ભગવાનને કઈ રીતે રાજી કરવા એની ભગતને સૂઝ નથી પડતી

DSCN0985 _DSC0873 k3 [640x480]મારો પરમ સ્નેહી મિત્ર ક્રીશનું કુટુંબ મારો ગ્રાન્ડ સન અને ગ્રેટ ગ્રાન્ડ સન  સાથે અને એક ફક્ત એક દિવસની ઉમરનો મારો  ગ્રેટ ગ્રાન્ડ સન  જુનિયર આતાઈ જે મારા કુટુંબમાં વધુ વજનનો જન્મ્યો 8 પાઉન્ડ 8 ઓંસ

عجب حیران  ھوں بھگوان  تجھے  کیوں کر رجھون می
نہیں  کوئی چیز ہے ایسی جسے سوامے لاوو می
کروں  کیسے می آوہں کی تم  موجود ہو حر جا
نرادر  ہے بلانکو  اگر گھنٹی بجاؤں می    ١
تیری ہے جیوتسے روشن ہے سورج چاند  اور تارے
بد اندھیر ہے تجھکو اگر  دیپک  دیکھو  می
تونہی  ویپک ہو مرتی  مے  تھی ویاپک ہو پھلومے
بھلا بھگوان پر بھگوانکو  کیسے چڈھاوو  مے
ن بھجا ہے ن گردن ہے ن سینہ ہے ن پیشانی
تو ہے نرلیپ ناراین کہا ں چاندن    چڈھاوو   می      
کھلانا بھوگ کچھ تجھکو یہ ایک اپمان کرنا ہے
کملاتا ہے جو عالم کو اسکو کیا کھلاؤ  میں
अजब हैरान हुँ भगवान  तुझे क्यूकर रिझावु में
नही है चीज़ कोई ऐसी जिसे सेवामे लावू मैं  १
करूँ  कैसे मैं आवाहन  की तुम मौजूद  हो हरजा
निरादर है बुलानेको अगर घंटी बजाउँ मैं    २ b
तेरी है  ज्योतसे रोशन  है सूरज चन्द्र और तारे
बड़ा अंधेर है  तुझको अगर दीपक दिखाऊ  मैं   ३
तुंही  व्यापक  हो फुलोमे  तुंही व्यापक हो मूर्तिमें
भला भगवान पर भगवानको  कैसे  चढावु   मैं  ४
न भुजा है न गर्दन है न सीना है न पिशानी
तू है निर्लेप  नारायण  खा चन्दन लगाऊ मैं  ५
खिलाना  भोग  कुछ तुझको  ये एक अपमान करना है
खिलाता है जो आलम को उसीको क्या  खिलाऊ मैं   ६
એક ભક્ત ભગવાનને કહે છે કે  હે ભગવાન મારે તમને  કઈ રીતે  રાજી રાખવા કઈ રીતે તમારો રાજીપો  મેળવવો  એની મને સૂઝ નથી પડતી  . કઈ વસ્તુ હું તમારી સેવામાં હાજર  કરવી  . તમારું મારે આવાહન  કઈરીતે કરવું  . કેમકે 
તમે કણ કણ માં વ્યાપક છો  .  નથી કોઈ એક સ્થળે રેહતા   .
ઘણું દીધું  વગર માગ્યે  છતાં કોઈને નથી કેહતા
આમાં મારે  તમને દીવોય શું દેખાડવો  તમારા પ્રતાપમાં સુરજ ચંદ્ર  તારા પ્રકાશીત છે  . અને હું તમને દીવો દેખાડું એતો બહુ અંધેર કહેવાય બહુ ગજબ થઇ ગયો કહેવાય  . તમે સર્વ વ્યાપી છો  એટલે ફૂલોમાં પણ તમે છો અને  કડિયાએ પાણા માંથી ઘડીને મૂર્તિ  બનાવી હોય એમાં પણ   તમે વસો છો  . હવે મારે એક   ભગવાન ઉપર    બીજા ભગવાનને  કઈ રીતે  ચડાવવા  . બીજું  તમને હાથ નથી ડોક નથી  છાતી નથી કે નથી કપાળ  વળી તમે પવિત્ર  નિર્લેપ છો  એટલે મારો તમને ચંદનના લપેડા કરવાનો જીવ નથી ચાલતો  . તમે
કીડીને કણ  હાથીને હારો
હંસને મોતી અને  દેડકાને ગારો
ખોરાક પૂરો પાડીને આખી સૃષ્ટિને જીવડો છો  . એવા તમને હું શું ખાવાનું આપું  ?

7 responses to “ભગવાનને કઈ રીતે રાજી કરવા એની ભગતને સૂઝ નથી પડતી

  1. Vinod R. Patel ડિસેમ્બર 26, 2014 પર 5:02 પી એમ(pm)

    આતા તમારો ગ્રેટ ગ્રાન્ડ સન જુનિયર આતા સુંદર દેખાય છે .આતાજીના ઘેર ચોથી પેઢી ભેગી થઇ !

    વાહ કેવું મજાનું દ્રશ્ય .અભિનંદન

    કાવ્ય રચના-પ્રાર્થના ભાવવાહી છે

    • aataawaani ડિસેમ્બર 26, 2014 પર 9:47 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      મારી દીકરી તરફનો ગ્રેટ ગ્રાન્ડ સન નીરજ 26 વરસનો છે મીકેનીકલ એન્જી છે . પરણેલો છે . એને અને એની વાઈફ ને બાળક ઉત્પન્ન કરવાની ઉતાવળ નથી .નહીતર આ સીનીયર આતા પાંચમી પેઢી જુવે એમ છે . પણ
      મન જાણે મેં કરું કરને વાલા કોઈ
      આદર્યા અધવચ રહે હરી કરેસો હોઈ

  2. vimala ડિસેમ્બર 27, 2014 પર 1:16 પી એમ(pm)

    १)अजब हैरान हुँ भगवान तुझे क्यूकर रिझावु में
    नही है चीज़ कोई ऐसी जिसे सेवामे लावू मैं १

    २)खिलाना भोग कुछ तुझको ये एक अपमान करना है
    खिलाता है जो आलम को उसीको क्या खिलाऊ मैं ६

    भगवान को हमारी प्रार्थना : हमारे आता (सिनिएर) को पाँचवी पीढ़ी ज़रूर दिखलाना|

    • aataawaani ડિસેમ્બર 27, 2014 પર 9:38 પી એમ(pm)

      प्यारी विमला बहन
      भगवान शायद आपकी प्रार्थना सुन भी ले . तो कोई ताज्जुबी नहीं क्योंकि
      निरजका पिता बोलता था की नीरज और उसकी बहु निधि बोलती है की हम आता को पांचवी पीढ़ी दिखाने की कोशिश कर रहे है .

  3. pragnaju ડિસેમ્બર 28, 2014 પર 7:23 એ એમ (am)

    . ઘરસે મન્દિર, મસ્જીદ બહોત દૂર હૈ,.
    ચલો કિસી રોતે હુએ બચ્ચેકો હંસાયા જાયે..
    આતાજી
    જીંદગી કિસી કી મોહતાજ નહિ હોતી
    દોસ્તી સિર્ફ જઝબાત સે નહિ હોતી
    કુછ તો ખયાલ આયા હોગા ખુદા કો
    વરના યુહી આપ કી હમસે મુલાકાત નહિ હોતી.
    માણો
    હમારી સોચ કે
    હમારી સોચ કે પરવાજ કો રોકે નહિ કોઈ
    નયે અફ્લક પે પેહરા બિઠા કર કુછ નહિ મિલતા
    કોઈ એક આધ સપના હો તો ફિર અચ્છા ભી લગતા હૈ
    હજારોન ખવાબ આંખો મેં સજા કર કુછ નહિ મિલતા
    ઉસે કેહના કે પાલકોનપર ના ટાંકે.
    અપને સપનો કો
    અપને સપનો કો હકીકત કી જમી દેના
    ઇન પથરાઈ આંખો કો થોડી સી નમી દેના
    દેના કર્મ કો ધન સે અધિક પ્રધાનતા
    દુષ્ટો કો દેના દંડ ઔર અપનો કી મિટાના અજ્ઞાનતા.
    રાહ્ગુઝાર
    કાંટે મિલતે હૈ ફૂલોન કી તલાશ મેં
    ગમ મિલતે હે ખુશીયો કી તલાશ મેં
    ઇન્તઝાર મિલતા હૈ ચાહત કી આસ મેં
    પર એ રાહ-એ-ગુઝર તો બસ ચલતા હી જાતા હૈ
    કારવાન મિલ નહિ જાતા અપની મંઝીલ સે.
    દરકાર
    ઉઠતી લેહરોન કો સાહિલ કી દરકાર નહિ હોતી
    હોંસલો કે આગે કોઈ દીવાર નહિ હોતી
    જલતે હુયે એક ચિરાગ ને આંધીયોન સે કહા
    હિંમત હૈ તો બુજા કે દિખા
    જલને કે લિયે મુજે કોનો કી દરકાર નહિ હોતી.
    જીવન કી જંગ
    મુશ્કિલો મેં ભાગ જાના આસાન હોતા હૈ
    હર પેહલું જીંદગી કા ઇમ્તિહાન હોતા હૈ
    ડરને વાલો કો કુછ મિલતા નહિ જીંદગી મેં
    ઔર લડને વાલો કે કદમો મેં જહાન હોતા હૈ.
    સપને નહિ
    સાથ નહિ રેહને સે રિશ્તે નહિ તૂટા કરતે
    વક્ત કી ધુંધ સે લમ્હે નહિ તૂટા કરતે
    લોગ કેહ્તે હે મેરા સપના તૂટ ગયા
    તૂટી નીંદ હૈ સપને નહિ તૂટા કરતે.
    ખ્વાબોન કો
    ખ્વાબોન કો હકીકત મેં બદલ કર તો દેખ
    પિંજરે કી સલાખોન મેં હૈ ઉડને કી રાહ ભી
    ગુલામી કો બગાવત મેંબદલ કર તો દેખ
    ખુદ-બ-ખુદ હાલ હોંગી જિંદગી કી મુશ્કીલે
    બસ ખામોશી કો સવાલો મેં બદલ કર તો દેખ.
    હાથો કી
    હાથો કી લકીરો મેં કિસ્મત હોતી હૈ,
    મિલના ઔર ભૂલ જાના લોગો કી ફિતરત હોતી હૈ,
    બિખરતા તો હર કોઈ હૈ દર્દ મેં,
    મગર ગમ ભુલાના ઇન્સાન કી જરૂરત હોતી હૈ.
    અટકી જવાય ના
    આટલે આવીને તો અટકી જવાય ના,
    સાથ છોડી રાહમાં છટકી જવાય ના.ભૂલભૂલૈયા ભરેલી રાહમાં જરા,
    સાચવીને ચાલજો ભટકી જવાય ના,
    લાગણી નાજુક તમારી કાચ જેવી છે.
    ઠેસ લાગે તો પછી બટકી જવાય ના.!!!
    અમારા નીરવરવે પર અમારા અનુભવોની વેદના
    પર મરહમ જેવી કોમેંટ આપવા પધારશો
    વડીલના આશીસની જરુર છે

    • aataawaani ડિસેમ્બર 28, 2014 પર 7:57 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      તમારી સાથે ઓળખાણ થઇ એને હું પરમેશ્વરની મહાન કૃપા સમજુ છું .
      તમારી મિત્રતા એ એક સાચા દોસ્તની છે ,એવું હું દૃઢ પણે માનું છું . એટલેજ મારે કહેવું પડ્યું છે કે :-
      सच्चा है दोस्त हरगिज़ , जुटा हो नहीं सकता
      जल जाएगा सोना फिरभी , काला हो नहीं सकता

    • aataawaani ડિસેમ્બર 29, 2014 પર 5:36 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞા બેન
      તમારા લખાણને આશિષ મારા હૃદય થી વછૂટે છે .
      એક વિનંતી તમારા ઈ મેલ એક જે ખરો હોય એ રાખો બીજા ભૂસી નાખો .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: