવિયોની એક પાડાને મારવો હોય તોપણ  ચાર પાંચ સિંહ ભેગા થાય ત્યારે માંડ  પાડો મરે
એક નાજા નામના  કાઠીને ઘર પાસે   રેડ પડી  બંદુકોના અવાજ થવા માંડ્યા   . એ વાતને બિરદાવતો દુહો છે કે
આઠ મહિનાની આસ મેં ગાજેને  શાદુલો મરે
નો  સાંખે  નિજ વાસ નાલ્યુંના ધુબાકા નાજીયો  .
એક કહેવત એવી છે કે એક  શાર્દુલ  જાતિનો સિંહ  મેઘ ગર્જના સહન નથી કરી શકતો એને મનમાં થાય કે આ વળી  મારાથી બળીયો  કોણ જાગ્યો  એવું વિચારી પત્થર  ઉપર માંથા પછાડી પછાડીને  મરી જાય છે   .

सिंहके  झुंड नहीं हंसनकि नहीं  पांत
हिरेकि नहीं बोरियां  संत न चले जमात

         અરે સિંહોના ટોળે ટોળાં  હોય છે  . આફ્રિકા જઈને જુવો તો ખબર પડે  અને હીરાની બોરીયા નહી પણ સાઉથ આફ્રિકાથી  ટ્રકના ટ્રક  ભરાય ને આવતા હોત છે  . એવી રીતે હંસ  ની લાઈનો ને લાઈનો હોય છે .  આ બધી કવિની વાતું છે  .

9 responses to “છંદ

  1. pravinshastri June 5, 2016 at 7:53 am

    આતાજી આપની આ પોસ્ટમાંથી મને તો નવું નવું જાણવા મળ્યું. આપ પણ બૃહસ્પતિના સ્થાને; ગુરુ સ્થાને છો. તસ્મૈશ્રી ગુરુવૈ નમઃ.

  2. pragnaju June 5, 2016 at 8:01 am

    رےداس جی چرمكار کل میں ہوئے تھے اور جيوكاپارجن کیلئے جوتے گاٹھنے اور نئے جوتے بنانے کا کام کرتے تھے. ویسے اس آمدنی سے ان کا گھر آرام سے چل سکتا تھا لیکن روزانہ ہی ڈھیروں سادھوؤں کی ٹریفک اور ان کے استقبال نوازی اور کھانے وغیرہ کے اضافی اخراجات کی وجہ سے انہیں اکثر اقتصادی پریشانی کا سامنا کرنا پنتا تھا. ایسے ہی دنوں میں ایک بار ایک ثابت شدہ مرد کو رےداس جی کے شائستہ رویے سے کافی متاثر تھا. ان کے گھر آیا اور اس احساس ہوا کہ رےداس جی اس وقت کافی اقتصادی پریشانی محسوس کر رہے ہیں. اس نے اپنے دل میں فخر (کل اور ثابت راستے سے اکثر انسان کے اندر تکبر عام انسان کی توقع زیادہ ہو جاتا ہے کیونکہ اس احساس ہونے لگتا ہے کہ وہ معمول سے ہٹ کر کچھ خاص ہے اور الوکک طاقت اس کے پاس ہے جبکہ بھكتمارگ اهكار کاہی پہلا مکمل خاتمہ کرتا ہے. یوگا میں جو وصولی ہوتی ہے اس کے مقابلے رايدانا
    سے زیادہ نہیں ہے لیکن دینداری میں جو وصولی ہے اس کا مثال دینے کے لئے انتہائی بڑا پہاڑ بھی حقیر نظر آتا ہے) محسوس کرتے ہوئے اپنے تھیلے سے پارس پتھر (ثابت کی طرف سے حاصل وہ پتھر جس کو لوہے سے چھو کرا دینے سے لوہا سونے میں پرورتت ہو جاتا ہے) نکالا اور رےداس جی سے کہا کہ آپ یہ پارس رکھ لو. اس میں بیس دنوں کے لیے چھونے جا رہا ہوں اس درمیان آپ جتنا بھی چاہے سونا بنا لینا اس فر آپ کو کبھی کوئی پریشانی نہیں ہوگی. بے چارہ ثابت نہیں جانتا تھا کہ اتمگياني سنت کیا ہوتا ہے؟ گاٹھي دام نہ بادھه نہیں عورت سے نےه. کہہ کبیر اس سنت کی ہم اٹھائیں چرنن کی کھیہہ. دراصل ستگيري کا پہلا باب ہی اس بات سے شروع ہوتا ہے کہ سب کی بندوبست کرنے بالا خدا ہے. ہمارے کرنے سے کچھ نہیں ہوتا ہے.
    جلچر مخلوق آباد پانی ماهي تنكو پانی میں کھانے کی وجہ سے. زمینی مخلوق آباد آرمی ماهي تنكو بری میں کھانا قابل ادائیگی. نبھچر مخلوق آباد نبھ ماهي تنكو نبھ میں کھانا قابل ادائیگی. نار پیٹ میں بیٹھا جيوا، اس کو بھی تو کھانے قابل ادائیگی. لوگن رام کھلونا جانا! ارے پاگلو، یہ سب اہتمام اس کے حکم سے ہی تو ہو رہی ہے اور تم اس کو آسکتی لگاتے ہو پرساد کھلاتے ہو. اس کو نہلانے سلانے جیسا جھوٹا ڈرامہ کرتے ہو رے وہ ایک لمحے کے لیے بھی سو گیا تو کیا ہوگا تصور کرنا ہی مشکل ہے؟
    رےداس جی نے عاجزی سے کہا، ارے بھائی! میں اس کا کیا کروں گا. میرے پاس تو اس کا کوئی فائدہ ہی نہیں ہیں.ثابت نے دل میں سوچا کہ رےداس جی شرم محسوس کر رہے ہیں اس لئے وہ بولا کہ آپ رکھ لو میں کچھ دنوں بعد اس کو لے جاوگا. اس نے دل میں سوچا کہ میرے پیچھے یہ ضرور ہی اس سے سونا بنا لیں گے.
    رےداس جی اس وقت اپنے کام میں مصروف تھے. سو اس ثابت نے انہیں بتاتے ہوئے وہ پارس پتھر ایک جگہ ديوال کی معاہدہ میں رکھ دیا اور چلا گیا. بیس دن بعد جب وہ واپس آئے تو اس نے انتہائی حیرانی سے پہلا فلسفی کے بارے میں ہی پوچھا. رےداس جی نے اچكچاتے ہوئے کہا کہ کون سا پارس پتھر؟
    ثابت نے سوچا کہ رےداس جی کے دل میں گندے آ گئی ہے. اس نے کہا کہ وہی رےداس جی جو میں بیس دن پہلے آپ کو دے گیا تھا. رےداس جی نے کہا کہ آپ تو مجھے کوئی پارس نہیں دے گئے تھے. ثابت پریشان ہوکر اس جگہ پر گیا جہاں اس نے پارس دیوار کی معاہدہ میں چھپایا تھا اور بولا کہ آپ کو بتا کر اسی مقام پر رکھ گیا تھاكهتے کہتے اس نے دیکھا کہ پارس پتھر جوں کا توں اسی مقام پر رکھا ہوا تھا اور رےداس جی نے اس کو چھوا تک نہ تھا. وہ انتہائی حیران رہ گیا کیونکہ وہ سوچ رہا تھا کہ جب وہ لوٹ کر آئے گا تو رےداس جی ٹھاٹھباٹھ ہی نرالا ہوگا اور پارس کی بدولت وہ اپنے آپ کو مالا مال کر لیں گے پر رےداس جی نے تو اس کو چھوا تک نہ تھا. اس کا سارا اهكار چور چور ہو گیا اور وہ رےداس جی کو نمن کرتا ہوا بولا کہ اے سنت شرومنی آپ ستو کے پاس وہ کون سا قیمتی اور قابل تجدید دولت ہے جس کے آگے یہ پارس بھی نہایت حقیر ہے. براہ مہربانی مجھے تبلیغ کریں. پارس اور سنت میں یہی اترو جان. یہ لوہا کنچن کرے وہ کرلے اپ جیسی.

  3. રીતેશ મોકાસણા June 5, 2016 at 9:15 am

    આતા, તમે તો સોરઠની લાઈબ્રેરી છો

  4. aataawaani June 5, 2016 at 9:25 am

    પ્રિય સુરેશ ભાઈ
    હવે મારે ભેંસ પાળવી પડશે , અને તમને પેંડા બનાવીને મોકલવા પડશે . કેમકે તમે બ્લુ રંગમાં કાવ્ય લખીને મને ખુશ કરી દીધો ,

    • સુરેશ June 5, 2016 at 10:06 am

      તમારી ભેંશ વિયાય ક્યારે અને ક્યારે દૂધ દે, ક્યારે માવો બનાવડાવો અને ક્યારે મને પેંડા મળે!

      બજારથી ખરીદેલા પેંડા હાલશે !

      • aataawaani June 6, 2016 at 7:14 am

        પ્રિય સુરેશ ભાઈ
        આવા બજારુ પેંડા ખવડાવીને મારાથી તમારું પેટ નો બગાડાય
        દૂધ ઉકાળી ઉકાળીને દૂધમાં જે ગુણ તત્વ હોય એનો નાશ કરી નાખ્યો હોય એવા પેંડા તમને ખવડાવીને મારે તમારી શક્તિ ઓછી નથી કરી નાખવી . એતો ધીરજ રાખવી પડે ધીરજના ફળ મીઠાં મારી પોતાની ભેંસના શેડ કઢા દૂધ પીવડાવીને મારે તમારી ઉમરમાંથી 30 વરસ કાઢી નાખવાના હોય .

  5. Vinod R. Patel June 5, 2016 at 11:13 am

    ગૃહિણીએ મને અડદિયા લાડુ અને ગાંઠિયા નાસ્તામાં આપ્યા !

    આવા અડદીયા લાડુ નાસ્તામાં ઝાપટી જનાર અને પચાવી જનાર આતાજી સો વર્ષ જીવે એમાં શી નવાઈ !

    • aataawaani June 6, 2016 at 7:00 am

      પ્રિય રમેશભાઈ
      તમારી અને તમારી પત્નીના વનસ્પતિ પ્રેમ અદ્ભુત કહેવાય પરમેશ્વર આ વ્રુક્ષ પ્રેમ અને તમારી શારીરિક માનસિક શક્તિ સદા ટકાવી રાખે એવી પ્રાર્થના

  6. dave joshi June 6, 2016 at 7:50 pm

    Bahu Saras Vani, Bhai !D

    Date: Sun, 5 Jun 2016 14:36:04 +0000
    To: bharatdarshan@hotmail.com

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: