કામણ ગારા કાનુડા ગાંડાં કિધાંગામ ઘણું થયું ઘનશ્યામ સખણો, રેજે શામળા

Baby2

બાળ કાનુડાની  માખણ ચોરી  વિષે આપણે સહુ જાણીએ છીએ અને આને  લગતું  ભક્ત  કવિ
સુરદાસે જે ભજન બનાવ્યું  છે  . એ રચના અદ્ભુત  છે  .  એ ભજન લખતાં પહેલાં એની  વિગત કહું છું  . બાળ કનૈયો  બહુ અટક ચાળો હતો  .  ગોપીઓને પજવવી  એના પાણીનાં  બેડા ફોડી નાખવાં નાગી પુગીયું  નાવા સરોવરમાં પડે તો  એના વસ્ત્રો  લઈને ઝાડવે ચડી  જવું  . એના ઘરમાં  છાના માના  ઘૂસીને  માખણ ખાઈ જવું એની  માખણ  ભરેલી દોણીઓ  ઊંચા  છીકા  ઉપરથી ગોવાળીયાઓની  મદદથી  માખણ ખાવું અને  ખવડાવવું અને દોણી
ફોડી નાખવી  વગેરે પજવણથી  ગોપીયો  ત્રાસી જઈને મા જસોદા પાસે ફરિયાદ કરવા જતી
જસોદા    ગોપીઓની  ફરિયાદો  ઉપર  લક્ષ  આપતી નહી  . ઉપરથી  ગોપીઓને  માખણ ખાવા  ઠપકો આપતીકે મારો કનૈયો  તમારું માખણ શા માટે ખાવા  તમારા ઘરમાં ચોરી  કરે અમારા  ઘરમાં  માખણનો તોટો  છે ? તી તમારા ઘરમાં ચોરી કરે ? એક ગોપીએ નક્કી કર્યું કે આજતો ડોહીને (જ્સોદાને )  પાકી સાબિતી આપવી છે કે  જો આ તારો કનૈયો ચોર  .
એક વખત  ગોપી  કાનાની  આવવાની વાટ જોતી  સંતાઈને ઉભી રહી  . થોડી વારમાં  કનૈયો  ગોવાળિયાઓની  ટણક  ટોળી લઈને આવ્યો  અને  ગોપીના રેઢા ઘરમાં ઘુસ્યો  .  બહુ ઊંચા  છીંકા  ઉપર માખણની  દોણી  મુકેલી  . એક મજબુત અને ઊંચા  છોકરાને  છીંકા  નીચે ઉભો રાખ્યો  . અને એના ઉપર  બીજા છોકરાને  ઉભો રાખ્યો અને એ છોકરા ઉપર  નાનકડો  કાનુડો  ચડ્યો  . દોણીમાંથી  માખણના  લોંદા લઈને ખાવા મંડ્યો  .  અને ભેરુ બંધ  તરફ એને ખાવા માટે  લોંદા  ફેંકવા માંડ્યો  . અને છેલ્લે  દોણી નીચે પટકી અને આ અવાજ સાંભળી  ગોપી  આવી પહોંચી  . ગોપીને જોઇને  બધા છોકરા હડી કાઢીને  ભાગી છુટ્યા અને આ કાનુડો માખણનાં  થથેડા  વાલા એથ મોઢે સપડાઈ ગયો  . ગોપીએ  કાનુડાના  બન્ને હાથ  પાછળ  પકડી  રાખી  ,  તબ તબાવી ને  જસોદા પાસે લઇ ગઈ  .  અને ગોપીએ માતા જ્સોદાને  દેખાડીને કીધું લે આ તારો  કનૈયો  તું કહે છેને કે મારો કનૈયો ચોર નથી ? માતા જ્સોદાએ કનૈયાને પુછ્યું  . એલા તેં માખણ ખાધું ? કનૈયો  કહે નાં ભાઈ  મેં માખણ નથી ખાધું  . અને કનૈયાયે  દલીલો  શરુ કરી  જે નીચે લખેલ ભજન  વાંચો  એટલે  સમજાઈ  જશે  ,
में नही माखन खायो    मैया  मोरी में नही माखन खायो
भोर भये गैयनके पाछे  मधुबन  मोहि पठायो
चार पहर  बंसी तट  भटक्यो सांज परे घर आयो    ….मैया मोरी  १
में बालक बैयनको  छोटो  छिको किस बिधि पायो  .
ग्वाल बाल सब बैर परे हे  बरबस  मुख लिपटायो  ….मैया मोरी  २
तू मैया मनकी अति भोरी इनके  कहे पतितायो
आज मुझे कुछ भेद उपजत है  जानी परायो जाओ। ..माया मोरी  ३
ए ले  तेरी लकुटी  कमलिया बहुतही  नाच नचायो
“सूरदास ” तब हंसी  यशोदा  ले कर कंठ लगायो। …मैया मोरी  ४
बोलिए कृष्ण कनैया  लालकी जय

6 responses to “કામણ ગારા કાનુડા ગાંડાં કિધાંગામ ઘણું થયું ઘનશ્યામ સખણો, રેજે શામળા

  1. pragnaju જાન્યુઆરી 22, 2016 પર 1:23 પી એમ(pm)

    ओ मइय्या मोरी, मैं नहीं माखन खायो … – YouTube
    Video for में नही माखन खायो youtube▶ 5:52

    Apr 19, 2009 – Uploaded by priyadarshiwiz
    Song from the B.R. Chopra mega tele-epic Mahabharat. Composed by Raj Kamal.

  2. kanakraval જાન્યુઆરી 22, 2016 પર 6:35 પી એમ(pm)

    તો હવે સાંભળો:https://www.youtube.com/watch?v=X1rv6EfDWkk 

    From: આતાવાણી To: kanakr@yahoo.com Sent: Friday, January 22, 2016 10:52 AM Subject: [New post] કામણ ગારા કાનુડા ગાંડાં કિધાંગામ ઘણું થયું ઘનશ્યામ સખણો, રેજે શામળા #yiv5441080081 a:hover {color:red;}#yiv5441080081 a {text-decoration:none;color:#0088cc;}#yiv5441080081 a.yiv5441080081primaryactionlink:link, #yiv5441080081 a.yiv5441080081primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5441080081 a.yiv5441080081primaryactionlink:hover, #yiv5441080081 a.yiv5441080081primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5441080081 WordPress.com | aataawaani posted: “બાળ કાનુડાની  માખણ ચોરી  વિષે આપણે સહુ જાણીએ છીએ અને આને  લગતું  ભક્ત  કવિસુરદાસે જે ભજન બનાવ્યું  છે  . એ રચના અદ્ભુત  છે  .  એ ભજન લખતાં પહેલાં એની  વિગત કહું છું  . બાળ કનૈયો  બહુ અટક ચાળો હતો  .  ગોપીઓને પજવવી  એના પાણીનાં  બેડા ફોડી નાખવાં નાગી પુ” | |

  3. Mayur Kandoriya જાન્યુઆરી 23, 2016 પર 10:00 એ એમ (am)

    વાહ ખુબ સરસ દાદા

    Sent from Yahoo Mail on Android

    From:”આતાવાણી” Date:Sat, 23 Jan, 2016 at 0:23 Subject:[New post] કામણ ગારા કાનુડા ગાંડાં કિધાંગામ ઘણું થયું ઘનશ્યામ સખણો, રેજે શામળા

    aataawaani posted: ” બાળ કાનુડાની  માખણ ચોરી  વિષે આપણે સહુ જાણીએ છીએ અને આને  લગતું  ભક્ત  કવિ સુરદાસે જે ભજન બનાવ્યું  છે  . એ રચના અદ્ભુત  છે  .  એ ભજન લખતાં પહેલાં એની  વિગત કહું છું  . બાળ કનૈયો  બહુ અટક ચાળો હતો  .  ગોપીઓને પજવવી  એના પાણીનાં  બેડા ફોડી નાખવાં નાગી પુ”

    • aataawaani જાન્યુઆરી 23, 2016 પર 10:41 એ એમ (am)

      પ્રિય મયુર
      બહુ દિવસે તારા તરફથી ઈ મેલ આવ્યો વાંચી મને ઘણી ખુશી થઈ છે . મારખી ભાઈ તારા મોટાબાપા નો દીકરો ઈઝ્રએલ છે . તેને મારી પ્રેમ ભરી યાદી આપજે મારી ઓળખાણ આપજે અને મારો બ્લોગ “આતાવાણી” વાંચવાનું કહેજે મેં એમાં દેશીન્ગાનો ઈતિહાસ લખ્યો છે . આ દેશીન્ગાનો ઈતિહાસ બુક રૂપે થોડા વખતમાં બહાર પડશે એ તારી જાણ માટે લખ્યું છે . આતાવાણી ની લિંક
      આપના ઈઝરાઈલ વાલા જુવાનને આપજે
      તમારા વડવાઓ જ્યારે બારાડી કે એવા કોઈ સ્થળેથી દેશીન્ગામાં વસવા માટે આવેલા ત્યારે શોધાણા નાં સંધિઓ વચ્ચે ધિંગાણ થયું એમાં એક જવાન નો ભોગ દેવાયો એનું સ્મારક શોઢાણા નાં પાદરમાં રચવું જોઈએ એવી મારી ઈચ્છા છે . હવે એ શુરવીર વડવાની કદર કરવી જોઈએ . હવે તેના સંતાનો તમે ત્રેવડ વાળાં કહેવાઓ .
      મેરામણ ભાઈના દિકરા હરદાસ ને પણ આ વાત કરવી જોઈ એ જોકે આ શુરવીર નાં પરિવારનો તેને ન કહેવાય
      અને આ શુભ કાર્યમાં મારી મદદની જરૂર પડશે તો હું ખુશી થઈને આપીશ ભાઈ , માલ્દેને પણ આ વાત કરજે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: