સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
اپھرن
سبھان تیری قدرت پہ قربانجي قدرتپے قربان
دےكھ میں نے سبمے تیری شان … سبھان تیری 1
عجب گجبكا دیکھ تماشا ہوگیا میں هےرانجي
انسركا بنا کھلونا رامنے پھوكي جان. سبھان تیری 2
اس دنيامے جب تو آئے بھول گیا بھگوانجي
كس كپٹسے مایا بناكے ہو گیا تو دولتمند. …. سبھان تیری 3
رامكو بادا جب تو بھلا سرپے چڑھا شےتانجي
کھرا باتوں میں جا جا کر ہو گیا تو حیران. … سبھن تیری 4
بوڑھا ہوا کمزور ہوا تب سہنے پڑے اپمانجي
قضا آکے لےجاےگي جب پڑا رہا سامان. … سبھن تیری 5
بیوی کی طرف سے ستنے چھوڑا چھوڑ چلا تیرا پران جی
رشتہ داروں پھر تجھ کو بھیج دیا شمشان. سبھن تیری 6
کر ساهبكي بدگي پیارے چھوڑ تیرا ابھمانجي
اعلی خیال ركھكھو تم اپنا کرو ستريوكا سنمان … سبھان تیری 7
“اتاشري” نے یہ زبور بنا مالا کیا سنمانجي
نجانندمے زندگی گزارے شکر تیرا خدا … سبھن تیری 8
ભાઈ વાહ તમે મારું ભજન ઉર્દુ અક્ષરમાં લખી નાખ્યું પ્રજ્ઞા બેન ધન્યવાદ તમે છેલ્લે ભગવાનને બદલે ખુદા લખી નાખ્યું એપણ બંધ બેસતું થયું . ફરીથી તમારો આભાર હું માનું છું .
خدا یاد آیا
آپ پوچھتے ہو تم نے خدا کو دیکھا ہے کبھی؟
ہم کیا کہیں سجدے میں جھکی رہی
تمام عمر سر کبھی اٹھا ہی نہیں!
*******
یہ کیسی انسان کی فطرت ہے سمجھايے تو ذرا
دھڑكتے دلوں میں کوئی ہاتھ رکھتا نہیں
اور بےجبان پتھروں میں خدا تلاشتے ہیں.
*******
بچوں میں خدا بچوں سے جدا تو نہیں
خدا جو ہوتے بچوں سے جدا جو ہوتے
خدا بھی ہوتے تو کیسے خدا ہوتے
*******
ہوا کے ایک جھونکے سے ہزاروں زرد پتے زمین پہ آ گرے
کاش ہوا کو بھی اس کا گمان ہوتا
جھونکے سے اس کون کس جدا ہوتا.
ખુદા એતો હજરત મુસાને પણ મોઢું બતાવવાની નાં પાડેલી ફક્ત પીઠ ફેરવીને વાતોજ કરી
निजानन्दमे जीवन बिताया शुक्र तेरा भगवान આતાજી આના કરતાં ભગવાન પાસે બીજું શું માંગવાનું હોય! આતા આપ તો એક વિશિષ્ટ પ્રેરણા દાયક જીવન જીવી રહ્યા છો.
પ્રિય પ્રવીણ ભાઈ શાસ્ત્રી
મેં ભજન તો પદ્ધતિ સર લખેલું પણ કમ્પ્યુટર વાય્ડું થયું એણે વાર્તાની માફક લખી નાખ્યું .પણ આપણાં પ્રજ્ઞા બેને એજ ભજન ઉર્દુ અક્ષરોમાં લખ્યું એ પદ્ધતિ સરનું છે .
આતાજી સંસ્કૃત અને ઉર્દુ તો વિદ્વાનોની ભાષા છે મારી ચાંચ એમાં ન ડૂબે. હું તો પાકો સુરતી. સાહિત્યમાં બધી રીતે કાચો.
મારા ગ્રેટ ગ્રાન્ડ બાળકોને ખેતી વાડીની ટ્રેનીંગ આપવા મારો પોત્ર ડેવિડ મને બોલાવે છે . આ અમેરિકામાં જન્મેલ અરબ માતાથી જન્મેલ મારો પોત્ર છે . મુસલમાન અરબ નહિ પણ ખલીલ જિબ્રાન જેવા ખ્રિસ્તી અરબ .
મારા ગ્રેટ ગ્રાન્ડ બાળકોની માનો બાપ અમેરિકન ઇન્ડીયન (ચેરોકી ) અને એના બાપનો બાપ અસલી દેશીંગા માં જન્મેલ ઇન્ડીયન
આતાજી આનંદથી જાવ. જીવનનો આવો લ્હાવો નસીબદાર પવિત્ર માનવીને જ મળે છે. આપનો પરિવાર ઉમદા આંતર રાષ્ટ્રીય સમતોલ પરિવાર છે.
હું સાહિત્યમાં કાચો એવું કહો છો ‘ પણ તમે અજબ ગજબની વાર્તાઓ લખી શકો છો .
बड़ा बड़ाई ना करे बढान बोले बोल हिरा मुखसे कब कहे लाख हमारा मोल
ડેવિડે મને વનવે ટીકીટ મોકલી છે એ એટલા માટે કે હું મારી મરજીથી જાઈનો શકું .
પ્રાચીન ભજનો કે ત્યાર બાદના, હૈયામાંથી વલોવાઇ ને ભગવાન ને યાર્દ્તા શબ્દો ! રાગ આપીને ભજનને સરસ બનાવ્યું છે.
ધન્યવાદ તું મારો ઉત્સાહ પ્રેરક જુવાન છો . રીતેશ
પ્રિય રીતેશ
તારી કોમેન્ટ મને હું જુવાન કવિ હોઉં એવો એહસાસ કરાવે છે .