Daily Archives: ફેબ્રુવારી 28, 2016

સમય બડા હરજાઈ કવિતામાં વપરાએલા અઘરા શબ્દોના અર્થ

હરજાઈ =વિશ્વાસ ન કરાય એવો  ,ડગું મગુ ////અહબાબ = દોસ્તો  દોસ્તનું બહુ વચન
અઝીઝ= વ્હાલા  ,પ્યારા
કડી #4     દ્યુત =જુગાર
કડી #5     બાવજૂદ = હોવાછતાં
કડી #6   વરદાયી  = વરદાન આપનાર
કડી #8  ગદા = ભિખારી
કડી #9   તનખા = પગાર
વિક્રમ આતાનો  ભત્રીજો  જેની મા અમેરિકન છે
કડી #10 નગ્મા = કવિતા    તાન્યા આતાની પૌત્રી
કડી #11 ભાનુ   ભાનુમતી   આતાની પત્ની
કડી #16  ભૂલમાં ગોરી છોકરી  સાથેના ફોટાને બદલે  શ્યામ છોકરી નો  ફોટો મુકાઈ ગયો છે   .ગોરી છોકરીના  સથવારાએ મારી પ્રેમાળ પત્ની સ્વર્ગે ગઈ એનું દુ :ખ  ભુલાવી દીધેલું પણ આ શ્યામ  છોકરીની જોરદાર બાથે  મારી વૃધાવાસ્થા  ભુલાવી દીધેલી  મને 35 વર્ષની ઉમરનો હોઉં  એવો અનુભવ કરવી દીધેલો  . મને સખત  બાથ  ભરેલી આ પ્રસંગ મારાથી  ભૂલાતો નથી   ,  માયુસી ==ઉદાસીનતા