કરી નો ત જો વિધિએ કામનીને રચી નો ત જો ચાંદની જામનીને

Shri-symbol.svg 2000px-Om.svg DSCN0075 કરી નો ત જો વિધિએ કામનીને   રચી નો ત જો  ચાંદની  જામનીને  ભરી નો ત જો  રૂપથી  ભામનીને ( તો તો પછી બાકી શું રહે  તો ભગવાંજ પહેરી લેવાં પડે અને  રામના  નામની માળા ફેરવવી પડે ) રટી હોત માળા  સદા  રામની મેં मै एक ग़ज़ल  आपकी  खिदमतमे  पेश करता हुँ हो सकता है की  इस गजलमे  गलतियां हो  . क्यों की मै कोई शायर  नही हूँ  और ग़ज़ल ख्वाँ भी नहीं  . तो मेरी गलती  आप कृपया  सुधार कर पढ़े कठिन  शब्दों के अर्थ भी में लिखूंगा   ये ग़ज़ल मै एक मेरी निखलस   दोस्त    जवाँ लडकीके  बारे में है  .  इसको आप मेरी गर्ल फ्रेंड  न समझना क्योकि अब मै गर्ल फ्रेंड  रखनेकी  उम्रका  नहीं हुँ  अब मेरी गर्ल फ्रेंड रखनेकी  हालते सर गुजस्त   लेकिन कभी उसको मै मेरी माशूक़  भी ख देता हु जैसे  सूफी खुदाको भी  माशूक  कहते है मुसीबतमे  हर इंसां को इलाही याद आता  है माशूक़ तू याद आती है  मुझे जब गम सताता है   १ निगाहे नाज़ तेरी  देख  दिल मसरूर  होता है पिता हुँ याद कर तुझको पानी अक्सीर होता है    २ तेरी तिरछी नज़रको  देख  दिल गुदाज़ होता है  जैसे  बरफोपे पड़ती  धुप और  पानी टपकता  है   3 तबस्सुम  देख कर तेरा दिल शादाब  होता है तेरी क़ातिल अदाएं पर दिल क़ुर्बान होता है   ४ परीशाँ ज़ुल्फ़क़ी सायामें  मुझको लुत्फ़ आता है जब आबे गुलगूँ देती हो  सुरूर तब आहि जाता है   ५ तू है एक नाज़नीं औरत  तेरा रूप हुरसा लगता है “आताई” देख कर तुझको  तसद्दुक  होही जाता है   ६

ગલતી = ભૂલ ///માશુક =પ્રેમિકા ///ગમ =દુ:ખ //નિગાહે નાજ =ચંચલ દ્રષ્ટિ //મસરુર=આનંદિત /// ગુદાજ =પિગળાવનાર //તબસ્સુમ = સ્મિત  ,મંદ હાસ્ય શાદાબ =હર્યું ભર્યું   //પરીશાં જુલ્ફ = અવ્યવસ્થિત   ,વિખ્રએલા  માથાના વાળ લુત્ફ = આનંદ ///આબેગુલગું= રક્ત વરણીય  મદિરા   ,લાલ રંગની  શરાબ સુરુર= હળવો નશો //નાજની= કોમલાંગી /// હુર = અપ્સરા //તસદ્દ્દુક= બલીદાન આપવા ઉત્સુક

16 responses to “કરી નો ત જો વિધિએ કામનીને રચી નો ત જો ચાંદની જામનીને

  1. pragnaju માર્ચ 26, 2015 પર 3:00 પી એમ(pm)

    वह शरारत वो अज़ा याद करो!
    अपने बचपन का मज़ा याद करो!
    मार खाना पलट हथेली पर
    मास्टर जी की सजा याद करो!
    ऐसी यादें अगर फ़रेब लगें
    यार ग़ाफ़िल! तो बजा याद करो!
    कल जो बस तुमको मिलने वाली है
    ख़ूबसूरत सी क़ज़ा याद करो!

  2. પ્રેમપરખંદા માર્ચ 30, 2015 પર 10:14 પી એમ(pm)

    ક્યા બાત ક્યા બાત ક્યા બાત આતેશ્વર.
    તમારા શબ્દો હું માત્ર સમજતો જ નથી અનુભવું પણ છું.

    • aataawaani માર્ચ 31, 2015 પર 6:46 એ એમ (am)

      પ્રેમ પરખંદા
      હવે હું છોકરીઓના મારા અનુભવોની વાતો કરવાનું હું ઈચ્છતો નથી . કેમકે આ કારણે મારા ઉપર જે લોકોનો આદર છે . એ ગુમાવવાનો મને ભય લાગે છે . મારા મગજના કમ્પ્યુટરમાં બીજી ઘણી વાતો ભરેલી છે . એ હું આપ સહુની જાણ ખાતર અને મારા નિજાનંદ ખાતર કરતો રહીશ આપ વાંચજો .

      • પ્રેમપરખંદા માર્ચ 31, 2015 પર 7:10 એ એમ (am)

        અરો આતા આપણી વાત થઈ હતી એમ લોકો માટે નહી પણ પોતાની નિજાનંદની મસ્તી માટે અને અમારી જેવા આપના ચાહકો વાંચકો માટે પણ આપની વાતો શેયર કરતા રહો. બાકી વાતો કરવા વાળા તો આપણી સાચી અને સારી સારી વાતોમાંથી પણ પોરા કાઢશે. જીવનનાં અંતે આપણે એ વિચારીને દુખી નહી થવું પડે કે આપણે આપણા મનની વાત કોઈ સુધી પહોચાડી ના શક્યા. સારી અને ખરાબ ની વ્યાખ્યા લોકોએ લોકો અનુકુળતા પ્રમાણે બનાવી ને બેઠા છે. એ બધાથી(માન અપનાન, સારુ ખરાબ) થી પર થઈને તમે પોતાની મસ્તી માટે લખો એવી વિનંતી. અને જે લોકોને તમારી સત્ય વાતથી ખરાબ લાગે કે ના ગમે અને તમારા પ્રત્યે અણગમો કરે તો એ તમારો નહી એ વ્યક્તિનો પ્રોબ્લમ છે.

        • aataawaani માર્ચ 31, 2015 પર 10:09 એ એમ (am)

          મૌલિકા બેન
          તમારી તમારા મામાએ સત્ય નિષ્ઠાથી કદર કરી કહેવાય
          મામા ઘણા સબંધીઓને બુક અર્પણ કરી શકત , પણ એ બધાકરતા તમારામાં ઘણી યોગ્યતા જોઈ હશે . અને હું પણ કહું છું કે તમારામાં યોગ્ય્તાછેજ
          કદરદાન મામા અને જેની કદર થઇ એવી મૌલિકા બેનને મારા ઘણા અભિનંદનો . આતાના તમે જીવનમાં ખુબ સફળતા મેળવશો એવા આશીર્વાદ

        • aataawaani માર્ચ 31, 2015 પર 11:51 એ એમ (am)

          ખરું જો મને પુછાતા હો તો છોકરીયુંજ મને આનંદિત અને તંદુરસ્ત રાખે છે .અને મને જીવવાની મજા કરાવે છે . તમે કલ્પના કરો આ પીળા ટીશર્ટ વાળી કેટલી મારી નજીકમાં ઘુસેલી છે , અને પોતાનું માથું મારા માથા તરફ નમાવ્યું છે . હું કંઈ જુવાન નથી . એના દાદાથી પણ મોટી ઉમરનો હઈશ .
          મારી સાથે બે છોકરીયુનો ફોટો છે . એ મેં એક યુવાનને હરખ પદુડો થઈને દેખાડ્યો . છોકરીયું આ વખતે મારી સાથે હતી . યુવાને એવું બોલીને ફોટાનો ઘા કર્યો કે અમારા સામું પણ કોઈ છોકરીયું જોતીયું નથી અને આ ડોહામાં તે શું જોઈ ગઈ હશે . યુવક ગુજરાતીમાં બોલેલો છોકરીએ મને પૂછ્યું એ શું બોલ્યો ? મેં તેને ભાષાંતર કરીને કીધું . એટલે છોકરીએ એની સામે પોતાનો જીભડો કાઢ્યો . અને ચુસ્કારો બોલાવીને મને એને દેખતાં મારી દાઢીની પરવા કર્યા વિના ચુંબન કર્યું . હવે આવી છોકરીયોની સંગતી છોડી દઈને રામ નામની માળા ફેરવવામાં મારું ચિત્ત ચોટશે ખરું ?

        • aataawaani માર્ચ 31, 2015 પર 9:47 પી એમ(pm)

           મારા મનોરંજન માટે  મેં મારી “રંગીન જવાનીની  દીવાની વાતો”  લખી રાખી છે અને  કેટલીક વાતો તમારા જેવા મિત્ર નરેન્દ્ર મેહતાને  અમદાવાદ  મોકલી પણ છે  . યુવાને ખીજાયને બે છોકરીયો  સાથેનો મારો ફોટો ફેંકી દીધો  . એ પ્રસંગ ક્રુઝ માં બનેલો   . આ વખતે મારી સાથે  ક્રુઝમાં   મારો પાંચ હાથ પૂરો  અથ્ઠો ક્થ્ઠો 23 વરસનો  જુવાન પૌત્ર ડેવિડ મારી સાથે હતો   .  મારી જે છોકરીયો  મિત્ર હતી એની સાથે તે  બહુ માનથી વર્તતો   બાકી ક્રુઝમાં અનેક યુવતીઓ સાથે અથડાતો રહેતો  . છોકરીયો સાથેનો મારો ફોટો  એની નાની , એની મા એના  નાના  ભાઈને  બતાવતો ત્યારે મારી નાં હોવા છતાં  તે  દાદાની ગર્લ ફ્રેન્ડ  છે એમ ઓળખાણ કરાવતો   . આ ફોટો હું તમને અનુકુળતાએ મોકલીશ  आता न बूत खाने जाता  न बुतपरस्ती  करता  है       (मगर )  बुताँ को घर बुला करके  इबादत उसकी करता है     બુતખાના = મંદિર  ///બુત પરસ્તી   = મૂર્તિ પૂજા  બુતાં= સુંદરીઓ   // ઈબાદત  = પૂજા  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Tuesday, March 31, 2015 5:46 PM Subject: [આતાવાણી] Comment: “કરી નો ત જો વિધિએ કામનીને રચી નો ત જો ચાંદની જામનીને” #yiv9954386792 a:hover {color:red;}#yiv9954386792 a {text-decoration:none;color:#0088cc;}#yiv9954386792 a.yiv9954386792primaryactionlink:link, #yiv9954386792 a.yiv9954386792primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9954386792 a.yiv9954386792primaryactionlink:hover, #yiv9954386792 a.yiv9954386792primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9954386792 WordPress.com | | |

        • પ્રેમપરખંદા માર્ચ 31, 2015 પર 9:51 પી એમ(pm)

          વાહ આતા… રંગીન વાતો વાંચવાની રાહ જોવાશે.

        • aataawaani માર્ચ 31, 2015 પર 9:19 પી એમ(pm)

          રૂપાળી નારીઓને જો , વીધીએ ના રચી હોત તો .
          મુહબ્બત પૈદા થાતજ નઈ મુસીબત આવતી પણ નઈ
          મુસીબત આવતી જો નઈ , હૃદય મજબુત નાં હોતું
          હૃદય મજબુત નાં હોતું તો “હિમ્મત” ઓસરી જાતી

        • પ્રેમપરખંદા માર્ચ 31, 2015 પર 9:22 પી એમ(pm)

          એમ હિમ્મત ઓસરે તો એવા હિમ્મત શું કામના.??
          અને રુપલ દે ને જોઇને રુદિયામાં રુપાની ઘંટડી નો વાગે તો ઈ રુદિયો શું કામનો.?

        • aataawaani માર્ચ 31, 2015 પર 9:48 પી એમ(pm)

          મારા મનોરંજન માટે  મેં મારી “રંગીન જવાનીની  દીવાની વાતો”  લખી રાખી છે અને  કેટલીક વાતો તમારા જેવા મિત્ર નરેન્દ્ર મેહતાને  અમદાવાદ  મોકલી પણ છે  . યુવાને ખીજાયને બે છોકરીયો  સાથેનો મારો ફોટો ફેંકી દીધો  . એ પ્રસંગ ક્રુઝ માં બનેલો   . આ વખતે મારી સાથે  ક્રુઝમાં   મારો પાંચ હાથ પૂરો  અથ્ઠો ક્થ્ઠો 23 વરસનો  જુવાન પૌત્ર ડેવિડ મારી સાથે હતો   .  મારી જે છોકરીયો  મિત્ર હતી એની સાથે તે  બહુ માનથી વર્તતો   બાકી ક્રુઝમાં અનેક યુવતીઓ સાથે અથડાતો રહેતો  . છોકરીયો સાથેનો મારો ફોટો  એની નાની , એની મા એના  નાના  ભાઈને  બતાવતો ત્યારે મારી નાં હોવા છતાં  તે  દાદાની ગર્લ ફ્રેન્ડ  છે એમ ઓળખાણ કરાવતો   . આ ફોટો હું તમને અનુકુળતાએ મોકલીશ  आता न बूत खाने जाता  न बुतपरस्ती  करता  है       (मगर )  बुताँ को घर बुला करके  इबादत उसकी करता है     બુતખાના = મંદિર  ///બુત પરસ્તી   = મૂર્તિ પૂજા  બુતાં= સુંદરીઓ   // ઈબાદત  = પૂજા  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Tuesday, March 31, 2015 9:22 PM Subject: [આતાવાણી] Comment: “કરી નો ત જો વિધિએ કામનીને રચી નો ત જો ચાંદની જામનીને” #yiv4776671452 a:hover {color:red;}#yiv4776671452 a {text-decoration:none;color:#0088cc;}#yiv4776671452 a.yiv4776671452primaryactionlink:link, #yiv4776671452 a.yiv4776671452primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4776671452 a.yiv4776671452primaryactionlink:hover, #yiv4776671452 a.yiv4776671452primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4776671452 WordPress.com | | |

  3. aataawaani એપ્રિલ 1, 2015 પર 3:23 એ એમ (am)

    ज़िंदगी भर नही मै पी है ,, हसरत है दिलमे बाकी
    तुरबतमे आके मुझको एक जाम पिलादे साक़ी એલા તેં ઝીન્ગીમાં જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી મદિરા પાન ન કર્યું હોય અને હવે સમાધિમાં પડ્યા પડ્યા તુને પીવાની ઈચ્છા જાગી ? એવી કઈ સાકીનો દિ માઠો બેઠોસ કે તુને તું કબરમાં દટાએલો છો ન્યાં તુને પીવડાવવા આવે ?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: