मेरे  अज़ीज़ अहबाब !  आज में   मेरे नज़अ  आलम के वक्त  परवर  दिगारसे  क्या मांगता हुँ क्या मेरी ख्वाहिश है  ये बताना चाहता हुँ  ,
इतनातो करना यारब  जब रूह  जिसमसे निकले
गीताका लफ्ज़ लबोपर  जब रूह जिसमसे   निकले   १
आसोका महीना हो  , बर्खाकी कमी न हो
गैरोकी ज़मी न हो   जब। …२
तेरा करम साथमे हो  माला भी हाथमे हो
अहबाब  साथमे  हो  …जब  ….3
तान्याका  सरपे दस्त हो  ,  मेरा  दिल  भजनमे   मस्त हो
सब आस  मेरी नस्त हो  …जब   ४
अदना  आताकी  अरजी  जो आपका है करज़ी
फिर आपकी जो मरज़ी  …जब   …५
નઝઅ  કા આલમ == શ્વાસ  તૂટતો તૂટતો  ચાલતો હોય
રૂહ  = પ્રાણ   લફ્ઝ  = શબ્દ   લબ = હોઠ  બરખા = વરસાદ
ગૈરોકી જમીન  = પરાઈ ભૂમિ    કરમ == અનુકંપા  , કૃપા  અહબાબ = મિત્રો
તાન્યા = આતાની  પોત્રી    દસ્ત = હાથ     આસ == આશાઓ  નસ્ત =  નાશ   અદના = મામુલી        અરજી =  વિનંતી
કરજી  = ઋણી
પ્રભુ આપે મને  તંદુરસ્ત સુંદર શરીર આપ્યું   ,  શ્વાસ નિયમિત ચલાવે છે   છતાં હું એ બાબત  તારો ઉપકાર માનવા  મેં તારું નામ ક્દી લીધું નથી તુને ક્દી  યાદ કર્યો નથી   . એટલે હું તારો કરજી છું
શીર્ષકનો અર્થ  એ છે કે  હું મારા  હેતુ મિત્રો  ,સગાઓ  , વગેરેને  હું વિનંતી કરું છું કે  મારા મૃત્યુ પછી તમે સહુ મારા નશ્વર  દેહનો  છેલ્લો સંસ્કાર  કરવાના છો પણ  અગ્નિ સંસ્કાર કરતા પહેલા  મારું હૃદય   બહાર કાઢી લેજો  કેમકે  મારા હ્રદય  મારી માશુક   નાજ્નીને લઇ લીધું છે   . એટલે એ હ્રદય  નો માલિક હવે હું  નથી  એનો માલિક  મારી  માહ્જ્બી  માલિક છે એટલે એ હ્રદય  મારા દેહ સાથ બળી ને  ભસ્મ ન થઇ જાય  એની કાળજી લેજો  .
આ માશુક એવી છે કે
ख़ल्वतमे मिल माशुकने  ऐसा  जादू किया
बीबी गुजर  जानेका जो गम था  भुला दिया
खल्वत = एकांत
गम = दू :ख

9 responses to “

  1. pragnaju માર્ચ 9, 2015 પર 10:30 એ એમ (am)

    सुनीये प्राळ तनसे नीकले

    तलवार की हर धार पे
    सनसनी लेकिन,
    माशुक की फुफकार से
    यमलोक में कोहराम।
    बिकता नहीं ईमान गर
    करता खुदा की बात,
    वो जन्नत मसीहा की नहीं
    आदमी का दाम।
    न दर्द जिस चिराग में
    कहाँ फिर रोशनी गोया,
    मरे पे नसीब जन्नत
    या,इशारा जिन्दगी का।
    बनाना गर हमें होता
    मसीहा अपने दिल का तो,
    कर खुदा की याद
    खुदा का रूप दे देते।
    उतारो चाँद को नीचे
    मगर ना आसमां उतरे,
    उठाए जिसे सिर आदमी
    वो मंजर कहाँ उतरे?
    नहीं शर्म जिसकी आँखों में
    उसका कौन हो अपना,
    दिल बद्दुआ देगा
    ठगा जब जिसको जाएगा।
    कहते नहीं मगर करते हैं
    तकाज़ा सद-हैफ़,
    माँगने का आबरु भी
    अनोखा ढंग है यारब।
    हुआ गर इश्क ही होता
    भला क्यों दिल लगे दुःखने,
    यहाँ हर आँख से
    लावा बरसता बेवफ़ाई का।
    बस्ती फ़कीरों की
    यहाँ क्या माँगने निकला,
    यहाँ तो आँख से आँसू
    जुबां से सिसकियां बंटतीं।
    खुदा ने जिन्दगी बख्शी
    सुधारो दीन तो अपना,
    बँट गया मजहब यहाँ
    और खुदा का नाम।
    યાદ
    વેરણ થઈ ગઈ રાતડી
    રહેતી આંખ ઊદાસ
    સપના પણ પહોંચ્યા સખી
    મારા સાંવરીયાની પાસ

    મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો [૨]
    હે…..
    જેવો રાધાને નંદનો કિશોર એવો મારો સાંવરિયો
    મારા તે ચિત્તનો…

    જમુના તીરે જઈ ભરવા હું નીર ગઈ
    પ્રીતીની વાદળી વરસી
    હૈયાની હેલ મારી છલકાવે છેલ
    તોયે હુ રહી ગઈ તરસી
    હે……
    તનડું ભીંજાય તોયે રોમ રોમ લ્હાય
    મારા નટખટનાં નેણ છે નઠોર
    એવો મારો સાંવરિયો
    મારા તે ચિત્તનો……

    મીઠડે મોરલી તે કાને તેડાવી મને
    તેનાંતે સૂરમાં સાંધી
    મોંઘેરા મનનાં વનરાતે વનનાં
    ફૂલોનાં હાર થી બાંધી
    હે….
    લંબાવી હાથ એની વાવડીની સાથ
    જોડે મારા પાલવી કોર
    એવો મારો સાંવરિયો
    મારા તે ચિત્ત….

    જોયા ના તારલા જોઈ ના ચાંદની
    જોઈ ના કાંઈ રાતરાણી
    ચઢતુ’તુ ઘેન અને હટતી’તી રેન
    એવી વાલમની વાણી
    હે..
    ભૂલી’તી ભાન રહ્યું કઈએ ના સાન
    ક્યારે ઊગી ગઈ આભમાં ભોર
    એવો મારો સાંવરિયો
    મારા તે ચિત્તનો ચોર….

      • aataawaani માર્ચ 9, 2015 પર 5:34 પી એમ(pm)

        પ્રિય પ્રજ્ઞા બેન

        તમારી અદ્ભુત અસર કારક કોમેન્ટ મારા હૃદય ના સિતારના તાર ઝણ ઝણી ઉઠાવે છે . ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકળે સાંભળવાની બહુ મજા આવી . અને ગજલ પણ બહુ ઉત્તમ હતી .
        આ મારી કોમેન્ટ તમને મળશે એની મને ખાતરી થઇ ગઈ છે . ઘણી વખત મારા ઈ મેલ તમને મળતા નથી ,

        • pragnaju માર્ચ 9, 2015 પર 6:10 પી એમ(pm)

          અમારી મજાકમા કહે કે આ લાંબુ લખાણ કોઇ વાંચવા નવરું નથી ! ત્યારે તમારા જેવાને પ્રસન્ન કરી શકે તે જાણી અમને ઉત્સાહ રહે છે ઈ મૅઇલના રોગનું નિદાન તો ન થયું પણ તમે યાહુ લખો તો મળેજ પણ ઘણી વાર અમે પણ યાહુવાળું ઇ સરનામું લખતા હોય અને હૉટમેલ તે ખેંચી જાય !!અને મૅઇલ બેક થાય તેથી બીજું જી મેઇલનું નીરવરવે નામે કાઢ્યું !
          સુ શ્રી સુરેશભાઇનો વાર્તાલાપ રસપ્રદ હોય છે.મરણ અને પરણ દૈવાધીન હોય છે પણ તે સુધારવું કે બગાડવુ દરેકના હાથમા હોય છે તમને આ યુ ટ્યુબ ગમશે
          jivan,maran chhe-જીવન,મરણ છે _Hema Desai – YouTube
          Video for મરણ▶ 6:56
          http://www.youtube.com/watch?v=EEqs2TIBkwI
          Nov 17, 2012 – Uploaded by tia joshi
          જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, / તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. / સ્વર:- હેમા દેસાઇ / સ્વરાંકન:- આશિત દેસાઇ / રચના:- “મરીઝ”

  2. aataawaani માર્ચ 9, 2015 પર 7:59 પી એમ(pm)

    જીવન મરણ ગીત સાંભળ્યું .

  3. aataawaani માર્ચ 10, 2015 પર 9:59 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞાબેન
    રસિક મેઘાણી ગુજરાતી મેમણ છે ભાગલા વખતે પાકિસ્તાન ગએલો એના માબાપ સાથે અને હવે અમેરિકામાં છે એ તમને ખબર હશે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: