સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
सुर्ख़ रू होता है इन्सां ठोकरें खाने के बाद
रंग लाती है हिना पत्थर पर घिस जाने के बाद
आताजी मायूस न होइए। अपना घ्यान प्रभुके नाम के साथ जोड़ दीजिए। सब कुछ अच्छा होनेवाला है। आपके साथ गत रविवारको फोनमे बात करके ख़ुशी हुई थी। आपका होंसला दुःखमें भी बुलंन्द है यह सुनके अच्छा लगा। आप जल्दी अच्छे हो जाय ऐसी हमारी सब मित्रोकी आरज़ू और प्रार्थना है।
પ્રિય વિનોદભાઈ
તમારા જેવા પ્રેમીઓનો અને પ્રરમેશ્વરનો મને સાથ છે એટલે કશી મુજવણ નથી . હાલ હું અશક્તિ ખુબ અનુભવું છું હોસ્પિટલ નાં કહેવા પ્રમાણે હવે તમારે દવાની જરૂર નથી પણ કસરતની જરૂર છે . એટલે હું થોડી વારમાં અહીંથી નીકળી જવાનો છું મારું ઇન્સ્યુરન્સ મારો ખર્ચો ભોગવે છે પણ ફીઝીકલ થ્રેપી વાલા કહે કે તમારા ઇન્સ્યુરન્સ નક્કી થાય ત્યાં સુધી અહી તમારે રહેવું પડે એ માટે એક મહિનાના $800 લેખે ખર્ચો ભોગવવો પડે સોસીયલ વર્કર સાથે ડેવિડ વાત કરી રહ્યો છે જોઈએ હવે શું થાય છે . .
कया हुआ ? कोनसी होसपिटलमे हो ? अब तबियत कैसी है ? Get Well Soon !
खुदा तुम्हारा दोस्त है वो सब ठीक कर देगा !
हम ईश्वर से प्रार्थना कर रहे है !
हो शके तो जवाबमे सब जानकारी दीजीयेगा !
प्रविण पटेल
फिनिक्ष
Sent from my iPad
>
પ્રિય પ્રવીણ ભાઈ હાલ હું મારા પૌત્ર ડેવિડને ઘરે ટે ને સી છું . 8 દિવસ પહેલા હું ઉભો ઉભો પડી ગએલો એટલે મારું કુલાનું હાડકું ભાંગી ગએલું એટલે હું હોસ્પિટલમાં છું . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Thursday, February 11, 2016 3:53 PM Subject: [આતાવાણી] Comment: “मौतका इक दिन मुय्यअन है . रात भर नींद क्यों नही आती .” #yiv2925060471 a:hover {color:red;}#yiv2925060471 a {text-decoration:none;color:#0088cc;}#yiv2925060471 a.yiv2925060471primaryactionlink:link, #yiv2925060471 a.yiv2925060471primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2925060471 a.yiv2925060471primaryactionlink:hover, #yiv2925060471 a.yiv2925060471primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2925060471 WordPress.com | | |
आताजी,
आपकी कविता फ़ेस बुक पर रख रहा हु,प्रविण शास्त्री और अन्य मित्रोंकी जानकारी के उदेश से !
प्रविण पटेल
Sent from my iPad
>
પ્રવીણ ભાઈ
તમને મારી કવિતા ગમી અને તમે એને મિત્રો માટે ફેસ બુક ઉપર .મુકવાના છો એ જાણી મને ઘણી ખુશી થઇ છે .
આતા
આતાજી આપની કવિતા ખુબ સરસ છે….આપ હોસ્પિટલમાં છો તે જાણીને ખુબ દુઃખ થયું…આપ શબ્દોનાં સથવારે ખુબ જલ્દી સાજા થઇ જાઓ તેવી અંતરથી પ્રાર્થના..
પ્રિય મૌલિક ભાઈ
હવે હું થોડો થોડો સારો થઇ રહ્યો છું .
Very good news..get well soon..
hu n khub ashakt chhu .
ચિંતા ન કરો આતાજી..ખુબ જ જલ્દી સાજા થઇ જશો. અમે સૌ ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
પ્રિય મૌલિક ભાઈ
તમન લાં બો કાગળ લ્ખેલ્લો
આતા, ફિલ્મ રીલીઝ નજીક હોઈ ખુબ વ્યસ્ત હોવાથી બ્લોગ પર આવી નથી શક્યો. તમે હવે કુશળ છો જાણી આનંદ થયો. મેં તમને કહેલું તો મારી બુક મોરારી બાપુના હાથે વિમોચન થઇ ચુકી છે. બ્લોગ પર મેં ફોટા સાથે લખ્યું છે. GET WELL SOON ! TAKE CARE !!! 🙂 🙂
hu bahu ashakti anubhavu chhu Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Thursday, February 11, 2016 9:11 PM Subject: [આતાવાણી] Comment: “मौतका इक दिन मुय्यअन है . रात भर नींद क्यों नही आती .” #yiv7283289675 a:hover {color:red;}#yiv7283289675 a {text-decoration:none;color:#0088cc;}#yiv7283289675 a.yiv7283289675primaryactionlink:link, #yiv7283289675 a.yiv7283289675primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv7283289675 a.yiv7283289675primaryactionlink:hover, #yiv7283289675 a.yiv7283289675primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv7283289675 WordPress.com | | |
hu khub nirbal thai gayo chhu .
આતા, અશક્તિ જતી રહશે ને ફરી શશક્ત થઇ જશો. મે મહિનામાં ભારત આવવાના છો ને ?
આજે મને કમ્પ્યુટર પણ તકલીફ આપે છે . તમારા સહુ માટે લાંબો ઈ મેલ લખેલો ભુંસાઈ ગયો ;પરમેશ્વર અને તારો પ્રેમ મને મેં મહિનામ અ મેળવશે સુરતમાં તારા ઘરે