સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,435 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
Nice sharing 🙂 good one
નાગનું નામ પ્રિયદર્શન !
પ્રિયદર્શની અમે ખીચડીને કહેતા અને અમારા કાકાએ શ્લોક બનાવ્યો હતો
પ્રિયદર્શની દર્શને પુણ્યમ
સ્પર્શે પાપ વિનશ્યતી
ભોજનં સર્વતિર્થાનામ
દાનં મુક્તિદાયકમ
ટ્રેઇન દેડકા યાદ અપાવે
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
પાણી અને જમીન- એમ બંને સ્થળેજીવી શકતાં દેડકા… પૃથ્વી પર દેડકા ૨૬ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ
ધરાવતા હોવાના પુરાવા રૃપે અશ્મિઓ મળી આવ્યા છે. વિશ્વભરમાં દેડકાની ૪૮૦૦ નોંધાયેલી જાત જોવા મળે છે.
દેડકા પૂંછડી વિનાના કરોડરજ્જુવાળા પ્રાણી છે. દેડકા પાણીમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી ટેડપોલ તરીકે નીકળી પાણીમાં જીવે છે. ટેડપોલને પૂંછડી હોય છે. ટેડપોલ પુખ્ત થયા પછી તેના ચાર પગનો વિકાસ થાય છે. અને પૂંછડી નાશ પામે છે. ત્યારબાદ તે જમીન પર જીવન શરૂ કરે છે. દેડકા ચામડી દ્વારા શ્વાસ લે છે. દેડકા ૭.૭ મીમીથી માંડીને ૧૨ ઈંચના કદના જોવા મળે છે. દેડકાની આંખ ઉપર પોપચાંને ત્રણ પડ હોય છે. જેમાંનું એક પારદર્શક પડ પાણીમાં ડૂબકી મારતી વખતે બંધ કરે છે. સામાન્ય રીતે દેડકાના આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા હોય છે. તેથી તે લાંબા કૂદકા મારી શકે છે. દેડકા થોડા સપ્તાહના અંતરે શરીરની ચામડી ઉતારે છે અને નવી આવે છે. દેડકાનાં ઉપલા જડબામાં જ દાંત હોય છે. તે ખોરાક પકડીને ગળે ઉતારી શકે છે,ચાવી શકતા નથી. દેડકાની આંખો પ્રમાણમાં મોટી અને માથાની બંને તરફ ઉપસેલી હોય છે તેથી ચારે દિશામાં એક સાથે જોઈ શકે છે. દેડકાને બહાર દેખાય એવા કાન હોતા નથી, પરંતુ આંખ પાછળ છિદ્રો જેવા અવયવથી તે સાંભળી શકે છે. દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજ વિશિષ્ટ છે. તેના ગળામાં કે મોંના ખૂણામાં આવેલો પાતળો પડદો તેના અવાજને મોટો કરી આપે છે. કેટલાક દેડકા ગળું ફુલાવીને દૂર સુધી સંભળાય તેવા અવાજ કાઢી શકે છે. દેડકો સુપુપ્તાવસ્થામાં જઈ શકે છે. ખોરાક- પાણીના અભાવમાં તે બેભાન બની જમીનમાં દટાઈ જાય છે અનેપાણી મળતાં જાગૃત બને છે.આવો એક દેડકો સાપ માટે પુરતો છે.મનાય તેવી વાત નથી લાગતી તો જુઓ વીડીયો
Frog eats snake
by KCB30
3 years ago35,039 views
This is a very special frog.
HD
2:21
Frog Eating a Snake
by ufifuron
7 years ago361,512 views
This is my awesome video of a frog eating a snake. I believe its a leopard frog. You can clearly see the snake around
……………………………………………………………………………………………………..
જો આ જોવામાં તકલીફ પડે તો Frog Eating a Snake નાગનું નામ પ્રિયદર્શન !

જો આ જોવામાં તકલીફ પડે તો Frog Eating a Snakeનાગનું નામ પ્રિયદર્શન !

જો આ જોવામાં તકલીફ પડે તો Frog Eating a Snake you tube થી સર્ચ કરશો
जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं ,मानोन्नतिं दिशति पापमपाकरोति |
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं ,सत्संगतिः कथय किं न करोति पुंसाम् ||
अत्र गम्यताम् : सञ्चरणं, अन्वेषणम् …..
मणिना भूषित: सर्प: किमसौ न भयङ्कर: //.
श्री माधव राव जी सर्प विशेषज्ञ Rajiv Dixit …
Video for संस्कृत सर्प कथा▶ 11:14
http://www.youtube.com/watch?v=q1NrggzCKKo
May 17, 2014 – Uploaded by Shri Rajiv Dixit ji
श्री माधव राव जी सर्प विशेषज्ञ Rajiv Dixit. Shri Rajiv Dixit ji … ++ हमारे दुर्लभ सनातनिय संस्कृत साहित्यों (PDF) का अमूल्य संकलन –
હવે મારે પંચ તંત્ર બુક ક્યાંકથી ગોતવી પડશે .મને બુક મળે પછી હું “આતાવાણી”માં લખી શકું અને તે પછી તમે મને રવી ભાઈના ચિત્રો મોકલજો એટલે પ્રસંગો પાત મુકતો જાઉં . તમારો જવાબ ખાઈ જઇને શું ગામમાં નથી રહેવું ?
મધ ચોપડેલી મકાઈની ધાણીયું , શ્રીફળનું દૂધ , શ્રીફળનું તેલ . દાડમનો રસ ,પીનટ બટર ,, ખજુર , કેળાં , ઘરના વાડામાં વાવેલી ઓર્ગનીક જુકીની મગ ,અને બીજા અમેરિકન કઠોળ ક્યા ખાવાનું ઓછું છે કે તમારો જવાબ ખાઈ જાઉં ?
માફ કરજો આતાજી
સાપના વીડીયો શોધી માણવામા આ પોસ્ટમા એકની એકવાત ફરી ફરી લખાઇ
સર્પ વિષ સારવાર ની તો જોવાશે
બીજી વીડીયો માટે Frog Eating a Snake you tube થી સર્ચ કરશો
અમારી કોમેંટ મઠારી દેશોજી.
પ્રિય પ્રજ્ઞા બેન
મને યુ ટ્યુબ જોતા નહિ આવડે . તમે કે તમારા જેવા બીજા મિત્રો મને મારા ઈ મેઈલ ઉપર બ્લુ અક્ષરોમાં લિંક મોકલે છે . એના ઉપર હું ક્લિક કરીને જોઉં છું . હું કમ્પ્યુટર મહાસાગરમાં હિલોળા મારું છું . એ મારા મિત્રની કૃપાથી હો આ તમને સાચી વાત ખુલ્લા દિલથી કહી દીધી .
બીજું મારી એક લાંબી કોમેન્ટ મેં વિમલા બેન ઉપર મોકલી છે .એ જરા ટાઈમ મળે ત્યારે વાંચજો તમને ગમશે . તમે એક મારાં ઉઈસાહ વર્ધક બેન હતાં . એમાં વળી પરમેશ્વરે મારા ઉપર કૃપા કરીને વિમલા બેન સાથે ઓળખાણ કરાવી . તમારાજેવી બહેનો સ્ત્રી શક્તિઓ મને તંદુરસ્તી ભર્યું જીવન જીવાડશે અને મૃત્યુ વેળા મને લેવા માટે કજા બેન સ્ત્રીશાક્તિને મોકલવા માટે ખુદાને વિનંતી કરશે . યમદેવતાને ન મોકલે એવું કહેશે .
હવે મારે પંચ તંત્ર બુક ક્યાંકથી ગોતવી પડશે .મને બુક મળે પછી હું “આતાવાણી”માં લખી શકું અને તે પછી તમે મને રવી ભાઈના ચિત્રો મોકલજો એટલે પ્રસંગો પાત મુકતો જાઉં . તમારો જવાબ ખાઈ જઇને શું ગામમાં નથી રહેવું ?
મધ ચોપડેલી મકાઈની ધાણીયું , શ્રીફળનું દૂધ , શ્રીફળનું તેલ . દાડમનો રસ ,પીનટ બટર ,, ખજુર , કેળાં , ઘરના વાડામાં વાવેલી ઓર્ગનીક જુકીની મગ ,અને બીજા અમેરિકન કઠોળ ક્યા ખાવાનું ઓછું છે કે તમારો જવાબ ખાઈ જાઉં ?
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા તરફથી દેડકાં વિશેની જાણવા જેવી વાતો મળી .દેશીંગા(મારા જન્મનું ગામ ) માં જોરદાર વરસાદ થયો હોય ખાડા ખાબોચિયાં છલો છલ પાણી થી ભરાઈ ગયા હોય ત્યારે જમીનમાં ઊંડે ઉતરી ગએલા દેડકાં બહાર નીકળી પડતા હોય છે અને ડ્રાઉં ડ્રાઉ કરતા ગળું ફુલાવીને જોરદાર અવાજ કરતા હોય છે .
આતાજી પ્રણામ,
મારા પતિ સાથે મને ફિનીક્ષ આવવાની તક મળે તેમ છે તો તે દરમ્યાન આપના
દર્શન કરી આશીર્વાદ લેવાની લાલચ જાગી છે. આપને યોગ્ય લાગે ને અનુકુળતા હાય તો આપનો ફોન નંબર મને મારા e-mail પર
મોકલી શૅકો તો આભારી થઇશ અને તારીખ- સમયની વિગત જણાવી શકું.
E-mail ID: vimala14@hotmail.com
jarur pdharo પ્રિય વિમલાબેન
આજે તો તમે મને બહુ ખુશ કરી દીધો . જરૂર પધારો મારા હૃદયના અને મારી ઝોપડીના દરવાજા તમારા અને તમારા પતિ માટે ખુલ્લા છે . મારો ફોન # 623 414 3695
aataa phone # 623 414 3695 Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Wednesday, May 6, 2015 3:22 PM Subject: [આતાવાણી] Comment: “विभुक्षिता किं न करोति पापं , क्षीणा जना :निष्करुणा भवन्ति” #yiv2618327307 a:hover {color:red;}#yiv2618327307 a {text-decoration:none;color:#0088cc;}#yiv2618327307 a.yiv2618327307primaryactionlink:link, #yiv2618327307 a.yiv2618327307primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv2618327307 a.yiv2618327307primaryactionlink:hover, #yiv2618327307 a.yiv2618327307primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv2618327307 WordPress.com | | |
આતા, ઘણી સરસ વાર્તા. પંચતંત્રની વાર્તાઓ હજી પણ વાંચવી ગમે તેવી હોય હોય છે.
પ્રિય રીતેશ મોકાસણા
મને કલાગુરુ રવિશંકર રાવળના પુત્ર શ્રી કનક રાવલે કીધું છે કે તમે પંચતંત્રની વાર્તા લખતા રહો . હું તમને વાર્તા નાં પાત્રોને અનુકુળ ચિત્રો મોકલીશ . હવે મારે પંચતંત્ર ની બુક મેળવવાની તજવીજ કરવી પડશે .
એક વાત કહું ? તેં મારા હૃદયમાં સ્થાન જમાવી દીધું છે . આટલું ઘણું છે .કેમકે આટલામાં ઘણું આવી જાય છે .
આતા,
બસ એવું માનો કે હું પણ કોઈ તમારો અંગત વ્યક્તિ છું. તમે આટલી ઉંમરે પણ આટલા કાર્યશીલ છો એ જ તો નવાઈ ! ભગવાન આપને સદા સ્ફૂર્તિભર્ય રાખે.
પ્રિય રીતેશ તેં મારા ઉપર બહુ ઉત્તમ છાપ પાડી છે .
મારું આનંદ મય જીવન ,શારીરક અને માનસિક શક્તિ ટકાવી રાખવાનો યશ હું તારા જેવા કે જે મારા હૃદયમાં વિરાજ્વાની યોગ્યતા ધરાવે છે .એને આપું છું .
આતાજી સાદર વંદન. માત્ર આપની વાતો જ નહીં પણ એના દરેક પ્રતિભાવો પણ મારે માટે તો જ્ઞાનદાયક હોય છે. માત્ર આપને જ નહીં પણ આપના સૌ મિત્રોને મારા સવિનય વંદન.
પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી ભાઈ
તમારી વાર્તાઓ બહુ સરસ રીતે લખએલી હોય છે એટલે મને ખુબ ગમે છે .