સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,361 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
اگر ہے شوق ملنے کا تو ہردم شعلہ لگاتا جا،
جلا کر خدنماي کو، بھسم تن پر لگاتا جا.
پکڑ کر عشق کی جھاڑو، صفا کر ہجر-اے-دل کو،
دي کی دھول کو لے کر، مسللے پر اڑاتا جا.
مسللا چھوڑ، تسوي توڑ، کتابیں ڈال پانی میں،
پکڑ تو اسہال فرشتوں کا، غلام ان کا كهاتا جا.
نہ مر بھوکا، نہ رکھ روزہ، نہ جا مسجد، نہ کر سجدہ،
وجو کا توڑ دے كوجا، شرابے شوق پیتا جا.
ہمیشہ کھا، ہمیشہ پی، نہ غفلت سے رہو ایکدم
نشے میں سیر کر اپنی، خدي کو تو جلاتا جا.
نہ ہو ملا، نہ ہو بهمن، دي کی چھوڑ کر عبادت،
حکم شاهے كلدر کا، انل حق تو كهاتا جا.
کہے ‘منصور’ مستانہ، یہ میں نے دل میں پہچانا،
وہی مستو کا ميخانا، اسی کے درمیان آتا جا.
~ ‘منصور’ مستانہ
शराबे शौक पीलाके लीये शुक्रिया
याद
अगर है शौक मिलने का, तो हरदम लौ लगाता जा,
जलाकर ख़ुदनुमाई को, भसम तन पर लगाता जा।
पकड़कर इश्क की झाड़ू, सफा कर हिज्र-ए-दिल को,
दुई की धूल को लेकर, मुसल्ले पर उड़ाता जा।
मुसल्ला छोड़, तसवी तोड़, किताबें डाल पानी में,
पकड़ तू दस्त फरिश्तों का, गुलाम उनका कहाता जा।
न मर भूखा, न रख रोज़ा, न जा मस्जिद, न कर सज्दा,
वजू का तोड़ दे कूजा, शराबे शौक पीता जा।
हमेशा खा, हमेशा पी, न गफलत से रहो एकदम
नशे में सैर कर अपनी, ख़ुदी को तू जलाता जा।
न हो मुल्ला, न हो बह्मन, दुई की छोड़कर पूजा,
हुकुम शाहे कलंदर का, अनल हक तू कहाता जा।
कहे ‘मंसूर‘ मस्ताना, ये मैंने दिल में पहचाना,
वही मस्तों का मयख़ाना, उसी के बीच आता जा।
~‘मंसूर‘ मस्ताना
अय मेरी प्यारी बहन प्रज्ञा तू मुझे ब्लॉगसे फ़राग़ नही होने देगी . तेरी कॉमेंट मुझे जकड़ रखती है .
मनसुरको जब शूली के ऊपर चढ़ा देनेका हुक्म हुवा , मनसुरको चाहने वालेने बादशाह को अर्ज़ किया .
“एक अनल हक़ कहनेसे मनसुरको ज़िंदा : रहने दे ”
तब मुन्सफने हुक्म किया की इस शख्स को क़त्ल करदिया जाय . एक पेशावरके दरवेशसे की जो सूफी था हमने बात सुनी थी की जब मनसुरको शूली पर चढ़ाया गया तब उसके खुनसे जमीन पर ऐसे लफ्ज़ लिखने लगे “अनल हक , अनल हक ,जब मनसूर मर गयातो उसके जिस्मको जलादिया गया तो उसके धुंवेसे आसमान पे “अनल हक ,अनल हक ” लिखता गया . फिर उसका जिस्म जल कर खाक हो गया तब उसकी खाक को समंदरमें डाल दी तो समंदरकी लहरे “अनल हक , अनल हक ” बोलने लगी .
અહર્નિશ મંત્ર જપના રટણથી ઉત્પન્ન થતો ધ્વનિ શક્તિનાં આંદોલન જગાવે છે. જેનાથી તે મંત્રને અનુરૂપ દેવતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. આ સ્વરૂપથી વ્યક્તિમાં દિવ્યતા પ્રગટ થાય છે.
અનલહક એટલે અહં બ્રહ્નાસ્મિ-
સ્વભાવે અધાર્મિક અને કર્મને જ યોગ માનીને સતત કાર્યરત રહેતા વિશ્વવિખ્યાત કાર્ડિયાક-વાસ્કયુલર સર્જન ડૉ. વી. એ. સુબ્રહ્નણ્યમે તા. ૨૦-૧૨-૨૦૦૦ના રોજ એક ઇન્ટરનેશનલ ચેનલ પરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘આમ તો અમે દરેક દર્દી સાજા થાય એવી જ અનુકંપાથી સર્જરી અને સારવાર કરીએ છીએ. પરંતુ, એક વખત ધર્મગુરુ પ્રમુખસ્વામી પર લેનોકસ હિલ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી રહ્યો હતો. ઓપરેશન દરમિયાન જ્યારે એમનું હૃદય મારા હાથમાં લીધું એ વખતે મને અત્યંત સુખદ અને અદ્રિતીય અનુભૂતિ થતાં હું તો પુલકિત બની જ ગયો, પરંતુ સમગ્ર ઓપરેશન થિયેટરમાં પણ કોઇ દૈદીપ્યમાન દિવ્યતા અવતરી હોય તેમ લાગતું હતું.’વર્તમાનનો આ દાખલો અંધશ્રધ્ધા નથી.
સાધારણ રીતે પતિભાવમા અમારું વલણ ભૂલ કાઢવાનું રહ્યું નથી છતાં એકવાર
અશબોરોઝ એની મહેકનો મુસલસલ
અજબ હાલ હોને અનલહક હો આનક !
માટે થોડા કડક શબ્દમા લખી ભૂલ સુધરાવી હતી.”સુફી સંતોની ફીલસુફી આમાં અનલહક તો મુખ્ય શબ્દ! સુફીની મંઝીલ!!આને મરોડી અનહલક = હલક(કંઠ, સૂર) વગરનું-ઠીક નથી લાગતું.કોઈ જાણકારનો અભિપ્રાય લેવા વિનંતી” ત્યારબાદ તેમણે તુરત
“સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.”
સુધારો કર્યો હતો ”
…………………………આપની રચના ફરી માણતા યાદ
અમૃત ઘાયલનો શેર.
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?
માત્ર બોટલમાં ભરેલ દારૂ એ જ શરાબ નથી. આકાશદર્શન, ખળખળતાં ઝરણા, પંખીના ટહુકા, ફૂલોની સુગંધ એ બઘું જ હૃદયને તરબતર કરી નાંખનારું છે. એક મસ્તીનો નશો કરાવનારું છે. માત્ર તમારું હૃદય ખુલ્લું હોવું જોઈએ. કવિતાનું પણ આવું જ છે. માઈકલ એન્જેલો કહેતો હતો કે હું તો પથ્થરમાં છૂપાયેલી મૂર્તિનો વધારાનો નકામો ભાગ કાઢી નાખું છું. કવિ, સર્જક વધારાના નકામા ભાગને ખસેડીને સંસારમાંથી, સૃષ્ટિમાંથી કવિતા સમાજને ધરે છે. આપણે જે રોજનું આ જગત જોઈએ છીએ તેમાંથી જ આપ છંદ લય પ્રગટાવીને કવિતાનું સર્જન કરો છો !
પ્રિય પ્રજ્ઞા બેન
તમે “અનલહક ” શબ્દની વિસ્તૃત વ્યાખ્યા આપી . એથી મને ઘણું જાણવા મળ્યું . તમારા જ્ઞાન ઉપર મને માન થયું .