दुष्यंत और शकुन्तलाकी प्रेम कहानी

o-VISHWAMITRA-900

 

મેનકા ઋષિ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી ઇન્દ્ર લોકમાં પાછી ફરી  અને ઇન્દ્ર દેવને મળી  અને ઋષિની તપ્સ્યાભંગ કરવાના શુભ સમાચાર આપ્યા   .  .અને સાથે સાથે ઋષીએ પોતાને ગર્ભવતી કરી છે  એ માઠા સમાચાર પણ આપ્યા   .ઇન્દ્રે  મેનકાને કીધું
તાર્રું કર્તવ્ય  કેવળ  ઋષિની તપસ્યા  ભંગ કરવા પુરતું મર્યાદિત  હતું  ..  તપસ્યા  ભંગ  થયા  પછી   તારે ઉડી જઇને સ્વર્ગ લોકમાં પાછા  આવી જવાની  જરૂર  હતી  .
મેનકા કહે  મારો    પણ  અપરાધ છે  . કેમકે મેં પણ  ઋષિની કામદેવે  ભડકાવે લી કામ  જ્વાલા  શાંત  કરવા ઈચ્છુક  હતી  . કેમકે ઋષિનાં  સ્પર્શથી  હું પણ  કામાતુર હતી   .ઇન્દ્રે મેનકાને કીધું  કે તે  રુશીનીત્પસ્યા ભંગ  કરવાનું  ભગીરથ કાર્ય કરી મને ખુશ  કરી દીધો છે   . એટલે તુને
ગર્ભવતી થઇ   ગયા  છતાં   તુને  હું સ્વર્ગમાંથી  કાઢી મુકતો નથી    પણ   .બાળકનો જન્મ  થયા પછી  તારે એ બાળકને  તેના પિતાને  કે અન્ય કોઈને  સોંપી દેવું પડે  , કેમકે અપ્સરાઓ  માતાઓ  કદી હોતી નથી  અપ્સરાઓ   તો  સૌ ન્દર્ય લુંટાવનારી  સૌન્દર્ય   પ્રતિમાઓ હોય છે  .   વખત જતા  મેનકાએ શકુંતલાને  જન્મ આપ્યો  ; એટલે નાનકી શકુંતલાને તેડીને  તે  ઋષિ વિશ્વા મિત્રને  સોંપવા  પૃથ્વી   લોકમાં   આવી   .

छोटी शकुंतला  कणाद मुनिके   आश्रममे  जब आई
कामधेनुका दूध पि करके  जल्द जवां हो जाई। ……संतो भाई

bharat

શકુંતલાનો  સ્વર્ગમાં જન્મ થયા  . પછી મેનકા ઋષિ વિશ્વામિત્રને  શકુંતલાને આપવા આવી  .ઋષીએ કીધું  મારે રાજર્ષિ માંથી  બ્રહ્મર્ષિ ની પદવી પ્રાપ્ત કરવા માટે  ઘણું તપ  કરવાનું  છે  .    માટે આવી પરિસ્થિતિમાં  હું બાળ ઉછેરની  જવાબદારી  લઇ શકું એમ નથી   . એમ કહી  શકુંતલાને સ્વીકારવાની  સ્પષ્ટ  નાં પાડી દીધી   . ઋષિ વિશ્વામિત્રની આવી વાત  સાંભળી  મેનકા બહુ ઉદાસ થઇ ગયી  , અને હવે ક્યાં જાવું  શું કરવું એવા વિચારે આશ્રમ બહાર બેઠી હતી   ,એટલામાં કોઈ સહાનુભુતિ ધરાવનાર  વ્યક્તિ  કણાદ મુનિના   આશ્રમે લઈ ગયો   , અહી કણાદ મુનીએ  શકુંતલાનો હર્ષભેર   સ્વીકાર કર્યો અને કામ્ધેનુંનું દૂધ પીવડાવી શકુન્ય્લાનો  પ્રેમથી ઉછેર કર્યો  . જોત જોતામાં  રૂપ રૂપનો  અંબાર  શકુંતલા યુવાન થઇ ગઈ   . એક વખત શકુંતલા ઉપવનમાં પુષ્પો ચૂંટી  રહી હતી આવખતે  મૃગયા (શિકાર )કરવા નીકળેલા  રાજા દુષ્યંતે   શકુંતલાને જોઈ  અને શકુંતલાની આંખોનું બાણ દુષ્યંત નાં હૃદય  ની  પાર નીકળી ગયું  .બન્નેએ ગાંધર્વ વિવાહ કર્યો  .  શકુંતલા ગર્ભ વતી બની    .  દુષ્યંતે  થોડા સમયમાં  તુને તેડી જઈશ  એવું શકુંતલાને વચન આપી   ,  વિદાય થયો  અને પોતાને  ઘરે ગયો  . અને આ શકુંતલા સાથેના  લગ્ન વાળી  વાત સાવ  ભૂલીજ ગયો  .વખત જતાં શકુંતલાએ  દીકરા ભરત  ને    જન્મ માપ્યો .   વખત જતા   ભરત પાંચ વરસની ઉમરનો થઇ ગયો  .એક વખત તે વનરાજ કેસરી સિંહને  પછાડીને એના માથે ચડી બેઠો  . આ દૃશ્ય  શિકારે નીકળેલા  દુષ્યંતે જોયું    . જુના વખતમાં ઋષિ મુનીયો માંસાહારી હતા  હરણનું માંસ ખાવું એમને બહુ પસંદ હતું ,  પણ માંસાહારનો વિરોધ  સૌ  પ્રથમ બૃહસ્પતિએ કરેલો  / અને પછી બૌધો અને જૈનોએ કર્યો  .
દુષ્યંતે  આવા પરાક્રમી બાળકના  પિતા વિષે પૃચ્છા કરી  તો આશ્રમ વાસીઓને જવાબ આપ્યો કે  જે માણસ પોતાની  નિર્દોષ પત્નીને  છોડી દ્યે  એવા નરાધમ  માણસ  નું  નામ લેવામાં પાપ લાગે   .

5 responses to “दुष्यंत और शकुन्तलाकी प्रेम कहानी

 1. Vinod R. Patel ફેબ્રુવારી 17, 2016 પર 11:36 એ એમ (am)

  આતાજી, વિશ્વામિત્ર,મેનકા શકુંતલા કણ્વ ઋષિ ,દુષ્યંત અને ભરત (જેના નામ પરથી ભારત નામ પડ્યું ) એની વાર્તા ટૂંકમાં તમે સરસ સમજાવી દીધી હવે આ વાર્તાને આગળ વધારી શકુંતલા વિદાય માટે પણ લખો.

 2. aataawaani ફેબ્રુવારી 18, 2016 પર 10:05 એ એમ (am)

  પ્રિય વિનોદભાઈ
  હમણા હું મારા પગની સર્જક્રિને લીધે હું બેસી શકતો નથી . કોઈની મદદ વગર હું પથારીમાંથી બહાર પણ નીકળી શકતો નથી . બહુ થાકી જવાય છે .. હવે હું આગાળ ઉપર શકુંતલાને વિદાય વેળાની વાત લખીશ . આજકાલ માં હું ફીજીકલ થેરેપી માટે જવાનો છું .

 3. aataawaani ફેબ્રુવારી 18, 2016 પર 4:26 પી એમ(pm)

  પ્રિય વિનોદ ભાઈ
  મને હવે થાક લાગે છે ઘણી વખત ખુબ લખેલું મારાથી ખોટું બટન દબાવવાના કારણે ભુસાઈ જાય છે . એટલે મારી તમને વિનંતી છે કે હવે શકુંતલાની વિદાય વેળાની વાત વિનોદ વિહારમાં લખો . અને હું વાંચીને એટલો ખુશ થઈશ કે કાલિદાસનું અભિનવ શાન્કુન્તાલ પોતાના માથે મૂકી જર્મન ગેટે નાચ્યો હતો . .

 4. રીતેશ મોકાસણા ફેબ્રુવારી 19, 2016 પર 6:47 એ એમ (am)

  આતા, કાવ્ય બાદ હવે મહાકાવ્ય……? ખુબ સરસ !!!
  મહાભારતની એક એક કથાઓ રસ જગાડે તેવી છે. મહાભારત ગ્રંથમાં જેટલા જીવન પ્રેરણા લક્ષી મેસેજ છે એટલા કદાચ બીજા કોઈ ગ્રંથમાં નથી. બાકી તો સિક્કાને બે બાજુ હોય જ !

  • aataawaani ફેબ્રુવારી 19, 2016 પર 3:40 પી એમ(pm)

   પ્રિય રીતેશ
   તારી વાત તદ્દન સાચી છે . વિશ્વનો કોઈ ગ્રંથ મહાભારતની બરોબરી કરી શકે એમ નથી . આ મુવીમાં ઈંગ્લીશ titlen હોવાથી ડેવિડ ને પણ ખુબ ગમે છે . મારી તંદુરસ્તી દિવસે દિવસે સારી થતી જાય છે . તમારા જેવા સ્નેહિઓઇનિ પ્રાર્થના નિષ્ફળ નહી જાય .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: