मन साफ़ तेरा है या नहीं पुछले जी से , फिर जोभी करना है वोह करले खुशीसे गभरा न किसीसे

_DSC1195

इक ग़ज़ल  आपकी खिदमतमे पेश करता  हुँजो फ़िल्मी गीत  “में दुनियामे हरदम  रोतहि रहा हुँ ” इसी ढंगसे  गाया जा सकेगा
बुतख़ानेमे  जाता हुँ बूत परस्त बूत परस्त  बूत परास्त नही हूँ  बूत शिकन भी  नही हूँ  .
बूत शिकन को  में  साथ कभी देता नही हूँ  ,…..बुतख़ानेमे  १
હું  મંદિરમાં  જાઉં છું  ,પણ  મૂર્તિઓના વસ્ત્રાલંકાર , એનો મેક અપ  જોવા  જાઉં છું  . અને માણસો કે જે દર્શન  કરવા આવ્યાં હોય  એને મળું છું  ,  એમાં ભગવાનની પૂજા થઇ  જાય છે એમ હું  માનું છું એટલે મૂર્તિને ઘીથી મધથી  દુધથી  નવડાવીને  પૂજા કરતો નથી  .પણ મૂર્તિને  તોડી નાખવા  પણ માગતો નથી અને મૂર્તિ  તોડનારાઓને સાથ પણ આપતો નથી  .चरचोमे जाता  हूँ  ईसाई नहीं हूँ ईसाई नही हूँ  ईसाको मानताभि हुँ
दलील बाजीमे कभी उतरता  भी नही हुँ। ….बुतख़ानेमे  २
ભલે હું ક્રિશ્ચિયન નથી પણ  ઇસુ ખ્રિસ્તના સિદ્ધાંતો  મને ગમે છે।  પાડોશી ઉપર પણ પ્રેમ રાખવો  દુશ્મન સાથે પણ દોસ્તીનો હાથ લમ્બાવવો કોઈ તમને મારી જાય  તો એને તમારે  મારવા ન મન્ડવું એને કહેવાનું કે હજી પણ મને માર  દિન દુખિયા  , તિરસ્કૃત થએલાઓને બનતી મદદ કરવી  .  કોઈ ધર્મના ભેદ ભાવ વગર  .  આ  વાતો ઈસુની મને બહુ ગમે છે  ,અને મને દલીલ બાજી  કરવી ગમતી નથી  .
मसज़िदमे जाताहुँ मुसलमान नहीं हुँ मुसलमान नही हुँ बेईमान नही हूँ
शेख ना कहेतो मसाज़िदमे जाता नहीहूँ    भ्फ्ख्ानेमे  ….३
મસાજિદ એટલે મસ્જીદો મસ્જીદનું બહુ વચન  મસ્જીદમાં ન જવું જોઈએ  એમ હું માનતો નથી  .પણ મુલ્લાં  નાં કહે કે તમે મુસલમાન  નથી માટે તમારાથી  મસ્જીદમાં ન અવાય  તો હું ન જાઉં  એની સાથે દલીલમાં ન ઉતરું કે  મસીદ તો અલ્લાહનું ઘર છે  , અને હું પણ અલ્લાએ બનાવેલો માણસ છું ,  ભલે હું મુસલમાન નથી પણ  એનો અર્થ એ નથી કે હું  બે ઈમાન છું  . હું પીરની દરગાહ ઉપર જાઉં છું અને શ્રીફળ વધેરું પણ છું મેં  અજમેર ખ્વાજા શરીફની યાત્રા પણ કરી છે  .
अगियारीमे  मुझको नही जाने देते गबरू  नहीं  जाने देते गबरू वरना ज़रूर  जाता हूँ
अगर जाता तो आतिशका साजिद होता हूँ  ….बुतख़ानेमे  ४
અગિયારી એટલે પારસીલોકોનું પ્રાર્થના સ્થળ  એમાં પારસી સિવાય  બીજા લોકો માટે  પ્રવેશ બંધી છે  . અગિયારી ઉપર મોટા અક્ષરે  લખ્યું હોય છે કે  પારસી  સિવાય કોઈએ અંદર આવવું નહિ  , ગબરુ એટલે પારસી  જો અગિયારીમાં જવાની મનાઈ ન હોત તો હું જરૂર  જાઉં અને જાઉં તો  અગ્નિ દેવને  માથું પણ નમાવીને ઉભો પણ રહું  .
आदर करता सबका किसी एकका नहीं हुँ  किसी एकका नही हूँ  बरख़िलाफ़ नही हूँ
में ददेदिल इंसान हु दरिन्दा नही हूँ  …..बुतख़ानेमे  ५ હું જગતના દરેક ધર્મોને હું માન આપું છું કેમકે દરેક ધર્મોમાં ઘણી બધી  ગ્રહણ કરવા જેવી વાતો હોય છે  . હું દરેક ધર્મોને માન  ની દૃષ્ટિથી  જોઉં છું પણ કોઈ એક ધર્મનો અનુયાયી નથી  . હુંતો  કરુણાથી ભરેલા દિલ વાળો મનુષ્ય છું  હું વાઘ વરુ  સિંહ ચિત્તા  વગેરે હિંસક  પ્રાણી જેવો નથી  .
मुफ़लिस हूँ मगर  मिस्कीन नही हूँ  मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हूँ
मोतमुव्वलकि ईर्षा कभी करता नही हूँ  …. बुतख़ानेमे  ६
હું ગરીબ જરૂર છું  પણ બિચારો નથી  .  કાળા  નાગની જેમ હિંમતથી  એકલો રહેવા વાળો છું  , હું ધનાઢ્ય  લોકોની ઈર્ષા પણ નથી કરતો
में  ” आताई ”  हूँ कोई अल्लामा नही हूँ  अल्लामा नही हूँ  इल्म चाहताभि हूँ  .
मूतअल्लिम  हूँ  कोई मुअल्लिम  नही हूँ। …बुतख़ानेमे  ७
હું  કોઈ વિદ્વાન કે કોઈ કોલેજમાં  જઈને શીખ્યો નથી  હું આપના જેવા માણસોને પૂછી પૂછીને  હું જે કંઈ જાણું છું એ શીખ્યો છું હું વિદ્યાર્થી છું  શિક્ષક નથી  . લો આજે આપને મારી થોડી વધુ ઓળખાણ આપી  .  જય સોમનાથ

6 responses to “मन साफ़ तेरा है या नहीं पुछले जी से , फिर जोभी करना है वोह करले खुशीसे गभरा न किसीसे

  1. સુરેશ જાન્યુઆરી 13, 2016 પર 7:20 એ એમ (am)

    બહુ જ સરસ. ત્રીજી/ ચોથી પેઢીના બાળકોના ફોટા જોઈ મન પ્રસન્ન થઈ ગયું.

  2. pragnaju જાન્યુઆરી 13, 2016 પર 7:51 એ એમ (am)

    نذیر بنارسی »
    ایک رات میں سو بار جلا اور بجھا ہوں
    مفلس کا دیا ہوں مگر آندھی سے لڑا ہوں
    جو کہنا ہو کہیے کہ ابھی جاگ رہا ہوں
    سووگا تو سو جاؤں گا دن بھر کا تھکا ہوں
    كديل سمجھ کر کوئی سر کاٹ نہ لے جائے
    تاجر ہوں روشنی کا اندھیرے میں کھڑا ہوں
    سب ایک نظر پھینک کے بڑھ جاتے ہیں آگے
    میں وقت کے شوکیس میں خاموشی کھڑا ہوں
    وہ آئینہ ہوں جو کبھی کمرے میں سزا تھا
    اب گر جو ٹوٹا ہوں تو رستے میں پڑا ہوں
    دنیا کا کوئی حادثہ خالی نہیں مجھ
    میں خاک ہوں، میں آگ ہوں، پانی ہوں، ہوا ہوں
    مل جاؤں گا دریا میں تو ہو گا دریا
    صرف اس وجہ سے قطرہ ہوں کہ میں دریا سے جدا ہوں
    ہر دور نے بخشی مجھے مےراجے موهببت
    نیزے پہ چڑھا ہوں کبھی سوپہ چڑھا ہوں
    دنیا سے نرالی ہے ‘نذیر’ آپ کی کہانی
    انگاروں سے بچ نکلا ہوں پھولوں سے جلا ہوں

    • aataawaani જાન્યુઆરી 13, 2016 પર 8:21 એ એમ (am)

      इक रातमे सो बार जला और बुझा हुँ
      मुफ़्लिस्का दिया हूँ मगर आँधिसे लड़ा हुँ .
      मेरी प्यारी बहन प्रज्ञा तूने तो मुझे बहुत ज़्यादा: खुश करदिया अबकी बार में “आता वाणी ” में औरतों ने मुझे खुश करदिया है उसके बारे में मैं लिखने वाला हुँ उसमे आपका नाम पहला होगा “आता ” आप जैसी स्त्रीशक्तिओका शुक्र गुज़ार है .

  3. Vimala Gohil જાન્યુઆરી 13, 2016 પર 11:19 એ એમ (am)

    “आदर करता सबका किसी एकका नहीं हुँ किसी एकका नही हूँ बरख़िलाफ़ नही हूँ
    में ददेदिल इंसान हु दरिन्दा नही हूँ …..बुतख़ानेमे ५ હું જગતના દરેક ધર્મોને હું માન આપું છું કેમકે દરેક ધર્મોમાં ઘણી બધી ગ્રહણ કરવા જેવી વાતો હોય છે . હું દરેક ધર્મોને માન ની દૃષ્ટિથી જોઉં છું પણ કોઈ એક ધર્મનો અનુયાયી નથી . હુંતો કરુણાથી ભરેલા દિલ વાળો મનુષ્ય છું હું વાઘ વરુ સિંહ ચિત્તા વગેરે હિંસક પ્રાણી જેવો નથી .
    मुफ़लिस हूँ मगर मिस्कीन नही हूँ मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हूँ
    मोतमुव्वलकि ईर्षा कभी करता नही हूँ …. बुतख़ानेमे ६
    હું ગરીબ જરૂર છું પણ બિચારો નથી . કાળા નાગની જેમ હિંમતથી એકલો રહેવા વાળો છું , હું ધનાઢ્ય લોકોની ઈર્ષા પણ નથી કરતો”

    પ્રણામ આતાજી,
    આપ કહો છો કેઃ” લો આજે આપને મારી થોડી વધુ ઓળખાણ આપી.”
    બહુ સાચી વાત; પણ અમે તો પહેલેથી આવા જ આતાજીને ઓળખીએ છીએ.

    હા, પોતાની ઓળખ આટલી સ્પષ્ટ ને સાચી તો આતાજી જ આપી શકે.
    એટલે કહું કેઃ – આતાજી તમો તો એવાને એવા,
    જેવા તમો (પોતાને) કહો છો તેવા…..

    આપના ઝગમગતા સિતારા સપ્તકને જોઇને આજનો દિવસ ચમકી ઊઠયો.

    • aataawaani જાન્યુઆરી 13, 2016 પર 12:26 પી એમ(pm)

      પ્રિય વિમલાબેન
      તમારા જેવી બહેનોએ મારા ઉત્સાહ શક્તિમાં ઘણો ફાળો આપ્યો છે . મને જન્મ આપનાર જનેતાથી માંડીને હું જે જે સ્ત્રીઓના પરિચયમાં હું આવેલો છું . તે દરેકે મારામાં તાજગી બક્ષી છે . એવું હું દૃઢ પણે માનું છું .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: