આતાની પોત્રી તાન્યા અને તેના પિતા દેવ જોશીના શુભ આગમન ની મારા પરમ સ્નેહી મિત્ર ક્રિશે પાર્ટી રાખેલી .

DSCN1003 DSCN1001

ફોટો #1આતા તેની  પોત્રી તાન્યા અને તાન્યાના પિતા  દેવ જોશી

#2દેવ તાન્યા મિત્ર ક્રિશ સાથે આતા

20150111_195603Snapchat--586104005552620782820150108_09501020150108_095021

તાન્યા સાથે આતા આતાએ બનાવેલા  મુગુટ  સાથેઆતાએ બનાવેલી બ્રેસલેટ સાથે આતા તાન્યા અને દેવ નાં હાથ

આતાએ બનાવેલી લાકડી સાથે આતા અને તાન્યા

1420735670748142073554433120150108_12123720150108_121233

લાકડીમાં  આતાએ બનાવેલી માળા સાથે દેવ અને આતા આતા મહારાજા માટે ભોજનનો થાળ લાવનારી જેનાફર જે તાન્યાને આઘી ખસેડીને આતા પાસે બેસી ગઈ  .દેવ તાન્યા આતાનો ફોટો પાડવાનો હતો  .   પણ  જેનાફર ભોજનની થેલી  પડતી મુકીને આતા પાસે બેસી ગઈ  .

20150111_16381420150111_163757

રેસ્ટોરામાં ટેબલ ઉપર ડાબી બાજુ દેખાય છે .તે ક્રીશનો નાનો દીકરો એની વાઈફ સાથે તેને બીલ ચૂકેલું જમણી બાજુ ઓછા વાળ વાળો ક્રીશનો જમાઈ

20150111_172549 20150111_172643 20150111_172734(0)

રેસ્તોરાની આગળના ભાગે  ઉપર રેસ્તોરનીં નામ દેખાય  છે આગળ મોટી દેખાય છે તે તાન્યા અને લાલ બાલ વાળો મોટો દેખાય છે  તે ક્રિશ ના મોટા દીકરાનો નાનો દીકરો આદમ

20150111_172940 20150111_172905

ક્રિશ નાં ગ્રાન્ડ ચિલ્ડ્રન   ખાનર। વિક્ટોરિયા  .આતા  આદમ।  અને જોસેફ

આતા અને તેની સાથે આતાનો જીગરી દોસ્ત  ક્રિશ જયારે મને હાર્ટ એટેક આવેલો  ત્યારે  હોસ્પિટલ માંથી  સીધો  ક્રિશ અને એની વાઈફ પસીલા  પોતાને ઘરે લઇ ગએલા અને એક મહિનો પોતાને ઘરે રાખેલો  મેં જયારે ઘરે જવાનું કીધું ત્યારે ક્રિશ બોલ્યો અહી તમને નથી ગમતું ? સાંભળીને  હું અવાક થઇ ગયો  મહામુસીબતે મને ઘરે જવા દીધો અને જમવાનું  ઘરે આપવા માંડેલા  આ બે માંથી એકેયે ગીતા જોઈ નથી  क़र्म णये  वा  धिकारस्ते माँ फलेषु  कदाचन  નો અર્થ સમજતા નથી  .  એના દેશમાં  ભગવાનને અવતાર લેવો પડતો નથી  .

DSCN0997 DSCN0996

હર્ષના આવેશમાં તાન્યા પોતાના અતિ વહાલા દાદાને ભેટી   .

મારા મિત્ર ક્રિશ અને એના તેના ઘરનાઓનું ભાવ ભીનું સ્વાગત થી તાન્યા અને એનો બાપ  ભાવ વિભોર થઇ ગએલા  એને એમ ખાતરી થઇ ગઈ કે  મારા દાદા ઉત્તમ મિત્રો ધરાવે છે  . અને  એટલે તેઓ સુખી છે   . તેઓ એકલા રહેતા હોવા છતાં  બહુ આનંદથી રહે છે  .
મારા મિત્ર હિતેશ અને તેની પત્ની મીતા એ પણ  પોતાના  ઘરે બોલાવેલા અને  તાન્યા અને તેના  બાપનું સ્વાગત કરેલું  મિત્ર  શ્રી  લોટવાલાને ત્યાં સમયના અભાવે જઈ નહોતાં શક્યાં  . कितना है  खुश नसीब आता दोस्तोके लिए   ,अदना है फिरभी दोस्तने  आला बनादिया   .

11 responses to “આતાની પોત્રી તાન્યા અને તેના પિતા દેવ જોશીના શુભ આગમન ની મારા પરમ સ્નેહી મિત્ર ક્રિશે પાર્ટી રાખેલી .

  1. Vinod R. Patel જાન્યુઆરી 14, 2015 પર 9:33 પી એમ(pm)

    આતા અને એમનાં સૌ નજીકનાં પ્રેમીજનો ની તસ્વીરો આતા માટે એક યાદગાર સંભારણું બની રહેશે.

    આ તસ્વીરો જોઈ ખુબ આનંદ થયો.

    • aataawaani જાન્યુઆરી 15, 2015 પર 9:16 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ

      તમને મારા મિત્રોના ફોટાઓ ગમ્યા અને તમે આનંદ વ્યક્ત કર્યો એથી મને બે હદ આનંદ થયો .
      તમારા શુભ જન્મ દિવસની હાર્દિક વધાઈ બ્રહ્માના અનેક દિવસો સુધી તમારો જન્મ દિવસ ઉજવાતો રહે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ ..

  2. vimala જાન્યુઆરી 14, 2015 પર 11:18 પી એમ(pm)

    ऐसे दिलवाले दोस्त मिलते जिसे वो क्यूं ना रहे खुश?

    खुश तो हम भी हो गये हैं क्योंकि यह पोस्ट के जरिये आपने आपकी पार्टी में हमें भी सामेल करदिया.

    बहुत खुशी हुई,आपके द्वारा krish भाई हमारे भी मित्र बन गये……

    • aataawaani જાન્યુઆરી 15, 2015 પર 9:01 એ એમ (am)

      प्रिय विमला बहन क्रिश बहुत दिलेर आदमी है क्रिश जैसा मेरा मित्र मुझे मेरी इतनी उमरमे और कोई नहीं मिला . क्रिश जबरदस्त शिकारी है मुझे एक मित्रने कहा आता तुम ऐसे पापी आदमी की संगत छोड़ दो . ऐसा कहने वाला मुझे जब हार्ट एटेक आया तब उस शख्सको मेरी तबियत की खबर पूछनेकी फुर्सत नहीं मिली थी
      “आता तेरा दोस्त क्रिश हिंसा करता है मुझे उसकी क्या पड़ी वो जो कुछ करता है “

  3. સુરેશ જાની જાન્યુઆરી 15, 2015 પર 4:21 એ એમ (am)

    અહીં આ બધા ફોટા જોઈ મન મહોરી ઊઠ્યું.

  4. aataawaani જાન્યુઆરી 15, 2015 પર 7:59 પી એમ(pm)

    પ્રિય વિનોદભાઈ
    હજી તમારે મારા બે નામોનો ઉમેરો કરવો પડશે મારું બાળપણનું નામ હિંમતરામ રામને બદલે લાલ પેશાવર ના દરવેશ કે જે દેશીંગા દરબારને ત્યાં આવતો એણે ઉમેરી દીધું અને સિંધ હૈદરાબાદમાં હું સીકન્દરલાલ નામ લખાવીને આર્મીમાં ભરતી થએલો .
    પણ મને તમે કોઈબી નામે કંકોતરી લખશો તોપણ મારા તમ જેવા પ્રેમાળ બ્લોગર ભાઈઓ પહોંચતી કરી દેશે .

  5. dave joshi જાન્યુઆરી 15, 2015 પર 10:00 પી એમ(pm)

    What a wonderful memory of our short trip to see my father and his wonderful friends/well wishers in Phoenix !
    Tanya and I had a blast, meeting , dining and chatting with Chris and his lovely and loving family !
    Thanks Chris, for being my father’s other son , my brother !
    Dave

    Date: Thu, 15 Jan 2015 03:47:05 +0000
    To: bharatdarshan@hotmail.com

    • aataawaani જાન્યુઆરી 16, 2015 પર 8:27 એ એમ (am)

      મારા અતિ વ્હાલા સુપુત્ર દેવ
      તું અને તાન્યા અહી આવ્યા એમાં મારી તંદુરસ્તીમાં વધારો થઇ ગયો હોય એવું મને લાગે છે .
      હવે રજાનો તાન્યાને મોકો મળ્યો કે એના ભાઈકાકાને મળવા આવી પહોંચવાની છે . અહી મારા મિત્ર સર્કલનો પ્રેમ તાન્યાને જરૂર અહી આવવા માટે વિવશ કરશે .

  6. રીતેશ મોકાસણા જાન્યુઆરી 16, 2015 પર 7:15 એ એમ (am)

    તસ્વીર જ બધું કહી જાય છે તો પછી હું શું લખું ?? મધુર પળોમાં મધુરતા !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: