સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 134,033 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
जबतक रहो दुनियामें ज़िंदा काम करो मेरे भाई
इतना ज़्यादा: काम न करना काम तुम्हे खा जाइ
वाह्
याद………………………
उठाना खुद ही पडता है थका टूटा बदन अपना
कि जब तक सांस चलती है कोई कंधा नहीं देता
किसी के ऐब को तू बेनकाब ना कर,
खुदा हिसाब करेगा तू खुद हिसाब ना कर
“मेरे बारे मे कोइ राय मत बनाना गालिब.
मेरा वक्त भी बदलेगा.. तेरी राय भी.”…!!!
मुझसा ही आलसी मेरा खुदा है !
ना मै कुछ मांगता हूँ, ना वो कुछ देता है !!
मेरी प्यारी छोटी बहन परगना तूने मुझे बहुत बढ़िया कलाम पढ़नेके लिए भेजा मैं बहुत मसरूर होगया हुँ
बाह बाह
પ્રિય પ્રજ્ઞા બેન
મેં તમારા સુપુત્ર નો વિડીયો જોયો . જવાબ લખ્યો પણ તમને નો મળ્યો .
“जबतक रहो दुनियामें ज़िंदा काम करो मेरे भाई
इतना ज़्यादा: काम न करना काम तुम्हे खा जाइ ”
आताई आपने बहुत जमादी अमरीका में|
પ્રિય વિમલાબેન ગોહિલ
તમારી કોમેન્ટ થી હું ઘણો ર્રાજી થયો છું .મારી વાઈફ ભાનુમતિ એ મારા પોત્રો ને આપણા ભારતીય ભોજનનો ચસ્કો લગાડ્યો છે . શાક બની ગયું હોય અને રોટલી બનાવતી હોય એટલે છોકરા રોટલીમાં શાક નાખી રોટલીનું ફીન્ડ્લું વાળી ટાકો બનાવી ઉભા ઉભા ખાવા મંડી જાય એની માં અમેરિકન છે . તમારા જેવા કોકને ઘરે જમવા જવાનું હોય તો હું રમૂજમાં કહું કે બેન તમારાં બાવડાં મજબુત છે ને ? બેન પૂછે દાદા એમ કેમ પૂછો છો ? હું કહું આ દીકરાઓ રોટલી ખુબ ખાવાના છે .
माननीय
अमेरिका आनेका प्रयोजन कर रहा हूँ. शायद जुलाई अगस्त २०१५ में आना संभव हो .
आप से मिलाने का अवसर मिलेगा तो अवश्य मिलेंगे
आभार
महेबूब देसाई
પ્રિય મહબૂબ ભાઈ મેં આપને ઈમેલ લખ્યો છે એમાં લખ્યું છેકે મારા ઘરનાં અને મારા હૃદયનાં બારણાં આપના માટે ખુલ્લાં રાખ્યાં છે . આપ મારે ઘરે પધારી મને આભારી કરશો .
એક નિખાલસ કબુલાત : બ્લોગની દુનિયામાં મને લાવનાર સુરેશ જાની સાહેબ, એમને મને કહેલું કે એક 92 વર્ષનો યુવાન ડોસલો બ્લોગ ચાલવી શકે તો હું કેમ નહિ ? આતા, હું તો તમારા પુત્ર સમાન છું તમારામાંથી પ્રેરણા મને મળેજ છે.તમારો આભાર ને સાથો સાથ પ્રણામ !