સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 143,665 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
મેં તમારી આ પોસ્ટ ફેસબુક પર શેર કરી છે.
પ્રિય પ્રવીન્કાંત ભાઈ
તમે મારું લખાણ ફેસબુક ઉપર મુક્યું .એ તમારું કાર્ય મને ઘણું ગમ્યું . આ ઉત્તમ કાર્ય બદલ હું તમારો આભાર માનું છું .
चन्दन पुष्प चढ़ाके मेरा खूब किया सनमानजी
हीरा मोतीके जेवर डाल मुझे कर दिया बंदीवान। … बुतसाज़ ५
फिरसे मुझको पत्थर होना नही चाहिए सनमानजी
“आता श्री ” मेरी बिनती सुनो मुझे रहने दो पाषान … बुतसाज़ ६
वाहवाहवाह
………………………………..
वाह री दुनिया
करते है मोल भाव भगवानकी मूर्ति खरीदते वक़्त ,
और फिर उसी मूर्ति से घर मेंकरोडो मांगते है!
પ્રિય પ્રજ્ઞા બેન
આપણામાંના ઘણા લોકો ભગવાનને પોતાના જેવો સમજે છે ,એટલે એમને લાંચ આપીને પોતાનું કામ કરાવવા માગે છે .એક મારા જેવો ગણપતિદાદાને મંદિરે ગયો .એક નાળીયેર લેતો ગયો અને ભેગી એની ગ્રેટ ગ્રાન્ડ ડોટર જીઆના ને લઇ ગયો .અને સુરેશ જાની જેવાએ મંત્ર શીખવેલો એ બોલ્યો ,आवाहनं न जानामि न जानामि तवार्चनम् .અને પછી શ્રીફળ વધેર્યું .ત્રણ ચાર નાનકા કોપરાના કકડા મૂર્તિ આગળ મુક્યા . અને થોડી વાર પછી એ ક્ક્ડાને લઈ લેવા માટે કીધું .ગીગી આ શેષા લઇ લે . અને પછી બોલ્યો હે ગણપતિ દાદા હું તો સાવ અજ્ઞાની ગતા ગમ વગરનો માણસ છું . પ્રભુ મારા ઉપર કૃપા કરો અને મને વોલ્વો કાર અપાવો . અને પછી દાદા મૂર્તિમાંથી પ્રગટ થયા અને પોતાનું સુંઢ થી ભગતની ગરદન પકડી ,અને બોલ્યા એલા હું ઉંદર ઉપર હરું ફરું છું . અને તુને વોલ્વો માંગતા શરમ નથી આવતી ? અને પાછો કહે છે કે હું કાલા ઘેલો છું . તું જો કોપરું મારી મૂર્તિ આગળ મુકીને કાચલીયું ઘેર લઇ ગયો હોય તો હું માનું કે તું કાલા ઘેલો છો . એવું બોલી દાદાએ સુંઢ થી આઘો હડસેલી મુક્યો .