જનતાના પ્રશ્નો અને ગુરુ બૃહસ્પતિના ઉત્તરો

buddha-art-wallpaper-high-definition

કોઈએ બૃહસ્પતિને  પ્રશ્ન કર્યોકે  તમે માંસાહારનો વિરોધ કરો છો  . જો લોકો માંસાહાર નહી કરે તો એટલા  બધાં  પ્રાણીઓ  વધી જશે કે  રસ્તાઓમાં કે ગામો શહેરો વચ્ચે પ્રાણીઓ  ફરતા હશે  . અને માણસોને રહેવાની જગ્યા પણ નહી મળે  .  ગુરુ બૃહસ્પતિએ જવાબ આપ્યોકે  આ મનુષ્યોનો વધારો  થાય છે  જોકે  પરમેશ્વરે  માણસોની વૃધ્ધિ ની ગતી ધીમી કરી છે  . મનુષ્યનું બચ્ચું  સોળથી સત્તર વરસની ઉમરનું  થયા  , પછી  સંતાન ઉત્પન્ન  કરવાની ક્ષ્મ્તા ધરાવે છે જ્યારે પ્રાણિયો  નું બચ્ચું  કેટલાક પ્રાણીઓના બચ્ચા  6 મહિનાનું થાય  ત્યારે ગર્ભ ધારણ કરી  શકે છે , અને એનો ગર્ભ કાલ પણ ટૂંકો હોય છે એમાય  સસલા ઉંદર જેવા પ્રાણીઓ એક મહિનાની ઉમરના  બચ્ચા ગર્ભ  ધારણ કરી શકે છે , અને એનો ગર્ભ કાલ પણ અતિ ટૂંકો હોય  છે  હવે  મનુષ્યોને મારી ખાવાનો વિચાર તુને કેમ નથી આવતો  . માટે પ્રાણીઓના  વસ્તી વધારા બાબત તું ચિંતા ન કર  . એબાબત તું મારા ઉપર છોડી દે  મેં તુને  બીજા પ્રાણીઓ કરતા  વધુ બુદ્ધિ અને સ્વતંત્રતા  આપી છે એનો દુર ઉપયોગ કરીને તારા પગ ઉપર કુવાડો ન માર  . પ્રાણીઓનો  વધારો રોકવા મેં  હિંસક સિંહ જેવા  પ્રાણીઓ અને બાજ જેવા પક્ષી  ઉત્પન્ન  કર્યા છે ચેપી ઘાતક રોગો ઉત્પન્ન  કર્યા છે  .  મનુષ્યોએ  બુદ્ધિનો ઉપયોગ કરીને રોગ ઉપર  પ્રતિબંધ મૂકી દીધો છે  . તો પરમેશ્વરે  માણસોને  બર્થ કન્ટ્રોલની  બુદ્ધી આપી અને  અંદરો અંદર  મારી નાખવાની વિકૃત બુદ્ધિ આપી  છતાં પણ માણસો  વધવા માંડશે તો સૂર્ય મંડલમાં  ઘણા વિશાલ ગ્રહો છે  એમાં કેટલાક  ગ્રહો  પૃથ્વી જેવું વાતાવરણ ધરાવે છે  . ત્યાં પહોંચી  જવાની અને વસવાટ કરવાની  પરમેશ્વર  કહે હું પ્રેંરણા  કરીશ  માટે માંસાહાર કરીને પ્રાણીઓની વસ્તી ઘટાડવાની ચિંતા ન કર  . હિંસક પ્રાણીઓની  પાચન શક્તિ જુદી હોય છે એના દાંત હાડકાને ચાવીને ભૂકો કરી શકે છે  . અજગર જેવાનું હોજરીમાં એવા પાંચન રસો હોય છે કે  જે  સખત હાડકાનો  બુકો કરી દ્યે છે  .
માણસને માંસ ખાવા યોગ્ય બનાવવા માટે  રાંધવું  પડે છે અને સ્વાદ માટે  મરચું ધાણા  જીરું તજ લવિંગ  આદુ કોથમીર  વગેરે વનસ્પતિનો  સહારો લેવો પડે છે  .  જ્યારે કેળાં  પપૈયા  વગેરે ફળો ગાજર મૂળા કાકડી  કાજુ બદામ વગેરે સુકો મેવો રાંધ્ય વગર  મીઠું મરચું અને બીજો કોઈ પદાર્થ  અંદર ભેળવ્યા  વગર ખાઈ સહાય છે  . અમેરિકા જેવા દેશોમાં  લોકો શાકાહાર તરફ વળવા માંડ્યા છે  હાથી ગેંડા જેવા શક્તિશાળી પ્રાણીઓ શાકાહારી છે ક્રૂર હિટલર શકાહાર્રી  હતો  . પ્રોફેસર    રામમૂર્તિ પહેલવાન શાકાહારી હતો  કે જે પોતાની છાતી ઉપર  સંકોડએલાચારેય  પગો સાથે હાથી ઉભો રાખી શકતો હતો  .

2 responses to “જનતાના પ્રશ્નો અને ગુરુ બૃહસ્પતિના ઉત્તરો

 1. pragnaju જાન્યુઆરી 4, 2016 પર 4:04 પી એમ(pm)

  માંસાહાર કરીને પ્રાણીઓની વસ્તી ઘટાડવાની ચિંતા ન કર .
  ખૂબ સુંદર વિચાર
  પણ
  અમેરીકામા ઘોડાના માંસાહાર તરીકે ઉપયોગ કરવા પ્રેસીએ સહી કરવી પડી !U.S. ban on horse slaughter lifted ! એક વાંચક પ્રતિભાવ છે કે I’ve eaten quite a bit of Mexican and Chinese food in California, so I’m sure I’ve eaten my fair share of cat and dog….pretty good stuff, if that’s what it was! ભારતમા તો આદિકાળથી ગૌરક્ષા ના વિચાર થયા પણ એક નેતા કહે કે આ તો આવકનું સાધન અને બીજા શું કહેશે..?.ગાંધીજીએ પ્રયત્નો કર્યા અને વિનોબાજીએ તો આપઘાત શબ્દ ન વપરાય પણ સંથારો કર્યો આજે પણ કોઇ નેતા કહે છે ગાયનું માંસ તેમનો આહાર છે સતા/સંપતિના લોભમા રાજકરણ રમતું રહે છે અને આતંકીઓને સરળતા…

  હર શાખપે ઉલ્લુ બૈઠે હૈ!’.

  • aataawaani જાન્યુઆરી 5, 2016 પર 6:47 એ એમ (am)

   તામીલનાડુમાં ગાય પાસેથી બળદના જેવું ખેતી કામ કરાવે છે . અને ગાય જ્યારે અશક્ત થાય ત્યારે અન ટચેબલ લોકોને આપી દ્યે છે . આ અસ્પૃશ્ય લોકો ગાયને મારી નાખીને તેનાં હાડ, ચામ: , અને માંસ નો ઉપયોગ કરે છે . ગાયને મારતી વખતે આવો મંત્ર જેવો શબ્દ બોલે છે . હે ગાય માતા તારા બચ્ચા માટેનું દૂધ પી ગયા . તારી પાસેથી ખેતી કામ લીધું . અમે એટલા ક્રૂર નથી . અમેતો ત્તુને દુ:ખ માંથી મુક્તિ આપનારા છીએ , અરબ લોકો ઘોડાનું માંસ ખાય છે . ભારતમાં કુતરાને પણ ઘોડાનું માંસ ખાવા આપતા નથી , એવો વહેમ હોય છે કે કુતરાં ઘોડાનું માંસ ખાય તો હડકાયાં થઇ જાય . મેં એવું સાંભળ્યું છે કે ભરૂચ જીલ્લાના મુસલમાનો સસલા નું માંસ ખાતા નથી . मन एव मनुष्याणां कारणं बंध मोक्ष यो :

   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: