આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

Pravin_Shastri_2

આતાના અનેક દીકરાઓમાંના એક 

ન્યુ જર્સી નિવાસી

શ્રી. પ્રવીણકાન્ત શાસ્ત્રી

તેમના શબ્દોમાં…

        ઋષિ જીવન જીવતાં આ સંસારી જિવડા સાથે મને ન્યુ જર્સીમાં થોડાક કલાક ગાળવાનો અમૂલ્ય લાભ મળ્યો. ટેનેસીથી એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે આતા ૩૦ ઓક્ટોબર શુક્રવારે ન્યુ જર્સી આવ્યા. માર્ગમાં મારે ત્યાં થોભવાના હતા. કાર તકલીફ ને કારણે એ શક્ય ન બન્યું. એઓ સીધા એમના પૂત્ર દેવ જોષીને ત્યાં જ પહોંચી ગયા.

પછી શું થયું? 

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

4 responses to “આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

 1. Vinod R. Patel નવેમ્બર 5, 2015 પર 4:11 પી એમ(pm)

  યુવાન ને શરમાવે એવા હિમ્મતના ભંડાર સમા હિંમતલાલ જોશી -આતાજી ને વંદન સાથે દિવાળીની શુભેચ્છાઓ

 2. pravinshastri નવેમ્બર 5, 2015 પર 4:24 પી એમ(pm)

  આભાર સુરેશભાઈ, આ આતાના બ્લોગમાં ચીપકાવી દીધું એ ગમ્યું. સાલું આવું બધું કોમ્પ્યુટરીયું આવડે નહીં. આતા સાથે બહુ મજા આવી. પણ એની બહુ નજીક જવામાં જોખમ. ગુજરાત દર્પણની ઓફિસમાં યુવાની અને તાકાતની વાત નીકળતાં ઊભા થઈને “હું અભી મૈં જવા” કરી બાવડા ઊંચા કર્યા હતાં. શેર, શાયરી, અતિતની વાતોની અદ્ભૂત સ્મરણ શક્તિ.
  એમને જોતાં જાણતા રહીશું ત્યાં સૂધી તો આપણે “ધરડાં” છીએ એવું બોલી શકવાના જ નથી.
  મેં સભામાં કહ્યું હતું કે હું પણ યુવાન જ છું પણ જ્યારે કોઈ કામ કરવાના અખાડા કરવા હોય ત્યારે વટથી કહી દઉમ છું “ઘરડો થયો, હવે મારી પાસે શું આશા રાખો છો?”

 3. pragnaju નવેમ્બર 8, 2015 પર 11:35 એ એમ (am)

  દિવાળીની શુભેચ્છાઓ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: