
આ લખાણ મારી યાદ દાસ્ત માટે લખું છું .મગજની કસરત માટે અને ખાસ મારા મનોરંજન માટે છતાં કોઈ સજ્જનને વાંચવી હોય તો તે વાંચી શકે છે . આમ તો હું શરાબ ન પીવા માટે मोहतरिज છું . છતાં મારી ઉમર વધતી જતી હોય અને કોઈ વખત મૂર્ખાઈ કરી બેસું અને દારુ પીવા લાગુ તેવે ટાણે મને આ લખાણ વાંચનાર સજ્જન મિત્ર ચેતવે કે આતા આ તમે આ શું કરી બેઠા . તે વખતે મને આ ટકોર ઉપયોગી થાય અને દારૂનો પ્યાલો ફેકાવી દેવા મજબુર કરે .
એવું કોણ નથી સમજતું કે દારૂ શરીરની અને પૈસાની બરબાદી કરે છે . છતાં ટેવ પડી જાય તો તેને કાઢવી મુશ્કેલ છે . માટે હું માનું છું કે આવા કોઈ વ્યસનથી દુર રહેવું સૌ કોઈના હિતમાં છે . આ હું કોઈને ઉપદેશ નથી આપતો . કેમકે ઉપદેશ અને કોઈની ભૂલ કાઢો એ કોઈને ગમતું નથી હોતું . અને હું કોઈ ઉપદેશક નથી કે મને કોઈ દહાપણ શિખવવાના પૈસા નથી આપતું .
એક વાત આપ સૌની જાણકારી માટે લખવી હું ઉચિત માનું છું
હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો , તે પ્રિન્ટીંગ પ્રેસના માલિક મી . ચેસ મારા પરમ સ્નેહી મિત્ર પણ હતા . તેઓ મને વાત કરતા હતા કે હું રશિયાથી અમેરિકા આવેલો ત્યારે સત્તરેક વરસની ઉમરનો છોકરો હતો . આવા વખતે મને કુસંગની અસર નહી થએલી મને શરાબ સિગારેટની ટેવથી મુક્ત હતો . હું સાઈકલ ઉપર બેસી દુકાનદારોની જાહેર ખબરના છાપા ઘર ઘર આપવા જતો . તે વખતનો ગરીબ ટીનેજર છોકરો આજે હું અબજો પતિ છું .
આ શેઠ ક્રીસ્ત્માંસના દિવસોમાં પાર્ટી રાખતા પ્રેસના તમામ કર્મચારીઓ પાર્ટીની મોજ મફતમાં માણતા જો કર્મચારીને પોતાના સબંધીને પાર્ટીમાં સામેલ કરવા હોય તો $5 આપવા પડે અને એપણ બે માણસથી વધુ હરગીજ નહિ . પાર્ટીમાં ખુબ ખાવા પીવાનું મોંઘો શરાબ મરજી પડે એટલો પીવાનો નાચવા કુદવાનું બસ જ્લ્સાજ જલસા . મારી એક મિત્ર છોકરીએ કે જેનું ખોટું નામ હું પેથી આપીશ . આ પેથીએ મને વાત કરીકે તું પાર્ટીમાં આવવાનો છોને ? મેં કીધું હું નહી આવી શકું કેમકે ત્યાં જે ખાવા પીવાનું હોય એ મને ફાવે નહી . અને મને રાઈડ પણ ન મળે રાતનો વખત હોવાથી મારા ભાઈને કહેવાનું મને ઉચિત ન લાગે . પેથી બોલી ત્યાં તું ખાઈ શકે એવું કુકી। ફ્રુટ દૂધ અનેક જાતના રસ વગેરે ઘણું હશે . અને રાઈડ નો બંદોબસ્ત હું કરી આપીશ મારી મિત્ર કેથી ( આ સાચું નામ ) આપણને રાઈડ આપશે કેથીનો વધુ પરિચય આપતા પેથીએ મને કીધું કે કેથી ચુસ્ત વેજીટેરીયન છે તે શરાબ તો શું સોડા કે કોફી પણ નથી પીતી આ 29 વર્ષની કુંવારી કેથીનો કોઈ બોય ફ્રેન્ડ પણ નથી . મેં પેથીને પૂછ્યું એને બોય ફ્રેન્ડ કેમ નથી ? પેથી બોલી એ ખુબ વાતુડી છે . અને એની બધી વાતો ધાર્મિક હોય છે . અને તેનું શરીર થોડુક ભારે છે એટલે કોઈ યુવકને એ પસંદ પડતી નથી .નક્કી કરેલ સ્થળે મને મારો ભાઈ મૂકી ગયો . થોડી વારમાં પેથી આવી અને પછી તુરતમાં કેથી આવી . અને એ પોતાની સાથે મેથી છોકરીને તેડતી આવી . કેથીએ મને કીધું કે તું મારી પાસે બેસજે મેથી બોલી તું તારી પાસે તારી મિત્ર પેથીને બેસાડજે હું અને હિંમત પાછલી સીટ ઉપર બેસીશું . થો ડી રકઝકને અંતે એવું નક્કી થયું કે મારે અને પેથી મેથીને અમારે ત્રણ જણાએ પાછલી સીટમાં બેસવાનું અમો સૌ પાર્ટીને સ્થળે પહોંચ્યા . અહી એક બાર એટલેકે મયખાના રાખેલું એમાં અને એમાં છલકતા જામ દેનારી વેનેઝુએલાની કાળા ભમ્મર કમરથી નીચા વાળ વાળી અને ગુલફામ એટલેકે ગુલાબી ગાલ વાળી 23 વર્ષની ખુબ સુરત સાકી રાખેલી . રાતના 1 વાગ્યે મયખાના બંધ કરીને કમર લચ્કાવતી સાકી ઘરે જતી રહે . લોકો અધૂરા જામ પડતા મુકીને છલકતા જામ લેવા સાકિ પાસે પહોંચી જાય મેથીએ હદથી વધુ દારુ પીધેલો છતાં એ ધરાણી નોતી એટલે મય ખાના બંધ થયા પછી ટેબલ ઉપર જે થોડા દારુ ભરેલા પ્યાલા પડ્યા હોય એ પીવા માંડેલી ગાલીબની ગરીબી વખતનો એક શેઅર છે કે आज इतनी भी मयस्सर नहीं मयखनेमे जितनी हम छोड़ दिया करते थे पैमानेमे मयस्सर= उपलब्ध થોડા વરસ પછી મને જાણવા મળ્યું કે મેથી અતિ શરાબ પીવાને ને કારણે મૃત્યુ પામી
सायगल , राज कपूर , खन्नाने अति इज़्ज़त कमाई
मयकश होजानेके कारण क़ज़ा उसको ले जाई …सन्तोभाई
Like this:
Like Loading...
Related
આતાજી તમારી ભૂતકાળની પ્રેસની જોબના સ્ત્રી મિત્રોના બનાવટી નામ- પેથી, કેથી અને મેથી ગમ્યા !
પ્રિય વિનોદ ભાઈ
કેથી સાચું નામ છે . મને એ મારે ઘરે મુકવા આવવાને બદલે અતિ ધુમસ હોવાથી પોતાને ઘરે લઇ ગએલી . અને વાંઢી અને બોય ફ્રેન્ડ વિહોણી કેથીએ મારા ઉપર બળાત્કાર કરવા માટે પોતાની સાથે સહ શયન કરવા ફરજ પાડી પણ नहीं भूलेगी ये धुम्मस्की रात , एक जवां लड़कीके साथ मजेसे बिताई हुई रात
યે મસાઇલ-એ-તસવ્વુફ઼,
યે તેરા બયાન ગાલિબ
તુઝે હમ વલી સમઝતે,
…………………
જો ન બાદાખાર હોતા.
પ્રિય પ્રજ્ઞાબેન
તદ્દન ખરી વાત છે કે જો ગાલીબ દારૂડિયો ન હોત તો એ પેગમ્બરોની લાઈનમાં ગણાત આટલી બધી એનામાં સજ્જનતા હતી .