ग़रज़के यारो हो जाते है काम पडेतो कोई नही “आता ” तू रखले याद अभी दुनियामे किसीका कोई नहीं

DSCN0732-a

 

હું  આ લખી રહ્યો છું  .એ ફક્ત મારા આનંદ  માટે  હમણા પગ દુ :ખવાના કા રણેકશુજ કરી શકતો નથી   . અહી ડેવિડને ઘરે આવ્યા પછી  મારી તંદુરસ્તીનું રહસ્ય  ઘણા લોકો પૂછવા માંડ્યા છે   .  હું જવાબ આપું છું કે  મને પોતાને પણ ખબર નથી કે મારી તંદુરસ્તીનું રહસ્ય શું  .  છે  ડેવિડની સાસુની મા મારા દીકરા દેવ થી બે વરસ નાની છે  . કાર ચલાવે છે પણ લાકડીના ટેકાથી  માંડ કાર સુધી પહોંચે છે   .  ડેવિડની વાઈફ મને કહેતી તી કે  દાદા  મારી નાની તમારે વાદે ચડી છે  .  ખોરાકમાં ઘણો ફેરફાર કરી નાખ્યો છે  . આજે મારી પૌત્રી તાન્યા  મારી  ખબર કાઢવા  આવવાની છે  .
ક્ષમા  કરજો  બીજું બીજું લખાઈ જવાયું    .
ग़र्ज से अर्जुन हिज्र  भयो और ग़रज़ से भीम रसोई पकावे
ग़र्ज़  से द्रौपदी  दासी भई  और ग़र्ज़से सहदेव गौवॉ चरावे
ग़र्ज़ बिना इस दुनियामे कोई कही  न  आवे न जावे

कवि  गैंग  कहे सुन शाह अकबर  ग़र्ज़ से बी बी ग़ुलाम  रिजावे

7 responses to “ग़रज़के यारो हो जाते है काम पडेतो कोई नही “आता ” तू रखले याद अभी दुनियामे किसीका कोई नहीं

  1. NAREN ફેબ્રુવારી 26, 2016 પર 6:42 એ એમ (am)

    वाह वाह , खूब सुन्दर पेश किया जनाब

  2. સુરેશ જાની ફેબ્રુવારી 26, 2016 પર 7:09 એ એમ (am)

    એક ગુજરાતી કહેવત-
    ગરજે ગધેડાને બાપ કહેવો પડે !

  3. pragnaju ફેબ્રુવારી 26, 2016 પર 8:12 એ એમ (am)

    کچھ ایسا سٹائل تھا ان کی ہر ادا میں،

    کے تصویر بھی دیکھوں ان کی تو خوشی تیر
    جاتی ہے چہرے پہ !!!!

    “پتھروں سے محبت کیا نادان تھے ہم،
    غلطی ہوئی کیونکہ اشان تھے ہم ….،
    آج جنہیں نظریں ملانے میں تکلیف ہوتی ہیں،
    کبھی اسی سكس کی جان تھے ہم …

    • aataawaani ફેબ્રુવારી 26, 2016 પર 2:02 પી એમ(pm)

      چیتا مردہ منشے شریرکو آگمے دیتی جلائی
      چنتا زندہ جسم بشرکو دھرسے دیتی جلائی

      • pragnaju ફેબ્રુવારી 26, 2016 પર 5:14 પી એમ(pm)

        तेंदुए मृत मनुष्य शरीरको आगमे देती जलाई
        चिंता जीवित शरीर बशरको धरसे देती जलाई दार्शनिक, सोरेन किएर्केगार्द ने चिंता की संकल्पना में चिंता या भय को स्वतंत्रता की भ्रामक्ता से जोड़ा और जिम्मेदारी के प्रति स्वयं सजग अभ्यास व चुनाव द्वारा चिंता के सकारात्मक समाधान की संभावना पर सुझाव दिया।

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: