
મારી પ્રેમાળ પત્ની ભાનુ મતિ જ્યારે આ લોક છોડીને પરલોક ગઈ ત્યારે લગભગ એકાદ વરસ મને એનો વિયોગ ખુબ સાલતો હતો કારણકે અમે એકલાં રહતાં હતાં . કોઈના ટેલીફોનનો જવાબ પણ હું બરાબર આપી શકતો નોતો મારા પૌત્રે મારી ઉદાસીનતા પારખી આ વખતે તે ફ્લોરીડા રહેતો હતો , ટામ્પા મને એણે મોકલી અને મને એને ઘરે તેડાવ્યો . તેણે મને કીધું તમે અહી આવો અહી હું મારી વાઈફ મારા દીકરો દીકરી મારી નાની મારો નાનો ભાઈ તમારી ઉદાસીનતા દુર કરી દઈશું . ત્યાં ગયો મારા પૌત્ર ડેવિડના છોકરાં મને વળગી પડ્યાં . ડેવિડની નાની ચેલેષ્ટિ કે જેની દીકરીથી મારો દીકરો છુટ્ટો થઇ ગએલો એ વાતને વરસો થઇ ગએલા તોપણ ચેલેષ્ટિ મને ખુબ ચાહતી હતી . ડેવિડની ચાર વરસની દીકરી જીયાના હું ઉભો હોઉં ત્યારે મારા પગ પાસે આવીને ઉભી રહે અને પોતાના બન્ને હાથ ઊંચા કરીને પોતાને હું તેડી લઉં એવું કહે પણ જીયાના બહુ હાડેતી મારાથી ઉંચી થઇ નો શકે . એટલે જ્યારે હું શોફા ઉપર બેઠો હોઉં ત્યારે આવીને મારા ખોળામાં બેસી જાય . અને મને વ્હાલ કરે કોઈ વખત મારી દાઢી કાંસકા વતી ઓળી આપે . દિકરો પણ મારું કહ્યું દોડીને હર્ષભેર કરે , એટલે મારો ભાનુમતીના વિયોગના જખમનો ઘા રુજાવા લાગ્યો .
એક દિવસ મેં ડેવિડને કીધું ડેવિડ આપણે ક્રુઝમાં જઈએ ડેવિડ કદી ક્રુઝમાં ગએલો નહિ પણ મને ક્રુઝ યાત્રાની અનુભવ અને પછી એક દિવસ કાર્નિવલ નામની ક્રુઝમાં હું અને ડેવિડ સમુદ્રોના ટાપુની યાત્રાએ ટામ્પાથી રવાના થયા . ક્રુઝમાં પ્રવેશની સાથેજ અમારો ફોટો પાડવામાં આવ્યો . અમને અકેકું કાર્ડ આપ્યું . આ કાર્ડમાં તમે ક્રુઝમાં જેટલા પૈસા વાપરવા હોય એટલા જમા કરવો અને જતી વખતે તમારા ખર્ચ કરતા બચ્યા હોય એ પૈસા પાછા આપી દ્યે . અને આ કાર્ડથી આપણી રૂમનું બારણું પણ ખુલી શકે . . ક્રુઝમાં પ્રવેશવાની સાથેજ પૂછવામાં આવ્યું કે તમને મુકવા કોણ આવ્યું છે . ચાલો બધા જમવા બેસી જાઓ પછી અમને પછ્યું કે દીન્ર્માતે તમને કયો ટાઈમ અનુકુળ છે . સાંજના છ વાગ્યાનો કે ન આઠ વાગ્યાનો અમને આઠ વાગ્યાનો ટાઈમ અનુકુળ છે એમ કીધું છે . ફોટા તો બહુ પાડતા હોય અને આ ફોટા તમારે બધા ખરીદીજ લેવા એવું જરૂરી નહિ પણ જે ફોટા તમે ખરીદો એના પૈસા આપવાના અને આ ફોટા કંઈ સસ્તા ન હોય પણ બહુ આકર્ષક હોય એટલે ખરીદવાનું મન થીજ જાય
ક્રુઝમાં વેંચાતી જે વસ્તુ ખરીદો એના રોકડા પૈસા આપવાના નહી તમારા કાર્ડમાં પૈસા જમા કરાવ્યા હોય એ કાર્ડ આપો એટલે પૈસા કાર્ડમાંથી કપાય જાય . ક્રુઝમાં ખાવાનું પુષ્કળ હોય . એટલે નિરાંતે સૌ સાથે બેસીને જમવાનું તો સાંજે વાળું કરતી વખતેજ રાખ્યું હોય . ક્ર્ઝ્માં રમત ગમતના ઘણા ઠેકાણા હોય શો પણ હાસ્ય કલાકારોના જાદુના હોય અને તમારે કોઈ તમારી આવડત બતાવવી હોય તો એના માટે પણ શો રાખ્યો હોય આ કળા દેખાડનાર અને તેને મદદગાર કોઈ હોયતો એને અકેક શરાબની બોટલ અને એવાર્ડ પણ આપે .
ડીનર માં ગોળ ટેબલ ઉપર અમો દસ જણાં બેસતાં બે ક્પ્પલ બે જુવાન છોકરીયુ બે પુરષો અને હું અને ડેવિડ અમારી સન્મુખ બે જુવાન છોકરીયું ન્બેસ્તી આ યુવતીઓમાં એક બહુ નખરાબાજ અને ચબરાક હતી જયારે એક ઓછા બોલી , સરળ સ્વભાવની હતી .અને ધાર્મિક વૃત્તિની હતી . એક રાતે નટખટ થોડીક ખુલ્લી છાતીએ આવી બીજી રાતે ડીનર વખતે સરળ છોકરી ખુલ્લી છાતીએ આવી . ન્ત્ખાતને મારી મશ્કરી કરવાનું બહુ સુઝે સરળ મારી સાથે સરળતાથી વાતો કરે એક રાત્રે મને કીધું કે તમે મને બહુ ગમો છો એવું કહીને થોડી વાતોએ વળગી મેં પણ એને કીધું કે તું પણ મને બે હદ ગમે છે . પછી એની સાથે વધારે મિત્રતા થઇ . . એની વાત ચીતોએ મને ભાનુમતીના વિયોગનું દુ :ખ ઘણું ભુલાવી દીધું . મેં એના માટે શેર બનાવ્યો છે બે આપને વાંચવા આપું છું . કોઈ વખત આ સરળ મને એકલી એકાંતમાં પણ મળતી
कृजमे खलवतमे मिल माशुकने ऐसा जादू किया
बीबी गुजर जानेका जो ग़म था भुला दिता . कहावत = एकांत
नटखट को ये शेयर लागू पड़ता है ये शेयर मेने नहीं बनाया
हुस्न वालोमे मुहब्बतकि कमी होती है चाहने वलोकि तकदीर बुरी होती है
ક્રુઝમાં ફોટા બહુ પાડતા હોય છે એ વાત આપને કહી છે એક વખત ડીનર સમયે ફોટો ગ્રાફર આવ્યો એને મારો અને દેવીદનો સાથે ફોટો પાડ્યો આ વખતે મેં ફોટો ગ્રાફરને કીધું કોઈ વખત મારી પાસે જુવાન છોકરીને બેસાડીને ફોટો પાડને ? સાંભળીને ફોટો ગ્રાફર હસ્ત હસતો જતો રહ્યો આ વખતે નટખટ બોલી કાલે કોઈ ફોટો ગ્રાફર આવશે તો હું તમારી સાથે ફોટો પડાવીશ આ સાંભળીને હું તો બાપુ ઇવો રાજી થયો કે મારા ગામના વીહલા વાઘરીને દરબાર કયો અને રાજી થાય મેં ડેવિડને કીધું કાલે આપનો કેમેરો લેતો આવજે અને આ ન ટ ખટ ને મારી સાથે ફોટો પડાવવાનું યાદ અપાવજે , મારી વાત સાંભળી ઘણી છોકરીયુંના સંપર્કમાં આવી ચુકેલો અનુભવી ડેવિડ બોલ્યો આમ છોકરીયું પાછળ કુતરો બિલાડી પાછળ પડે એમ ન પડાય છોકરી પાસે તો ઉંદરડા થવાય છોકરીયું પા છાલ પડે એવી યોગ્યતા કેળવાય ‘ બીજી રાત્રે ફોટો ગ્રાફર આવ્યો અને કેમેરો મારા સામે ધર્યો કે તુર્ત નટખટ મારી બાજુમાં આવી અને પછી સરળ પણ મારી પાસે આવી પહોંચી . અને ફોટો પડી ગયો આ ફોટો મારી પાસે છે . આ ફોટો ક્રુઝમાં કામ કરતા ગુજરાતી છોકરાને બતાવ્યો એણે ફોટાનો ઘા કર્યો અને ઇંગ્લીશમાં બોલ્યો સાલીયું મારા સામે કોઈ છોકરી મ્જોતી પણ નથી . અને આ કદરૂપા ડોસા સાથે ફોટા પડાવે છે . આવું સાંભળી નટખટ પોતાની જીભ બહાર કાઢીને થુંક ઉડાડીને બોલી તારામાં છે શું કે તારી સાથે છોકરી ફોટો પડાવે અને અને આ તું જેને ડોસો કહે છે એની પાસે તારા કરતા ઘણું વધારે છે .
એક વાત રહી ગઈ એ હવે લખું છું . ક્રુઝમાં આવ્યા તેની પહેલી રાત્રે બે બેનપણીઓ મને એકલાને મળી એણે મને પૂછ્યું તમે એકલાજ છો . મેં કીધું મારી સાથે મારો પૌત્ર છે . એ ક્યા છે મેં કીધું એ ક્યાંક રખડતો હશે . બેમાની એક બોલી આ મારી બેન પણી પણ રખડું છે હું તો વહેલી રૂમ ભેગી થઇ જાઉં છું મેં કીધું હું પણ તારીજેમ વહેલો ઘર ભેગો થઇ જાઉં છું . તો તે બોલી કોઈ વખત મારી રૂમમાં આવજોને તમારી વાતો સાંભળવી મને બહુ ગમે છે। એક વખત હું એની રમ ઉપર ગયો અને બારણું ખખdavyu તે બોલી ખુલ્લોજ છે મુ અંદર ગયો જોયું તો તે વાહો વળીને ખુરસીupr બેથી હતી તે તદ્દન દિગંબર હતી પણ એના શરીરનો આગળનો ભાગ દેખાતો ન હતો . તે બોલી બેસો હું હમણા આવું છું એમ કહી એ કપડા પહેરવા ગઈ એની રૂમમાંથી પુનમનો ચંદ્ર દેખાતો હતો . ચંદ્ર તરફ એક વાદળી ધસી આવતી હતી . આ નો મેં શેર બનાવ્યો કે
જ્બ્કે તુજકો ઉર્યા દેખા ચંદ શરમાહી ગયા
મૈને અપને દિલમે સોચા ક્યા જમાના આ ગયા અને એ જ્યારે કપડા પહેરવા જતી હતી ત્યારે એની કમર લચકતી હતી અને એના નિતંબ ઊંચા નીચા થતા હતા ત્યારે મને એક શેઅર યાદ આવ્યો કે
ખુદા જબ હુસ્ન દેતા હૈ નજાકત આહી જાતી હૈ
કદમ ગીન ગીન કે રખતે હૈ કમર લચ્કાહી જાતી હૈ
સાથે વાળું કરતી છોક્રીમાની સરળ છોકરી હજી સુધી સબંધ રાખે છે બન્ને છોકારીયુંની મને ચુંબન કરતી મુવી મારી પાસે છે .
Like this:
Like Loading...
Related
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
શું છે ચાહત નથી જાણતા(૪)
બેવફા તેનું ઉપનામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે(૨)
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
હુસ્ન તારું જ આ કામ છે,
શાને સરગમ સૂરો છેડવા,(૪)
આ તો બહેરાઓનું કામ છે,
હુસ્ન તારું જ આ કામ છે,
ઈશ્ક દુનિયામાં બદનામ છે,(૪)
–
वो इश्क़ क्या है जो इंसानको बदनाम ना करे
मुसिबतमे न डाले और बर्बाद ना करें
गर हुस्न न हो इश्कभी पैदा नह होता
बुल बुल गुले तस्वीरपे शैदा नहीं होता शैदा = आकर्षित
सीरत नहीं है जिसमे वो सूरत हराम है सीरत = सुशीलता ,चारित्र्य
जिस गुलमे बू नहीं वो कागजका फूल है
में उनसे मिलनेका टालता हुँ इस लिए
कहीं मेरे उनके साथका इश्क़ घट न जाए
Bhai nice lekh pan a chokario sathena tame picture mokli ne mari baa ni mashkari kari hoy evun laage chhe !
Date: Mon, 4 Apr 2016 02:46:57 +0000
To: bharatdarshan@hotmail.com
તારી બાની મશ્કરી જેવું મને ન લાગ્યું એટલે મેં તારીબા ના વિયોગ્માંથી મને આશ્વાસન આપનાર છોકરી વિષે લખ્યું .