આતાને મળ્યો એવોર્ડ

આતાના વ્હાલા વાચકો,

આનંદો……આનંદો……આનંદો……આનંદો……

    આપણા જાણીતા (બે)ખબર પત્રી શ્રી. ડો. કનક રાવળ પાઠવે છે…..બહુ જ ઉત્સાહ પમાડે તેવા સમાચાર.

એતાન શ્રી હિમ્મતલાલ જોશીની સેવામાં.
આપનો ક્રુપા પત્ર વાંચીને એક અન્ય અનામી મિત્રના પ્રતિભાવો અંહી પાઠવું છું. આ અદભુત સમાચાર તો વધાવી લેવા જેવા છે.

દેશિગાના રાજકુમાર
એક આદર્શ બ્રહ્મચારી
પુરવાર થઈ ગયા છે.

     તેમની સ્ત્રી-પુરુષોના સબંધોની વિગતો ઉપર બ્રહ્માજી સુધી પહોંચી ગઈ હતી એટલે તેઁમણે ચિત્રગુપ્તને સુચના આપી. પરિણામે કુમારશ્રીનું પારખું લેવાના આશયથી ચિત્રગુપ્તે એક આધુનિક અપ્સરાને નખરા કરી તેમને લોભાવવા મોકલી

Apsara

           પણ  તેના મન-વચન-કર્મથી કુમારશ્રી ચલિત ના થયા.

એટલે બ્રહ્માજીએ કુમારશ્રી ને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ આપ્યો.
DSCN0567

8 responses to “આતાને મળ્યો એવોર્ડ

 1. Vimala Gohil નવેમ્બર 25, 2014 પર 9:57 એ એમ (am)

  આતા અભિનન્દન. ભાનુ બા રાજી થયા જ હશે.

 2. Vinod R. Patel નવેમ્બર 25, 2014 પર 10:28 એ એમ (am)

  અભિનંદન આતાજી તમને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ,મળ્યો એની ખુશીમાં.

  બીજા તમારામાંથી જરૂર ધડો લઈને તમને અનુસરશે.લગે રહો આતાજી,બ્રહ્માજી તુમ્હારી સાથ હૈ !

  • aataawaani નવેમ્બર 25, 2014 પર 4:54 પી એમ(pm)

   પ્રિય વિનોદ ભાઈ
   હવે છેલ બટાઉ બ્લોગરો આતાનો ધડો જરૂર લેશે અને આતા જેવા ઉચ્ચ વિચારો ધરાવતા થઇ જશે . जहाँ तक हो आता तू दिलमे रख आला खयालो को हसद मगरूरी कामवृत्ति हटादेने के काबिल है
   आला ख्याल = उच्च विचारो ////हसद ईर्षा //// मगरूरी अभिमान

 3. aataawaani નવેમ્બર 25, 2014 પર 4:43 પી એમ(pm)

  તમે બધા જલસા કરાવો છો એટલે હિંમતલાલ જલ્સાજ કરેને ?
  બ્રહ્માજીએ કેવી કેવી સોંદર્ય વતી અપ્સરાઓને આતાનું મન ચલાયમાન કરવા મોકલી પણ આતા ડગ્યા નહિ પછી તો બ્રહ્માને એવોર્ડ આપ્વોજ પડેને ? તમારી સહુની ભલામણની બ્રહ્માને અસર થાયજ્ને ? અને હવે તો ધતુરાના પાન જેવડી કોપિન પહેરીને અપ્સરાઓ (અમેરિકન ) બેઠીયું હોય અને આતા નીકળે તો અપ્સરાઓ જરાય પોતાનું અંગ ઢાંકે નહિ હો તેઓ માને કે આતા તો શુકદેવની માફક નિર્વિકારી છે .

 4. pravinshastri નવેમ્બર 26, 2014 પર 9:11 એ એમ (am)

  આતાજી ઘણાંને શુકદેવની વાત ખબર ન હોય. મને એટલી ખબર છે કે જ્યારે શુકદેવજી સરોવર પાસેથી પસાર થતા હતા ત્યારે નગ્ન સુંદરીઓ સ્નાન કરતી હતી. તેમણે નિઃસંકોચ સ્નાન ચાલુ રાખ્યું હતું. જ્યારે વ્યાસજી પસાર થયા ત્યારે સુંદરીઓએ જાત ઢાંકી દીધી હતી. પરાશરે મત્સ્યગંધા સાથે સેક્સ માણી વ્યાસના પિતા બન્યા. અને વ્યાસજીએ ધૃતરાસ્ટ્ર, પાંડુ અને વિધુરને જન્મ આપ્યો. બિચારી સુંદરીઓ ગભરાય જ ને. મારી સમજમાં કાંઈ ગરબડ હોય તો સુધારો જણાવજો.
  એક ખણખોદિયા રિપોર્ટરે શોધી કાઢ્યું છે કે કેટલીક અપ્સરાઓએ ખાનગીમાં એકબીજા સાથેની વાતોમાં જણાવ્યું છે કે આતાજીએ તેમને વાત્સાયન કરતાં પણ બેટર ક્વોલિટિનું સેક્સ શિક્ષણ આપ્યું છે. જો આવી ખરી-ખોટી વાત ફેલાશે તો અપાયલો એવોર્ડ પાછો લઈ લેવાશે.

 5. ગોદડિયો ચોરો… નવેમ્બર 29, 2014 પર 9:24 પી એમ(pm)

  આદરણીય વડિલ શ્રી આતાજી

  વાહ વાહ અભિનંદન આતાજી તમને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ મળ્યો

  આ તો આંતરરાષ્ટ્રીય સમાચાર કહેવાય.

  જલસા કરો આત્તા જલસા કરો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: