સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
બહુ સરસ ભજન બનાવ્યું છે. માં તે માં : બાપમાં પણ અર્ધી માં સમાઈ છે. ( બાપ = બા + પ )
પ્રિય રીતેશ મારું ભજન તારા જેવાકવિને ગમ્યું એ મારા માટે ગૌરવ કહેવાય . મારા દિકરાનો ઈ મૈલ લખ્યો છે .તેને પણ જો આપણી ઈ બુક મોકલતો એપણ મને “આતાવાણી ” માં કેવી રીતે મને મળે એ સમજાવી શકે .. સુરેશ જાની બહુજ બીઝી રહે છે . નહિતર એ પણ મને મદદ કરે .
આતા, આપના સનને મેં ઈ કોપી મોકલી આપી છે. તમને પણ ફરી વાર મોકલી આપી છે. એમાં આપના મિત્ર ક્રીશ માટે લખ્યું છે કે તમને ઈ-બુક ખોલી આપે. એક વાર વાંચી જશો.
ભજન ના શબ્દોમાં ગહનતા અને લય મેં જોયા છે. હું તો હજી ઘણો કાચો કવિ છું.
એ સારું કર્યું રીતેશ મારા સન ને મોકલ્યું એ
ક્રિશ કેલીફોર્નીયા ગયો છે . આવશે એટલે હું એને મારા ઘરે બોલાવીશ .
آپ خوبصورت مضمون اور كاويسے پریرتا لے کر …
اپنی ماں کو رلانے سے پہلے یہ نہیں سوچتا کہ اس نے جب اس سرزمین پر پہلی سانس لی پھر ماں باپ اس کے ساتھ تھے. اب جب ماں اور باپ دونوں کے جسم سے قاصر ہو گئے ہیں تو اس نے ان سے دوری بنالي. وہ بھول جاتا ہے کہ
“ماں کی ممتا کو دیکھ موت بھی آگے سے ہٹ جاتی ہے،
گر ماں توہین ہوتی، زمین کی چھاتی پھٹ جاتی ہے.
جو ماں جیسی دیوی کو گھر کے مندر میں شامل نہیں رکھ سکتے ہیں،
وہ لاکھوں فضیلت بھلے کر لیں، انسان نہیں بن سکتے ہیں.
ماں جس بھی پانی دے دے، وہ پودا چندن بن جاتا ہے،
ماں کے چرو کو چھو پانی، گنگا جل بن جاتا ہے.
ماں کے اچل نے يگو يگو سے بھگوانو کو پالا ہے،
ماں کے مراحل میں شامل جنت ہے، گرجا اور شوالا ہے “.
اپنے بیٹوں کی طرف سے نظرانداز عمر ماں باپ کے پاس دینے کے لئے کچھ نہیں ہے. ان بٹو میں شامل صرف جھوٹ ہے، غصہ ہے، ڈپریشن ہے اور چڑچڑاپن. لیکن ان کے دماغ کی گاٹھو میں شامل دکھ ہے تو سکھ بھی ہے. ان گاٹھو کو کھولنے جائیں تو بیٹوں کے لئے نعمت کے علاوہ اور کچھ نہیں.
آج کے بیٹوں کو ایک مشورہ ہے بیٹے روزگار کی تلاش کچھ اس طرح کرے کہ ماں باپ کو اپنے پاس رکھ سکے یا بیٹے خود ان کے ان کے پاس رہے. اگر کسی وجہ سے یا روزگار کے نیچر کی وجہ سے دور رہنا بھی پڑے تو ماں باپ کے ساتھ كومينيكےشن گےپ اتنا لمبا نہ ہو کہ بیٹوں کی آواز سننے کو ترس جائے. دور سے فون کرنے پر پہلے اپنے ماں باپ سے اور پھر بیوی اور بچوں سے بات کرے. اس بيوستھا سے کچھ بنتا بگڑتا نہیں لیکن خاندان کا یہ ایک طرح کا پروٹوکول ہوتا جس قیام ہونا خاندان میں شامل بہت ضروری ہے.
आपका सुंदर लेख एवं काव्यसे प्रेरणा ले कर…
अपनी मां को रुलाने से पहले यह नहीं सोचता कि उसने जब इस धरती पर पहली सांस ली तब माँ-बाप उसके साथ थे। अब जब माँ और बाप दोनो शरीर से असमर्थ हो गये हैं तो उसने उनसे दूरी बनाली। वह भूल जाता है कि
“ मां की ममता को देख मौत भी आगे से हट जाती है,
गर मां अपमानित होती, धरती की छाती फट जाती है।
जो मां जैसी देवी को घर के मंदिर मे नहीं रख सकते हैं,
वो लाखों पुण्य भले कर लें, इंसान नहीं बन सकते हैं।
मां जिसको भी जल दे दे, वो पौधा चंदन बन जाता है,
मां के चरणो को छूकर पानी, गंगाजल बन जाता है।
मां के आंचल ने युगों युगों से भगवानो को पाला है,
मां के चरणों मे जन्नत है, गिरजाघर और शिवाला है ”।
अपने बेटों द्वारा उपेक्षित वृद्ध मां बाप के पास देने के लिए कुछ नहीं है। उनके बटुओं मे सिर्फ झूठ है, गुस्सा है, अवसाद है और है चिड़चिड़ापन। लेकिन उनके मन की गांठों मे दुख है तो सुख भी है। उन गांठो को खोलने जाएं तो बेटों के लिए आशीर्वाद के अलावा और कुछ नहीं।
आज के बेटों को एक मशविरा है बेटे रोजगार की तलाश कुछ इस तरह करे कि माँ बाप को अपने पास रख सके अथवा बेटे स्वयं उनके उनके पास रहे। यदि किसी कारण या रोजगार के नेचर के चलते दूर रहना भी पड़े तो मां बाप के साथ कोम्युनीकेशन गेप इतना लम्बा न हो कि बेटों की आवाज सुनने को तरस जाये। दूर से फोन करने पर पहले अपने माँ बाप से और फिर पत्नी और बच्चों से बात करे। इस ब्यवस्था से कुछ बनता बिगड़ता नही लेकिन परिवार का यह एक तरह का प्रोटोकोल होता जिसका निर्वाह होना परिवार मे बहुत आवश्यक है।
પ્રિય પ્રજ્ઞા બેન
બહુ સરસ માવિષેનું કાવ્ય તમે મોકલ્યું . હું મારી નોટ બુકમાં નોંધી લઈશ .એક ઉખાણું
છતની બેન , અછતનો મિત્ર , કમાઉ પુત્ર બાપને વ્હાલો . પણ માને જેવો હોય એવો વહાલો .
મા બાપને પ્રણામ. તમે મારા બાપા સમાન છો.
પ્રિય સુરેશ ભાઈ
હવે આ તમારો બાપો બહુ ભૂલકણો થઇ ગયો છે .મારે
દોહરો જે મેં શીર્ષકમાં લખ્યો છે .એ મારે આવી રીતે લખવો હતો .
સાદર પ્રણામ છે ચરણમાં સ્વીકારજો માત પિતાય
પાંજરા પોળમાં નહી મુકું . સાથે રેહજો સદાય
એટલે પ્રાસ પણ સરખો મળત
તમારા જેવા સદમિત્રો મારા પુત્રોની ગરજ સારે છે .એટલે હું મોજથી રહું છું .
ગઈકાલે મેં દેશી ચણાની માળા બનાવી નાખી છે . આજે એક ખજુરના ઠળિયાનું બ્રેસલેટ બનાવી નાખ્યું છે .
બે દિવસ પછી હું “આતાવાણી ” માં લખવાનું છું એમાં એક નાનકડી કવિતા લખવાનો છું . તમારા જેવા સુપુત્રોના બાપને અને ભાનુબા જેવી ઘરની જોરુને લાગુ નહિ પડે .
ઘરડા થયા કે દુનિયામાં કોઈનાય નો રહ્યા
પુત્રોના પરિવારમાં બાપો આંખે ચડી ગયા
હદ છે કે ઘરની જોરુએ બુદ્ધિ હીણા કહ્યા
(અને )તોય મન મર્તબા ખાતર ભટકતા રહ્યા
એક પછી એક રોગ આવતા થયા
એક દિન ઘરડા ડોસા વગર મોતથી મર્યા
તોય માન મર્તબા ખાતર ભટકતા રહ્યા
એમ લખવું હતું . પણ બરાબર કમ્પ્યુટર લખી નો શક્યું અને મેં ચેક નો કર્યું .
માવતરનું ઋણ ચૂકવાયું તો જીવન લેખે લાગ્યું..ટાઢક વળે. ભજનના ભાવો જ લાખેણા છે..આદરનીય આતાજી.
રમેશ પટેલ(આકાશદીપ)
જૈન ધર્મના સંથારા સિધ્ધાંત ગમ્યો . આપણે કોઈના ઉપયોગમાં ન આવી શકીએ એવું લાગે , ઉલટાના પરાધીન અને બીજાને બોજારૂપ થઇ પડીએ , તો એના કરતા મરીજવું એ વધારે ઉત્તમ .
मरना भला हे उसका जो अपने लिए जिए
ज़िंदा रहा जो मर चूका इन्सानके लिए મેં તો મિત્રોને અને સગાઓને કહી રાખ્યું છે કે હું પથારી વશ થઇ ગયો હોઉં શ્વાચ્છોશ્વાસ ની ગતિ ધીમી પડી ગઈ હોય તો મને મારી છાતી દબાવી દબાવીને શ્વાસ ચાલો કરવાની કોઈ આવશ્યકતા નથી હું જેટલું જીવ્યો છું એ આનંદથી અને મિત્રો અને સગાઓની ચાહના થી જીવ્યો છું . उठाके जनाज़ा आताका नगमा सुनाके जाना है .
दुनिया छोड़के में जब जाऊँगा तो फिरसे यहाँ नहीं आना है મારો પુનર્જન્મ થવાનો નથી . અને સ્વર્ગ નરકમાં જવાનો નથી ,
પ્રિય રમેશ ભાઈ
તમને મારું ગીત ગમ્યું એથી મને આનંદ થયો .
એક ઈ મેલ બીજાને મોકલવો હતો એ તમને મોકલાય ગયો . કોમ્પુટર વાય્ડું થયું
આપના તેમજ સુશ્રી પ્રજ્ઞાબેનના મા-બાપ વિશેના કાવયભજન બહુ ગમ્યા.
મા-બાપ સાથે આતાજીને પ્રણામ.
તમારો આભાર વિમલાબેન
એક તમિલનાડુ ના માણસની વાત કરું .તે નિ:સંતાન છે .પુરુષનો બાપ એની સાથે રહેતો હતો . 92 વરસનો બાપ વિધુર હતો .તેની જુવાનીમાં તેની વાઈફ એક દીકરાને મૂકી મરી ગઈ . બાપે એવું વિચારીને બીજા લગ્ન નકર્યા કે નવી મા પાસે મારો દીકરો દુ:ખી થઇ જાય , વખત જતાં દીકરો ભણી ગણી બાજંદો થયો .અને પરણ્યો .વહુ પણ બહુ ભણેલી હતી . બંને અમેરિકા આવ્યાં . થોડા વખત પછી બાપ પણ અમેરિકા આવ્યો . બન્ને જણાં ખુબ કમાતાં હતાં .બાપને સોસીયલ સિક્યુરીટીના પૈસા મળવા લાગ્યા . કેલીફોર્નીયા સ્ટેટમાં મોંઘાં આલીશાન મકાનમાં રહેવા લાગ્યાં .પછી તેઓ એરિજોના હું રહું છું એ ગામમાં રહેવા લાગ્યાં . અહી કેલીફોર્નીયા કરતા સરસ અને કિમતમાં સસ્તા મકાનમાં રહેવા લાગ્યા .મારી એ લોકો સાથે ઓળખાણ થઇ .
એક વખત મારો ભાઈ અને તેની વહુ અમને મળવા આવ્યાં . અમને સૌ ને એ તમિલ નાડુ કપલે પોતાના ઘરે બોલાવ્યા બાપો અમારી સાથે વાતો કરવા આતુર એ અમારી પાસે આવે એટલે એનો ડોળા કાઢીને અટકાવે , એલોકો અમારે ઘરે આવે ત્યારે એના બાપને સાથે ન લઇ આવે .
બાપ ખડે ધડે હતો . બાપને તેના દીકરાની વહુ માં થી રાખતી પણ દીકરો નહિ .
એક વખત એ બાઈએ મને ખાનગીમાં વાત કરીકે મારા હસબન્ડે તેના બાપને કહી દીધું કે તું મરતો શા માટે નથી . હવે તારે મરી જવું જોઈએ . બાપને બહુ લાગી આવ્યું અને તે ગમેતેવાં ખોટાં સાચાં કારણો બતાવીને હોસ્પીટલમાં દાખલ થયો અને પછી હોસ પેટમાં દાખલ થયો . નર્સ મને કહેતી હતી કે આ સ્થળ એવું છે કે અહીંથી સીધું પરલોક જવાય છે . ઘરે જવા પણું રહેતું નથી .
એને મળવા માટે હું એના દીકરા વહુ સાથે મળવા ગયો . દીકરોકે વહુ બાપને મળ્યા નહિ પણ . . નર્સો સાથે કઈ વાતો કરી તેલોકો પાછાં ફર્યા હું પથારીમાં પડેલા બાપને મળ્યો બાપનું શરીર ઠંડુ ગાર હતું . અંમો પાછા જઈ રહ્યા હતા . મને મારે ઘરે મુકીને પછી એને પોતાને ઘરે જવાનું હતું .એટલામાં હોસ્પેત્માંથી ફોન આવ્યો કે બાપા પરલોક જતા રહ્યા છે પછી એ લોકો મને મારે ઘરે મુકીને હોસ્પેટ ગયા . . નર્સિંગ હોમને હું પાંજરા પોળ કહું છું એમ હોસ્પેટને જીવિત માટેનું સ્મશાન ગૃહ કહું છું .