કાળોતરા નાગનો કાળ

સાભાર – શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

Advertisements

2 responses to “કાળોતરા નાગનો કાળ

 1. pragnaju November 25, 2015 at 7:17 am

  યાદ આવે

  જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
  જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

  કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
  નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ…

  નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…

  રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…

  મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
  જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…

  લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…

  શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…

  ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…

  બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…

  નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…

  બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…

  થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…

  -નરસિંહ મહેતા

 2. Vinod R. Patel November 25, 2015 at 11:06 am

  આતાજી ને ગમતા વિષયનો વિડીયો મળી ગયો. એમ કહેવાય છે કે સાપની આંખોમાં તમે ધ્યાનથી જોઈ રહો -ત્રાટક કરો.- તો એ કઈ નહી કરે પણ નજર હટાવી લો તો એ તમને ડંખ મારશે. આ વિડીયોમાં એને પકડનાર એ જ યુક્તિ અજમાવે છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: