Daily Archives: ફેબ્રુવારી 13, 2016

मेनका ने ऋषि विश्वमित्रका तपोभंग किया. और विश्वमित्रने मेनका का शियल भंग किया और गरभवति किया . क्रोधमे आकर .

સ્વર્ગ લોકમાં પણ ,ખુરસી માટે ખેંચાતાણી  .ઈર્ષા  બળાત્કાર  ,અને બીજા દુરાચારો છેજ
એટલેજ આપણા નરસિંહ બાપાને કહેવું પડ્યું છે કે  .
મારે   ” વનરાવન છે રૂડું  વૈકુંઠ મારે નથી  જાવું  ”
જ્યારે ઋષિ વિશ્વામિત્રે  પોતાના  આત્માના કલ્યાણ અર્થે  તપસ્યા આરંભી  ત્યારે ઇન્દ્રને  બીક લાગીકે  આ ઋષિ મારું સિંહાસન પડાવી લેશે    . એટલે એણે તપસ્યા ભંગ કરવા  પ્રથમ  અપ્સરા ઉર્વશીને મોકલી   . પણ તે ઋષિની સમાધી  .તપસ્યા તોડી નાં શકી   એટલે  ભલ  ભલા  તપસ્વીઓને  લંગોટી પણ તોડી નાખે એવી  અપ્સરા મેનકાને બોલાવી   અને વિશ્વ ઋષિની  તપસ્યા ભંગ કરવા  આદેશ આપ્યો   . મેનકાએ  ઇન્દ્રને  વિનંતી કરીકે  પ્રભો હું હાલ ઋતુમતી છું  . માટે આપકોઈ બીજીને  આદેશ આપો  . પણ  ઇન્દ્રે  મેનકાનું માન્યું નહી   . અને મેન્કાનેજ મોકલી   . મેનકા  ઋષિ  જ્યાં તપ કરતા હતા ત્યાં આવી  અને નૃત્ય આરંભ્યું  . ઋષિ ચલિત થયા અને તેમની સમાધી તૂટી એટલે પોતાનું કર્તવ્ય  . પૂરું થયું છે એમ સમજી  સ્વર્ગને ચાલવા માંડી   . એટલે  વિશ્વા  મિત્ર  ક્રોધાવેશમાં બોલ્યા  .  હું તુને હવે છોડીશ નહિ  . એટલું બોલી  મેનકાનો હાથ પકડીને  પોતાના બાહુ પાશમાં જકડી  . આ વખતે  મેનકા પણ કામાતુર થઇ ગઈ  હતી  .
અને હવે  આપ આતા નાં   લાંબા કાવ્યની ત્રણ  કડીઓ વાંચો  .
देख तपस्या  विश्व मित्रकी  इन्द्रको ईर्षा आई
इन्द्रने भेजी अप्सरा मेनका  तपस्याभंग  हो जाइ  ….. संतोभाई  २५
ऋतुमती मेनका  ऋषिको भेटि  ज़ोर्से बात  भिड़ाई
मेनका ऋषि विश्वामित्रसे  गर्भवती होजाए  ….संतोभाई  २६
शकुन्तलाका जन्म हुवा तब ऋषिको देने आई

ऋषीने साफ़ इंकार  किया  तब  कणाद मुनिके पास जाइ   ….सं