સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
મિત્રતા વિષે ઉદાહરણ સાથે સુંદર વાત કરી , આતાજી
સુખ અને દુઃખમાં સાથે રહે એવા સાચા મિત્રો બહુ જ ઓછા હોય છે .
પ્રિય વિનોદભાઈ
સુખમાં તો હજી મિત્રો સાથે રહનારા મળી આવે પણ દુ:ખ માં સાથ આપનારા ભાગ્યેજ મળે છે ऽअराम के थे साथी क्या क्या जब वक्त पड़ा तो कोई नहीं
सब दोस्त है अपनी मतलब के दुनियामे किसीका कोई नहीं
ﻣﻨﺰﻟﻮﮞ ﮐﯽ ﭼﺎﮦ ﻣﮯ ﺑﺲ ﺑﮍﮪ ﭼﻠﻮ ﺗﻢ ﺑﮍﮪ ﭼﻠﻮ،
ﮐﺮ ﺣﻮﺍﻟﮯ ﺭﺏ ﮐﮯ ﺧﻮﺩ ﮐﻮ، ﺑﮍﮪ ﭼﻠﻮ ﺗﻢ ﺑﮍﮪ ﭼﻠﻮ،،
ﺭﮨﺒﺮﻭﮞ ﮐﯽ ﺭﮨﺒﺮﯼ ﻣﮯ ﺑﺎﺕ ﻭﻭ ﺍﺏ ﮨﮯ ﮐﮩﺎﮞ ﺟﯽ،
ﺧﻮﺩ ﮐﮯ ﺭﮨﺒﺮ ﺧﻮﺩ ﺑﻨﻮ، ﺑﮍﮪ ﭼﻠﻮ ﺗﻢ ﺑﮍﮪ ﭼﻠﻮ ،،
सुखमे रे वे पीठ पर ……………………
मौर्य वंश के अंतिम सम्राट् बृहद्रथ के प्रधान सेनापति पुष्यामित्र द्वारा प्रतिष्ठित एक प्राचीन राजवंश। विशेष—ईसा से १८४ वर्ष पूर्व पुष्यमित्र सुंग ने बृहद्रथ को मारकर मौर्य साम्राज्य पर अपना अधिकार जमाया। यह राजा वैदिक या ब्राह्मम धर्म का पक्का अनुयायी था। जिस समय पुष्यमित्र मगध के सिंहासन पर बैठा, उस समय साम्राज्य नर्मदा के किनारे तक था और उसके अंतर्गत आधुनिक बिहार, संयुक्त प्रदेश, मध्य प्रदेश आदि थे। कलिंग के राजा खारवेल्ल तथा पंजाब और काबुल के यवन (यूनानी) राजा मिनांडर (बौद्ध मिलिंद) नेसूंग राज्य पर कई बार चढ़ाइयाँ की, पर वे हटा दिए गए। यवनों का जो प्रसिद्ध आक्रमण साकेत (अयोध्या) पर हुआ था, वह पुष्यामित्र के ही राजत्व काल में। पुष्यमित्र के समय का उसी के किसी सामंत या कर्मचारी का एक शिलालेख अभी हाल में अयोध्या में मिला है जो अशोक लिपि में होने पर भी संस्कृत में है। यह लेख नागरीप्रचारिणी पत्रिका में प्रकाशित हो चुका है। इसी प्रकार के एक और पुराने लेख का पता मिला है, पर वह अभी प्राप्त नहीं हुआ है। इससे जान पड़ता है कि पुष्यामित्र कभी कभी साकेत (अयोध्या) में भी रहता था और वह उस समय एक समृद्धिशाली नगर था। पुष्यमित्र के पुत्र अग्निमित्र ने विदर्भ के राजा को परास्त करके दक्षिण में वरदा नदी तक अपने पिता के राज्य का विस्तार बढ़ाया। जैसा कालिदास के मालविकाग्निमित्र नाटक से प्रकट है, अग्निमित्र ने विदिशा को अपनी राजधानी बनाया था जो वेत्रवती और विदिशा नदी के संगम पर एक अत्यंत सुंदर पुरी थी। इस पुरी के खँडहर भिलसा (ग्वालियर राज्य में) से थोड़ी दूर पर दूर तक फैले हुए हैं। चक्रवर्ती सम्राट् बनने की कामना से पुष्यामित्र ने इसी समय बड़ी धूमधाम से अश्वमेध यज्ञ का अनुष्ठान किया। इस यज्ञ के समय महाभाष्यकार पतंजलि जी विद्यमान थे। अश्वरक्षा का भार पुष्यामित्र के पौत्र (अग्निमित्र के पुत्र) वसुमित्र को सौंपा गया जिसने सिंधु नदी के किनारे यवनों को परास्त किया। पुष्यमित्र के समय में वैदिक या ब्राह्मण धर्म का फिर से उत्थान हुआ और बौद्ध धर्म दबने लगा। बौद्ध ग्रंथों के अनुसार पुष्यमित्र ने बौद्धों पर बड़ा अत्या- चार किया और वे राज्य छोड़कर भागने लगे। ईसा से १४८ वर्ष पहले पुष्यमित्र की मृत्यु हुई और उसका पुत्र अग्निमित्र सिंहासन पर बैठा। उसके पीछे पुष्यमित्र का भाई सुज्येष्ठ और फिर अग्निमित्र का पुत्र वसुमित्र गद्दी पर बैठा। फिर धीरे धीरे इस वंश का प्रताप घटता गया और वसुदेव ने विश्वासघात करके कण्व नामक ब्राह्मण राजवंश की प्रतिष्ठा की।
दू :खमे आगे होय .
سجاے ہردم ہونٹوں پے مسکراہٹ رہتا ہے
عجب ہے شخش وو ناراضگی مے ہنستا ہے
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા અઘાઢ જ્ઞાન માટે મને બેહદ માન છે .તઃમારા લીધે મારા જ્ઞાનમાં વધારો થતો રહેશે એવું મારું માનવું છે . તમારો આભાર અને તમને ઘણા ધન્ય વાદ .
તમે वि भुक्सिताम् किम न करोति पापं ની આખી વાર્તા લખી મેં તે વાર્તા મારી નોટબુકમાં લખી રાખી છે .એમાંથી પ્રેરણા લઇ મેં આતાવાણી માં मित्र तो ऐसा कीजिये વાર્તા લખી છે .
આમ લિન્ક જ આપતા હો તો? લોકો બીજી પણ ઘણી બાબત જાણી શકે ને?
http://hi.wikipedia.org/wiki/%E0%A4%B8%E0%A5%81%E0%A4%82%E0%A4%97_%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6
જુઓ…. ત્યાંથી મળેલો ખજાનો . ભારતના રાજવંશો….
http://hi.wikipedia.org/wiki/%E0%A4%B6%E0%A5%8D%E0%A4%B0%E0%A5%87%E0%A4%A3%E0%A5%80:%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B0%E0%A4%A4_%E0%A4%95%E0%A5%87_%E0%A4%B0%E0%A4%BE%E0%A4%9C%E0%A4%B5%E0%A4%82%E0%A4%B6
——–
પણ સુંગ વંશનો વિચાર સસલા અને કૂતરાની વાત પરથી આવે એ કળાને સો સલામ.
એ કળાનું રહસ્ય બતાવો તો?
એ કળાનું રહસ્ય બતાવો તો?
કોઇ મુજે બતાયે હમ ક્યા ઉસે બતાયે ?
રચના માણતા પહેલા ખ્યાલ નથી હોતો…ધૂન ગુંજે અને તે તરફ શોધ ચાલે
કોઇ વાર વિચાર આવે આપણા વડીલ આતાજીને ખોટું લાગે તો? પણ અમારા પ્રતિભાવ તેમને આનંદદાયક લાગે તેથી પ્રેરણા મળે.અમારા સ્નેહીનું માનવું છે કે તેઓ નવરંગપુરામા નોકરી કરતા હતા ત્યારે અમારા સસરાજી પાસે ડીએસપીનો ચાર્જ હતો,વેવણ આંધળા બહેરાની શાળામા નોકરી કરતા અને તેમના હક્ક માટે લડતા અને અમારી જેઠાણી સૌરાષ્ટ્ર સોસાયટીમાંથી ચાલતા માઉન્ટ કારમેલ કોન્વેંટ સ્કુલમા આવતા અને અમારા જેઠ ગુજરાત વિદ્યાપીઠમાં…અને કોચરબ થી સાબરમતી મિત્રો જ મિત્રો અને અને………ગુજર ગયા વો જમાના કૈસા ?
પ્રિય પ્રજ્ઞા બેન
હું જયારે નવરંગ પુરા નોકરી કરતો ત્યારે જેના પાસે ડી સ પી નો ચાર્જ હતો .એનું નામ શું ? કદાચ મને ખ્યાલ આવી જાય .
બેન હું પોલીસબેડામાં એક એવો માણસ હતો કે ડી સ પી સુદ્ધાં મને ઓળખે કેમકે સર્પ પકડનારો પોલીસ અને જેનો દીકરો અમેરિકા હોય એવો પોલીસ ફક્ત હુજ હતો .. શ્રી ખંભોળજ જા એસ પી એ મને એક વખત એક અઘરું કામ સોંપેલું એ મેં સફળતા પૂર્વક પાર પાડેલું . બ્લોગમાં મુકવા જેટલું લાંબુ છે પણ મારી વહાલી નાની બેન પ્રજ્ઞા વ્યાસ માટે લખી નાખું છું
અમદાવાદ ખાનપુર દરવાજા પાસે રોટરી ક્લબમાં ગુજરાતના સિનેમા માલિકોની ખાસ મીટીંગ હતી . એની માહિતી મેળવવા મને ખાસ ખાભોલ્જા સાહેબે મોકલેલો આ વખતે હું અમેરિકા વિઝીતર વિસા ઉપર જઈને આવેલો .નવરંગ પુરા પોલીસ સ્તેશાન્માથી મને એલ આઈબી બી માં બદલી કરેલી ( લોકલ ઈન્ટેલીજન બ્રાંચ )અમારે અમદાવાદના ક્યાં વિસ્તારમાં કોને નોકરી કરવાની એ નક્કી કરેલું હોય છે .. ખાનપુર વિસ્તારમાં એક રૂપસિંહ જોર ભાઈ કરીને હેડ કોન્સ્ટેબલની નોક્રરી હતી પણ આ સિનેમાના માલિકોની મીટીંગ વાળી માહિતી મેળવવી એ રૂપ્સીન્હ્ના ગજાની બહારની વાત હતી .એટલે મને મીતીન્ગની માહિતી મેળવવા પુરતો મુકેલો અમારે યુની ફોર્મ પહેરવાનો હોતો નથી .
હું ત્યાં સમયસર પહોંચી ગએલો જે મેમ્બર હોય એણે પોતાનું આઈ ડી બતાવવાનું બહુ જરૂરી હતું . મેમ્બર સિવાય કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ નજ કરી શકે હું ગયો દરવાજામાં બેઠેલા માણસે મારી પાસે આઈ ડી માગી . મેં બહુજ નમૃતાથી વિવેકથી વાત કરી કે ભાઈ હું મેમ્બર નથી પણ સિનેમાનો માલિક જરૂર છું કેમકે મારું થીએટર હજુ બની રહ્યું છે . અને હું અમેરિકાથી આવેલો ઝીપર વાળું પેન્ટ પહેરેલું સુટ બુટમાં સજ્જ ” એક નુર આદમી હજાર નુર કપડા” મુખ્ય દરવાજા વાળા ભાઈએ મને કીધું કે તમે અંદર જાઓ અને પેલા ભાઈ તપખીરી કોટ પહેરીને ઉભા છે એને મળો। હું તેમને મળ્યો એને આઈ ડી માગ્યું મેં પ્રથમના જેવી વાત કરી મારી વાત સાંભળીય પછી એ ભાઈ બોલ્યા , પધારો પધારો સાહેબ અને આ બ્લોગર વાળા આતા પધાર્યો . નાસ્તા માટે પડીકામાં પેક કરેલું ચવાણું અને ચા આપ્યો મેં ચાની નાપાડી એના બદલામાં ચવાણાનું બીજું . પડીકું આપ્યું લોકોએ ભાષણ કર્યા એની મારે જોઈએ એમુજબ નોધ લીધી મીટીંગ પૂરી થઇ હું બહાર નીકળ્યો અને બહાર ઊભીને બગાસાં ખાતા રૂપ સિંહને ચવાણાન પડીકું આપ્યું .અને મારો રીપોર્ટ મેં ઇન્સ। શુક્લ ને આપ્યો આ શુક્લ ખાડિયા ચોકી પાસે ખાનગી મકાનમાં રહેતા હતા .
હું 1974 થી પોલીસમાંથી છુટ્ટો થઇ ગએલો અને પાછો અમેરિકા આવ્યો